Saurashtra, Gujarat & Kutch: Minimum Temperatures Expected to Decrease by 2–4°C During Forecast Period 6th-13th December 2025 – Update 6th December 2025

Saurashtra, Gujarat & Kutch: Minimum Temperatures Expected to Decrease by 2–4°C During Forecast Period 6th-13th December 2025 – Update 6th December 2025


Current Weather Conditions — 6th December 2025

Yesterday, the maximum temperature remained was –2°C across most parts of Saurashtra, Gujarat & Kutch. Rajkot was near normal.
Today, the minimum temperature is close to normal at most places. Vadodara was 1.8°C below normal.

Minimum Temperature on 6th December

  • Ahmedabad: 15.8°C (0.6°C above normal)
  • Vadodara: 14.0°C (1.8°C below normal)
  • Bhuj: 15.4°C (1.0°C above normal)
  • Rajkot: 16.4°C (0.4°C above normal)
  • Deesa: 13.8°C (0.3°C above normal)
  • Amreli: 15.0°C (0.2°C above normal)

Forecast for Saurashtra, Gujarat & Kutch – 6th to 13th December 2025

  • Minimum temperatures are expected to gradually decrease by about 2°C to 4°C during 6th to 13th December, pushing the region into below-normal temperature conditions.
  • Around 11th-13th December, a fall of 2°C is likely.
  • The current normal minimum temperatures range is 15°C to 16°C over most parts of Gujarat, and around 13.5°C for North Gujarat. Forecast range expected 12°C to 16°C and some days 10°C to 14°C.
  • Overall, conditions will turn cooler than normal, especially during the second half of the forecast period.

Wind Outlook:

  • Winds will predominantly blow mainly from northeast throughout the forecast period.
  • Wind speed varying between 7-15 Km/hour at most places

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: 6th–13th ડિસેમ્બર 2025 દરમિયાન ન્યુનત્તમ તાપમાનમાં 2–3°C નો ઘટાડો થવાની શક્યતા – અપડેટ 6th ડિસેમ્બર 2025

હાલ ની હવામાન પરિસ્થિતિ — 6th ડિસેમ્બર 2025

ગઇકાલે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ –2°C રહ્યું હતું. રાજકોટ સામાન્ય નજીક રહ્યું હતું.
આજે ન્યુનત્તમ તાપમાન મોટા ભાગે નોર્મલ નજીક રહ્યું છે. વડોદરા માં 1.8°C નોર્મલ થી નીચું નોંધાયું હતું.


ન્યુનત્તમ તાપમાન – 6th ડિસેમ્બર

અમદાવાદ: 15.8°C (0.6°C નોર્મલ થી ઊંચું)
વડોદરા: 14.0°C (1.8°C નોર્મલ થી નીચું)
ભુજ: 15.4°C (1.0°C નોર્મલ થી ઊંચું)
રાજકોટ: 16.4°C (0.4°C નોર્મલ થી ઊંચું)
ડિસા: 13.8°C (0.3°C નોર્મલ થી ઊંચું)
અમરેલી: 15.0°C (0.2°C નોર્મલ થી ઊંચું)


આગાહી: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ – 6th to 13th December 2025

આગાહી સમય દરમિયાન ન્યુનત્તમ તાપમાનમાં લગભગ 2°C થી 4°C નો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે જેથી ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી નીચા તરફ જવાની શક્યતા

11th–13th December દરમિયાન આશરે 2°C નો ઘટાડો થવાની સંભાવના.

હાલમાં ગુજરાત રાજ્ય ના મોટા ભાગોમાં નોર્મલ ન્યુનત્તમ તાપમાન 15°C થી 16°C છે, જ્યારે નોર્થ ગુજરાત માટે લગભગ 13.5°C છે. આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન ની રેન્જ 12°C થી 16°C અને કેટલાક દિવસોમાં 10°C થી 14°C રહેવાની ધારણા.

આગાહી સમય ના પાછળ દિવસો માં હવામાન નોર્મલ થી વધુ ઠંડું અનુભવાશે.

પવન ની સ્થિતિ:

આગાહી સમય દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે.
મોટાભાગના સ્થળોએ 7–15 Km/hour પવન ગતિ રહેવાની શક્યતા.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 6th December 2025

Forecast In Sanj Samachar Daily Dated 6th December 2025

 

5 10 votes
Article Rating
68 Add your comment here
Inline Feedbacks
View all comments
Suresh lavadiya
Suresh lavadiya
24/12/2025 8:40 am

સર હવે ઠંડી વિશે કંઈક સારી આગાહી કરો

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
23/12/2025 2:16 pm

તારીખ 23 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે.  – ઉત્તરપશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ, સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 135 નોટના મુખ્ય પવન સાથે પ્રવર્તમાન છે.  – એક UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  – 27 ડિસેમ્બર, 2025 થી પશ્ચિમી હિમાલય પ્રદેશને એક ફ્રેશ અને નબળું વેસ્ટર્ન… Read more »

Place/ગામ
Rajkot
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
23/12/2025 12:24 pm

Jakal nu varsh che

Place/ગામ
Dhamel
Pratik Pansuriya
Pratik Pansuriya
22/12/2025 1:40 pm

તારીખ 22 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 29°N થી ઉત્તર તરફ છે.  – ઉત્તર ભારતમાં સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140 નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે.  – એક UAC કોમોરીન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  – 27 ડિસેમ્બર, 2025 થી પશ્ચિમી હિમાલય પ્રદેશને એક ફ્રેશ અને નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ… Read more »

Place/ગામ
Rajkot
Rana bharwad
Rana bharwad
22/12/2025 7:02 am

Sr.jakal ketla divas avse

Place/ગામ
Kolva
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
22/12/2025 8:25 pm

સર ઠંડી જોવા માટે ક્યુ મોડલ સારુ ??

Place/ગામ
Junagadh
ગોજીયા હમીરભાઈ
ગોજીયા હમીરભાઈ
21/12/2025 9:57 pm

જય મુરલીધર સાહેબ
આ વર્ષે શિયાળાની ઠંડી તો જાણે ગાયબ થઈ ગઈ હોય એવું લાગે છે એનું શું કારણ હશે સર
નજદીકી સમયમાં ઠંડી નો સારો રાઉન્ડ આવે એવું લાગે છે તમને??

Place/ગામ
ગામ કેશવપુર તા‌.કલ્યાણપુર જી દેવ ભુમિ દવારકા
Pratik Pansuriya
Pratik Pansuriya
21/12/2025 4:05 pm

તારીખ 21 ડીસેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે ૬૨°E અને ૨૭°N થી ઉત્તર તરફ છે. 

– ઉત્તરપશ્ચિમ ભારતમાં સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ, સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી ઉપર ૧૨૦ નોટના મુખ્ય પવન સાથે સતત પ્રવર્તમાન છે. 

– એક UAC વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને સંલગ્ન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.

Place/ગામ
Rajkot
Mahesh bhai menpara
Mahesh bhai menpara
21/12/2025 7:26 am

Sir uttar purva disa thi kas avyo chhe su sanket chhe.mavtha nu jokham kharu k nai

Place/ગામ
Mota vadala
Pratik Pansuriya
Pratik Pansuriya
20/12/2025 2:07 pm

તારીખ 20 ડીસેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– દક્ષિણપશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પરનુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે મધ્ય ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તર છે.

– એક UAC મન્નારના અખાત અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.

– ઉત્તર ભારતમાં સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ સ્ટ્રીમ, સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 105 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે.

Place/ગામ
Rajkot
Dharmesh Sojitra
Dharmesh Sojitra
20/12/2025 10:48 am

સર ગુલાબી ઠંડી માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે!

Place/ગામ
Kotda sangani rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
23/12/2025 7:09 pm

Aavnar divso ma aasha rakhi saki sir ?

Place/ગામ
Bhayavadar
Pratik Pansuriya
Pratik Pansuriya
19/12/2025 1:50 pm

તારીખ 19 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર યથાવત છે. – બીજુ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. – દક્ષિણ કેરળ અને તેના આસપાસના વિસ્તારો પરનું UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ કેરળ કિનારા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – ઉત્તર ભારતમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉપર 100 નોટ… Read more »

Place/ગામ
Rajkot
Harsh patel
Harsh patel
19/12/2025 1:27 pm

આવુ તાપમાન જીરા ઘાણા માટે નુકસાન

Place/ગામ
Gondal
nik raichada
nik raichada
18/12/2025 6:21 pm

Sir Aa vakhte Hju Sudhi Cold Wave Avyo j nahi etle loko ne evu j lage che siyado jamyo nai ane Pela jevi thandi nathi pdti Porbandar nu temperature 12 thi 15 Digri vache hoi che pn Vadhu thandi jevu nathi lagtu koine

And sir Porbandar ma Bapore to Garmi jevu hoi che Vatavarn Thandi and varsad nu Ochu vadhtu hoi pan Garmi Bafaro Pura 4 mahina to hoi j che temj vache pan hoi che akha varsh ma

Place/ગામ
Porbandar City
Pratik Pansuriya
Pratik Pansuriya
18/12/2025 2:04 pm

તારીખ 18 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ-પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તારોમાં પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી પર છે.  – બીજુ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ કિમી પર છે.  – એક UAC દક્ષિણ કેરળ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.  – ઉત્તર ભારતમાં સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ સ્ટ્રીમ સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી પર ૧૦૫ નોટ સુધીના મુખ્ય પવનો સાથે… Read more »

Place/ગામ
Rajkot
Suresh lavadiya
Suresh lavadiya
18/12/2025 11:20 am

નમસ્તે સર સરજી હજુ શીયાળો હોવો જોઇએ તેટલો જામતો નથી તેનું શું કારણ હોઈ શકે આમને આમ અડધો શીયાળો તો જતો રહ્યો

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Bhavin mankad
Bhavin mankad
Reply to  Suresh lavadiya
18/12/2025 8:00 pm

Pela jevi thandi to padtij nathi have 15 thi niche jatuj nathi chele 2019 ma pelivar 5 digree thyu tu jamnagar ma pachi sarkho siyado joyoj nathi samjatu nathi bije badhe jordar pade che
Naliya ne tya aa baju j avta su thai jay che

Place/ગામ
Jamnagar
Pratik Pansuriya
Pratik Pansuriya
17/12/2025 2:10 pm

તારીખ 17 ડીસેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– ઉત્તર ભારતમાં સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી પર ૧૦૦ નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.

– ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી પશ્ચિમી હિમાલય પ્રદેશને એક ફ્રેશ અને નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Harsh patel
Harsh patel
17/12/2025 11:21 am

Sir have 2-3 divas maximum temperature ma vadharo thavani kai sakyata khari ?

Place/ગામ
Gondal
Pratik Pansuriya
Pratik Pansuriya
16/12/2025 1:46 pm

તારીખ 16 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે.  – બીજુ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 32°N હતું તે ઉપરોક્ત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
15/12/2025 1:54 pm

તારીખ 15 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. – બીજુ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે. – ઉત્તરપશ્ચિમ ભારતમાં સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ, સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉપર 120 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે. – એક UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
14/12/2025 2:34 pm

તારીખ 14 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 55°E અને 30°N થી ઉત્તર તરફ છે. – ઉત્તર પશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 95 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે. – એક UAC લક્ષદ્વીપ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
13/12/2025 1:37 pm

તારીખ 13 ડીસેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.

– અન્ય એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 52°E અને 31°N થી ઉત્તર તરફ છે. 

– ઉત્તરપૂર્વ ભારતમાં સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 95 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે.

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
12/12/2025 1:50 pm

તારીખ 12 ડીસેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે ૫૩°E અને ૩૨°N થી ઉત્તર તરફ છે.
 
– ઉત્તરપૂર્વ ભારતમાં સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ, સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી ઉપર ૧૧૦ નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તી રહ્યો છે.

Place/ગામ
Rajkot
mayur patel
mayur patel
11/12/2025 9:17 pm

જેવા ચોમાસામાં હાલ હતાં એવા જ કદાચ શિયાળામાં પણ થશે.
(ચોમાસામાં ઘણાં ખેડૂતો એવું કહેતા કે અમારે ખેતર બહાર પાણી નથી નીકળ્યા તોય આંકડા વધારે બતાવતા એમ શિયાળામાં પણ ઠંડી લાગતી નથી તોય તાપમાન નોર્મલથી નીચું બતાવે છે)

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
11/12/2025 2:10 pm

તારીખ 11 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  – એક UAC દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગરના વિસ્તારોમાં દક્ષિણ શ્રીલંકાના દરિયા કિનારા પાસે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.  – ઉત્તરપૂર્વ ભારતમાં સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી પર ૧૧૦ નોટ સુધીના મુખ્ય પવનો સાથે સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ પ્રવર્તે છે. – 13 ડિસેમ્બર 2025 થી પશ્ચિમ હિમાલય પ્રદેશને એક… Read more »

Place/ગામ
Rajkot
Suresh lavadiya
Suresh lavadiya
11/12/2025 11:35 am

નમસ્તે સર આજે ગુરુવાર થી ઠંડી વધવાની હતી એના બદલે ઠંડી આજે ઓછી થઈ

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
11/12/2025 8:51 pm

jsk sir, Thandi top gear ma kedi padse ……..aa low tap ma jeera ne maja nathi aavti….

Place/ગામ
Bhayavadar (west)
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
12/12/2025 9:38 am

ha ha ha jsk sir. Vatavaran to saru che. Aato thoda nakucha bole evi thandi pade to maja aave.

Place/ગામ
Bhayavadar
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
12/12/2025 2:59 pm

સર વધુ ઠંડી થી શીયાળુ પાક મા વધુ ઉત્પાદન આવે એવુ બની શકે ? કે માપે ઠંડી સારી ??

Place/ગામ
Junagadh
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
12/12/2025 8:26 pm

બરાબર સર.

Place/ગામ
Junagadh
Pratik Pansuriya
Pratik Pansuriya
10/12/2025 1:56 pm

તારીખ 10 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  – પશ્ચિમ પ્રવાહો માં એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 86°E અને 23°N થી ઉત્તર તરફ છે.  – પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ સ્ટ્રીમ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉપર 120 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.  – 13 ડિસેમ્બર 2025 થી પશ્ચિમ હિમાલય પ્રદેશને એક ફ્રેશ અને… Read more »

Place/ગામ
Rajkot
Bharatbhai.
Bharatbhai.
10/12/2025 5:37 am

સર દર વર્ષે આ સમય ગાળામા આટલી જ ઠંડી હોય છે કે આ વર્ષે ઓછી છે ??

Place/ગામ
Junagadh
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
10/12/2025 10:01 am

બરાબર. સર કોલ્ડ વેવ ના રાઉન્ડ કયા સમય ગાળામા આવતા હોય છે ??

Place/ગામ
Junagadh
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
09/12/2025 10:22 pm

એક દિવસ નું લેરખુ આવસે..

Place/ગામ
મોટા માચિયાળા
IMG_20251209_222044
Bhavin mankad
Bhavin mankad
09/12/2025 6:09 pm

હજી જોઈ એવી ઠંડી જામતી નથી વહેલી સવારે હોય છે
પછી 10 વાગ્યા પછી સાવ ગાયબ જ થઈ જાય છે☹️
આગળ ના દિવસો મા પડે તો સારું

Place/ગામ
Jamnagar
Pratik Pansuriya
Pratik Pansuriya
09/12/2025 2:16 pm

તારીખ 9 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. – એક UAC મધ્ય પાકિસ્તાન અને લાગુ પંજાબ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. – વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે ૮૧°E અને ૨૩°N થી ઉત્તર તરફ છે. – પૂર્વીય પ્રવાહો માં ટ્રફ હવે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર લગભગ ૮૩°E પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
08/12/2025 9:31 pm

Sir mari pratham coment ni tarikh ane shu comment hati te yogy lage to janavava vinanti…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Dilip
Dilip
Reply to  Ashok Patel
09/12/2025 8:33 am

Ha ha ha…Magan pure deshi shabd…mara balpan no shabd

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Pratik Pansuriya
Pratik Pansuriya
08/12/2025 3:11 pm

તારીખ 8 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી ની ઉંચાઈ એ આશરે ૬૮°E અને ૨૮°N થી ઉત્તર તરફ છે‌. – પૂર્વીય પ્રવાહો માં ટ્રફ હવે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર લગભગ ૮૭°E પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
07/12/2025 2:07 pm

તારીખ 7 ડીસેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી ની ઉંચાઈ એ આશરે ૬૩°E અને ૨૮°N થી ઉત્તર તરફ છે.  – લોઅર લેવલ ના પૂર્વીય પ્રવાહો મા એક ટ્રફ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર લગભગ ૯૧°E પર છે.  – ઉત્તર ભારતમાં ઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી ઉપર ૧૧૫ નોટ સુધીના મુખ્ય પવનો સાથે… Read more »

Place/ગામ
Rajkot
Bharatbhai.
Bharatbhai.
06/12/2025 10:01 pm

નવી અપડેટ આપવા બદલ આભાર સર.

Place/ગામ
Junagadh
અનિલભાઈ
અનિલભાઈ
06/12/2025 9:04 pm

Thanks sar

Place/ગામ
Majoth
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
06/12/2025 7:14 pm

Thank you sir

Place/ગામ
Upleta
Mahesh bhai menpara
Mahesh bhai menpara
06/12/2025 6:05 pm

Thanks for new update

Place/ગામ
Mota vadala
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
06/12/2025 5:40 pm

Theks sr. for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
khimaniya pravin
khimaniya pravin
06/12/2025 4:41 pm

Thanks for the update sir

Place/ગામ
બેરાજા ફલ્લા
Bhavin mankad
Bhavin mankad
06/12/2025 3:01 pm

આભાર નવી માહિતી માટે

Place/ગામ
Jamnagar
Pratik Pansuriya
Pratik Pansuriya
06/12/2025 1:18 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

તારીખ 6 ડીસેમ્બર 2025

– એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. 

– એક UAC દક્ષિણ કેરળ કિનારા અને તેના આસપાસના વિસ્તારો પર છે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે. 

– એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી ની ઊંચાઈ એ આશરે ૫૫°E અને ૩૦°N થી ઉત્તર તરફ છે.

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
06/12/2025 1:06 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ હવે ઠંડી જામશે…

Place/ગામ
Jamjodhpur