Heat Wave Conditions Expected Over Pockets Of Saurashtra, Gujarat & Kutch During 10th-12th March Temperature Range 39°C-42°C – Some Relief Expected 13th-14th March 2025
10-12 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં કેટલીક જગ્યાઓ પર હીટવેવની સ્થિતિ ની શક્યતા, મહત્તમ તાપમાન રેન્જ 39°C-42°C – 13-14 માર્ચે થોડી રાહત ની અપેક્ષા
Current Weather Conditions on 8th March 2025
Gujarat Observations:
The Maximum Temperature is 2°C to 5°C above normal over various parts of Gujarat State.
Maximum Temperature on 7th March is as under:
Ahmedabad 37.6°C which is 3°C above normal
Rajkot 38.8°C which is 4°C above normal
Vadodara 37.0°C which is 2°C above normal
Deesa 37.4°C which is 3°C above normal
Bhuj 39.5°C which is 5°C above normal
Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 8th To 14th March 2025
-
-
Wind Patterns:
- Winds will predominantly blow from the West, Northwest till 9th and then on 13th-14th. Wind will be Northwest, North and Northeast Direction during 10th-12th March.
- 13th-14th March: Wind speeds are expected to range between 15–25 km/h, and for the rest of the forecast period the wind speed of 10–15 km/h gusting to 20km/h.
Sky Conditions:
- The sky will be partly cloudy or have scattered clouds on few days.
Fog:
- There is a possibility of foggy weather for Kutch and limited parts of Western Saurashtra mainly 9th-13th-14th March
Temperature Trends:
- Current Normal: Maximum temperatures across most of Gujarat have increased to 34°C to 35°C.
- 8th–9th March: Maximum temperatures are expected in the range between 37°C to 40°C.
- 10th–12th March: Maximum temperatures are expected to increase further reaching range of 39°C to 42°C establishing a Heat Wave conditions over some centers of Saurashtra, Gujarat & Kutch.
- 13th–14th March: Maximum temperatures are expected in the range between 37°C to 40°C.
-
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 8 થી 14 માર્ચ 2025
પવન:
પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા માંથી ફૂંકાશે 9 તારીખ સુધી અને ત્યારબાદ 13-14 માર્ચ રમિયાન. 10-12 માર્ચ દરમિયાન પવનની દિશા ઉત્તર પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ થી રહેશે.
13-14 માર્ચ: પવનની ઝડપ આશરે 15-25 km/h રહેવાની શક્યતા.
બાકી ગાળામાં પવનની ઝડપ 10-15 km/h રહેશે, ક્યારેક ઝટકા ના પવનો 20 km/h સુધી પહોંચી શકે.
આકાશ સ્થિતિ:
અમુક દિવસે છુટા છવાયા વાદળો જોવા મળે.
ઝાકળ:
9, 13 અને 14 માર્ચ: કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના મર્યાદિત વિસ્તારોમાં ઝાકળ ની શક્યતા છે.
તાપમાનની સ્થિતિ:
ગુજરાત રાજ્ય ના મોટાભાગના ભાગોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન 34°C થી 35°C ગણાય.
8-9 માર્ચ: મહત્તમ તાપમાન 37°C થી 40°C ની વચ્ચે રહેવાની સંભાવના.
10-12 માર્ચ: તાપમાન વધુ વધશે, અને 39°C થી 42°C ની રેન્જમાં. સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના અમુક સેન્ટરો માં હિટવેવની સ્થિતિ સર્જાશે.
13-14 માર્ચ: તાપમાન થોડી હદ સુધી ઘટીને 37°C થી 40°C ની વચ્ચે રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th March 2025
Forecast In Sanj Samachar Daily Dated 8th March 2025
તારીખ 11 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.6 કિમીની વચ્ચે છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી છે. ❖ એક ટ્રફ આશરે 93°E અને 23°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક ટ્રફ આશરે 82°E અને 23°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ એક… Read more »
તારીખ 9 માર્ચ 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઇરાક પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.6 કિમીની વચ્ચે છે.
❖ એક UAC ઉત્તરપૂર્વીય વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને સંલગ્ન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.
❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
તારીખ 8 માર્ચ 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર UAC છે તેની સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર 90°E અને 23°N થી ઉત્તર તરફ ટ્રફ છે.
❖ એક UAC તમિલનાડુના આંતરિક ભાગો અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
❖ 9 માર્ચ, 2025 થી પશ્ચિમી હિમાલયના પ્રદેશને એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.
તારીખ 12 માર્ચ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે પશ્ચિમ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ આશરે 93°E અને 23°N થી ઉત્તર તરફ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમી વચ્ચે હતો જે હવે પૂર્વ આસામ… Read more »
Porbandar City ma Record break temp aje 41 digri E pochi gyu sir atlu highest tapman dariyakathe e pan march mahina ma atli garmi ane lu.
Pehla na varso ma dariyakatha vistaro ma atli Garmi na padti.
PDO પેસિફિક ડેકડેલ ઓશિલેશન.થી લાંબા ગાળે કલાઈમેટ માં આપડેભારત ને શું અસર કરે
May mahina jevi garmi atyare kem pade chhe?
Koi High pressure zone thayu hoi shake?
Test
Thanks
Thank you sir
Thanks
Thank you for new update sir
Thanku sir
IMD na Map jota Rajkot ma baki na centres karta vadhu Temperature hase.
Theks sr for new apadet
10-12 March ma thar avi sake ke nai ..chana thar Ave to ocha khare che .plz ans kutiyana porbandar
Thanks