Western Arm Of Monsoon Halts Over Central Arabian Sea – Gujarat Onset Unlikely Before Mid June (Forecast 7th-14th June 2025)
ચોમાસાની પશ્ચિમી પાંખ મધ્ય અરબી સમુદ્ર પર સ્થગિત – મધ્ય જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની શક્યતા ઓછી (આગાહી 7-14મી જૂન 2025 સુધી)
Current Weather Conditions – 7th June 2025
Gujarat Observations:
-
Maximum temperatures over many parts of Gujarat are currently near normal to 1°C above normal.
-
On 6th June 2025, Maximum Temperatures at key locations were:
| Location | Max Temp (°C) | Departure from Normal |
|---|---|---|
| Rajkot | 41.0°C | +1°C |
| Amreli | 40.3°C | Near normal |
| Deesa | 40.4°C | Normal |
| Ahmedabad | 40.6°C | Near normal |
| Bhuj | 39.6°C | +1°C |
-
The Western Branch of the Southwest Monsoon has stalled for the last 12 days (since 26th May).
-
The Eastern Branch has been stalled for 9 days (since 29th May).
-
Mean Sea Level Pressure (MSLP) over Gujarat is presently between 1006 and 1008 mb.
-
200 hPa winds (approx. 11.8 km altitude):
-
Easterly over regions where monsoon has already set in.
-
Westerly over North India.
-
Over Gujarat: Variable, with no consistent direction.
-
Current Synoptic Conditions:
Date: 7th June 2025
-
-
The Northern Limit of Monsoon (NLM) continues to pass through:
17.0°N/55°E → 17.5°N/60°E → 18.0°N/65°E → 18.5°N/70°E → Mumbai → Ahilyanagar → Adilabad → Bhawanipatna → Puri → Sandhead Island → 23.5°N/89.5°E → Balurghat → 30.0°N/85.0°E -
An upper air cyclonic circulation persists over northwest Rajasthan & neighborhood, located at approximately 0.9 km above mean sea level.
-
Another upper air cyclonic circulation persists over northwest Uttar Pradesh & adjoining areas.
Additionally, a separate UAC lies over northeast Madhya Pradesh & neighborhood, extending up to 1.5 km above mean sea level. -
A trough extends from East Vidarbha to North Interior Karnataka, positioned at around 1.5 km above mean sea level.
-
A Western Disturbance persists as a trough in the mid-tropospheric westerlies, with its axis at 5.8 km above mean sea level, running roughly along Longitude 59°E, north of Latitude 27°N.
-
Expected Parameters:
-
Gujarat MSLP likely to drop to 1000–1002 mb by the end of Forecast period.
- A broad Upper Air Cyclonic Circulation is likely over Peninsular India (Lat. 14°N–15°N) around 13th June morning.
Forecast for Gujarat, Saurashtra & Kutch (7th–14th June 2025)
Wind Patterns:
-
Predominantly westerly winds.
-
Current speeds: 12–25 km/h, with gusts reaching 25–35 km/h.
-
12th–14th June: Likely increase to 20–30 km/h, with gusts up to 30–40 km/h.
Sky Conditions:
-
Generally partly cloudy, with intermittent increases in cloud cover.
Temperature:
-
Maximum temperatures may fluctuate above or below normal, depending on cloud cover and pre-monsoon activity.
Pre-Monsoon Activity:
-
Onset of Southwest Monsoon over Saurashtra, Kutch & Gujarat is unlikely before mid-June.
-
Isolated rain showers may occur in some areas up to 14th June.
️
ચોમાસાની પશ્ચિમી પાંખ મધ્ય અરબી સમુદ્ર પર સ્થગિત – મધ્ય જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની શક્યતા ઓછી (આગાહી 7-14મી જૂન 2025 સુધી)
️
-
હવામાનની હાલની સ્થિતિ – 7મી જૂન 2025
ગુજરાતના નિરીક્ષણો:
ગુજરાતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ અથવા નોર્મલ થી 1°C વધુ જોવા મળે છે.
6મી જૂન 2025ના રોજનાં મહત્તમ તાપમાન:
સ્થળ મહત્તમ તાપમાન (°C) સામાન્યથી ભિન્નતા રાજકોટ 41.0°C +1°C અમરેલી 40.3°C લગભગ સામાન્ય ડીસા 40.4°C સામાન્ય અમદાવાદ 40.6°C લગભગ સામાન્ય ભુજ 39.6°C +1°C હાલમાં ઘણા સ્થળોએ સામાન્ય મહત્તમ તાપમાન 40°C થી 41°C છે, જ્યારે ભુજ માટે તે 39°C છે.
-
ચોમાસાની પશ્ચિમી પાંખ છેલ્લા 12 દિવસથી (26મી મે થી) સ્થગિત છે.
-
પૂર્વ પાંખ 9 દિવસથી (29મી મે થી) સ્થગિત છે.
-
ગુજરાતમાં હાલના દરિયાઈ સપાટી દબાણ (MSLP) 1006 થી 1008 મિલીબાર વચ્ચે છે.
200 hPa સ્તરે પવનની દિશા (લગભગ 11.8 કિ.મી. ઊંચાઈએ):
-
જ્યાં ચોમાસું પ્રવેશી ગયું છે ત્યાં પવન પૂર્વી દિશાનો છે.
-
ઉત્તર ભારતમાં પશ્ચિમી પવન જોવા મળે છે.
-
ગુજરાતમાં પવનની દિશા અસ્થિર, કોઈ નિશ્ચિત દિશામાં નથી.
હાલની સમસાયુક્ત પરિસ્થિતિઓ (Synoptic Conditions)
તારીખ: 7મી જૂન 2025
ચોમાસાની ઉત્તરી સીમા (Northern Limit of Monsoon – NLM) નીચેના સ્થાનોથી પસાર થાય છે:
17.0°N/55°E → 17.5°N/60°E → 18.0°N/65°E → 18.5°N/70°E → મુંબઈ → અહિલ્યાનગર → આદિલાબાદ → ભવનપાટણા → પુરી → સેન્ડહેડ આઇલેન્ડ → 23.5°N/89.5°E → બાલુરઘાટ → 30.0°N/85.0°E-
ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને આજુબાજુના વિસ્તારો ઉપર લગભગ 0.9 કિમી ઊંચાઈએ એક UAC યથાવત્ છે.
-
બીજું ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર પણ UAC યથાવત્ છે.
-
એક અલગ UAC ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર છે, જે 1.5 કિમી સુધી વિસ્તરે છે.
-
એક ટ્રફ લાઇન પૂર્વ વિદર્ભથી ઉત્તર આંતરિક કર્ણાટક સુધી 1.5 કિમી ઊંચાઈએ જોવા મળે છે.
-
એક પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) મીડ લેવલ એક્ષિસ તરીકે 5.8 કિમી ઊંચાઈએ યથાવત્ છે, જે લંબાઈ 59°E અને અક્ષાંશ 27°Nથી ઉત્તરે ચાલે છે.
અપેક્ષિત હવામાન પરિબળો :
-
ગુજરાતમાં MSLP આગળના દિવસોમાં 1000 થી 1002 mb સુધી ઘટી શકે છે.
-
13મી જૂનની સવારે, અક્ષાંશ 14°N થી 15°N વચ્ચે પેનિન્સુલર ભારતમાં એક બહોળું સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગાહી (7થી 14મી જૂન 2025)
પવનનો ચાલ:
-
પવન મુખ્યત્વે પશ્ચિમી દિશાનો રહેશે.
-
હાલના પવનની ઝડપ: 12–25 કિમી/કલાક (ઝાટકા : 25–35 કિમી/કલાક)
-
12થી 14મી જૂન દરમિયાન: પવનની ઝડપ 20–30 કિમી/કલાક, ઝાટકા 30–40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.
આકાશની સ્થિતિ:
-
સામાન્ય રીતે આંશિક વાદળછાયું, વચ્ચે વચ્ચે વાદળોમાં વધારો થશે.
તાપમાન:
-
મહત્તમ તાપમાન વાદળો અને પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિને અનુરૂપ સામાન્ય કરતા ઉપર કે નીચે રહી શકે છે.
પ્રિ મોન્સૂન એક્ટિવિટી:
-
મધ્ય જૂન પહેલાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની શક્યતા ઓછી છે.
-
14મી જૂન સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 7th June 2025
BAAKI Forecast In Sanj Samachar Daily Dated 7th June 2025
-


તારીખ 13 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે તેમજ આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં નૈઋત્ય ના ચોમાસાની પ્રગતિ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ હવે ઉત્તર પશ્ચિમ… Read more »
તારીખ 12 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 48 કલાક દરમિયાન મધ્ય અને લાગુ પૂર્વ ભારતના કેટલાક ભાગો (વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગો સહિત) માં નૈઋત્ય નું ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ હવે ઉપરોક્ત UAC થી હરિયાણા, પશ્ચિમ મધ્ય પ્રદેશ માં થય ને… Read more »
Jsk pratik bhai, aama kyu UAC aapne faydo aapse ?
❖ દક્ષિણ પશ્ચિમ તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તર આંતરિક કર્ણાટક અને લાગુ તેલંગાણા અને રાયલસીમા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.
❖ એક ટ્રફ હવે મધ્યપશ્ચિમ અરબી સમુદ્રથી ઉત્તર આંતરિક કર્ણાટક અને લાગુ તેલંગાણા અને રાયલસીમા પર રહેલા UAC માં થય ને ઓડિશાના દરિયાકાંઠા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.
ઉપરોક્ત બંને પરીબળો આગામી સમયમાં ગુજરાત ને ફાયદો કરે
Sir aaje vadal ma jiv aavyo chhe tenu karan shu hoy shake? Ke pachhi daxin ma bani rahelu uac?
Aakash na color nu mahatva pan hoy.
Sir 2 divas thi aakash blue thai gayu che
સર.હવેતો આગોતરું આપો 20 તારીખપસીનું વિંડિતો ફુલ બતાવે
Tamey toe aapyu !
Have su jarur se?
ફૂલ બતાવે છે તો કુલ(cool) થશે !!!
Monsoon active thayu che paachu etle have ek ke 2 diwas ma South Gujarat ma enter thavani taiyari ma che ane 15th June thi varsad ni gati vidhi chalu Thai jase ane lagbhag 22nd June sudhima whole Gujarat, saurashtra & Kutch region ne chomasu cover Kari lese.
Hju ferfar thaya kre 6e joya kro..20 date sudhi to saurastra ma gfs nthi batavtu
Dhime dhime GFS pan ECMWF, Icon model pramane chaltu Thai jase 1 ke 2 diwas ma. Badha model dhime dhime positive thata jay che
Sir. Mare imd 10 day chart savare ek time j update thay 6. Ane tme je alag thi imd 3 day chart mukya chhe te dar 6 kalake update thay chhe. Bija koy mitro ne avo problem chhe?
10 Days charts savrna 00 UTC etle 05.30 am ni sthiti chhe.
Baaki 06 UTC and 018 UTC fakt three days maate hoy chhe, etle 12 UTC pan sathe 3 Days maate aapel chhe.
https://time.unitarium.com/utc/000
પેહલા કોઇ પણ મોડેલ શુ ટાઈમ બતાવે એ મગજ માં ઉતારો. અને એ કેટલા ટાઈમ થી કેટલા ટાઈમ સુધી વેલીડ છે એ પણ તેમાં લખેલ હોય છે.
સર બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક શર્કયુલેસન બનીયૂ છે
તારીખ 10 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું 14 જૂનની આસપાસ મધ્ય અને નજીકના પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. ❖ એક UAC ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર મધ્ય પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ અને મધ્ય ઓડિશામાં થઈને મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Ji..Dhirenbhai, Tamne janavi daiye ke havey pachhini update Ghar,Bhej,Nitarati,Bhini-Bhini aavavani puri shakyat dekhay rahi chhe…self report,Visavadar news
Jsk Umesh bhai chomasu varsh 2025 na.
ICON form ma . .
શર કોલા મારે નથી બતાવતા શું કારણ હશે
COLA ne kadi mukyu chhe.
aa jovo Testing ma chhe IITM GFS Rainfall Forecast
Cola thi thodi batter che km k date wise che Ane Animated che atle vadhare saru ……pachi vadhare sachot rahe che ae jovanu rahu bus
Jsk sir, saru ramakdu lai aaviya. Aama to vajate gajate chomasu aagad vadhe che.
Menu ma bey link chhe. IITM GFS 10 Days Rainfall and IITM GFS Rainfall
Monitor karo. Aavata bek divas ma koi proble ave toe kahejo. Kyu rakhvu te nakki thay.
Banne sarkha j chhe.
Wilco.
IITM GFS 10 Days
સમજવામાં ખબર પડે કે 10દિવસનું છે
COlor ni vigat aapel chhe. Dar roj nu samajvu
Jsk સર… ટેસ્ટ જોરદાર સફળ થાહે એવું લાગેહ
કોલા કરતા સારુ લાગે આ મોડલ… બાકી તો હજી શરૂવાત શે.. જોયી નીવડે વખાણ થાય
Thank you sir
Ashok sir cola chalu karavo ,cola jevi maja bije nathi Arvalli
Aavi gaya Aravalli wala !
COLA Bandh halat ma chhe.
America na Cola karta India na IIT Madras GFS model saru.
IITM etle Indian Institute of Tropical Meteorology
Sir a pan nthi khultu
Forcast image not available last 3days avu kye chhe
Bija loko kaho.
20 tarikh sidhi nu batave 6 IITM ma.
Image pan aave 6
COLA ne kadi mukyu chhe.
aa jovo Testing ma chhe IITM GFS Rainfall Forecast
Thank you for new update
તારીખ 9 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે. ❖ એક UAC ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે. ❖ એક ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર રહેલા ઉપરોક્ત UAC થી મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં થય ને તેલંગાણા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં… Read more »
Atyare western disturbance ni SW monsoon ni progress upar kae effect avi rahi chhe?
North ma WD ni asar hoy. Tyan haju chomasu vaar chhe. Biju ke tyan Full Garmi hovi joiye CHomasu pragati maate.
સર, મારા પ્રશ્ર્ન નાં સંદર્ભ માં થોડી માહિતી એકત્ર કરી છે. યોગ્ય લાગે તો પ્રસિદ્ધ કરજો. ચોમાસા પર પશ્ચિમી વિક્ષોભ(western disturbance) ની અસર: * પ્રી-મોન્સૂન વરસાદમાં મદદ: કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં, પશ્ચિમી વિક્ષોભ ચોમાસા પહેલાના વરસાદમાં મદદ કરી શકે છે. આનાથી જમીનમાં ભેજનું પ્રમાણ વધે છે જે ચોમાસાના પાક માટે ફાયદાકારક છે. * ચોમાસાની શરૂઆતમાં મદદ: ક્યારેક, ચોમાસાની શરૂઆત પહેલાં પશ્ચિમી વિક્ષોભ સક્રિય થાય તો તે ચોમાસાના પવનોને સક્રિય કરવામાં મદદ કરી શકે છે અને ચોમાસાના આગમનને વેગ આપી શકે છે, ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતમાં. * વરસાદની તીવ્રતામાં વધારો: ચોમાસા દરમિયાન, જો પશ્ચિમી વિક્ષોભ અને… Read more »
saheb amare to vavani layak varsad thay gayo
ખુબ સરસ માહિતી સર
સર.વિન્ડી જોતા એવુલાગેસેકે 20 તારીખે અમારે વરસાદ આવીજાહે પ્લીઝ
તારીખ 8 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°Eમાંથી પસાર થાય છે. ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પરનુ UAC હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ પરનુ UAC હવે દક્ષિણપૂર્વ હિમાચલ પ્રદેશ અને લાગુ ઉત્તરાખંડ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે લદ્દાખ અને લાગુ કાશ્મીર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી… Read more »
કોરા માં કપાસિયા નું વાવેતર કર્યું છે અને ગઈ કાલે સાવ થોડોક વરસાદ પડ્યો છે બિયારણ કોમામાં છે તો આજે પ્રીમોન્સુન એક્ટિવિટી થાય
Gujarat Rajya ma premonsoon activity ni shakyata chhe.
Thanks for new update sir
સર.અમારે તારીખ 24 પેલા વાવની જેવો વરસાદ થયજાહે મારે 24 તારીખે ટિકિટ બુક્કરાવેલ છે આબુજવાનું છે તો સર .આગોતરું કાયહોયતો કયો પ્લીઝ આન્સર
HuLGAKN !
આબુ જાવ ઈ પે’લા આંબી જાહે..!!!
Ok thenks
Jay mataji sir… thanks for new update…
Botad ma halvu japtu
Sir aavti 18 thi 22 tarikh ma modal jota gujrat ma varsad mate ujda chans dekhay che je vatavarn saru dekhay che thodik mahiti kejo ne barobar ke kem
Bek tran divas aa abhyas karo etle confidence aavi jashe.
સર નવી અપડેટ માટે આભાર
જય માતાજી
અશોકભાઈ આભાર
Thank you for new update sir
Aaje Rajkot Ane Amreli district ma je varsad padyo te BFS model pramane padyo hoi tevu laage chhe
Thank you sar for new apdet
અપડેટ બદલ ખુબ ખુબ આભાર
Imd bsf link kya ?
Menu ma chhe IMD 10 Days Temperature pachhi.
Jovo https://www.gujaratweather.com/?page_id=35413
આભાર સાહેબ
https://mausam.imd.gov.in/responsive/extendedRangeForecast.php
IMD 4 Week
IMD update nathi karel. Khakha khora karine update karel chhe.
સર જય શ્રીકૃષ્ણ આભાર….
તારીખ 7 જુન 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન • નૈઋત્ય ના ચોમાસાની રેખા 17.0°N/55°E, 17.5°N/60°E, 18°N/65°E, 18.5°N/70°E, મુંબઈ, અહિલ્યાનગર, આદિલાબાદ, ભવાનીપટના, પુરી, સેન્ડહેડ આઇલેન્ડ, 23.5°N/89.5°E, બાલુરઘાટ, 30°N/85°E માંથી પસાર થાય છે. • એક UAC ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. • એક UAC ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. • એક UAC ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. •… Read more »
Thanks for update
Thanks sir for new update
Jsk સર… અપડેટ બદલ આભાર
લગભગ ગ્યા વરહ ની વાવણી ની તારીખ (24/25 જૂન)… આ વરહે પણ ઈજ તારીખ માં વાવણી થાહે અમારા વિસ્તાર માં એવું લાગેહ
Jsk Deva bhai, Varsad premi mitro ne 25 Jun 25 Dana Ekki da aavese chapti ma. ha ha ha
Thank you sir for new update
જય માતાજી અશોક સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
Thank you sir
Thank you sir for new update… Jay shree Radhe Krishna Ji….
Thank you
Thankyou sir
Theks sr. for new apdet
Jay Dwarkadhis, abhar.
Thanks sir
સર વિન્ડી જોતા લાગે છે કે 16 તારીખ પછી વાતાવરણમાં સુધારો આવશે અને વરસાદ પણ આવશે. 16 તારીખ પછી આગોતરું સમજવું.
Ha
Ashok sir no sikko lagi jay to barabar
Thank you sir for new update
Thank you sir
Thank you sir
Thanks, saheb
આભાર ગુરૂજી