Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 21st–28th June 2025

Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 21st–28th June 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 21થી 28 જૂન 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 21st June 2025

Northern Limit of Monsoon (NLM):

The NLM continues to pass through:
25.0°N/60.0°E, 25.0°N/65.0°E, 25.5°N/70.0°E, Jaipur, Agra, Rampur, Dehradun, Shimla, Manali, and 33.5°N/79.0°E.

Monsoon Progress Outlook:

  • Conditions are favorable for further advance of the Southwest Monsoon over:

    • Remaining parts of North Arabian Sea

    • Additional parts of Rajasthan

    • Remaining parts of West Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh

    • Some parts of Jammu & Kashmir, Gilgit-Baltistan, Muzaffarabad, and Ladakh
      in the next 2 days

  • Further, conditions are becoming favorable for the monsoon to advance into:

    • Remaining parts of Jammu & Kashmir and Ladakh

    • Some parts of Punjab, Haryana, Chandigarh & Delhi
      in the subsequent 2 days


Synoptic Features

  • A Low Pressure Area lies over southwest Bihar & neighborhood, with an associated upper air cyclonic circulation tilting southward with height in the middle tropospheric levels.
    It is expected to move slowly northwestward and weaken gradually over the next 12 hours.

  • An upper air cyclonic circulation is present over northeast Rajasthan & neighborhood in the lower tropospheric levels.

  • A trough runs from northeast Bangladesh to south Gujarat, passing through:

    • The cyclonic circulation associated with the low pressure area over southwest Bihar

    • Central parts of Madhya Pradesh, in the lower tropospheric levels


Expected Weather Parameters

Forecast Period: 21st – 28th June 2025

MSLP (Mean Sea Level Pressure):

  • The off-shore trough along the South Gujarat to Kerala coast is expected to remain active on some days, enhancing monsoon activity.

925 hPa Level:

  • A monsoon low is expected to persist north of normal, remaining positioned over North India throughout the forecast period.

850 hPa Level:

  • An East-West shear zone or cyclonic circulation is likely to develop from East India towards Gujarat, influencing rainfall distribution and intensity.

700 hPa Level (Key Synoptic Layer):

  • 22nd June: A broad cyclonic circulation is expected to extend from Bihar to Gujarat.

  • Another upper air cyclonic circulation is likely to form over Gangetic West Bengal & neighborhood around 25th June.
  • 26th June: The UAC over West Bengal is likely to track westward toward Gujarat. Broad Circulation expected.

  • By 26th/27th June: The broad circulation is expected to shrink and consolidate, becoming more concentrated near Madhya Pradesh and Gujarat.


Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat

Period: 21st to 28th June 2025

  • On some days, light to moderate rainfall (10 to 35 mm) is expected over scattered areas.

  • On other days, fairly widespread rainfall (10 to 35 mm) is likely.

  • Cumulative rainfall during the forecast period may range from 50 mm to 100 mm over most areas (wide spread).

  • Isolated pockets may receive heavy rainfall (35 to 100 mm) on a few days.

  • At select locations, total rainfall could exceed 200 mm during the period, especially where such heavier spells occur.


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 21થી 28 જૂન 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

હાલની હવામાન પરિસ્થિતિ – 21st June 2025

મોન્સૂનની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM):

NLM નીચેના સ્થળો પરથી પસાર થાય છે:
25.0°N/60.0°E, 25.0°N/65.0°E, 25.5°N/70.0°E, Jaipur, Agra, Rampur, Dehradun, Shimla, Manali, અને 33.5°N/79.0°E.


