Temperature Is 3°C to 5°C Above Normal Over Saurashtra, Gujarat & Kutch – Temperature Expected To Again Decrease 23rd-25th January 2025 – Update 20th January 2025
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાન સામાન્ય કરતા 3°C થી 5°C વધારે છે – 23મી થી 25મી જાન્યુઆરી 2025 દરમિયાન તાપમાન ફરીથી ઘટવાની શક્યતા – અપડેટ 20 જાન્યુઆરી 2025
Current Weather Conditions on 20th January 2025
Gujarat Observations:
The Minimum Temperature and Maximum Temperature is 3°C to 5°C above normal over various parts of Gujarat State.
Minimum Temperature on 20th January is as under:
Ahmedabad 17.0°C which is 5°C above normal
Amreli 15.4°C which is 3°C above normal
Rajkot 15.2°C which is 3°C above normal
Vadodara 17.6°C which is 5°C above normal
Deesa 16.1°C which is 5°C above normal
Bhuj 13.6°C which is 3°C above normal
Weather Forecast Saurashtra, Gujarat, & Kutch 21st To 27th January 2025
- Wind Patterns:
Winds will predominantly blow from the Northwest, North, and Northeast.- 21st–22nd January: Wind speeds are expected to range between 10–15 km/h.
- 23rd–25th January: Wind speeds may increase to 12–25 km/h.
- 26th–27th January: Wind speeds are expected to return to 10–15 km/h.
- Sky Conditions:
The sky will remain mostly clear, with occasional stray scattered clouds during the forecast period. - Temperature Trends:
- Current Normal: Minimum temperatures across most of Gujarat range from 11°C to 13°C.
- 21st–22nd January: A marginal drop in minimum temperatures by 1°C to 2°C is expected, ranging between 13°C and 16°C.
- 23rd–27th January: Minimum temperatures are expected to decrease further, particularly from 23rd–25th January, with a drop of 1°C to 2°C. Expected range: 12°C to 14°C.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 21 થી 27 જાન્યુઆરી 2025
- પવનની દિશા:
પવન મુખ્યત્વે ઉત્તરપશ્ચિમ, ઉત્તર અને ઉત્તરપૂર્વ તરફથી ફૂંકાશે.- 21–22 જાન્યુઆરી: પવનની ગતિ 10–15 કિમી/કલાક વચ્ચે રહેવાની અપેક્ષા છે.
- 23–25 જાન્યુઆરી: પવનની ગતિ વધીને 12–25 કિમી/કલાક થઈ શકે છે.
- 26–27 જાન્યુઆરી: પવનની ગતિ ફરીથી 10–15 કિમી/કલાકની આસપાસ રહેવાની શક્યતા છે.
- આકાશની સ્થિતિ:
આકાશ મુખ્યત્વે સાફ રહેશે, પરંતુ વચ્ચે વચ્ચે છૂટક વાદળો જોવા મળી શકે છે. - તાપમાનનો અંદાજ:
- હાલની સ્થિતિ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ ન્યુનત્તમ તાપમાન 11°C થી 13°C ની વચ્ચે છે.
- 21–22 જાન્યુઆરી: ન્યુનતમ તાપમાનમાં 1°C થી 2°C નો સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે, જે 13°C થી 16°C વચ્ચે રહેવાની શક્યતા.
- 23–27 જાન્યુઆરી: ખાસ કરીને 23મી થી 25મી જાન્યુઆરી દરમ્યાન તાપમાનમાં વધુ 1°C થી 2°C નો ઘટાડો થઈ શકે છે. અપેક્ષિત રેન્જ: 12°C થી 14°C.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 20th January 2025
Forecast In Sanj Samachar Daily Dated 20th January 2025

તારીખ 26 જાન્યુઆરી 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ ઉત્તરપૂર્વ નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારો અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના નજીકના વિસ્તારોમાં વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.
❖ પશ્ચિમ હિમાલય પ્રદેશ પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉપર 120 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.
❖ બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલય પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે, એક 29 જાન્યુઆરી, 2025 થી અને બીજુ 01 ફેબ્રુઆરી, 2025 થી.
તારીખ 25 જાન્યુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપૂર્વ ચોમાસુ આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્રપ્રદેશ દરીયાકાંઠા વિસ્તાર અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના આસપાસના વિસ્તારોમાં વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ પૂર્વીય પ્રવાહો માં એક ટ્રફ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત માં થય ને દક્ષિણ રાજસ્થાન સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ પશ્ચિમ હિમાલય પ્રદેશ પર સબ… Read more »
તારીખ 24 જાન્યુઆરી 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.
❖ એક UAC પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.
❖ ઉત્તરપશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ, સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 125 નોટ સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.
❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 29 જાન્યુઆરી, 2025 થી પશ્ચિમ હિમાલય પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે.
તારીખ 23 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર UAC તરીકે છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ 71°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન પરનુ UAC હવે દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5… Read more »
તારીખ 22 જાન્યુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર યથાવત છે. જોકે, મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 73°E અને 30°N થી ઉત્તર તરફ છે જે પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ ખસી ગયો છે. ❖ પશ્ચિમ રાજસ્થાન પરનુ ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે… Read more »
Subscriber Badhane Update na email aavey chhe ?
Do all the Subscribers receive email about updates ?
નહિ સર નથી મળતા જીમેઇલ
Tamoye Subscribe karel chhe?
ના સર નતું કર્યું કૉમેન્ટ પણ ક્યારક લખાય છે ક્યારેક લખી નથી શકાતી
કોમેન્ટ અપ્રુવ નો મેઈલ આવે છે પણ નવી અપડેટ નો મેઈલ નથી આવતો
Subscription box ma tamaru email enter karo
Na ser nathi malta
120 loko ye Subscribe karel chhe.
મારે નથી આવતો ઇમેલ સર
સબ્સ્ક્રાઇબ કરેલ હતું પણ નોટીફીકેશન નથી આવતું,
અત્યારે ફરી એકવાર સબ્સ્ક્રાઇબ કર્યું છે સર.
Same here
No
Tamye 3 January ye subscribe karel chhe.
Subscribe to me bv pela karelu ne mail bhi aavtata…..hmna nai aavta
Fari kryu che subscribe 🙂
Junu badhu cancel thatyu hatu.
New subscribe karvanu chhe je tamoye karyu.
Badhane email aavey tevi vyavastha karish.
Off-season chhe etle fer faar chalu chhe !
Yes Great, Thank you sir 🙂
Na
Na sir
No sir. No mail till today.
Sar maru subscribers thayu k nahi janavjo
8th January na tamaru Subcribe thayel chhe.
Ok thanks saheb
hi sir
સાહેબ, આ ટેમ્પરેચર નાં ચાર્ટ 31 ડિસેમ્બર થી ખુલતા જ નથી તો આપણે imd સિવાય ની કોઈ સાઈટ છે કે જ્યાંથી આપણે આવતા ૮-૧૦ દિવસ ના તાપમાન જાણી શકીએ ?
Yes windy ma jovo ke ventusky vigere badhi website ma hoy.
Meterogram ma jovo tema pan Temperature hoy.
Check
Ketla Rupees no check chhe ?
Happy Republic day sir and friends….
Email nakhayu
Imd crata khultu nathi
Sir browser ma pn imd gfs old batave 6e
3/4 date pr mavthu dekhay 6e mitro
Sir update no mail aavto nathi ane imd ૧૦ day predi. 09/ thi 18 date nu batave che mare j evu che k bija mitro ne pan problem che?
Browser ma chalshe.
તા.૨૯થી જીરા ને નવરાસે તા.૧..લગી ..અને તા.૧.. જીરા ની કદાસ ભુખ કાઢે એટલુ નવરે. મેઘરવો.ધુમ્મસ
રમેશ ભાઈ , થ્લી તારીખ પછી ઝાકળ નો રાઉન્ડ પુરો કે પછી પણ આવશે ?
હવે એનો સમય છે એટલે પવન ફરે એટલે થોડો ઘણી આવે..
No sir avavto nathi
Sir imd gsf juno batade che mara ma
Browser thi jovo.
Ok sir
Browser ma pan updet nathi thatu
Sir kay aagotru aendhan 6e 1 tarikh aaju baju
Windy ke IMD ma joya rakhaay.
Imd gfs update nthi thatu
Direct browser ma jovo
Tame kidhu tu e pramane Ajthi pacho thando pavan nikdo che
Thank you sir
Thanks sar new apdet
Sir siyada ma north na deso ma MSL pressure 1050/60 hpa jetlu hoy chhe to tenathi vatavaran ma ke sajiv srusti ma
Kai asar ke ferfar thay
Tevay gaya hoy
Mail nathi aavato
તારીખ 21 જાન્યુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ જે 60°E અને 28°N થી ઉત્તર તરફ હતો તે ઉપરોક્ત સિસ્ટમ સાથે ભળી ગયો છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ… Read more »
Thank you sir
Sir thank you for new updates.
Thenks sar
Na sir email nathi aavto pan app kholi a tau Navi update kai hoi tau Jova male chhe sir..
Thanks for new update sir
Thanks, sir
થેન્ક્સ
email Aavto nathi
Tamoye ahi Subscribe karel chhe….aa fer faar thaya pachhi ?
Thanks for the update sir
Thank you ashok sir navi update mate
Thank you for new update sir
Theks sr.for new apdet
21 thi 26 tarikh sudhi ma ja kal varsha ni sakyta se?
Zaakar maate Meteogram jovo
Link ahiMeteogram
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…….
તારીખ 20 જાન્યુઆરી 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 58°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તરપશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ, સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »