26 Replies to “The Hot Centers Of Saurashtra, Kutch & Gujarat Ranges 43 C To 46.8 C – Hottest Center Kandla(A) 46.8C On 28th April 2019”

  1. Vadodara ma gai kaal raathi thanda Southwest na pawan chalu thaya Arbi samudra mathi etle gharmi mathi rahaat mali che

  2. આજે 30 એપ્રિલ સવારે અતિ ગાઢ ના કહી શકાય પણ ગાઢ ઝાકળ,,, માણાવદર

  3. Fani આપડું કાય નય બગડી સકે નેં,????
    મે મહિનામાં હધુય સેટ થાસે નેં. આ વર્ષ નીકોબાર વાલે લોટરી લાગી ગય શ્રી લંકા નેં પણ

  4. આજે गरमी હતી પરંતુ સંજના એક્દમ ખુસ્નૂમાં વાતાવરણ,,, જોરદાર નો paschimi પવન,,, sanjana 10 વાગ્યે ઠંડો પવન,,,,,, આગળના દિવસો કરતા ખૂબજ રાહત,,, માણાવદર

  5. aje rajkot hato …. dwarka ne ane rajkot ne hathi ghoda no fer … rajkot ma to saav loo pde gajab ni

  6. Sir atyare je cyclone thay che tena thi monsoon ne agal avata problem thase kai..?
    Pela ava cyclone thaya pachi monsoon ne lait thayu tu avata..

    1. અત્યાર નું સાયકલોન કઈ બાજુ જશે અને તેનાથી સુ ફરક પડી શકે ચોમાસા ઉપર અશોક ભાઈ ?

  7. સર દરિયાપટ્ટી માં આજે સવારે મધ્યમ ઝાકળ છે તેનું સુ કારણ સર સાંજ સુધી તો પવન ઉતર પશ્વિમ નો જ હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *