Minimum Temperatures Over Saurashtra, Gujarat & Kutch Currently Above Normal; 1–3°C Decline Expected During Forecast Period Till 31st December
Current Weather Conditions — 24th December 2025
Yesterday, maximum temperatures remained 2°C to 3°C above normal across most parts of Saurashtra, Gujarat & Kutch. Rajkot recorded a higher positive departure, with maximum temperature about 4°C above normal.
Today, minimum temperatures are near normal to 2°C above normal at most places. Deesa was an outlier, recording a minimum temperature around 5°C above normal.
Minimum Temperatures on 24th December
-
Ahmedabad: 15.6°C (2.6°C above normal)
-
Vadodara: 14.2°C (0.8°C above normal)
-
Bhuj: 14.0°C (2.1°C above normal)
-
Rajkot: 14.1°C (0.5°C above normal)
-
Deesa: 16.0°C (5.2°C above normal)
-
Amreli: 12.0°C (0.7°C below normal)
Forecast for Saurashtra, Gujarat & Kutch
24th to 31st December 2025
Minimum temperatures are expected to decrease by about 1°C to 3°C during the period 24th–31st December, trending towards near-normal values.
The current normal minimum temperature range is:
-
13°C to 13.5°C over most parts of Gujarat
-
11.5°C to 12.5°C over Kutch & North Gujarat
Maximum temperatures are expected to remain above normal for a few more days, and are likely to approach near-normal levels in later parts of forecast period. Appreciably cold weather is not expected on most days.
Wind Outlook
Winds will predominantly blow from the northerly direction throughout the forecast period.
Wind speeds are expected to vary between 7–15 km/hour at most places.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ન્યુનત્તમ તાપમાન હાલમાં નોર્મલ થી ઉંચું; 31 ડિસેમ્બર સુધીના આગાહી સમયગાળા દરમિયાન 1–3°C ઘટાડાની શક્યતા
વર્તમાન હવામાન પરિસ્થિતિ — 24 ડિસેમ્બર 2025
ગઇકાલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 2°C થી 3°C ઉંચું રહ્યું. રાજકોટમાં મહત્તમ તાપમાન આશરે 4°C નોર્મલ થી ઉંચું નોંધાયું.
આજે મોટાભાગના સ્થળોએ ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીકથી લઈને 2°C નોર્મલ થી ઉંચું નોંધાયું છે. ડીસા એક અપવાદરૂપ સ્થળ રહ્યું, જ્યાં ન્યુનત્તમ તાપમાન આશરે 5°C નોર્મલ થી ઉંચું નોંધાયું.
24 ડિસેમ્બરના ન્યુનત્તમ તાપમાન
Ahmedabad: 15.6°C (2.6°C નોર્મલ થી ઉંચું)
Vadodara: 14.2°C (0.8°C નોર્મલ થી ઉંચું)
Bhuj: 14.0°C (2.1°C નોર્મલ થી ઉંચું)
Rajkot: 14.1°C (0.5°C નોર્મલ થી ઉંચું)
Deesa: 16.0°C (5.2°C નોર્મલ થી ઉંચું)
Amreli: 12.0°C (0.7°C નોર્મલ થી નીચું)
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આગાહી 24 થી 31 ડિસેમ્બર 2025
24 થી 31 ડિસેમ્બર દરમિયાન ન્યુનત્તમ તાપમાનમાં આશરે 1°C થી 3°Cનો ઘટાડો થવાની શક્યતા છે અને તે નોર્મલ તરફ આવશે. અતિ ઠંડી પડવાની શક્યતા નથી
હાલ ન્યુનત્તમ તાપમાનના નોર્મલ રેન્જ નીચે મુજબ છે:
- ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 13°C થી 13.5°C
- કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 11.5°C થી 12.5°C
મહત્તમ તાપમાન હજી થોડા દિવસો સુધી નોર્મલ થી ઉંચું રહેવાની શક્યતા છે અને આગાહી સમયગાળાના અંતિમ ભાગમાં તે નોર્મલ નજીક આવવાની સંભાવના છે.
પવન અંગેની આગાહી
આગાહી સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર/ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે.
મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ 7–15 km/hour વચ્ચે રહેવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 24th December 2025
Forecast In Sanj Samachar Daily Dated 24th December 2025
સાહેબ, ઉતર ભારત માં ( હિમાલય ના વિસ્તારમાં) બરફ વર્ષા આવતા અઠવાડીયા માં થવાની શક્યતા છે ?
January ma thashe
સર 31 ડિસેમ્બર આસપાશ માવઠા નુ જોખમ કેવુક રહેશે ??
Rakholu raakho
Aaje sej vdhi hoy em lage che 🙂
Thndi aa varse pdi j nai…..1k aakhu varas 🙂 hahahahaha……hve aavta varse (2026) pdse 🙂 hahahaha
Avata varash ne thoda divas j baaki chhe !
ठंड कब गिरे गी सर जी
Haal normal thandi chhe…Pan divas na Garmi thay chhe etle thandi-no Ahesash nathi thato.
તારીખ 25 ડીસેમ્બર 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
– એક UAC દક્ષિણ કેરળ કિનારે અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
– ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140 નોટની ઝડપે મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.
– એક UAC દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર તમિલનાડુ કિનારા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.
– 27 ડિસેમ્બર, 2025 થી પશ્ચિમ હિમાલય પ્રદેશ પર એક ફ્રેશ અને નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આવવાની શક્યતા છે.
2026નવા વર્ષની શરૂઆત જ માવઠાથી થશે એવું લાગે છે
કોલ્ડ વેવ કયારે આવશે તમારા અનુમાન પ્રમાણે
Hu LGAKN
આભાર નવી અપડેટ માટે.
Thank you sir
આભાર સાહેબ
સરસ
Thanks sir
આ વર્ષે શિયાળો રજા ઉપર ઊતરી ગયો છે
જય મુરલીધર સાહેબ
આ વર્ષે જનરલ વી ડી નું પ્રમાણ ઓછું છે એટલે જ કદાચ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા નું પ્રમાણ પણ ગયા વર્ષો ની સરખામણીએ આ સમય મુજબ ઓછું એટલે કસ કાતરા પણ હજુ સુધી નહિવત થયા છે આનો આવતા ચોમાસું પર પ્રભાવ પડી શકે
આભાર સાહેબ નવી માહિતી માટે
Thanks
Thank you sir update aapva badal
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Theks sr.for new apdet
સર, પાક ને સારી ઠંડીના રાઉન્ડની જરૂર છે ક્યારથી ઠંડીનો સારો રાઉન્ડ આવી શકે?
તારીખ 24 ડીસેમ્બર 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
– ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી પર ૧૩૦ નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.
– એક UAC દક્ષિણ કેરળ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી સુધી વિસ્તરે છે.
– ૨૭ ડિસેમ્બર, ૨૦૨૫ થી પશ્ચિમી હિમાલય પ્રદેશને એક ફ્રેશ અને નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.