Southwest Monsoon Covers Entire Saurashtra; Most Parts of Kutch & Gujarat Region – NLM Passes Through 24N in Arabian Sea, Deesa, Indore and Onwards Today 17th June 2025
દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર સૌરાષ્ટ્ર; કચ્છ તેમજ ગુજરાત ના મોટા ભાગો માં આગળ વધ્યું – ચોમાસાની ઉત્તરી સીમા આજે 17 જૂન 2025ના રોજ અરબી સમુદ્રમાં 24°N Lat., ડીસા, ઇન્દોર અને આગળના વિસ્તારોમાંથી પસાર થાય છે
Current Weather Conditions – 17th June 2025
The Southwest Monsoon has further advanced over:
-
Some more parts of the North Arabian Sea
-
Entire Saurashtra, most parts of Kutch & Gujarat Region,
-
Remaining parts of Vidarbha,
-
Some more parts of Madhya Pradesh,
-
Most parts of Chhattisgarh,
-
Remaining parts of Odisha,
-
Some parts of Jharkhand,
-
Entire Gangetic West Bengal,
-
Remaining parts of Sub-Himalayan West Bengal, and
-
Some parts of Bihar.
- Note: The Northern Limit of Monsoon has crossed through Deesa (~24.4°N), covering most of Kutch. Only a very small pocket in extreme northern Kutch, near 24.7°N, may still await monsoon onset
Northern Limit of Monsoon (NLM)
As of today, the NLM passes through: 24.0°N/60.0°E, 24.0°N/65.0°E, Deesa, Indore, Pachmarhi, Mandla, Ambikapur, Hazaribagh, Supaul, and 29.0°N/84.0°E.
Forecast Outlook
Favorable conditions are likely to support further advancement of the Southwest Monsoon over the following areas during the next 2 days:
-
Remaining parts of North Arabian Sea and Gujarat,
-
Some parts of Rajasthan,
-
Some more parts of Madhya Pradesh,
-
Remaining parts of Chhattisgarh, Jharkhand, and Bihar,
-
Some parts of East Uttar Pradesh.
- Monsoon expected to remain active over Saurashtra, Gujarat & Kutch next few days.
Synoptic Features
-
A low pressure area over Southwest Bangladesh and adjoining Gangetic West Bengal persists as of 0830 IST on 17th June 2025.
-
It is likely to move slowly west-northwestwards and intensify further over Gangetic West Bengal and adjoining areas in the next 24 hours.
-
-
Another low pressure area lies over the Gujarat region and neighborhood, also persisting as of 0830 IST today.
-
It is expected to move nearly northwards during the next 24 hours.
-
Refer to the forecast update dated 14th June 2025 for additional context
Also refer to the forecast update dated 16th June 2025 for additional context
️
દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર સૌરાષ્ટ્ર; કચ્છ તેમજ ગુજરાત ના મોટા ભાગો માં આગળ વધ્યું – ચોમાસાની ઉત્તરી સીમા આજે 17 જૂન 2025ના રોજ અરબી સમુદ્રમાં 24°N Lat., ડીસા, ઇન્દોર અને આગળના વિસ્તારોમાંથી પસાર થાય છે
️
હાલના હવામાનની સ્થિતિ – 17 જૂન 2025
દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધ્યું છે:
- ઉત્તર અરબી સમુદ્રના વધુ વિસ્તારોમાં
- સમગ્ર સૌરાષ્ટ્ર, મોટાભાગના કચ્છ અને ગુજરાત રિજિયનમાં
- વિદર્ભના બાકી વિસ્તારોમાં
- મધ્ય પ્રદેશના વધુ કેટલાંક વિસ્તારોમાં
- છત્તીસગઢના મોટાભાગના વિસ્તારોમાં
- ઓડિશાના બાકી વિસ્તારોમાં
- ઝારખંડના કેટલાક વિસ્તારોમાં
- સમગ્ર ગેંગેટિક પશ્ચિમ બંગાળમાં
- સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકી વિસ્તારોમાં
- બિહારના કેટલાક વિસ્તારોમાં
નોંધ: ચોમાસાની ઉત્તરી સીમા હવે ડીસા (~24.4°N) પાસેથી પસાર થઈ રહી છે, જે કચ્છના મોટાભાગના ભાગને આવરી લે છે. કચ્છના અતિ ઉત્તર ભાગમાં લગભગ 24.7°N નજીક એક નાનો ખૂણો હજુ પણ ચોમાસાની પ્રવેશની રાહ જોઈ રહ્યો હોય શકે.
ચોમાસાની ઉત્તરી સીમા (NLM)
આજે 17 જૂન 2025ના રોજ NLM નીચેના સ્થળોથી પસાર થાય છે:
24.0°N / 60.0°E, 24.0°N / 65.0°E, ડીસા, ઇન્દોર, પંચમઢી, મંડલા, અંબિકાપુર, હઝારીબાગ, સુપૌલ, અને 29.0°N / 84.0°E
હવામાન અનુમાન
આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું નીચેના વિસ્તારોમાં આગળ વધવાની સંભાવના છે:
- ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના બાકી વિસ્તારો
- રાજસ્થાનના કેટલાક ભાગો
- મધ્ય પ્રદેશના વધુ કેટલાંક ભાગો
- છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકી વિસ્તારો
- પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો
-
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં ચોમાસુ હજુ શક્રિય રહેશે
મુખ્ય હવામાન પેરામીટર
- દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ અને ગેંગેટિક પશ્ચિમ બંગાળના પડોશમાં આવેલું લો પ્રેસર ક્ષેત્ર આજે 17 જૂન 2025ના રોજ સવારે 08:30 IST સુધી ત્યાં જ છે.
→ તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમે ધીમે ખસે અને આગામી 24 કલાકમાં વધુ પ્રબળ (WMLP) થવાની સંભાવના છે. - બીજું લો પ્રેસર ક્ષેત્ર ગુજરાત રિજિયન અને આસપાસના વિસ્તારોમાં પણ આજે સવારે 08:30 IST સુધી અસ્તિત્વમાં છે.
→ તે આગામી 24 કલાકમાં લગભગ ઉત્તર દિશામાં ખસે તેવી શક્યતા છે.
સંદર્ભ: વધુ વિગત માટે 14 જૂન 2025ના અનુમાન અપડેટ
-
- તેમજ 16 જૂન 2025ના અપડેટ પણ ઉપયોગી સંદર્ભરૂપ રહેશે.
-
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 17th June 2025
Forecast In Sanj Samachar Daily Dated 17th June 2025

તારીખ 20 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું ચોમાસુ આજે બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના બાકીના ભાગો, પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, ઉત્તરાખંડના મોટાભાગના ભાગો, હિમાચલ પ્રદેશના ઘણા ભાગો અને લદ્દાખના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 25.0°N/60.0°E, 25.0°N/65.0°E, 25.5°N/70.0°E, જયપુર, આગ્રા, રામપુર, દેહરાદૂન, શિમલા, મનાલી અને 33.5°N/79.0°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાનના કેટલાક ભાગો, પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગો-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, લદ્દાખના… Read more »
તારીખ 19 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 19 જૂન 2025 ના રોજ નૈઋત્ય નું ચોમાસું બિહારના મોટાભાગના ભાગો અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં નૈઋત્ય નું ચોમાસુ વધુ આગળ વધ્યું. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 25.0°N/60.0°E, 25.0°N/65.0°E, 25.5°N, 70.0°E, બાડમેર, જોધપુર, જયપુર, ગ્વાલિયર, ખજુરાહો, સોનભદ્ર, બલિયા, 28.0°N/83.5°E અને 30.5°N/81.5°E માંથી પસાર થઈ રહી છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાનના કેટલાક ભાગો, મધ્યપ્રદેશના બાકીના ભાગો, ઉત્તરપ્રદેશના કેટલાક ભાગો, ઉત્તરાખંડના કેટલાક ભાગો, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ પર નૈઋત્ય નું ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ… Read more »
Vijdi na tandav sathe dhodhmar varsad….vijdio na tandav ni nani info savare mukis….pn boss moje dariya pdi gya 🙂 haha
Ahmedabad Dholka
Bhare pavan ane vavajoda ane gajvij jode
Bhukka bolavididha che
Aaj nu havaman kevu rahese
Dear Sir & everyone here,
Very heavy rains in gandhinagar city since more than past 1 hour…still raining was very much needed
As Sir told chances r good for next few days, exactly the same. Getting results today itself.
Feeling good to hear that 🙂
Sir vijli kadaka Sathe Dhodhmar Varsad chalu…
Blind Rainfall lashed in Chandkheda Area.
30 min ma 35mm jetlu varsad varsi gayo
Gajvij sathe dhodhmar japtu 30sek min pdyu very surprising…..9:30 vage am lagtutu k aakash clear thai jse but 11 vage sav achanak j mja mja 🙂 jo k 2k kalak thi west southwest baju vij chmkara chalu hta pn pchi lagyu k puru thyu but moje moj 🙂
આજે રાત્રે 9=30 કલાકે થી ઈડર આસપાસના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે છેલ્લા એક કલાકથી..
Saheb bhuj ct ma gai kale saro varsad thayo pan gamdao ma bahu ocho che to aa round ma haji chance che ? Gai Sal pan me comment Kareli ke saheb 50% thi Vadhu no farak hato varsad ma
Vatavaran saru hoy tyare Varsad vararva ma yogya paribad bhga thai jata hoy chhe.
Varsad darek District na badha Taluka vache moto farak hoy chhe.
Sir namte Amare 30 minut thi dhodhmar varsad have bandh thayo
Ahmedabad Dholka
Bhare pavan ane gajvij jode
Dodhmar varsad poni kalak thi chalu
Ashok sir.upleta taluka na bhayavadar gam ma satat 3 divas thi dimidhare varsad chalu hato aje bandh thayo che to kale vavani thase to agad na divaso ma kavo vatavaran re se vavni sudhri jase
Te tamare nakki karvanu chhe.
Nava paribado peda thata hoy chhe.
Amare 24,25,26 ma batave 6e varsad…
Su kevu ee vat uper tamaru saib
Huy jov chhu pan dar 6 kalake farey chhe te pan jov chhu !
Tamey joya rakho
Jay mataji sir…aaje 4 thi 5 sajna south ma gajvij thai pan varsad na aavyo…tyarbad sami saj thi north and south banne direction ma vijdi thay 6e atare varsad nthi hju…
Sir gya varas ni jem rajkot ne hath tadi aapi dye 6 varshad enu su karan hoy sakhe
Rajkot District ma sauthi vadhu varsad na bey Taluka paike Rajkot ek chhe.
Rajkot taluka ma total 150 mm varsad thayo aa round ma (14 June to 18 June)
Sir.amare Maliya hatina ma aaje jordar varsad..
Sir 28 jun thi varasad no navo round chalu thase ?
Rainfall data update karo
સર બંગાળ ની ખાડી પર ની સીસ્ટમ રમકડાં જોતાં ગુજરાત થી પુર્વ બાજુ ગતિ કરે છે બાકી તો અમેતો અશોક સર સીખી છીએ
Ek trough te System mathi North Gujarat baju aavashe.
Jsk સર… તો તે થ્રુ થી કચ્છ… પક્ષિમ સૌરાષ્ટ્ર ને લાભ મળી શકે 22/23 માં?
Aaje Amara Una – Gir Gadhada vistarma bapore 12thi 2 vgya sudhi saro (Dhodhmar) Varsad padyo. pachi dhimi dhare chalu chhe. Vatavaran bandhayelu chhe.
20 tarikhe vatavaran kevu raheshe
Wunderground jovo
Sir..amare ajthi vatavaran clear chhe…to aa round ma have avi sake…?
Ramakada jovo
Kal sanj thi 8 vaga thi normal vatavaran thyu che ane ane aje acho tadko pan nikdo pavan full fujay che to have ashok sir keva chance pacha varsad na keso?
Light Rain Chhuto chhavayo
Acha ok
અમારે વરસાદ થય ગયો પણ વાવણી લાયક નથી મન મક્કમ કરી ને વાવવા જેવું છે આવતા દિવસો મા વરસાદ ના ચાન્સ છે સર 20 થી 25 તો વવાય બાકી ફેલ જાય એવુ છે .
પવન એ સૂકવી દીધુ છે આજ
Yogya Vavani maate chhe ke nahi te tamare nakki karvanu
આજે તો ચોમાસા એ કૂદકો મર્યો અડધું રાજસ્થાન કવર કરી લીધું
સર સુરેન્દ્રનગર જિલ્લામાં આ સાલ આગોતરી વાવણી થશે દર સાલ વરસાદ માં પાછળ કે ઓછા વરસાદ પડતા આ સાલ સારું છે
Sir, varsad no Main round 1-2 divas vehlo pati gayo tevu na lagyu? Models pramane 20 June sudhi medium – heavy rains batavta hata, aaje savar pachhi matra had a zapta chhe…
Jordar dhodhmar japtu 10 15 min nu aavi ne gayu 🙂
Sir unjha mo varshad (n.g) kayar avse
Aaj thi vatavaran saru chhe.
3-5 divas
તારીખ 18 જુન 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ➢ નૈઋત્ય નું ચોમાસુ આજે ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાતના બાકીના ભાગો, રાજસ્થાનના કેટલાક ભાગો, મધ્ય પ્રદેશના કેટલાક ભાગો, પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ અને ઝારખંડના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ➢ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 25.0°N/60°E, 25.0°N/65°E, 25.5°N/70°E, બાડમેર, જોધપુર, જયપુર, ગ્વાલિયર, ખજુરાહો, સોનભદ્ર, ગયા અને 30.5°N/82.5°E માંથી પસાર થાય છે. ➢ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાનના કેટલાક ભાગો, મધ્ય પ્રદેશના બાકીના ભાગો, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને બિહારના બાકીના ભાગો, ઉત્તરાખંડના કેટલાક ભાગો, હિમાચલ… Read more »
Dear sir.
Jam khambhaliya ane aaspass na gamdama aaje vavni sharu thai gai chhe.
Gai kale vavni layak varsad thai gayo 5pm thi 8 PM.
Hetu matra jaankari mate….
Sir Jamnagar full speed ma Pavan che andajit 30/35km to have agahi samayma varsad ni sakyta ketli ganay?
Gujarat Region baju Saurashtra karta vadhu
Ahmedabad Dholka ma savare zhaptu padya pachi atyare thodo tadko dey che….
Agad kevu vatavaran rehsej sir?
Dharay jashe ek week ma
Sir ame kyare dharasu?
Gujarat Region maate saru chhe
Tme Dhodka shift thai gaya lago cho 🙂
Ha bhai job tya lagi che
Saru saru karo mja…..aapda krta to ya thodo ghno vdhu j aavto hse varsad 🙂 hahaha. Mne bhi vicharo aave ghni vkhat k kaas visavadar baju hot to saru htu pn nasib ma Amdavad che 🙁 J upar vado kare a khru 🙂 Su khbr ema j saru hoy 🙂
Dear Sir,
Gandhinagar city again left out in this round. Only mild drizzling rains in last 3 days. Had good expectations. Now any chance in this round? Or have to wait for few more days?
Weather good for your area next few days
Atyare low pressure Kya located chhe sir ?
North Gujarat and SE Rajasthan
Ok Thank you sir
Jsk sir, forcast mujab thik thik varsad no round aavi gayo. Hal purti gadi pate chadi gai che.
Kal ratrhi thi varap aapi
સર ત્રણ દિવસ મા વરસાદની અમારી બાજુ કેટલી શકયતા ગણવી?
Genral Varsad ochha vadhto raehshe.
Vatavaran chhe.
Sar amare pasu 24 tarikhe btave to skyata khari.?
Sir Amara balasinor vistar ma sara varsad no round kyare aavse
Chomasu besigayu chhe etle vatavaran saru chhe. Varo aavi jashe.
સર આજે અમારે 1 ઇચ પ્લસ વરસાદ આવી ગયો.વાવણી માં ઘટતો હતો એટલો આવી ગયો.ટોટલ બે ઇચ ઉપર ઉપર હસે
Keshodma 9:30 am thi dhodhmar varsad chalu
સર મેં ગઈકાલે કહ્યું હતું કે અમે રહી ગયા અને સિસ્ટમ દૂર જતી રહી તો તમે જણાવેલ કે ક્યાં જશે પણ સર ખરેખર અમારા વિસ્તારમાં ખેતર બહાર પાણી નીકળ્યા નથી અને હવે વાદળ જોય ને વરસાદ આવશે તેવું લાગતું પણ નથી આના પછીના રાઉન્ડમાં વારો આવે તો ભલે?
Keshod ketlu chhetu chhe ?
8,k.m
Sorry સર કોમેન્ટ કર્યા બાદ વાવણી લાયક વરસાદ થય ગયો આભાર સર અને તમારા કોન્ફિડન્સ ને સલામ છે અમારો વિશ્વાસ તો ડગી ગયો હતો
અત્યારે ધરાય ગયા હસો હવે ના નો પાડતા કે નથી
IMD નું Nowcast કેટલા સમય સુધી હોય છે
Porbandar ma aje akho divas zaptao rupi 1 inch varsad raat sudhima.
Sir Porbandar nu fari vakhat news ma avyu Varsad ni session chalu Thai etle porbandar ma varsadi akda ma ocho varsad dekhadvanu chalu kri dey che porbbandar disaster management vara ane news vara ne javab j nathi apta.
Aje savar thi varsad che to em key che ke bapore 12 vaga sudhi ma 0 mm Varsad pdyo porbandar ma Etle dar varsnu porbandar ma varsadi akda ma ocha btavanu kre che.
હાલ માં low pressure ક્યાં આગળ છે ? Imd satellite image જોતા એમ લાગે છે કે હવે કાલ થી વરસાદ ના વ્યાપ અને જોર ઘટશે. હાલ માં વાદળો જામનગર કચ્છ દ્વારકા ની દરિયાઈ પટ્ટી પર છે.
Jay mataji sir…sajna 7-30 pm thi dhimi dhare varsad chalu 6e hal pan chalu 6e vache kyak kyak 5 minit speed vadhe 6e baki dhimi dhare chalu 6e…
ખેરડી ગામ માં આજે 3″ વરસાદ હતો તમારી આગાહી શનિવારે એક વાગે આવી પછી 3 વાગે 15 વિધા ની માંડવી કોરમ વાવેતર કરી હતી ખૂબ ચારો વરસાદ આવી ગયો, આભાર સર
આ વખતે તો બચી ગયા બીજી વાર ધ્યાન રાખવું,
ક્યારેય આગાહી જોઈને કે વાંચીને કોરામાં વાવેતર કરવાનું સાહસ કરવું નહિ હા તમને બિયારણથી કે પૈસેટકે કોઈ વાંધો ન હોય તો સાહસ કરાય,
વરસાદ ન થાય તો પછી બધાય આગાહિકારોનો વાંક દયે છે.
Sachi vat mayur bhai, amari side ghana Biyaran ni Bagi udi jat korama evu hatu
મારી કોમેન્ટ કેમ નથી દેખાતી સર
Bhai dekhay to chhe
Thanks, saheb