ટૂંકું ને ટચ – Monsoon Withdrawal From Northwest India Delayed – Rain Deficiency of Gujarat State to Reduce

20th September 2021 

Monsoon Withdrawal From Northwest India Delayed – Rain Deficiency of Gujarat State to Reduce

ટૂંકું ને ટચ – નોર્થ વેસ્ટ ઇન્ડિયા માંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસ ની વિદાય માં ઢીલ. ગુજરાત રાજ્ય માં હજુ ચોમાસુ ચાલુ રહેશે. વરસાદ ની ઘટ માં રાહત થશે


Current Weather Conditions:

The Low Pressure over East Rajasthan/M.P. has weakened and now an UAC up to 5.8 km. level above mean sea level and lies over Central East Rajasthan.

Another UAC lies over Gangetic West Bengal up to 5.8 km level above mean sea level.

Axis of Monsoon runs from Bikaner, Kota, Gaya, Kolkata towards Northeast Bay of Bengal.

Southwest Monsoon withdrawal from Northwest Rajasthan new normal date is 17th September. There is no indication of Monsoon withdrawal as of date. Hence Monsoon to continue over Gujarat State.



Forecast For Saurashtra, Gujarat & Kutch 20th September 2021

 

Scattered showers/Rain over Saurashtra & Kutch next few days. Gujarat expected to get better rain quantum and area coverage. Detailed update around 23rd September.

 

પરિસ્થિતિ:
રાજસ્થાન/એમપી વાળું લો નબળું પડયું. હાલ મધ્ય પૂર્વ રાજસ્થાન પર યુએસી છે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી.

બીજું યુએસી પશ્ચિમ બંગાળ પર છે 5.8 કિમિ ની ઉંચાઈ ની ઉંચાઈ સુધી.

ચોમાસુ ધરી બિકાનેર, કોટા, ગયા, કોલકાત્તા થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

રાજસ્થાન માંથી ચોમાસુ વિદાય 17 સપ્ટેમબર આસપાસ ચાલુ થાય તે હજુ કઈ હલચલ નથી. એટલે ગુજરાત માં ચોમાસુ ચાલુ રહેશે.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 20 સપ્ટેમ્બર 2021

સૌરાષ્ટ્ર અને કચ્છ માં હાલ છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા. ગુજરાત બાજુ વરસાદ ની માત્રા અને વિસ્તાર વધુ રહેવા ની શક્યતા.
વિગતવાર અપડેટ 23 સપ્ટેમ્બર આસપાસ.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 13th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 13th September 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે