Monsoon Onset Expected Over Parts of South Gujarat and Coastal Saurashtra In Couple Of Days (Forecast: 14–21 June 2025)

Monsoon Onset Expected Over Parts of South Gujarat and Coastal Saurashtra In Couple Of Days (Forecast: 14–21 June 2025)

દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બે થી ત્રણ દિવસ માં ચોમાસું પ્રવેશવાની શક્યતા (આગાહી: 14-21 જૂન 2025)

 


Current Weather Conditions – 14th June 2025

Gujarat Observations

  • Maximum temperatures over many parts of Gujarat are currently 1°C below normal to 1°C above normal.
  • Normal maximum temperatures range between 38°C to 39°C across most locations, while North Gujarat normally sees around 40°C.

Maximum Temperatures on 13th June 2025

Location Max Temp (°C) Departure from Normal
Rajkot 40.0°C 1°C above normal
Amreli 36.7°C 1°C below normal
Deesa 40.8°C 1°C above normal
Ahmedabad 40.6°C 1°C above normal
Bhuj 39.6°C Near normal
  • The Western Branch of the Southwest Monsoon has stalled since 26th May.
  • The Eastern Branch has also stalled since 29th May.
    Expected to move forward in two three days.

Current Synoptic Conditions

Date: 14th June 2025

Northern Limit of Monsoon (NLM)

The NLM currently passes through:
17.0°N/55°E → 17.5°N/60°E → 18.0°N/65°E → 18.5°N/70°E → Mumbai → Ahilyanagar → Adilabad → Bhawanipatna → Puri → Sandhead Island → 23.5°N/89.5°E → Balurghat → 30.0°N/85.0°E

Monsoon Advancement Outlook

  • Favorable conditions exist for the further advance of the Southwest Monsoon over:
    • Some parts of Gujarat
    • Additional areas of Vidarbha, Chhattisgarh & Odisha (next 2 days)
    • West Bengal, Jharkhand & Bihar (within subsequent 3 days)

Synoptic Features

  • An upper air cyclonic circulation lies over West Rajasthan & adjoining Pakistan, with a trough extending to north Madhya Maharashtra (lower troposphere).
  • A second circulation is over Marathwada (lower & middle troposphere), tilting southwestwards, with a trough extending to coastal Andhra Pradesh.
  • A Western Disturbance is seen as a trough in middle tropospheric westerlies, with its axis at 5.8 km above mean sea level, running along longitude 70°E, north of latitude 26°N.
  • A cyclonic circulation lies over south Bangladesh & adjoining north Bay of Bengal, with a trough extending to south Odisha.
  • Another circulation is over the west-central Bay of Bengal, off north coastal Andhra Pradesh, in middle troposphere.

Expected Synoptic Evolution

15th June (Morning):

  • UAC at 700 hPa and 500 hPa expected west of Mumbai and south of Saurashtra.

16th–19th June:

  • The 700 hPa UAC is likely to track northwards towards Gujarat and remain in its vicinity.

16th–17th June:

  • A UAC at 850 hPa is expected to form near/over Gujarat State.

Forecast for Gujarat, Saurashtra & Kutch

Period: 14th–21st June 2025

Wind Patterns

  • Predominantly southwesterly to westerly winds.
  • Wind speeds: 12–20 km/h, with gusts of 20–35 km/h.
  • During thunderstorms, gusts may reach 35–40 km/h.

Sky Conditions

  • Generally partly cloudy, with intermittent increase in cloudiness.

Monsoon Activity

  • Southwest Monsoon is expected to set in over South Gujarat and Coastal Saurashtra within the next couple of days.
  • Monsoon will gradually cover more areas of the state during the forecast period.
  • Pre-monsoon activity will continue in regions where monsoon onset has not yet been declared.

Rainfall Forecast

 

Saurashtra & Kutch & Gujarat Region (14th–21st June)

    • Light rainfall likely at many places on different days with scattered moderate rain, accompanied by thunderstorm and lightning with Isolated heavy rainfall on various days at different locations.

      See IMD Forecast: IMD GFS Forecast valid for 03 UTC 17-08-2025

 



દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બે થી ત્રણ દિવસ માં ચોમાસું પ્રવેશવાની શક્યતા (આગાહી: 14-21 જૂન 2025)

 


  • હાલની હવામાન સ્થિતિ – 14 જૂન 2025

    ગુજરાત માટે અવલોકનો

    ગુજરાતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં સામાન્ય કરતાં 1°C ઓછુંથી લઈને 1°C વધારે છે.

    સામાન્ય મહત્તમ તાપમાન મોટાભાગના સ્થળોએ 38°C થી 39°C વચ્ચે રહે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય તાપમાન આશરે 40°C હોય છે.

    13 જૂન 2025 ના મહત્તમ તાપમાન

    સ્થળ મહત્તમ તાપમાન (°C) સામાન્યથી ભિન્નતા
    રાજકોટ 40.0°C 1°C વધારે
    અમરેલી 36.7°C 1°C ઓછી
    ડીસા 40.8°C 1°C વધારે
    અમદાવાદ 40.6°C 1°C વધારે
    ભુજ 39.6°C સામાન્યની આસપાસ

    દક્ષિણપશ્ચિમ ચોમાસાની પશ્ચિમી શાખા 26 મે થી સ્થિર છે અને પૂર્વ શાખા પણ 29 મે થી સ્થિર છે, જે 2 દિવસ માં શક્રિય થશે. 

     

    હાલની સિનોપ્ટિક સ્થિતિ

    તારીખ: 14 જૂન 2025

    ચોમાસાની ઉત્તર સીમા (NLM)

    હાલમાં NLM નીચેના માર્ગે પસાર થાય છે:
    17.0°N/55°E → 17.5°N/60°E → 18.0°N/65°E → 18.5°N/70°E → મુંબઈ → અહિલ્યાનગર → અડિલાબાદ → ભવનિપાટણા → પુરી → સૅન્ડહેડ આઇલેન્ડ → 23.5°N/89.5°E → બાલુરઘાટ → 30.0°N/85.0°E


    ચોમાસુ આગળ વધવા ની સંભાવના

    આવતા દિવસોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિઓ દેખાઈ રહી છે:

    • ગુજરાતના કેટલાક ભાગો (આગામી 2 થી 3 દિવસ)

    • વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના વધુ ભાગો (આગામી 2 દિવસ)

    • પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગો (પછીના 3 દિવસમાં)


    સિનોપ્ટિક લક્ષણો

    • પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના પાકિસ્તાન વિસ્તારમાં ઉપરની સપાટીએ UAC, જેનાથી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સુધી ટ્રફ વિસ્તાર છે.

    • મરાઠવાડા વિસ્તારમાં ઉપરની અને મધ્ય સપાટીએ બીજું UAC, જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે અને આંધ્ર પ્રદેશના કાંઠે ટ્રફ  વિસ્તાર છે.

    • પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) મધ્ય સપાટી પર પશ્ચિમ પવનવાળા ક્ષેત્રોમાં ટ્રફ રૂપે દેખાય છે, જેમાં તેની ધરી 5.8 કિમી ઊંચાઈએ, લૉંગિટ્યુડ 70°E ઉપર અને Latitude 26°Nથી ઉત્તર તરફ છે.

    • દક્ષિણ બાંગ્લાદેશ અને ઉત્તર બંગાળની ખાડી વિસ્તારમાં UAC, જેનાથી દક્ષિણ ઓડિશા તરફ ટ્રફ જાય છે.

    • બીજું UAC પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં, ઉત્તર કાંઠા આંધ્ર પ્રદેશના નજીક, મધ્ય સપાટીએ જોવા મળે છે.


    આગામી સિનોપ્ટિક પરિબળો

    15 જૂન (સવાર):

    UAC 700 hPa અને 500 hPa સ્તરે, મુંબઈથી પશ્ચિમ અને સૌરાષ્ટ્રથી દક્ષિણ તરફ સર્જાય તેવી સંભાવના.

    16થી 19 જૂન:

    700 hPa UAC ગુજરાત તરફ ઉત્તર દિશામાં આગળ વધશે અને રાજ્યની નજીક રહેશે.

    16થી 17 જૂન:

    850 hPa UAC ગુજરાત રાજ્ય નજીક અથવા ઉપર વિકસશે તેવી સંભાવના છે.


    આગાહી: ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે

    અવધિ: 14થી 21 જૂન 2025

    પવનની દિશા અને ગતિ

    • મુખ્યત્વે દક્ષિણપશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન.

    • ગતિ: 12–20 કિમી/કલાક, અને તીવ્ર પવનમાં 20–35 કિમી/કલાક.

    • ગાજ વીજ સમયે પવનની તીવ્રતા 35–40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

    આકાશની સ્થિતિ

    • સામાન્ય રીતે આંશિક વાદળછાયું, ક્યારેક વાદળતા વધે તેવી શક્યતા..


    ચોમાસું પ્રવેશ અને પ્રવૃત્તિ

    • દક્ષિણપશ્ચિમ ચોમાસું આગામી 2–3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં પ્રવેશી શકે છે.

    • ત્યાર બાદ આગાહી સમય માં ચોમાસુ ક્રમશ આગળ ચાલશે.

    • જ્યાં ચોમાસું જાહેર થયું નથી ત્યાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેશે.


