Western Arm Of Monsoon Halts Over Central Arabian Sea – Gujarat Onset Unlikely Before Mid June (Forecast 7th-14th June 2025)

Western Arm Of Monsoon Halts Over Central Arabian Sea – Gujarat Onset Unlikely Before Mid June (Forecast 7th-14th June 2025)

ચોમાસાની પશ્ચિમી પાંખ મધ્ય અરબી સમુદ્ર પર સ્થગિત – મધ્ય જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની શક્યતા ઓછી (આગાહી 7-14મી જૂન 2025 સુધી)

Current Weather Conditions – 7th June 2025

Gujarat Observations:

  • Maximum temperatures over many parts of Gujarat are currently near normal to 1°C  above normal.

  • On 6th June 2025, Maximum Temperatures at key locations were:

Location Max Temp (°C) Departure from Normal
Rajkot 41.0°C +1°C
Amreli 40.3°C Near normal
Deesa 40.4°C Normal
Ahmedabad 40.6°C Near normal
Bhuj 39.6°C +1°C
  • The Western Branch of the Southwest Monsoon has stalled for the last 12 days (since 26th May).

  • The Eastern Branch has been stalled for 9 days (since 29th May).

  • Mean Sea Level Pressure (MSLP) over Gujarat is presently between 1006 and 1008 mb.

  • 200 hPa winds (approx. 11.8 km altitude):

    • Easterly over regions where monsoon has already set in.

    • Westerly over North India.

    • Over Gujarat: Variable, with no consistent direction.


Current Synoptic Conditions:

Date: 7th June 2025

    • The Northern Limit of Monsoon (NLM) continues to pass through:
      17.0°N/55°E → 17.5°N/60°E → 18.0°N/65°E → 18.5°N/70°E → Mumbai → Ahilyanagar → Adilabad → Bhawanipatna → Puri → Sandhead Island → 23.5°N/89.5°E → Balurghat → 30.0°N/85.0°E

    • An upper air cyclonic circulation persists over northwest Rajasthan & neighborhood, located at approximately 0.9 km above mean sea level.

    • Another upper air cyclonic circulation persists over northwest Uttar Pradesh & adjoining areas.
      Additionally, a separate UAC lies over northeast Madhya Pradesh & neighborhood, extending up to 1.5 km above mean sea level.

    • A trough extends from East Vidarbha to North Interior Karnataka, positioned at around 1.5 km above mean sea level.

    • A Western Disturbance persists as a trough in the mid-tropospheric westerlies, with its axis at 5.8 km above mean sea level, running roughly along Longitude 59°E, north of Latitude 27°N.


Expected Parameters:

  • Gujarat MSLP likely to drop to 1000–1002 mb by the end of Forecast period.

  • A broad Upper Air Cyclonic Circulation is likely over Peninsular India (Lat. 14°N–15°N) around 13th June morning.


Forecast for Gujarat, Saurashtra & Kutch (7th–14th June 2025)

Wind Patterns:

  • Predominantly westerly winds.

  • Current speeds: 12–25 km/h, with gusts reaching 25–35 km/h.

  • 12th–14th June: Likely increase to 20–30 km/h, with gusts up to 30–40 km/h.

Sky Conditions:

  • Generally partly cloudy, with intermittent increases in cloud cover.

Temperature:

  • Maximum temperatures may fluctuate above or below normal, depending on cloud cover and pre-monsoon activity.

Pre-Monsoon Activity:

  • Onset of Southwest Monsoon over Saurashtra, Kutch & Gujarat is unlikely before mid-June.

  • Isolated rain showers may occur in some areas up to 14th June.



ચોમાસાની પશ્ચિમી પાંખ મધ્ય અરબી સમુદ્ર પર સ્થગિત – મધ્ય જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની શક્યતા ઓછી (આગાહી 7-14મી જૂન 2025 સુધી)


  • હવામાનની હાલની સ્થિતિ – 7મી જૂન 2025

    ગુજરાતના નિરીક્ષણો:

    ગુજરાતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ અથવા નોર્મલ થી  1°C વધુ જોવા મળે છે.

    6મી જૂન 2025ના રોજનાં મહત્તમ તાપમાન:

    સ્થળ મહત્તમ તાપમાન (°C) સામાન્યથી ભિન્નતા
    રાજકોટ 41.0°C +1°C
    અમરેલી 40.3°C લગભગ સામાન્ય
    ડીસા 40.4°C સામાન્ય
    અમદાવાદ 40.6°C લગભગ સામાન્ય
    ભુજ 39.6°C +1°C

    • ચોમાસાની પશ્ચિમી પાંખ છેલ્લા 12 દિવસથી (26મી મે થી) સ્થગિત છે.

    • પૂર્વ પાંખ 9 દિવસથી (29મી મે થી) સ્થગિત છે.

    • ગુજરાતમાં હાલના દરિયાઈ સપાટી દબાણ (MSLP) 1006 થી 1008 મિલીબાર વચ્ચે છે.

    200 hPa સ્તરે પવનની દિશા (લગભગ 11.8 કિ.મી. ઊંચાઈએ):

    • જ્યાં ચોમાસું પ્રવેશી ગયું છે ત્યાં પવન પૂર્વી દિશાનો છે.

    • ઉત્તર ભારતમાં પશ્ચિમી પવન જોવા મળે છે.

    • ગુજરાતમાં પવનની દિશા અસ્થિર, કોઈ નિશ્ચિત દિશામાં નથી.


    હાલની સમસાયુક્ત પરિસ્થિતિઓ (Synoptic Conditions)

    તારીખ: 7મી જૂન 2025

    ચોમાસાની ઉત્તરી સીમા (Northern Limit of Monsoon – NLM) નીચેના સ્થાનોથી પસાર થાય છે:
    17.0°N/55°E → 17.5°N/60°E → 18.0°N/65°E → 18.5°N/70°E → મુંબઈ → અહિલ્યાનગર → આદિલાબાદ → ભવનપાટણા → પુરી → સેન્ડહેડ આઇલેન્ડ → 23.5°N/89.5°E → બાલુરઘાટ → 30.0°N/85.0°E

    • ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને આજુબાજુના વિસ્તારો ઉપર લગભગ 0.9 કિમી ઊંચાઈએ એક UAC યથાવત્ છે.

    • બીજું ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર પણ UAC યથાવત્ છે.

    • એક અલગ UAC ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર છે, જે 1.5 કિમી સુધી વિસ્તરે છે.

    • એક ટ્રફ લાઇન પૂર્વ વિદર્ભથી ઉત્તર આંતરિક કર્ણાટક સુધી 1.5 કિમી ઊંચાઈએ જોવા મળે છે.

    • એક પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) મીડ લેવલ એક્ષિસ તરીકે 5.8 કિમી ઊંચાઈએ યથાવત્ છે, જે લંબાઈ 59°E અને અક્ષાંશ 27°Nથી ઉત્તરે ચાલે છે.


    અપેક્ષિત હવામાન પરિબળો :

    • ગુજરાતમાં MSLP આગળના દિવસોમાં 1000 થી 1002 mb સુધી ઘટી શકે છે.

    • 13મી જૂનની સવારે, અક્ષાંશ 14°N થી 15°N વચ્ચે પેનિન્સુલર ભારતમાં એક બહોળું સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે.


    ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગાહી (7થી 14મી જૂન 2025)

    પવનનો ચાલ:

    • પવન મુખ્યત્વે પશ્ચિમી દિશાનો રહેશે.

    • હાલના પવનની ઝડપ: 12–25 કિમી/કલાક (ઝાટકા : 25–35 કિમી/કલાક)

    • 12થી 14મી જૂન દરમિયાન: પવનની ઝડપ 20–30 કિમી/કલાક, ઝાટકા 30–40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

    આકાશની સ્થિતિ:

    • સામાન્ય રીતે આંશિક વાદળછાયું, વચ્ચે વચ્ચે વાદળોમાં વધારો થશે.

    તાપમાન:

    • મહત્તમ તાપમાન વાદળો અને પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિને અનુરૂપ સામાન્ય કરતા ઉપર કે નીચે રહી શકે છે.

    પ્રિ મોન્સૂન એક્ટિવિટી:

    • મધ્ય જૂન પહેલાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની શક્યતા ઓછી છે.

    • 14મી જૂન સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

    ⚠️ Advisory

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 7th June 2025

    BAAKI Forecast In Sanj Samachar Daily Dated 7th June 2025

     

 

4.4 18 votes
Article Rating
Subscribe
Notify of
guest
289 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
13/06/2025 3:01 pm

તારીખ 13 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે તેમજ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં નૈઋત્ય ના ચોમાસાની પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.  ❖ એક UAC ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તર પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
12/06/2025 2:57 pm

તારીખ 12 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 48 કલાક દરમિયાન મધ્ય અને લાગુ પૂર્વ ભારતના કેટલાક ભાગો (વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગો સહિત) માં નૈઋત્ય નું ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.  ❖ એક UAC પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક ટ્રફ હવે ઉપરોક્ત UAC થી હરિયાણા, પશ્ચિમ મધ્ય પ્રદેશ માં થય ને… Read more »

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Pratik
12/06/2025 7:52 pm

Jsk pratik bhai, aama kyu UAC aapne faydo aapse ?

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
Reply to  Retd Dhiren Patel
13/06/2025 5:15 pm

❖ દક્ષિણ પશ્ચિમ તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તર આંતરિક કર્ણાટક અને લાગુ તેલંગાણા અને રાયલસીમા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.

❖ એક ટ્રફ હવે મધ્યપશ્ચિમ અરબી સમુદ્રથી ઉત્તર આંતરિક કર્ણાટક અને લાગુ તેલંગાણા અને રાયલસીમા પર રહેલા UAC માં થય ને ઓડિશાના દરિયાકાંઠા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.

ઉપરોક્ત બંને પરીબળો આગામી સમયમાં ગુજરાત ને ફાયદો કરે

Place/ગામ
Rajkot
Ashok kanani
Ashok kanani
14/06/2025 2:52 pm

IITM GFS ane IMD GFS 10 days precipitations
banne ekaj prediction trac par chale chhe

Place/ગામ
Hadiyana jamnagar
Pratik
Pratik
14/06/2025 2:38 pm

તારીખ 14 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગો, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં તેમજ આગામી 3 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં નૈઋત્ય નું ચોમાસાની પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.  ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પરનુ UAC હવે પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Tushar shah
Tushar shah
14/06/2025 2:12 pm

વરસાદ હવે પધારે તો સારું.. હવે ગરમી અને ઉકળાટ અસહ્ય છે..

Place/ગામ
PANCH MAHALS
Dipak
Dipak
14/06/2025 1:53 pm

Sir modelo to પાણી માં બેસતા જાય છે

Place/ગામ
Sayla
Parva Dhami
Parva Dhami
14/06/2025 1:09 pm

BFS model have bhaare varsad dekhade chhe

Place/ગામ
RAJKOT
K patel
K patel
14/06/2025 12:48 pm

Bfs model pramane have date17 sudhi ma anando avi apdet avse sir ni ashadhi bij na thandak thay avu lage chhe

Place/ગામ
Rajkot
Jitendra bhikhubhai DHORAJIYA
Jitendra bhikhubhai DHORAJIYA
14/06/2025 12:09 pm

સર આજે તો તમારી નવી અપડેટ આવશે ને. જે વરસાદની વાટ જોતા હતા તે આજે તમારી અપડેટ અમોને ખુશી મળશે એવું લાગી રહ્યું છે

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Bhavin mankad
Bhavin mankad
14/06/2025 11:39 am

સાહેબ મારું કેશો ક્યારથી જોડાણો તો તમારા સાથે

Place/ગામ
Jamnagar
pankaj
pankaj
14/06/2025 11:37 am

Mane kyakthi bhajiya ni sugandh aave che , banta lage che?

Place/ગામ
rajkot
Dipak
Dipak
14/06/2025 11:27 am

Sir નવી આગાહી નિ વરસાદ નિ જેમ રાહ જોય ને બેઠા છીએ,

Place/ગામ
Bhayavadar
Jignesh Ruparelia
Jignesh Ruparelia
14/06/2025 11:15 am

Sir…ji
Website par atyare ketla member joined che??

Place/ગામ
Rajkot
Dilip
Dilip
14/06/2025 11:11 am

Sir aaje bhajiya mateno zuleb bandhe chhe mate have vadhu prashna na puchho to saru…. Jay Shree Radhe Krishna Ji….

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Bharatbhai vora
Bharatbhai vora
14/06/2025 10:05 am

Namaste sar Aaj thi varsad Ni gatividh ma vadharo tha che

Place/ગામ
Mahika nana. Ta. Gondal
Deepkaran Rathod
Deepkaran Rathod
Reply to  Ashok Patel
14/06/2025 11:17 am

Aje apdet tshi

Place/ગામ
Patelka
J.k.vamja
J.k.vamja
14/06/2025 10:03 am

બધાય ને તારીખ આપી મને પણ આપો

Place/ગામ
Matirala lathi amreli
Ashish
Ashish
14/06/2025 9:54 am

Sir my joining date and number of comments please

Place/ગામ
Morbi
khimaniya pravin
khimaniya pravin
14/06/2025 9:36 am

Sir મને પણ તારીખ જણાવશો પ્લીઝ

Place/ગામ
Beraja falla
Shailesh Dangar
Shailesh Dangar
14/06/2025 9:18 am

Hi Sir,
Badha ni joining dates na bharpur jawab aapya,, have varsad thodu kai do Sir…. Kyare Shree Ganesh thase

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Dadu chetariya
Dadu chetariya
14/06/2025 7:47 am

સર આપની અપડેટ ની રાહ…..

Place/ગામ
Jamnagar
pokiya ketan
pokiya ketan
14/06/2025 7:11 am

Sir varsad aje salu thase

Place/ગામ
Lilapur jasdan
D.j. Mori
D.j. Mori
14/06/2025 7:08 am

Sar. હું આપની સાથે લગભગ જૂન 2013થી જોડાયેલો છું..

Place/ગામ
Thorali.. sihor
kalpesh Sojitra
kalpesh Sojitra
14/06/2025 5:48 am

સર હું ક્યાંથી જોડાયેલો છું સર મારી પેલી કોમેન્ટ ક્યારથી છે.

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
14/06/2025 3:08 am

Sir hu kyarthi jodayo e kiyo atale khabar pade ketala samay thi abhayas kari si.

Place/ગામ
Makhiyala
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
14/06/2025 12:13 am

ગુરુજી
મને પણ જણાવો હું ક્યારથી જોડાણો
આવનાર રાઉન્ડ મા સારો વાવણી લાયક વરસાદ લગભગ 80% વિસ્તારમાં થય જાશે તા 22/23 સુધી
આદ્રા નક્ષત્રમાં પણ સારો વરસાદ થાય

Place/ગામ
Dhasa j (Botad)
Dharmesh Sojitra
Dharmesh Sojitra
13/06/2025 11:55 pm

અશોકભાઈ 29.5 પ્રશ્ન પુછેલો 20 જુન ની આસપાસ સૌરાષ્ટ્ર માટે વરસાદ આશા રાખી શકાય તમારો જવાબ હતો 10 દિવસ ખાસ કાય નથી હવે 14 દિવસ જેટલા સમય નીકળી ગયો તો હજી 20 તારીખ ગણી ને ચાલી કે હજી કાય ફેરફાર?

Place/ગામ
Kotda sangani rajkot
Amish Andani
Amish Andani
13/06/2025 11:26 pm

Saheb hu kyarthi jodayelo chhu apni sathe?
Sayad maru email amish_andani2008@yahoo.com hatu ત્યારથી????
આજથી વાતાવરણ માં બદલાવ આવ્યો છે.

Place/ગામ
Lajai tankara morbi
Jadav Bhupat Naran
Jadav Bhupat Naran
13/06/2025 11:12 pm

Jay shri krishna saheb hamare maliya hatina ma ketli tarikh thi vasadni saruat thase

Place/ગામ
Larhodra
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
13/06/2025 11:01 pm

જય માતાજી સર સાથે સાથે મારું પણ કહિદો હું તમારી વેબસાઇડ માં ક્યારથી જોડાણો…

Place/ગામ
જાબીડા
Ramesh Patel
Ramesh Patel
13/06/2025 10:53 pm

Sir Maru pan joining joi aapo

Place/ગામ
Mandvi Kutch
Ranjit Vanani
Ranjit Vanani
13/06/2025 10:21 pm

હવે તો મને પણ પહેલી કોમેન્ટ ક્યારેય કરી અને શું પુછ્યું એ જાણવા ની ખુબ જ ઇચ્છા છે
મને પણ શક્ય હોય તો જણાવો..

Place/ગામ
કુડલા ચુડા
Sachin Tajapara
Sachin Tajapara
13/06/2025 10:20 pm

સર જી મારી પણ ગુજરાત વેધર સાથે જોડાયા ની તારીખ કઈ દયો.અને નવી આનંદો વાળી અપડેટ આવે એવી આશા સાથે ગુડ નાઈટ.

Place/ગામ
જામજોધપુર
Palsana Kamlesh
Palsana Kamlesh
13/06/2025 10:08 pm

સરમને જણાવો ને

Place/ગામ
Jambarval ta babra
Jaydip
Jaydip
13/06/2025 9:47 pm

Sir hu kyar thi jodayo?

Place/ગામ
Veraval
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
13/06/2025 9:43 pm

સાહેબ, આમ તો હું તમારી સાથે 2005 – 06 થી જોડાયેલો છું. ત્યારે નેટ વાપરવા સરળતા થી નહોતુ મળતું એટલે અકિલા માં તમારી નાની નાની આગાહી આવતી એ વાંચતો. પછી 2012 પછી કોમ્પ્યુટર વાપરતો થયો ત્યાર થી આપની વેબસાઈટ ની મુલાકાત અવાર નવાર લેતો. ત્યારે વેબ સાઇટ પર રાજકોટ નું લોકલ વેધર તાજે તાજું જાણવા મળતું અને પારંપારિક આગાહી કારો ની આગાહી પણ વાંચવા મળતી. અને તમારી આગાહી પણ નિયમિત જોવા મળતી. ત્યારે કોમેન્ટ કરવાનું ઓપ્શન ખુલ્લું હતું કે નહીં એ ખ્યાલ નથી. તો સાહેબ મારી પહેલી કોમેન્ટ ક્યાર ની છે ? કોમેન્ટ કર્યા વગર ય આ વેબસાઈટ માં હું… Read more »

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Naitik
Naitik
13/06/2025 9:38 pm

Sir Please tell my joining and comment date…

Place/ગામ
Gandhidhan
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
13/06/2025 9:35 pm

‌….

Place/ગામ
મોટા માચિયાળા
IMG-20250613-WA0108
Babariya Ramesh
Babariya Ramesh
Reply to  Ashok Patel
13/06/2025 10:12 pm

તો. Ecmwf તો મોજ કરાવસેજ… આતો.imd ને તમે કહો એમ ભેગુ રાખવી.
. બાકી મારુ ફેવરેટ Ecmwf. .ને લેવલ.૭૦૦..

Place/ગામ
મોટા માચિયાળા
Ajaybhai
Ajaybhai
13/06/2025 9:32 pm

સર અમારા વિસ્તારમા કેટલી તારીખ થી વરસાદ ની શક્યતા રહે ???

Place/ગામ
Junagadh
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/06/2025 9:23 pm

Jay mataji sir…aaje savar thi j atmosphere change thayu Ane utar purv ma thi clouds aavvanu chalu thayu htu Ane bapore thodu vatavaran banyu Ane santa pan pdya….ane sami sanj thi ishan khuna ma dhimi dhimi vijdina chamakara chalu thaya 6e aaje….ane aapni website par hu pan kyare jodayo hto ae pan kejo please sir…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Jaydip
Jaydip
13/06/2025 9:15 pm

Sir hu kyar thi jodayo gujarat weather sathe?

Place/ગામ
Veraval
Devraj Jadav
Devraj Jadav
13/06/2025 8:58 pm

Sir bhegu bhegu maru pan kaho ne hu kyarthi joying su?

Place/ગામ
Kalmad muli
Sagar Bhalodi
Sagar Bhalodi
13/06/2025 8:42 pm

સર તમારી એપ ક્યાર થી ચાલુ થઈ અને તમે પેલી પોસ્ટ સુ કરી હતી અને હું તમારી સાથે ક્યાર થી જોડાયેલ છું જણાવજો સર

Place/ગામ
મોવિયા, તા:-ગોંડલ
Dinesh detroja
Dinesh detroja
13/06/2025 8:16 pm

સર મારી આજની કોમેન્ટ મને દેખાતી નથી
તો હું તમારી વેબ સાઇડ માં કયારે એડ થયો તે કહેજો pls

Place/ગામ
Morbi
Sindhav mahesh
Sindhav mahesh
13/06/2025 7:52 pm

Sir mane pan janavjo hu ketaly time thi jodayelu su

Place/ગામ
Navalgadh
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
13/06/2025 8:30 pm

આ વહેતી ગંગા માં હું પણ ડૂબકી મારી લઉ.મારે ક્યારે શરૂઆત થઇ હશે? વચ્ચે ઇમેઇલ ખોટકાણું હતુ ત્યારે તમે ઘણી કોમેન્ટ માં ટકોર કયરી હતી. પણ ઈ ખોઇટકો માંડ જડ્યો હતો.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Sashikant patel
Sashikant patel
13/06/2025 7:49 pm

સર હું ક્યાંથી જોડાયેલો છું સર મારી પેલી કોમેન્ટ ક્યારથી છે.

Place/ગામ
Kharva
Raju Ahir
Raju Ahir
Reply to  Ashok Patel
13/06/2025 8:50 pm

Sir હું કયારથી તમારી વેબસાઈટમાં જોડાયેલો છું પ્લીઝ મને જણાવો
અને મારી ટોટલ કેટલી કોમેન્ટ છે પ્લીઝ

Place/ગામ
Desai vadala(visavadar)
Dr. Bhavesh Dav
Dr. Bhavesh Dav
13/06/2025 7:42 pm

Sir my first comment ya first visit

Place/ગામ
Rajkot
Kanaiya Sojitra
Kanaiya Sojitra
Reply to  Ashok Patel
13/06/2025 8:34 pm

સર અમારો શું વાંક અમને પણ ક્યો હું કેટલા ટાઈમ થી ગુજરાત વેધર સાથે જોડાયેલ છું? અને ટોટલ કોમેન્ટ કેટલી?

Place/ગામ
Surat
raju makwana
raju makwana
Reply to  Ashok Patel
13/06/2025 9:41 pm

Sir my joining please

Place/ગામ
Surendranagar