The Low Pressure Is Over North Gujarat & Nearby Areas Evening of 21st September 2015 – Expected To Track Towards South Rajasthan

Current Weather Conditions on 21st September 2015 @ 07.30 pm. IST

Weather Conditions As per IMD:
Time of  Issue: 1630 hours IST Based on 1430 hours IST Observations
(02.30 pm IST Observations)

The low pressure area over Saurashtra & Kutch and neighbourhood now lies over north Gujarat   and adjoining south Rajasthan.  Associated upper air cyclonic circulation extends upto 5.8 km above mean sea level.

The low pressure area over Jharkhand and adjoining areas of Gangetic West Bengal & Bihar persists.  The associated upper air cyclonic circulation extending  upto 5.8 km above mean sea level also persists.

The western Disturbance as a trough in the mid-tropospheric westerlies roughly along Long.64.0°E and north of Latitude 20.0°N persists.

My observation: The Low Pressure area is over North Gujarat and nearby areas on 21st Evening at 1200 UTC ( 05.30 pm.). The System is expected to track towards South Rajasthan by Tomorrow.

હાલ નું નિદાન: તારીખ 21 સપ્ટેમ્બર સાંજે 5.30 વાગ્યે લો પ્રેસર ઊતર ગુજરાત ઉપર છે . આ લો પ્રેસર આવતી કાલ સુધી માં દક્ષીણ રાજસ્થાન બાજુ ગતિ કરશે

 

Wunderground Map Showing All Clouds
on 21st September 2015 @ 5.30 pm. IST

વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ઉપર 21 તારીખ સાંજે 5.30 વાગ્યે વાદળો

 

wunderground_210915_1200_all_clouds

 

 

 

Wunderground Map Showing All Clouds & The Low Pressure Center

Over North Gujarat on 21st September 2015 @ 5.30 pm. IST

વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર,કચ્છ અને ગુજરાત ઉપર 21 તારીખ સાંજે  5.30 વાગ્યે

ઘટ વાદળો અને આછા વાદળો તેમજ લો પ્રેસર નું સેન્ટર ઊતર ગુજરાત ઉપર

 

 

wunderground_210915_1200_all_clouds_low

 

 

Forecast Dated 17th September for Saurashtra, Gujarat & Kutch can be referred by clicking here  Forecast Dated 17th September 2015

તારીખ 17 સપ્ટેમ્બર ના સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આપેલ આગાહી વાંચો અહી ક્લિક કરો  તારીખ 17 સપ્ટેમ્બર ની આગાહી

અપડેટ 21 સપ્ટેમ્બર સાંજે 5.30 વાગ્યે:

લો પ્રેસર થોડું ઊત્તર તરફ ગતિ કરી ઊત્તર ગુજરાત અને આસપાસ ના વિસ્તાર ઉપર ફેલાયેલ છે. વાદળો સામાન્ય રીતે સીસ્ટમ સેન્ટર થી પશ્ચિમે અને દક્ષીણ પશ્ચિમે હોઈ છે. વાદળો વરસી જાય અને નવા બનતા હોઈ છે. આ લો પ્રેસર હવે આવતી કાલે ઊતર તરફ ગતિ કરી દક્ષીણ રાજસ્થાન બાજુ સરકશે. તારીખ 17 ની આગાહી માં જણાવેલ કે મુખ્ય વરસાદ 19 થી 21 દરમ્યાન હશે અને આવતી કાલ 22 તારીખ સુધી નો રાઉન્ડ છે.

સીસ્ટમ સેન્ટર ક્યાં છે તે જાણવા માટે સહેલું ઇન્સેટ માં જોવું અને વાદળાની પૂછાદીયું કઈ બાજુ જાય છે ત્યાં હોઈ. સામાન્ય રીતે ત્યાં વાદળો ઓછા હોઈ તેમજ પશ્ચિમે અને દક્ષીણ પશ્ચિમે વધુ વાદળા હોઈ. આ બધું અનૂભવે ખ્યાલ પડે માટે અભ્યાસ કરો.