Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 21st–28th June 2025

Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 21st–28th June 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 21થી 28 જૂન 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 21st June 2025

Northern Limit of Monsoon (NLM):

The NLM continues to pass through:
25.0°N/60.0°E, 25.0°N/65.0°E, 25.5°N/70.0°E, Jaipur, Agra, Rampur, Dehradun, Shimla, Manali, and 33.5°N/79.0°E.

Monsoon Progress Outlook:

  • Conditions are favorable for further advance of the Southwest Monsoon over:

    • Remaining parts of North Arabian Sea

    • Additional parts of Rajasthan

    • Remaining parts of West Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh

    • Some parts of Jammu & Kashmir, Gilgit-Baltistan, Muzaffarabad, and Ladakh
      in the next 2 days

  • Further, conditions are becoming favorable for the monsoon to advance into:

    • Remaining parts of Jammu & Kashmir and Ladakh

    • Some parts of Punjab, Haryana, Chandigarh & Delhi
      in the subsequent 2 days


Synoptic Features

  • A Low Pressure Area lies over southwest Bihar & neighborhood, with an associated upper air cyclonic circulation tilting southward with height in the middle tropospheric levels.
    It is expected to move slowly northwestward and weaken gradually over the next 12 hours.

  • An upper air cyclonic circulation is present over northeast Rajasthan & neighborhood in the lower tropospheric levels.

  • A trough runs from northeast Bangladesh to south Gujarat, passing through:

    • The cyclonic circulation associated with the low pressure area over southwest Bihar

    • Central parts of Madhya Pradesh, in the lower tropospheric levels


Expected Weather Parameters

Forecast Period: 21st – 28th June 2025

MSLP (Mean Sea Level Pressure):

  • The off-shore trough along the South Gujarat to Kerala coast is expected to remain active on some days, enhancing monsoon activity.

925 hPa Level:

  • A monsoon low is expected to persist north of normal, remaining positioned over North India throughout the forecast period.

850 hPa Level:

  • An East-West shear zone or cyclonic circulation is likely to develop from East India towards Gujarat, influencing rainfall distribution and intensity.

700 hPa Level (Key Synoptic Layer):

  • 22nd June: A broad cyclonic circulation is expected to extend from Bihar to Gujarat.

  • Another upper air cyclonic circulation is likely to form over Gangetic West Bengal & neighborhood around 25th June.
  • 26th June: The UAC over West Bengal is likely to track westward toward Gujarat. Broad Circulation expected.

  • By 26th/27th June: The broad circulation is expected to shrink and consolidate, becoming more concentrated near Madhya Pradesh and Gujarat.


Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat

Period: 21st to 28th June 2025

  • On some days, light to moderate rainfall (10 to 35 mm) is expected over scattered areas.

  • On other days, fairly widespread rainfall (10 to 35 mm) is likely.

  • Cumulative rainfall during the forecast period may range from 50 mm to 100 mm over most areas (wide spread).

  • Isolated pockets may receive heavy rainfall (35 to 100 mm) on a few days.

  • At select locations, total rainfall could exceed 200 mm during the period, especially where such heavier spells occur.


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 21થી 28 જૂન 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

હાલની હવામાન પરિસ્થિતિ – 21st June 2025

મોન્સૂનની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM):

NLM નીચેના સ્થળો પરથી પસાર થાય છે:
25.0°N/60.0°E, 25.0°N/65.0°E, 25.5°N/70.0°E, Jaipur, Agra, Rampur, Dehradun, Shimla, Manali, અને 33.5°N/79.0°E.