    વરસાદની આગાહી

    ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર-કચ્છ (14થી 21 જૂન)

     

    • હળવો મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તારો માં ભારે વરસાદ ની શક્યતા અલગ અલગ દિવસે. ક્યારેક છુટા છવાયા વિસ્તાર માં. તો ક્યારેક ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં.

    ⚠️ Advisory

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 14th June 2025

    Forecast In Sanj Samachar Daily Dated 14th June 2025

     

 

4.8 13 votes
Article Rating
273 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
15/06/2025 2:51 pm

તારીખ 15 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગો, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં તેમજ આગામી 3 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં નૈઋત્ય નું ચોમાસું પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.  ❖ દક્ષિણ બાંગ્લાદેશ અને સંલગ્ન ઉત્તર બંગાળની ખાડી પરનુ UAC હવે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
14/06/2025 6:46 pm

Jsk સર…. વાહ સરજી…ખેડૂત ભાઈઓ માટે ખુબજ સારી અને સમયસર વાવણી થઈ જાય એવી માહિતી આપતી અપડેટ.. જય હો

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Yashvant bhai
Yashvant bhai
14/06/2025 6:45 pm

ગોંડલ મા પવન સાથે વરસાદ. ચાલુ

Place/ગામ
ગોંડલ
Asif
Asif
14/06/2025 6:37 pm

Thanks sir monsoon first update

Place/ગામ
Rajkot
Dharm harshadbhai
Dharm harshadbhai
14/06/2025 6:31 pm

Botad ma Saro varsad che

Place/ગામ
Botad
Bhavesh Patel
Bhavesh Patel
14/06/2025 6:28 pm

Thank you sir…apexit samaye update

Place/ગામ
Upleta
Sanjay Thanki
Sanjay Thanki
14/06/2025 6:27 pm

Thank you sir

Place/ગામ
Modhvada dist porbandar
Kantibhai Bera
Kantibhai Bera
14/06/2025 6:18 pm

Thanks sir new update aapava badal aabhar
Good new

Place/ગામ
Keshod
Ashok
Ashok
14/06/2025 6:18 pm

Thanks sir for new update apava badal

Place/ગામ
Gingani
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
14/06/2025 6:05 pm

6 pm. jordar katakana bhadakka sathe chata chalu tya

Place/ગામ
Chandli
Jaskubhai vank
Jaskubhai vank
14/06/2025 6:05 pm

Abhar sar..thanks

Place/ગામ
Kharchiya vankna bhesan
MURLI PATEL
MURLI PATEL
14/06/2025 6:02 pm

Thanks sir

Place/ગામ
Jamnagar
Vishal shikhaliya
Vishal shikhaliya
14/06/2025 6:01 pm

Thanks for new update sir

Place/ગામ
Dhutarpar, jamnagar
Yogendrasinh Gohil
Yogendrasinh Gohil
14/06/2025 5:40 pm

Cola kem manu ma nathi batavtu?

Place/ગામ
Bajud
Hitesh kumar
Hitesh kumar
14/06/2025 5:35 pm

Thank you sir for new update

Place/ગામ
Moti marad
Ashvin Sorathiya
Ashvin Sorathiya
14/06/2025 5:28 pm

khubh saras varasad vijadina kadaka bhadaka sathe
1.5 thi 2 itch

Place/ગામ
Deroi Taluko Rajkot
Pravin patel
Pravin patel
14/06/2025 5:03 pm

Thanks sir new apdate apva badal

Place/ગામ
Junadevliya morbi
Dilip
Dilip
14/06/2025 5:02 pm

Thank You Sir For New Update….Jay Shree Radhe Krishna Ji….

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Anil chothani
Anil chothani
14/06/2025 5:01 pm

Thank you for new update

Place/ગામ
Keshod
Navghan makwana
Navghan makwana
14/06/2025 4:55 pm

Thank you for new update
સાથે વ્હાલનાં વધામણાં ની રાહ

Place/ગામ
ALIYABADA JAMNAGAR
kalpesh Sojitra
kalpesh Sojitra
14/06/2025 4:35 pm

Thanks for new update sir

Place/ગામ
Rajkot
Bhavesh
Bhavesh
14/06/2025 4:34 pm

Lage se have vavani thai jase!