મોન્સૂન પ્રગતિ પૂર્વાનુમાન:

હાલની પરિસ્થિતિઓ દર્શાવે છે કે આગામી 2 દિવસમાં મોસમ પૂર્વ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન આગળ વધવા માટે અનુકૂળ છે:

  • North Arabian Seaના બાકીના ભાગોમાં

  • Rajasthanના વધુ કેટલાક ભાગોમાં

  • West Uttar Pradesh, Uttarakhand, અને Himachal Pradeshના બાકીના ભાગોમાં

  • Jammu & Kashmir, Gilgit-Baltistan, Muzaffarabad, અને Ladakhના કેટલાક ભાગોમાં

પછીના 2 દિવસોમાં, દક્ષિણ પશ્ચિમ મોન્સૂન માટે નીચેના વિસ્તારોમાં પણ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે:

  • Jammu & Kashmir અને Ladakhના બાકીના ભાગોમાં

  • Punjab, Haryana, Chandigarh & Delhiના કેટલાક ભાગોમાં


હાલ ના પરિબળો (Synoptic Features):

  • એક Low Pressure Area હાલ southwest Bihar & neighborhood પર સ્થિત છે, જેનાથી જોડાયેલું upper air cyclonic circulation મધ્યમ ટ્રોપોસ્ફેરિક સ્તરે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકી રહ્યું છે.
    આગામી 12 કલાકમાં તે ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ તરફ ખસીને નબળું પડી શકે છે.

  • એક upper air cyclonic circulation northeast Rajasthan & neighborhood પર lower tropospheric level પર કાર્યરત છે.

  • એક trough northeast Bangladeshથી લઈને south Gujarat સુધી ફેલાયેલો છે, જે પસાર થાય છે:

    • southwest Bihar પર આવેલા low pressure ના સંબંધિત cyclonic circulation

    • Madhya Pradeshના મધ્યભાગમાંથી


અપેક્ષિત હવામાન પરિબળો

અવધિ: 21st – 28th June 2025

MSLP (Mean Sea Level Pressure):

South Gujaratથી Kerala coast સુધીનો off-shore trough કેટલીક વાર સક્રિય રહેશે અને મોન્સૂન ગતિવિધિને સપોર્ટ આપશે.

925 hPa Level:

મોન્સૂન low સામાન્ય કરતા ઉત્તરે સ્થિર રહેશે અને Poorva Bharatથી North India સુધી વિસ્તૃત રહેશે.

850 hPa Level:

East India થી Gujarat તરફ East–West shear zone અથવા cyclonic circulation વિકસવાની શક્યતા છે, જે વરસાદની વિતરણ પધ્ધતિને અસર કરશે.

700 hPa Level (મુખ્ય Synoptic સ્તર):

  • 22nd June: Bihar થી Gujarat સુધી વિસ્થાપિત થયેલું વિશાળ cyclonic circulation જોવા મળવાની શક્યતા.

  • 25th June આસપાસ Gangetic West Bengal & neighborhood પર એક નવી upper air cyclonic circulation વિકસવાની શક્યતા છે.
  • 26th June: Bihar/West Bengal ઉપરનું UAC ધીમે ધીમે Gujarat તરફ ખસતું જશે. બહોળું સર્ક્યુલેશન થશે.

  • 27th June સુધીમાં:વિશાળ સર્ક્યુલેશન સંકોચાઈને, Madhya Pradesh અને Gujarat નજીક વધુ કેન્દ્રીત થઈ શકે છે.


Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન

અવધિ: 21st to 28th June 2025

  • કેટલાક દિવસોમાં છૂટો છવાયો હળવો થી મધ્યમ વરસાદ (10 to 35 mm) થઈ શકે છે.

  • અન્ય દિવસોમાં ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ (10 to 35 mm) થવાની શક્યતા છે.

  • સમગ્ર વિસ્તાર માટે કુલ વરસાદ 50 mm થી 100 mm ની વચ્ચે રહી શકે છે.

  • અલગ અલગ સીમિત વિસ્તારોમાં કેટલાક દિવસો દરમિયાન ભારે વરસાદ (35 to 100 mm) પડી શકે છે.

  • ભારે વરસાદ વાળા સેન્ટરો માં (ખાસ કરીને જ્યાં ભારે વરસાદ વારંવાર થાય છે), ત્યાં કુલ વરસાદ 200 mm કરતાં વધુ થઈ શકે છે.

 

4.8 33 votes
Article Rating
521 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
29/06/2025 2:19 pm

તારીખ 29 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ➢ નૈઋત્ય નું ચોમાસુ આજે 29 જૂન 2025 ના રોજ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના બાકીના ભાગો અને સમગ્ર દિલ્હીમાં આગળ વધ્યું છે. આમ, તે 29 જૂન, 2025 ના રોજ સમગ્ર દેશને આવરી લે છે, જે સામાન્ય તારીખ 08 જુલાઈ (સમગ્ર ભારતને આવરી લેવાની સામાન્ય તારીખથી 9 દિવસ પહેલા) છે.  ➢ લો પ્રેશર આજે 29 જૂન 2025 ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 વાગ્યે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ દરિયાકાંઠા પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
21/06/2025 8:44 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
21/06/2025 8:37 pm

Thank you sir for new update

Place/ગામ
Rana Kandorana Dist. Porbandar
Gopal gageeya
Gopal gageeya
21/06/2025 8:32 pm

Thank you

Place/ગામ
Makhiyala upleta
Dalsaniya Jagdishbhai
Dalsaniya Jagdishbhai
21/06/2025 8:11 pm

Thanks sar for new apdet

Place/ગામ
Depaliya
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
21/06/2025 8:07 pm

સર આનો અર્થ. .ગુજરાતી નથી આવડતુ.. હુ થાય ????

Place/ગામ
મોટા માચિયાળા
IMG_20250621_200626
Darsh Raval
Darsh Raval
21/06/2025 7:55 pm

Sir,amare aaje 30 minutes ma 30 mm varsad thyo.

Place/ગામ
Kalol District:Gandhinagar
Navghan makwana
Navghan makwana
21/06/2025 7:43 pm

Thank you for new update

Place/ગામ
ALIYABADA JAMNAGAR
KISHANSINH P Chavada
KISHANSINH P Chavada
21/06/2025 7:18 pm

Namste , Saheb amare 5 vagya thi varsad chalu thayo hato… Dhodhmar have hal dhimidhare chalu

Place/ગામ
VILLAGE DANTA TA DANTA Dist Banaskantha
દિલીપભાઈ કે પટેલ
દિલીપભાઈ કે પટેલ
21/06/2025 7:13 pm

ખેડૂતો માટે ફાયદાકારક અપડેટ સરજી

Place/ગામ
મીતાણા ટંકારા
Rajesh Takodara
Rajesh Takodara
21/06/2025 6:46 pm

Sir 28 tarikh thi pachu kaik navu thase

Place/ગામ
Upleta
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Ashok Patel
21/06/2025 9:51 pm

Ok sir

Place/ગામ
Upleta
Chaudhary Paresh
Chaudhary Paresh
21/06/2025 6:38 pm

sar 200 mm ma uttar Gujarat ave

Place/ગામ
Paldi ta visnagar
Jignesh C Gamit
Jignesh C Gamit
21/06/2025 6:26 pm

ભરે વરસદ વાલા વિસ્તાર એટલે દરિયાકાંઠા મા ..

Place/ગામ
At&post Gadat, ta. DolVan,YAPO..
KHUMANSINH JADEJA
KHUMANSINH JADEJA
21/06/2025 6:20 pm

Khub sara samachar sir ji.
Vavni upar varsad thay to ugavo saro thay.
Fayda karak nivdse.

Place/ગામ
Jam khambhaliya
Parva Dhami
Parva Dhami
21/06/2025 6:09 pm

Gujarat region side varsad nu jor vadhu rehshe?

Place/ગામ
RAJKOT
Kantibhai Bera
Kantibhai Bera
21/06/2025 5:53 pm

Khub khub aabhar sir new apdate aapava badal

Place/ગામ
Keshod
Tabish
Tabish
21/06/2025 5:46 pm

Ahmedabad Dholka
5 vagya thi dodhmar varsad

Place/ગામ
Ahmedabad Dholka
Maiyad jagdish
Maiyad jagdish
21/06/2025 5:36 pm

Thank you sir

Place/ગામ
Satiya
Dilip
Dilip
21/06/2025 5:20 pm

Thank You Sir For New Update…. Jay Shree Radhe Krishna Ji….