મોન્સૂન પ્રગતિ પૂર્વાનુમાન:

હાલની પરિસ્થિતિઓ દર્શાવે છે કે આગામી 2 દિવસમાં મોસમ પૂર્વ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન આગળ વધવા માટે અનુકૂળ છે:

  • North Arabian Seaના બાકીના ભાગોમાં

  • Rajasthanના વધુ કેટલાક ભાગોમાં

  • West Uttar Pradesh, Uttarakhand, અને Himachal Pradeshના બાકીના ભાગોમાં

  • Jammu & Kashmir, Gilgit-Baltistan, Muzaffarabad, અને Ladakhના કેટલાક ભાગોમાં

પછીના 2 દિવસોમાં, દક્ષિણ પશ્ચિમ મોન્સૂન માટે નીચેના વિસ્તારોમાં પણ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે:

  • Jammu & Kashmir અને Ladakhના બાકીના ભાગોમાં

  • Punjab, Haryana, Chandigarh & Delhiના કેટલાક ભાગોમાં


હાલ ના પરિબળો (Synoptic Features):

  • એક Low Pressure Area હાલ southwest Bihar & neighborhood પર સ્થિત છે, જેનાથી જોડાયેલું upper air cyclonic circulation મધ્યમ ટ્રોપોસ્ફેરિક સ્તરે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકી રહ્યું છે.
    આગામી 12 કલાકમાં તે ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ તરફ ખસીને નબળું પડી શકે છે.

  • એક upper air cyclonic circulation northeast Rajasthan & neighborhood પર lower tropospheric level પર કાર્યરત છે.

  • એક trough northeast Bangladeshથી લઈને south Gujarat સુધી ફેલાયેલો છે, જે પસાર થાય છે:

    • southwest Bihar પર આવેલા low pressure ના સંબંધિત cyclonic circulation

    • Madhya Pradeshના મધ્યભાગમાંથી


અપેક્ષિત હવામાન પરિબળો

અવધિ: 21st – 28th June 2025

MSLP (Mean Sea Level Pressure):

South Gujaratથી Kerala coast સુધીનો off-shore trough કેટલીક વાર સક્રિય રહેશે અને મોન્સૂન ગતિવિધિને સપોર્ટ આપશે.

925 hPa Level:

મોન્સૂન low સામાન્ય કરતા ઉત્તરે સ્થિર રહેશે અને Poorva Bharatથી North India સુધી વિસ્તૃત રહેશે.

850 hPa Level:

East India થી Gujarat તરફ East–West shear zone અથવા cyclonic circulation વિકસવાની શક્યતા છે, જે વરસાદની વિતરણ પધ્ધતિને અસર કરશે.

700 hPa Level (મુખ્ય Synoptic સ્તર):

  • 22nd June: Bihar થી Gujarat સુધી વિસ્થાપિત થયેલું વિશાળ cyclonic circulation જોવા મળવાની શક્યતા.

  • 25th June આસપાસ Gangetic West Bengal & neighborhood પર એક નવી upper air cyclonic circulation વિકસવાની શક્યતા છે.
  • 26th June: Bihar/West Bengal ઉપરનું UAC ધીમે ધીમે Gujarat તરફ ખસતું જશે. બહોળું સર્ક્યુલેશન થશે.

  • 27th June સુધીમાં:વિશાળ સર્ક્યુલેશન સંકોચાઈને, Madhya Pradesh અને Gujarat નજીક વધુ કેન્દ્રીત થઈ શકે છે.


Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન

અવધિ: 21st to 28th June 2025

  • કેટલાક દિવસોમાં છૂટો છવાયો હળવો થી મધ્યમ વરસાદ (10 to 35 mm) થઈ શકે છે.

  • અન્ય દિવસોમાં ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ (10 to 35 mm) થવાની શક્યતા છે.

  • સમગ્ર વિસ્તાર માટે કુલ વરસાદ 50 mm થી 100 mm ની વચ્ચે રહી શકે છે.

  • અલગ અલગ સીમિત વિસ્તારોમાં કેટલાક દિવસો દરમિયાન ભારે વરસાદ (35 to 100 mm) પડી શકે છે.

  • ભારે વરસાદ વાળા સેન્ટરો માં (ખાસ કરીને જ્યાં ભારે વરસાદ વારંવાર થાય છે), ત્યાં કુલ વરસાદ 200 mm કરતાં વધુ થઈ શકે છે.

