Heat Wave Conditions Expected 26th-29th April Over Pockets Of Saurashtra, Gujarat & Kutch – Bay Of Bengal To Host First System Of 2019 – Update 24th April 2019

 

 

 

 

 

27 Replies to “Heat Wave Conditions Expected 26th-29th April Over Pockets Of Saurashtra, Gujarat & Kutch – Bay Of Bengal To Host First System Of 2019 – Update 24th April 2019”

 1. Sir samanya rite mavthu thavanu hoy to teni aagahi tame ketla diwas pahela kari shako ?

 2. Haal ni BOB system mate equator paseni asthirta javabdar chhe ke biju kai?

  1. Koi pan SYstem develop thay te pahela UAC jevu thay… pachhi majboot thai ne Sea Level sudhi te Circulation thay te Low Pressure kahevaay.

   Tyar baad agad majboot thai v… vigere.

 3. Sir ,gfs mujab je cyclone thase te thodu ochu category nu hse jyare ecmwf mjab ghanu motu cyclone thase aevu anuaman Che …….sachot mahiti koni ganvi….aetle perfect to koi na hoy pn 60 bharoso kono???

 4. સર,
  સ્કાયમેટની એપમાં લાઠી વિસ્તારમાં 80 % ભેજ બતાવે છે.
  તો શું લાઠીમાં 80 % ભેજ હશે ?

 5. સર,
  પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી ચાલુ થાય ?

 6. બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા)) says:

  સર તમે કીધું કે બંને મોડલ સપી ગાયા છે પણ

  ૨ ૩ તારીખ નાં બેય અલગ બતાવે તો અતીયારે સોમાસુધરી ઉપર હાલે કે નય સર ??? એક મોડલ તામિલનાડુ ઉપર ફરા રાખે છે નેં બીજા મોડલ માં બાંગ્લાદેશ બાજું નાં કાંઠા બાજું જતું રેય છે

  જો gfs પ્રમાણે આગલ જાતા સાલે તો બેંગલુરુ બાજું થીં હાલે નેં. જો બીજા મોડલ પ્રમાણે હાલે તો આગલ જાતા હેદરાબાદ થય સાલે હું સોમાસુધરી પ્રમાણે કવ સુ તો બરોબર નેં સર???

  1. Atyare chomasu dhari jevu ki na hoy.

   Biju ke WD hoy toe te pan asar kartu hoy.

   Najik ma upla level ma High Pressure avrodh hoy toe tey System ne divert kare.

   Forecast model joya rakhay.

 7. Sir atyarr cola to South india mate bov positive batave se
  To sir a pre-monsoon activity ganay??

 8. અશોક ભાઈ ચોમાસુ ક્યારે બેસે એવું કહી શકાય ?
  અલનીનો ક્યાર સુધી રહેશે?

Comments are closed.