Minimum Temperature Expected to Be Below or Near Normal on 5th-6th February – Subsequently Above Normal Temperatures Likely Over Saurashtra, Gujarat & Kutch Until 10th February

Minimum Temperature Expected to Be Below or Near Normal Over Saurashtra, Gujarat & Kutch

on 5th-6th February – Subsequently Above Normal Temperatures Likely Until 10th February

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 5મી-6મી ફેબ્રુઆરીએ ન્યુનતમ તાપમાન સામાન્યથી નીચું અથવા નજીક – ત્યાર બાદ 10મી ફેબ્રુઆરી સુધી સામાન્ય કરતાં વધુ તાપમાનની સંભાવના

 

Current Weather Conditions on 3rd February 2025

Gujarat Observations:
The Minimum Temperature and Maximum Temperature is 1°C to 3°C above normal over various parts of Gujarat State.

Minimum Temperature on 3rd February is as under:

Ahmedabad 17.0°C which is 3°C above normal

Amreli 15.8°C which is 3°C above normal

Rajkot  15.4°C which is 1°C above normal

Vadodara 16.8°C which is 3°C above normal

Deesa 15.2°C which is 3°C above normal

Bhuj  13.8°C which is 1°C above normal

Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 4th to 10th February 2025

    • Wind Patterns:
      Winds will predominantly blow from the Northwest, North and Northeast during the forecast period.
    • 4th, 6th & 7th February: Wind speeds are expected to be high. Range between 12–25 km/h.
    • Rest of the day: Wind speeds may increase to 8–15 km/h.
  • Sky Conditions:
    The sky will be partly cloudy or scattered clouds on 4th February and 6th-8th February.
  • Fog:
    There is a possibility of foggy weather for Kutch and vicinity 4th February.
  • Temperature Trends:
    • Current Normal: Minimum temperatures across most of Gujarat range from 12°C to 14°C.
    • 5th–6th February: Minimum temperature expected to be below normal or near normal ranging between 11°C and 15°C.
    • 7th-10th February: Minimum temperatures expected to increase again by 2°C to 3°C and will be above normal.

હવામાન આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ (4મી થી 10મી ફેબ્રુઆરી 2025)

પવનની દિશા:
આગાહી સમય દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તરપશ્ચિમ, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી ફૂંકાશે.

4મી, 6મી અને 7મી ફેબ્રુઆરી: પવનની ગતિ વધુ રહેશે. 12–25 કિમી/કલાક વચ્ચે રહેવાની સંભાવના.
બાકીના દિવસો: પવનની ગતિ 8–15 કિમી/કલાક સુધી રહી શકે છે.
આકાશની સ્થિતિ:
4મી અને 6મી-8મી ફેબ્રુઆરી દરમિયાન આકાશ ક્યારેક વાદળછાયું અથવા છૂટક વાદળો જોવા મળશે.

ઝાકર:
4મી ફેબ્રુઆરીએ કચ્છ અને આજુબાજુના વિસ્તારોમાં ધુમ્મસ રહેવાની સંભાવના છે.

તાપમાનનો પ્રવાહ:
હાલનું સામાન્ય તાપમાન: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ન્યુનતમ તાપમાન 12°C થી 14°C છે.
5મી–6મી ફેબ્રુઆરી: ન્યુનતમ તાપમાન સામાન્ય કરતાં નીચું અથવા નોર્મલ રહેવાની શક્યતા છે, જે 11°C થી 15°C ની રેન્જમાં રહેશે.
7મી–10મી ફેબ્રુઆરી: ફરી ન્યુનતમ તાપમાનમાં 2°C થી 3°C વધારો થવાની સંભાવના છે. નોર્મલ થી વધુ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th January 2025

Forecast In Sanj Samachar Daily Dated 3RD February 2025

 

4.9 8 votes
Article Rating
Subscribe
Notify of
guest
35 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
09/02/2025 2:09 pm

તારીખ 9 ફેબ્રુઆરી 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમી પર છે. 

❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. 

❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. 

❖ ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ સ્ટ્રીમ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 110 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
08/02/2025 1:37 pm

તારીખ 8 ફેબ્રુઆરી 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર મીડ લેવલ મા UAC તરીકે છે. 

❖ ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 135 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
07/02/2025 1:55 pm

તારીખ 7 ફેબ્રુઆરી 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 55°E અને 30°N થી ઉત્તર તરફ છે. 

❖ મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તારો પરનુ UAC હવે ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમી પર છે. 

❖ ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ, સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
06/02/2025 2:07 pm

તારીખ 6 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ પ્રદેશ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે, અને મીડ લેવલ મા એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ઉત્તરપશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ, સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
05/02/2025 2:01 pm

તારીખ 5 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 25°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ ઉત્તરપશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ, સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર… Read more »

Place/ગામ
Rajkot
Jaydeep Rajgor
Jaydeep Rajgor
09/02/2025 5:54 pm

Sir 11 date thi jakar aavse evu lagi rahyu che

Place/ગામ
Mandvi kutch
Hitesh Bakori
Hitesh Bakori
07/02/2025 3:55 pm

સર જય શ્રીકૃષ્ણ રામજીભાઇ 2005/6/7 સાલ મા બહુ સાલ યાદ નથી જૂન 12/13 મા ખેડૂત વાવણીકરી લીધાપછી જુન 30 સુધી વરસાદ નોતો ત્યારે સરની આગાહી સંદેશ પેપર મા અંદર ના પાનામા નાનો એવો ફકરોહતો કે 2 3 જુલાઈ ના દીવસે mp મા જમીન ઉપર લો પેસર બનસે ગુજરાત ને વરસાદ નો લાભ મલસે સર તમને યાદ હશે કઇસાલ મા સંદેશ પેપર મા હતુ? 3/4/5 જુલાઈ મા બહુ સારો વરસાદ પડ્યો ખેડૂત મા ત્યારે આણંદ ની લાગણી હતી