 

4.8 33 votes
Article Rating
521 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
29/06/2025 2:19 pm

તારીખ 29 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ➢ નૈઋત્ય નું ચોમાસુ આજે 29 જૂન 2025 ના રોજ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના બાકીના ભાગો અને સમગ્ર દિલ્હીમાં આગળ વધ્યું છે. આમ, તે 29 જૂન, 2025 ના રોજ સમગ્ર દેશને આવરી લે છે, જે સામાન્ય તારીખ 08 જુલાઈ (સમગ્ર ભારતને આવરી લેવાની સામાન્ય તારીખથી 9 દિવસ પહેલા) છે.  ➢ લો પ્રેશર આજે 29 જૂન 2025 ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 વાગ્યે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ દરિયાકાંઠા પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Ajayrajsinh
Ajayrajsinh
26/06/2025 3:24 pm

Surendranagar ma chella 1:30 kalak thi dodhmar varsad haji chalu j che.

Place/ગામ
Surendranagar
Aaja modhvadiya
Aaja modhvadiya
26/06/2025 3:18 pm

Porbandar jilla ma sarvatrik varasad chalu che vavetar upar kaachu sonu varshe che

Place/ગામ
Modhvada
Dilip
Dilip
26/06/2025 3:06 pm

Sir keshod mate rainfall data sampurn khota chhe… Aaje keshod ma bhayankar varsad padyo ane galiyo ane sherio nadi thay gai ane city ni andar two wheel ane four wheel na tyre pani ma dubi jata hata bhayankar meghvtandav hatu aam chhata varsad matr 25 mm khetaru ma pan bhayankar nukshani chhe ochhama ochho 6 thi 7 Inch varsad hashe….Isme Daya khus garbad hai….Jay Shree Radhe Krishna Ji….

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Pratik
Pratik
26/06/2025 2:44 pm

તારીખ 26 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ➢ નૈઋત્ય નું ચોમાસું આજે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં વધુ આગળ વધ્યું છે.  ➢ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 27.0°N/68.5°E, 27.0°N/70.0°E, જેસલમેર, બિકાનેર, ઝુંઝુનુ, ભરતપુર, રામપુર, સોનીપત, અનુપ નગર અને 29.0°N/70.0°E માંથી પસાર થાય છે.  ➢ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.  ➢ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે UAC ના પ્રભાવ હેઠળ, આજે 26 જૂન 2025 ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 કલાકે લો પ્રેશર રચાયુ છે. આ સીસ્ટમ ઉત્તર… Read more »

Place/ગામ
Rajkot
nik raichada
nik raichada
26/06/2025 2:28 pm

Porbandar City ma 1:30 vagathi saro varsad chalu thayo.

Place/ગામ
Porbandar City
Kaushal Acharya
Kaushal Acharya
Reply to  nik raichada
26/06/2025 3:43 pm

Tme pacha Porbandar pochi gya? 🙂 haha

Place/ગામ
Amdavad
nik raichada
nik raichada
Reply to  Kaushal Acharya
26/06/2025 5:17 pm

Ha bhai

Gayi Kale amdavad no varsad joi ne aje porbandar ma varsad no varo avyo.

Place/ગામ
Porbandar City
JJ patel
JJ patel
26/06/2025 2:24 pm

ગયા રાઉન્ડ નો બે દિવસ નો થય ને કુલ 175 mm વરસાદ હતો હવે આ રાઉન્ડ માં કેટલો ભાગમાં આવે

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
26/06/2025 2:11 pm

અગ્યાર વાગ્યાથી હલકો ભારે સતત ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર
Krutarth Mehta
Krutarth Mehta
26/06/2025 2:09 pm

Vadodara ma aje Ghana diwas pachi saro tadko aavyo che

Place/ગામ
Vadodara
Sagar Bhalodi
Sagar Bhalodi
26/06/2025 1:59 pm

રાજકોટ માં 45 મિનિટ થઈ સારો વરસાદ ચાલુ છે અંતે રાજકોટ વાસી ની આતુરતાનો અંત મેઘરાજા એ પૂરો કર્યો

Place/ગામ
મોવિયા
Kd patel
Kd patel
26/06/2025 1:38 pm

Amare atyare 12pm thi dhimidhare 15mm varasadi.