Place/ગામ
Chotila
Parmar Nilesh
Parmar Nilesh
14/06/2025 4:30 pm

Thank you for new update sar

Place/ગામ
Dhrol
Bhimani Mahesh
Bhimani Mahesh
14/06/2025 4:25 pm

Thanks for new update

Place/ગામ
Soyal dhrol
jitendra Rathod
jitendra Rathod
14/06/2025 4:24 pm

Thanks you sir new upadates

Place/ગામ
Jamnagar
Rajesh
Rajesh
14/06/2025 4:21 pm

Thanks sir

Place/ગામ
Morbi
અનિલભાઈ
અનિલભાઈ
14/06/2025 4:19 pm

Thenks sar

Place/ગામ
Majoth
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
14/06/2025 4:06 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Dinesh detroja
Dinesh detroja
14/06/2025 4:05 pm

Thanks you for new update

Place/ગામ
Morbi
shreyas gondalia
shreyas gondalia
14/06/2025 3:56 pm

Thank you for update sir

Place/ગામ
Rajkot
gordhan panseriya
gordhan panseriya
14/06/2025 3:53 pm

સર.હવેતો કોરમાં વાવીદેવું હો

Place/ગામ
આંબલગઢ
Hitesh Bakori
Hitesh Bakori
14/06/2025 3:50 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……

Place/ગામ
Jamjodhpur
Lakhamanbhai
Lakhamanbhai
14/06/2025 3:48 pm

Thank you

Place/ગામ
Vansjalia
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
14/06/2025 3:47 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Jadeja Hitendrasinh
Jadeja Hitendrasinh
14/06/2025 3:46 pm

Thank you sir for New update

Place/ગામ
Malnka taluko-kutiyana. Dist-porbandar
Zala Yashpalsinh
Zala Yashpalsinh
14/06/2025 3:43 pm

Thanks for update

Place/ગામ
Tankara
satish gadara
satish gadara
14/06/2025 3:43 pm

અપડેટ આપવા બદલ આભાર સાહેબ

Place/ગામ
vankiya(dhrol)
Nilesh Narodiya
Nilesh Narodiya
14/06/2025 3:40 pm

Jay shree krishna sir tamari update aavi atle aanand aaviyo Karan ke have paku kahevay ke varshad aaveshe

Place/ગામ
Deedi kumbhaji
Piyushkumar Patel
Piyushkumar Patel
14/06/2025 3:37 pm

Thanks

Place/ગામ
Ranodara,Idar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
14/06/2025 3:30 pm

Theks sr.for new apdet

Place/ગામ
Kalavad motabhadukiy
Viral Ladani
Viral Ladani
14/06/2025 3:29 pm

New Update apva Badal sir tamaro abhar

Place/ગામ
Kevrdra (Keshod)
Lalkiya ashvin
Lalkiya ashvin
14/06/2025 3:25 pm

Thanks sir for good new apdet

Place/ગામ
Kolki
JJ patel
JJ patel
14/06/2025 3:24 pm

Thank you sir

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Rameshchandra Shankarji
Rameshchandra Shankarji
14/06/2025 3:24 pm

અમારે ઈડર તાલુકાના પશ્ચિમના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ગઈ રાત્રિ દરમિયાન..

Place/ગામ
કાવા, ઈડર,સાબરકાંઠા
Dalsaniya Jagdishbhai
Dalsaniya Jagdishbhai
14/06/2025 3:20 pm

Thanks sar new apdet

Place/ગામ
Depaliya
Pratik
Pratik
14/06/2025 3:19 pm

તારીખ 14 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગો, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં તેમજ આગામી 3 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં નૈઋત્ય નું ચોમાસાની પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.  ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પરનુ UAC હવે પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Vipul kakaniya
Vipul kakaniya
Reply to  Ashok Patel
14/06/2025 3:27 pm

Thanks for update

Place/ગામ
Dhishrda ajji
Vala Ajit
Vala Ajit
Reply to  Ashok Patel
14/06/2025 3:54 pm

Wellcome to Gujarat sw monsoon 2025 thank you sir

Place/ગામ
Muliyasha ta keshod
Dharam patel
Dharam patel
Reply to  Ashok Patel
14/06/2025 3:56 pm

Thank you for new update sir

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
Dabhi pradip Kumar
Dabhi pradip Kumar
Reply to  Ashok Patel
14/06/2025 5:29 pm

Sir jamnagar dist ma kyar thi varsad chalu thase

Place/ગામ
Jamjodhpur
Kaushik Panara
Kaushik Panara
Reply to  Ashok Patel
14/06/2025 5:57 pm

Thenks

Place/ગામ
Paddhari
Dankhara Himmat
Dankhara Himmat
14/06/2025 3:18 pm

ખુબ સરસ સમાચાર

Place/ગામ
સીદસર ભાવનગર
Nilesh Narodiya
Nilesh Narodiya
14/06/2025 3:17 pm

Thank you sir for new update

Place/ગામ
Deedi kumbhaji
Bhagvan Gajera
Bhagvan Gajera
14/06/2025 3:16 pm

Thanks, saheb

Place/ગામ
Keshod
Dipak patel
Dipak patel
14/06/2025 3:15 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Bharatbhai vora
Bharatbhai vora
14/06/2025 3:13 pm

Thank you sir new update apva Badal

Place/ગામ
Mahika nana. Ta. Gondal
1 2 3 4