Place/ગામ
Jamjodhpur
હિતેશ સભાયા
હિતેશ સભાયા
06/02/2025 11:45 am

આખું વર્ષ નીસ્વાર્થ સચોટ આગાહી કરી ને ખેડૂતો ને મદદ કરનાર અશોક સાહેબ નો ખુબ ખુબ આભાર
બાકી તો ચોમાસુ આવે એટલે આગાહી વારા નો રાફડો ફૂટે પછી ચોમાસુ પુરું એટલે એકેય દેખાય તા નથી

Place/ગામ
અરની
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
06/02/2025 9:04 am

Thanks Ashok Bhai

Darek rutu ni sachot mahiti aapva badal aapni baki to pepar vada Ane yutubar agahi vada lanino allino pot pota ni rite hakiya j rakhe chhe bhagavan aapne heldi lambu jivan aape aevi bhagvan ne prathana

Place/ગામ
Kalana ta. Dhoraji
1000552556
Ajay
Ajay
05/02/2025 4:57 pm

સાહેબ પવન ક્યારે ધીમો પડશે….

Place/ગામ
Agatrai
Kd patel
Kd patel
05/02/2025 11:19 am

Sir IMD 4 week updet karo.

Place/ગામ
Makhiyala junagadh
Javid
Javid
05/02/2025 11:03 am

સર.ચોમાસા ના ચાર મહિના માં લા નીના નેચરલ કંડીશન માં રહે હાલમાં તેવું દેખાઇ રહીયુ છે

Place/ગામ
Paneli moti
Last edited 4 days ago by Javid
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
04/02/2025 7:30 pm

સાહેબ, Maximum Temperature ના ચાર્ટ હવે આવવા માંડ્યા છે પણ Minimum Temperature ના ચાર્ટ હજુ જુના જ બતાવે છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Pratik
Pratik
04/02/2025 2:06 pm

તારીખ 4 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે લોઅર લેવલ થી અપર લેવલ સુધી ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 23°N થી ઉત્તર તરફ છે.  ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને લાગુ મધ્ય પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક ટ્રફ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને લાગુ મધ્ય પાકિસ્તાન પર રહેલા ઉપરોક્ત UAC થી ગુજરાત માં થય ને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાઈ છે… Read more »

Place/ગામ
Rajkot
B.j.dhadhal
B.j.dhadhal
04/02/2025 8:35 am

સર મે તમારી અપડેટ નો એક પણ અક્ષર બદલ્યા વિના મારી યુટયુબ ચેનલ ઉપર વિડિયો બનાવ્યો છે અને મારી યુટયુબ ચેનલ ગામડા નો ધબકાર નામ છે જેમાં હું કપાસના ભાવ ખેડૂતો ને સરકારી સહાય યોજના અને હવામાન ના વિડિયો અપલોડ કરું છું તમારી આગાહી ના વિડિયો ની આ લિંક છે….(deleted by Moderator) se અને 2ફેબ્રુઆરી નો વિડિયો બજેટ પાસે થી ખેડૂતો ની માટે સરકારે શું પગલાં લેવા જોઈએ તે છે યોગ્ય લાગે તો કૉમેન્ટ પ્રસિદ્ધ કરજો

Place/ગામ
નીલવડા તા. બાબરા
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
04/02/2025 8:15 am

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
વીરાભાઈ
વીરાભાઈ
03/02/2025 10:58 pm

અપડેટ બદલ ખુબ ખુબ આભાર,
તમારી નિયમિત અને સચોટ આગાહી અમારા જેવા ઘણા ખેડૂતોને ખૂબજ ઉપયોગી થાય છે.

Place/ગામ
જૂનાગઢ
JJ patel
JJ patel
03/02/2025 10:49 pm

Theks sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Bhavin mankad
Bhavin mankad
03/02/2025 5:36 pm

Thank you Ashok Sir Navi Update Mate

Place/ગામ
Jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
03/02/2025 5:08 pm

Theks sr.for new apdet

Place/ગામ
Kalavad
અનિલભાઈ
અનિલભાઈ
03/02/2025 4:25 pm

થેંક્યું.સર

Place/ગામ
Majoth
Hira kodiyatar
Hira kodiyatar
03/02/2025 4:07 pm

Thenkks

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Bhalala vallabh
Bhalala vallabh
03/02/2025 3:52 pm

Thank youu sir

Place/ગામ
Jivapar
Hitesh Bakori
Hitesh Bakori
03/02/2025 3:39 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ

Place/ગામ
Jamjodhpur
Keshur Ahir
Keshur Ahir
03/02/2025 3:11 pm

Thenck you sar new update

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Bhavesh Patel
Bhavesh Patel
03/02/2025 3:07 pm

Thank you sir…sir aje clouds vadhare chhe…!

Place/ગામ
Upleta
Mayur ranpariya
Mayur ranpariya
03/02/2025 2:54 pm

Thank you sir

Place/ગામ
Dhoraji
Pratik
Pratik
03/02/2025 2:53 pm

તારીખ 3 ફેબ્રુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણપૂર્વ ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પરનુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે પશ્ચિમ અફઘાનિસ્તાન અને લાગુ ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.4 કિમીની વચ્ચે છે.  ❖ એક UAC ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ઉત્તર પશ્ચિમ ભારત સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130 નોટ સુધીના મુખ્ય પવનો… Read more »

Place/ગામ
Rajkot