Place/ગામ
Makhiyala junagadh
Bhagvan Gajera
Bhagvan Gajera
26/06/2025 1:34 pm

Sat , keshod na rain deta ma kaik bhul lage se 25mm lakhel se, jakigat judi se, 4thi5 ench hase

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
26/06/2025 1:56 pm

Yes 12 vagya sudhi ni j vat karu su

Place/ગામ
Keshod
Pintu Gojiya
Pintu Gojiya
26/06/2025 1:29 pm

વરસાદ ચાલુ થયો છે ૧૫ મીનીટ થી કનટીન્યૂ

Place/ગામ
રાજપરા કલ્યાનપુર દેવભુમિ દ્વવારકા
Kantibhai Ladani
Kantibhai Ladani
26/06/2025 1:25 pm

રાજકોટ શાપર વચ્ચે ધોધમાર પડે છે

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
26/06/2025 1:19 pm

સર જય શ્રીકૃષ્ણ 30 મીનીટ થયા સારો વરસાદ પડે છે જામ જોધપુર મા …..

Place/ગામ
Jamjodhpur
Sagar Bhalodi
Sagar Bhalodi
26/06/2025 12:50 pm

ક્યાં વરસાદ ચાલુ છે મિત્રો જણાવજો ખાસ જૂનાગઢ કેશોદ વાળા કેવો વરસાદ છે ?

Place/ગામ
મોવિયા, ગોંડલ
Prakash
Prakash
Reply to  Sagar Bhalodi
26/06/2025 1:34 pm

Kalyanpur taluka ma chalu thiyo 1:30

Place/ગામ
Movan
Dilip
Dilip
Reply to  Sagar Bhalodi
26/06/2025 11:13 pm

Keshod ma dhoi nakhya bhai 6 thi 7 inch varsad hashe aajno kul….

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Jaydev
Jaydev
26/06/2025 12:47 pm

Jordar varsad last 30 minit thi haju. Chalu j che jordar .

Place/ગામ
જાર.તા.ઉપલેટા
અમિત ઠક્કર
અમિત ઠક્કર
26/06/2025 12:41 pm

અમારે વડીયા માં આજે 10:45 am થી જમાવટ કરી હતી વરસાદે અત્યારે ધીમો ધીમો ચાલુ છે,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Yagnesh Kotadia
Yagnesh Kotadia
26/06/2025 12:35 pm

Sir, Navi Agahi kyare apo chho?

Place/ગામ
Dhoraji
Devrat સિંહ ગોહીલ
Devrat સિંહ ગોહીલ
26/06/2025 12:34 pm

Aaje sharo aevo varshd padiyo

Place/ગામ
Dhamel ta lathi
Jadeja Hitendrasinh
Jadeja Hitendrasinh
26/06/2025 12:29 pm

Extremely heavy rain start.

Place/ગામ
Malnka
Raju makhansa
Raju makhansa
26/06/2025 12:23 pm

Keshod ma savar thi saro varsad chhe hal dhimo padyo

Place/ગામ
Keshod
Vinod vachhani
Vinod vachhani
26/06/2025 12:19 pm

સર અમારે 12 પી.એમ. થી વરસાદ ચાલુ થયો છે ગાજ વીજ સાથે સર તો આ અમારે બીજો રાઉન્ડ ગણવાનો ને જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર. તા. જૂનાગઢ
Neel vyas
Neel vyas
26/06/2025 11:35 am

Ahemdabad rainfall data last night.

City Average 54 mm

Paldi – 23 mm

Maninagar – 117 mm

Nikol – 55 mm

Chandkheda – 20 mm

Shahibaug – 46 mm

Vastrapur – 20 mm

Place/ગામ
Ahmedabad
Kaushal Acharya
Kaushal Acharya
Reply to  Neel vyas
26/06/2025 1:45 pm

Thanks Man 🙂

Place/ગામ
Amdavad
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
26/06/2025 11:34 am

જય માતાજી

અશોકભાઈ અને મિત્રો

વરસાદ ના મોડલો જોતા એમ લાગે છે કે ભુક્કા કાઢશે પણ એક ટીપુંય વરસાદ નું નથી અને ક્યારેક ક્યારેક તડકો પણ નીકળે છે તો આવું કેમ ?

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Umesh Ribadiya
Umesh Ribadiya
26/06/2025 10:57 am

Visavadar ma Extremely heavy rain 10am thi

Place/ગામ
Visavadar
ધીરુ રબારી
ધીરુ રબારી
Reply to  Umesh Ribadiya
26/06/2025 1:18 pm

To aaje sanje ojat hase extremely speed vali condision ma

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  ધીરુ રબારી
26/06/2025 3:40 pm

Haji var che bhai..july ma mokslishu

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
26/06/2025 10:35 pm

E pela Moj Bhadar Venu Rupawati no khardo pass karavjo. ha ha ha

Place/ગામ
Bhayavadar
Anil chothani
Anil chothani
26/06/2025 10:55 am

કેશોદ માં ભૂક્કા બૉલાવે છે વરસાદ એક કલાક થી

Place/ગામ
Keshod
JJ patel
JJ patel
26/06/2025 9:43 am

સર બીજો રાઉન્ડ પણ ગયા રાઉન્ડ ની જેમ વીસ્તાર પ્રમાણે સેમ ચાલે છે દક્ષિણ સૌરાષ્ટ્ર થી આજે સર્વાત થય છે

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Kaushal Acharya
Kaushal Acharya
26/06/2025 9:33 am

Chella thoda divso thi roje roj sanje jor japta k nano varsad pdi jay che……gai kale fari moj vado varsad aavyo……maninagar ma 6 inch sathe…..eastern amdavad ma 3 thi 6 inch pdyo ane baki na areas ma 1k thi 2 inch jevo pdyo………..pn kadakao sathe aavyo etle moj pdi 🙂 hahaha
Aaje bhi grmi thai rahi che….jo k bare to full thndak che….pn grmi che to aasha che 🙂

Place/ગામ
Amdavad
Suresh lavadiya
Suresh lavadiya
26/06/2025 8:34 am

અમારે તો વરસાદ પણ ખાસ નથી અને વરાપ પણ નથી કઈ કામ નથી કરવા દેતો

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
26/06/2025 8:23 am

Jay shree krishna sir supedi ma dhimidhare varsad chalu che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
mayur patel
mayur patel
26/06/2025 8:14 am

vijapur ma savare 1-.15 inch varsad

Place/ગામ
vijapur, North Gujarat
Jogal Deva
Jogal Deva
26/06/2025 7:29 am

Jsk સર… આજથી સૌરાષ્ટ્ર માં વરસાદ ના વિસ્તાર માં વધારો થઈ શકે??

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
J.k.vamja
J.k.vamja
26/06/2025 6:41 am

24 કલાક થી બધા મોડલ 90 થી 96 % ભેજ બતાવે છે તો વરસાદ નથી 700hpa…850 hpa…500hpa

Place/ગામ
Matirala lathi amreli
JJ patel
JJ patel
Reply to  J.k.vamja
26/06/2025 2:02 pm

ભેજ તો હોય વલોણુ બરોબર નય હોય

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Pratap odedra
Pratap odedra
25/06/2025 10:51 pm

North,West,south saurashtra ma savare thi Sara aeva varsad ni sharuat thy shake che.. ️
& Avnari 48 klak ma Ghana vistar ma heavy rainfall pn jova madi sake che, model jota.

Place/ગામ
Jamraval,dwarka
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Pratap odedra
26/06/2025 11:29 am

હજી સુધી એક ટીપુંય વરસાદ નું નથી મોડલો જોતા એમ લાગે છે કે નદી નાળા છલકાઈ ગયા હશે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Pratap odedra
Pratap odedra

Sara aeva varsad ni sharuat ni vat dt.26 ni Kari che &
Me bhare varsad ni vat avnari 48 klak ma ghna vistar ni Kari che to 48 klak Puri thava ma Haju 30 kalk ni var che …

Place/ગામ
Jamraval,dwarka
Kaushal
Kaushal
25/06/2025 10:37 pm

Kadakao sathe thodo varsad aavyo rate 8 8:30 a 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Neel vyas
Neel vyas
Reply to  Kaushal
26/06/2025 11:21 am

