Scattered Showers, Light Moderate Rain For Saurashtra & Kutch (9th -16th July 2025) – Gujarat Region Expected To Get Higher Rain Quantum During the Forecast Period
સોરાષ્ટ્ર અને કચ્છ માટે છૂટાછવાયા ઝાપટા, હળવા થી મધ્યમ વરસાદની આગાહી (9th–16th July 2025)
આ આગાહી અવધિ દરમિયાન ગુજરાત રિજિયનમાં વધુ વરસાદ થવાની શક્યતા
Scattered Light to Moderate Rain for Saurashtra & Kutch (9th–16th July 2025)
Gujarat Region Expected to Receive Higher Rainfall During the Forecast Period
Current Weather Conditions – 9th July 2025
Meteorological Analysis
(Based on 0530 Hours IST, 09 July 2025)
- A Low-Pressure Area persists over Gangetic West Bengal & its neighborhood as of 0530 hours IST today (09 July 2025).
- The associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level and also persists.
- It is likely to move slowly west-northwestwards, crossing Jharkhand and north Chhattisgarh during the next 2 days.
- The monsoon trough at mean sea level presently extends from:
Ludhiana → Sarsawa → Bareilly → Sultanpur → Daltonganj → the center of the Low-Pressure Area over Gangetic West Bengal → southeastwards to northeast Bay of Bengal. - A cyclonic circulation is located over north Haryana & neighborhood at around 1.5 km above mean sea level.
- A mid-tropospheric trough (~5.8 km above mean sea level) runs from the northeast Arabian Sea to the cyclonic circulation associated with the Low-Pressure Area, passing across:
South Gujarat Region → North Madhya Maharashtra → Vidarbha → South Chhattisgarh → South Odisha..
Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Forecast Period: 9th–16th July 2025
- Saurashtra & Kutch:
Scattered showers, light to moderate rainfall (10 to 35 mm) is likely on most days.
Heavy Rainfall likely to be limited to very isolated pockets on certain days. - Gujarat Region:
Light to moderate rainfall (10 to 35 mm) is likely over scattered areas on most days.
Isolated heavy rainfall is also possible on a some days during the period. Gujarat Region to get higher rain quantum compared to Saurashtra & Kutch.
સોરાષ્ટ્ર અને કચ્છ માટે છૂટાછવાયા હળવા થી મધ્યમ વરસાદની આગાહી (9th–16th July 2025)
આ આગાહી અવધિ દરમિયાન ગુજરાત રિજિયનમાં વધુ વરસાદ થવાની શક્યતા
હાલની હવામાન પરિસ્થિતિ – 9th July 2025
હવામાન વિશ્લેષણ
(આધારિત: 0530 કલાક IST, 09 July 2025)
-
ગંગેટિક પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારો પર નીચા દબાણવાળું ક્ષેત્ર 0530 કલાક IST સુધી યથાવત્ રહે છે (09 July 2025).
-
સંલગ્ન ચક્રવાતીય પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 7.6 km ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને તે પણ યથાવત્ છે.
-
આવનારા 2 દિવસમાં, તે ધીમી ગતિએ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ તરફ ખસી શકે છે.
-
સમુદ્ર સપાટીએ મોનસૂન ટ્રફ્ હાલ નીચે મુજબ વિસ્તરે છે:
લુધિયાણા → સરસાવા → બરેલી → સુલતાનપુર → ડાલટનગંજ → નીચા દબાણના કેન્દ્ર (ગંગેટિક પશ્ચિમ બંગાળ) → દક્ષિણ-પૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળના ખુડાનો સુધી. -
ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારમાં લગભગ 1.5 km ઊંચાઈએ ચક્રવાતીય પરિભ્રમણ છે.
-
મધ્યમ સપાટીના ટ્રફ્ (~5.8 km ઊંચાઈએ) ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી નીચા દબાણ સાથે જોડાયેલ ચક્રવાતીય પરિભ્રમણ સુધી ફેલાયેલ છે. આ ટ્રફ્ નીચેના વિસ્તારોમાંથી પસાર થાય છે:
દક્ષિણ ગુજરાત પ્રદેશ → ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર → વિદર્ભ → દક્ષિણ છત્તીસગઢ → દક્ષિણ ઓડિશા.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત
અવધિ: 9th–16th July 2025
સોરાષ્ટ્ર અને કચ્છ:
મોટા ભાગના દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા , હળવા થી મધ્યમ વરસાદ (10 to 35 mm) થવાની શક્યતા છે.
સાથે બેક દિવસ ભારે વરસાદ ખૂબ જ મર્યાદિત કે સીમિત વિસ્તારો માં રહે તેવી શક્યતા છે.
ગુજરાત પ્રદેશ:
મોટા ભાગના દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ (10 to 35 mm) થવાની શક્યતા છે.
કેટલાક દિવસોમાં માર્યાદિત કે સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ શક્ય છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા ગુજરાત રિજિયન માં વરસાદ નું પ્રમાણ વધુ રહેવાની શક્યતા.
-
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Sanj Samachar Daily Dated 9th July 2025
Forecast In Sanj Samachar Daily Dated 9th July 2025

ગુરુપુર્ણિમા ના વંદન
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે ગુરૂ શ્રી અશોક સાહેબ ને કોટી કોટી વંદન
16 જૂન થી આજ 10 જૂલાઇ બધા દિવસો વરસાદી દિવસો રહ્યા ગય કાલ 9 જૂલાઈ નો દિવસ જ ફુલ વરાપ વાળો ગયો જાજા દિવસો માં ઝાપટા જોવા મળ્યા …1 દિવસ ની વરાપ બાદ આજે ફરી ચાલુ થય ગયો આજ નો 1 ઇંચ અને 2025 ચોમાસાં સીઝન નો ટોટલ 20 ઇંચ પૂરો …..
ગુરુપુર્ણિમા ના પાવન દિવસે હવામાન નો રાહ બતાવનાર ગુરુ ના ચરણો માં શત શત વંદન.
તેમજ અહી હવામાન માં સારી એવી જાણકારી ધરાવતા નામી, અનામી વડીલ, મિત્રો હવામાન ની જાણકારી માં સતત આગળ વધો એવી કુદરત પાસે પ્રાર્થના.
ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન. ઈશ્વર ને પ્રાર્થના છે કે અશોકભાઈ ને નીરોગી અને લાંબુ આયુષ્ય આપે અને આપણને વર્ષો સુધી સાહેબ ની સેવા નો લાભ મળતો રહે
ગુરુપુર્ણિમા ના વંદન ગુરુજી
Guru Purnima na Pranam sir ….
Guru purnima na divse Weather guru ne koti koti vandan.
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે ગુરૂ શ્રી અશોક સાહેબ ને કોટી કોટી વંદન
Sir Namskar gurupurnima na
Guruji ne Gurupurnima na pranaam..
Happy gurupurnima Sir
ગુરુ પૂર્ણિમા પર્વના વેધર ગુરુ ને પ્રણામ
આજની ગુરુપૂર્ણિમા ના વેધર ગુરુ ને પ્રણામ
Param Guru Eva Shree Ashok Patel Saheb Na Charanoma Koti Koti Pranam
ગુરુ પૂર્ણિમા નિમિત્તે વેધર ગુરુને નમસ્કાર
તારીખ 10 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **લો પ્રેશર**: ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પરનુ લો પ્રેશર આજે, 10 જુલાઈ 2025ના રોજ સવારે ભારતીય સમય મુજબ 08:30 વાગ્યે દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. 2. **ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે સુરતગઢ, ભિવાની, અલીગઢ, બાંદા, દાલટનગંજ, દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા લો પ્રેશર ના કેન્દ્ર, દિઘા અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. 3. **UAC (હરિયાણા)**: હરિયાણા અને તેના… Read more »
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે કોટી કોટી વંદન
wether Guru Ashok sir ne gurupurnima ne naman
Sir ne Gurupurnima na pranaam..!!
Jsk..amara jeva lakho abhan lokone wedhar nu gyan
Apnar weather gurune koti koti vandan..sastroma guru ne parasmani ni upma api che ke parasmani jene adado te sonu thai jay..pan te bijane parasmani na banavi sake…pan guru tena siayane pan tenathi thi savayo banavi sake..pan ame badha etla hosiyar nathi ke tamara pagrkhama pag nakhi sakia ..chata Kosis karisoo..tame je amulya khajano amne niswarth bhave apyo…che te badal khub khub abhar..thankyu very much..bhagvan tamne tamara family badhane raj khusi rakhe….ej prarthna..
નમસ્કાર ગુરુજી આજના શુભ અને પાવન દિવસે વેધર ગુરુજી ને પ્રણામ આપ નિરોગી અને લાંબુ આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના આપને ખૂબ ખૂબ વંદન
ગુરૂ પૂર્ણિમાના દિવસે વેધર ગુરૂ ને નમસ્કાર
નમસ્કાર ગુરુજી આજના શુભ અને પાવન દિવસે વેધર ગુરુજી ને પ્રણામ આપ નિરોગી અને લાંબુ આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના આપને ખૂબ ખૂબ વંદન
ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વે વેધર ગુરૂ શ્રી અશોક સાહેબ ને કોટી કોટી વંદન
ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન. ઈશ્વર ને પ્રાર્થના છે કે અશોકભાઈ નુ શારીરિક માનસિક સ્વાસ્થ્ય હંમેશા સારૂ રહે..
Weather guru Ashok sir ne guru purnima na pranam.
કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત ના વેધર ગુરુ અશોકભાઈ પટેલ અને સમસ્ત ગુજરાત વેધર પરિવાર ને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.
Kale katake katake 16 mm no recharge thayo. Aaje savare bhare zapta hata.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન
અશોક પટેલ સર ને કોટી કોટી વંદન
ગુરુપૂર્ણિમા ના પર્વ નિમિત્તે આપને વંદન અશોક સર 🙂
Weather guru ashok sir ne koti koti pranam
વેધર ગૂરુ અશોક સર ને ગુરુપૂર્ણિમા નિ હાર્દિક શુભકામના
Amara weather Guru ne….ajna pavitra divse… pranam…
ગુરુના ચરણોમા સાક્ષાત વંદન
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન
જય ગુરુદેવ આપની કૃપા સદાય ખેડૂત મિત્રો પર વરસતી રહે એવી ગુરુ પૂર્ણિમા માં ના પાવન અવસર પર હાર્દિક શુભ કામના
Weather Guru Ashok Sir ne Guru Purnima na Pranam
Sr. જય શ્રી કૃષ્ણ
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર,:
ગુરુર સાક્ષાત પર બ્રમ.તસમેય શ્રી ગુદેવ નમઃ
આ બેઉ નક્ષત્ર ચયગા તો ચયગા.
જો ફયગા તો ફયગા….
આમાં વરહ સે તો આવતું પણ વરહ. છે
જો આ ફાગશે તો આવતું નક્ષત્ર પણ ફગસે.
,””ગુરુ પૂર્ણિમા”” ની સવ મિત્રોને શુભ આશિષ.
Sr.. જય શ્રી કૃષ્ણ.
કહેવત ઉપર બંને નક્ષત્ર અડીખમ ઉભા રાહ્યા.પેલું ફાગેતો 2 ફાગેજ…
આ સાલ પયખ્ ના પાણી ને અમૃત વાણી ફેલ ગયું …
હવે 40 દિવસ રહ્યા સોમાસાના… મઘા નું વાહન ગધેડો સે. માટે કોય મોટી આશા ના રખાય.. પસીના થોડાજ દિવસો ઉપર ધામ ધૂમ સે…. સુથાય તે ઈશ્વર ઊપર આધાર રાખીએ.કે દુષ્કાળ નો સામનો ના કરાવે..
સવ મિત્રોને શ્રાવણ માસ ના જય સોમનાથ
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન
વેધર ના જ્ઞાન માં બધા નું અનુમાન થાય છે પુરૂ
ત્યારે અશોક સર ની આગાહી થાય છે સુરુ
એવા અશોક પટેલ છે અમારા વેધર ગુરુ
ગુરુ પૂર્ણિમા ના પાવન અવસર પર વેધર ગુરુ ને નમન
Happy guru purnima guruji….
Jsk સર… હવામાન ના હ થી કરીને સાયકલોન ના સ સુધી નું જ્ઞાન આપનાર… નિસ્વાર્થ સેવા કરનાર વેધર ગુરુને પ્રણામ …. ખુબ લાંબુ અને નિરોગી જીવન જીવો એના માટે જગતગુરુ શ્રી દ્વારકાધીશ ને પ્રાર્થના. બધા મિત્રો ને ગુરુપૂર્ણિમા ની શુભકામના
જય શ્રી કૃષ્ણ
ગુરુ પૂર્ણિમા ના પાવન અવસર પર વેધર ગુરૂ અશોકભાઈ પટેલ ને શત શત વંદન
અપડેટ માટે ખૂબ ખૂબ અભિનંદન ભલે થોડી તો થોડી વરાપ જોતી હતી કાલ 50 માં સાતી હલી ગયા આજ રાતે રેડો આવી ગયો જો હવે ના આવે તો બપોર બાદ ફરી સાતી ચાલુ
અને આજ ના પાવન દિવસ ગુરૂ પુર્ણિમા ના ગુરુજી ના કદમો માં કોટી કોટી વંદન અને કાયમી તન મન ધનથી ખુબ સમૃદ્ધ રહો તેવી ભગવાન પાસે દિલ થી પ્રાથના
ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન
સુપ્રભાત ગુરુજી
ગુરુ પૂર્ણિમા ના પર્વ ની ગુરુજી અને તમામ મિત્રો ને હાર્દિક શુભકામનાઓ
જય ગુરુદેવ
ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન. ઈશ્વર ને પ્રાર્થના છે કે અશોકભાઈ નુ શારીરિક માનસિક સ્વાસ્થ્ય હંમેશા સારૂ રહે.
ગુરૂ પૂર્ણિમા ની શુભકામના સર જી.