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Asif
Asif
21/06/2025 5:10 pm

Thanks sir for new update

Place/ગામ
Rajkot
Dilip ramani
Dilip ramani
21/06/2025 5:05 pm

Thanks sir ji

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
21/06/2025 4:36 pm

jsk sir update badal aabhar.

mitro aasha rakhi 200mm upar no labh made …..

Place/ગામ
Bhayavadar (west)
Vipul kakaniya
Vipul kakaniya
21/06/2025 4:29 pm

Mol ne fayda thay tevo varsad aavigyo hju dhimo dhimo chalu 6e

Place/ગામ
Dhisharda ajji
Ashok kanani
Ashok kanani
21/06/2025 4:13 pm

Thanks for new update, sirji

Place/ગામ
Hadiyana.jamnagar
jitendra Rathod
jitendra Rathod
21/06/2025 4:13 pm

Thanks sir new upadates

Place/ગામ
Jamnagar
Parmar Nilesh
Parmar Nilesh
21/06/2025 4:09 pm

Thank you for new update sar

Place/ગામ
Dhrol
Devaraj Gadara
Devaraj Gadara
21/06/2025 4:02 pm

સર નવી અપડેટ્સ બદલ આભાર ગુજરાત માં સાર્વત્રિક વરસાદ થાસેને

Place/ગામ
Drangda
Hiteshbhai Bhimani
Hiteshbhai Bhimani
21/06/2025 3:59 pm

Thank you sir

Place/ગામ
Hajamchora ta. Dhrol
Ahir arjan
Ahir arjan
21/06/2025 3:52 pm

Thenkyou sarji

Place/ગામ
Meghpar titodi ta. Kalyanpur
Sagar Bhalodi
Sagar Bhalodi
21/06/2025 3:46 pm

તારીખ 21 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 25.0°N/60.0°E, 25.0°N/65.0°E, 25.5°N/70.0°E, જયપુર, આગ્રા, રામપુર, દેહરાદૂન, શિમલા, મનાલી અને 33.5°N/79.0°E માંથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાનના કેટલાક ભાગો, પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગો-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, લદ્દાખના કેટલાક ભાગોમાં નૈઋત્ય ના ચોમાસાની વધુ પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. તેમજ ત્યારપછીના 2 દિવસ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના બાકીના ભાગો, લદ્દાખ, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગો અને ચંદીગઢ અને દિલ્હીમાં નૈઋત્ય ના ચોમાસાની… Read more »

Place/ગામ
મોવિયા
Piyush makdiyapiyush840@gmail.com
Piyush makdiyapiyush840@gmail.com
21/06/2025 3:45 pm

Namaste sir apadet apava badadal abhar

Place/ગામ
Bhayavadar
Pravin patel
Pravin patel
21/06/2025 3:44 pm

Thanks sir

Place/ગામ
Junadevliya morbi
Vipul Bhut
Vipul Bhut
21/06/2025 3:44 pm

ખૂબ ખૂબ આભાર sir

Place/ગામ
Ramod
Jogal Deva
Jogal Deva
21/06/2025 3:41 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

ખુબજ સારી અપડેટ

અને એક સવાલ કે આની પેલા સિસ્ટમ રિવર્સ આવી ક્યારેય ગુજરાત પર?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
21/06/2025 4:22 pm

Jsk સર… હું જે uac ગુજરાત પરથી રાજસ્થાન બાજુ ગ્યું અને ત્યાંથી રિટર્ન આવેહ ગુજરાત બાજુ તેની વાત કરું

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
21/06/2025 8:02 pm

Jsk સર… મને એવું લાગેહ અભ્યાસ કરતા કે બંગાળ વારૂ uac ઉત્તર પક્ષિમ આગળ હાલતા ઓલા uac ને નીચે ધકો મારેહ રાજસ્થાન પોંચેલ uac ને… કે અભ્યાસ બરાબર નથી??