East ahmedabad ma bhuka bolavi didha ta 1 kalak ma

Place/ગામ
Ahmedabad
Deepkaran Rathod
Deepkaran Rathod
25/06/2025 10:00 pm

Sir aravunma devbhumi dvarka no varo avsi

Place/ગામ
Patelka
Vaibhav patel
Vaibhav patel
25/06/2025 9:48 pm

Sar 28 det sudhi j apyu che pan full vsrsad toh 27 thi 30 sudhi che right

Place/ગામ
Kotada sagani taluko
Vejanand Karmur
Vejanand Karmur
25/06/2025 9:28 pm

Amare varsad aavse ??

Place/ગામ
Jam khambhaliya
Tabish
Tabish
25/06/2025 9:11 pm

Gajvij jode ,5 vagya thi 2 zordar zhapta avya

Place/ગામ
Ahmedabad Dholka
Alabhai Palabhi Nandaniya
Alabhai Palabhi Nandaniya
25/06/2025 8:56 pm

અમારે દ્વારકા બાજુ ટેન્કર આવ્યું પણ ખાલી છે હવે 26 જુન નું અરબી સમુદ્ર માં થી ભરાઈ તો 27=28 માં આવે એવી આશા છે

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
nik raichada
nik raichada
25/06/2025 8:44 pm

Chandlodiya Sg Highway Area , Amdavad Ma haal bhynkar Gajvij sathe Dhodhmar varsad chalu thayo.Vijdi bhynkar thai rahi che

Place/ગામ
Ahmedabad City
Last edited 5 months ago by nik raichada
Naitik Gor
Naitik Gor
25/06/2025 8:31 pm

અમદાવાદ માં સાંજે ૬:૩૦ થી એકધારો ધોધમાર વરસાદ ચાલુ છે.

Place/ગામ
મણીનગર, અમદાવાદ
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
25/06/2025 7:29 pm

Wunderground ma dhoraji click kari ye to keshod airport batavese repair thai to karjo

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Dilip
Dilip
Reply to  Ashok Patel
25/06/2025 11:00 pm

Ema shu keshod airport ma aavi ane plane ma besi javay sidha amdavad

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
Reply to  Ashok Patel
26/06/2025 9:35 am

Late & long mujab ok che supedi/dhoraji batavey che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Kaushik
Kaushik
25/06/2025 6:55 pm

Ashok Sir…

Rajkot Ma aa round ma varshad no varo aavashe ?

Place/ગામ
Rajkot
Mustafa Vohra
Mustafa Vohra
25/06/2025 6:32 pm

Joea avo varsad nti pdi rhyo sir

Place/ગામ
Bharuch
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
25/06/2025 5:41 pm

Surat ma aaje varsad nathi kyan kyank chanta padi jay che atyare thodo tadko avine pachu cloudy thai gayu.

Place/ગામ
Surat
harsh jivani
harsh jivani
25/06/2025 4:44 pm

Sir 700 hpa east west share zone no labh rajkot aaju baju na thyo

Place/ગામ
Rajkot
Prakash
Prakash
25/06/2025 4:18 pm

Sir windy satelite ma yellow cloud and white cloud batabe eno su arth hoi? Mane avu lage yellow che te nicha level na ane white che te uncha level na hoi… Yellow cloud ketli uchaye hoi?

Place/ગામ
Movan
Prakash
Prakash
Reply to  Ashok Patel
25/06/2025 6:43 pm

Live satellite images kema job tame?

Place/ગામ
Movan
ashok sojitra
ashok sojitra
25/06/2025 4:12 pm

શ્રી હવે west saurashtra ma jor ghri gyi ke shu windy ma kai batavtu nathi

Place/ગામ
Hariyasan
Pratik
Pratik
25/06/2025 3:10 pm

તારીખ 25 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ➢ નૈઋત્ય નું ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.  ➢ નૈઋત્ય નું ચોમાસું આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા; દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાં નૈઋત્ય નું ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.  ➢ એક UAC ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ➢ એક UAC ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળ દરિયાકાંઠા પર છે અને… Read more »

Place/ગામ
Rajkot