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
21/06/2025 3:31 pm

Theks sr for new apadet

Place/ગામ
motabhadukiya(kalavad)
gunvant valani
gunvant valani
21/06/2025 3:30 pm

Thank you very much.. sir..for new update

Place/ગામ
Vinchhiya
Dinesh detroja
Dinesh detroja
21/06/2025 3:22 pm

આભાર સર અપડેટ આપવા બદલ

Place/ગામ
Morbi
Pratik
Pratik
21/06/2025 3:17 pm

તારીખ 21 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 25.0°N/60.0°E, 25.0°N/65.0°E, 25.5°N/70.0°E, જયપુર, આગ્રા, રામપુર, દેહરાદૂન, શિમલા, મનાલી અને 33.5°N/79.0°E માંથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાનના કેટલાક ભાગો, પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગો-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, લદ્દાખના કેટલાક ભાગોમાં નૈઋત્ય ના ચોમાસાની વધુ પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. તેમજ ત્યારપછીના 2 દિવસ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના બાકીના ભાગો, લદ્દાખ, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગો અને ચંદીગઢ અને દિલ્હીમાં નૈઋત્ય ના ચોમાસાની… Read more »

Place/ગામ
Rajkot
GHANASHYAMSINH SINDHAV
GHANASHYAMSINH SINDHAV
21/06/2025 3:14 pm

આભાર સર આમજ અમને માર્ગદર્શન આપતા રહેજો

Place/ગામ
Juna galodar
haresh
haresh
21/06/2025 3:13 pm

સૌરાષ્ટ કચ્છ માં 21 થી વરસાદ ચાલુ થશે કે 22 કે 23 પછી આવશે સર આમારે કપાસ વવાય ગયો છે એટલે

Place/ગામ
Morbi
Dipak patel
Dipak patel
21/06/2025 3:12 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
21/06/2025 3:01 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર હવે ઠડકવરી તમારી આગાહી વાચીને……

Place/ગામ
Jamjodhpur
Vipul patel
Vipul patel
21/06/2025 3:01 pm

Good news sir
Unjha mo kevu resh

Place/ગામ
Unjha (N.G.)
Shashwat Pandey
Shashwat Pandey
Reply to  Vipul patel
21/06/2025 3:17 pm

Asha rakho aai jase varsad.
Bau badha paribado active thavana che

Place/ગામ
Ahmedabad
Maulik savaliya
Maulik savaliya
21/06/2025 2:56 pm

Thank u sir

Place/ગામ
Kalavad
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
21/06/2025 2:53 pm

Thank you sir

Place/ગામ
Upleta
Nilesh Patel
Nilesh Patel
21/06/2025 2:53 pm

Good news

Place/ગામ
Rajkot
Dr. Jignesh Hirparaa
Dr. Jignesh Hirparaa
21/06/2025 2:52 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Dineshbhai Gadara
Dineshbhai Gadara
21/06/2025 2:51 pm

ધન્યવાદ સર આગાહી આપવા બદલ .આપ આ ઉંમરે ખૂબ મહેનત કરો છો અને ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મદદરૂપ થાવ છો, એ બદલ આપ નો ખૂબ ખૂબ આભાર.

Place/ગામ
Dhrol
Naren Patel
Naren Patel
21/06/2025 2:50 pm

Thanks SIr,,
Aagahi Samay ma Pavan ni gati kevik rese?

Place/ગામ
Rajkot
Nilesh Narodiya
Nilesh Narodiya
21/06/2025 2:49 pm

Jay shree krishna Thank you sir for new update

Place/ગામ
Derdi kumbhaji
Jitu Khokhani
Jitu Khokhani
21/06/2025 2:45 pm

Very good news sir

Place/ગામ
Tankara
1 2 3 8