Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch

24th September 2021

Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા

 

Update 24th September 2021 @ 09.30 pm. (2130 hours) IST

Click for
Depression over Bay of Bengal

Well marked low pressure area over east-central Bay of Bengal & likely
intensification into a Depression during next 12 hours.
Click below link:
IMD Special Bulletin Dated 24th September @ 1630 hours IST

Current Weather Conditions:

The overall Monsoon performance till date is -2% for whole India, -14% for Gujarat State, 4% surplus for Saurashtra & Kutch and -14% for Gujarat Region. There are 7 Districts in Gujarat State with rain deficiency of around 35%. Six districts from Gujarat Region are Ahmedabad, Gandhinagar, Aravalli, Dahod, Vadodara & Tapi. Only Surendranagar district from Saurashtra has rain deficiency of 35%. The scattered rain have occurred over many parts of Saurashtra, Gujarat & Kutch. Kutch got a good round during last two days. 

Under the influence of the cyclonic circulation over Eastcentral Bay of Bengal & neighborhood extending up to mid-tropospheric levels, a Low Pressure Area has formed over the same region and the associated Cyclonic Circulation extends up to mid-tropospheric levels tilting southwestwards with height. It is very likely to become more marked during next 12 hours. It is likely to move west-northwestwards towards Odisha coast during next 48 hours.

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Nowgong, Daltonganj, Jamshedpur, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

The Cyclonic Circulation over South Chhattisgarh & neighborhood now lies over Northeast Madhya Pradesh & adjoining South Uttar Pradesh and extends up to 4.5 km above mean sea level.

The Cyclonic Circulation over Southwest Rajasthan & neighborhood now lies over Saurashtra & neighborhood and extends up to 4.5 km above mean sea level tilting Southwestwards with height.


પરિસ્થિતિ:
દેશ લેવલ માં અત્યાર સુધી નું ચોમાસુ માં 2% ઘટ છે, ગુજરાત રાજ્ય માટે 12% ની ઘટ છે, સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન 4% વધારો થઇ ગયો જયારે ગુજરાત રિજિયન માં 14% ઘટ છે. ગુજરાત રાજ્ય માં 7 જિલ્લા માં 35% આસપાસ વરસાદ ની ઘટ છે તેમાં છ જિલ્લા ગુજરાત રિજિયન ના છે અમદવાદ, ગાંધીનગર, વડોદરા, અરાવલી, દાહોદ, અને તાપી. સૌરાષ્ટ્ર માં એક જ જિલ્લો સુરેન્દ્રનગર છે જ્યાં વરસાદ ની ઘટ હજુ 35% છે. 

ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે છે. ચોમાસુ ધરી જેસલમેર, અજમેર, દલોતગંજ, જમશેદપુર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

રાજસ્થાન વાળું યુએસી હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર હતું તે હવે સૌરાષ્ટ્ર અને આસપાસ છે.

બીજું યુએસી છત્તીશગઢ અને આસપાસ હતું તે 5.8 કિમિ ની ઊંચાઈ સુધી. આ યુએસી હવે નોર્થઇસ્ટ એમપી પર છે.

નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી અને આસપાસ ના વિસ્તાર માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ ના લેવલ ની અસર થી એક લો પ્રેસર તે વિસ્તાર માં થયું છે. તે હવે વેલમાર્કડ લો પ્રેસર થઇ ગયું છે અને 12 કલાક માં ડિપ્રેસન થઇ શકે છે. જે આવતા 2 દિવસ ઓડિશા તરફ ગતિ કરશે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 24th to 30th September 2021

Saurashtra, Gujarat and Kutch : Rainy weather will continue during the forecast period. The current deficit in Gujarat Region will reduce during the forecast period. Gujarat State expected to receive 35 mm to 75 mm rainfall with extreme rainfall areas exceeding 125 mm. during the forecast period. Withdrawal of Southwest Monsoon not expected to start during the forecast period.

Advance Indication: Bay of Bengal expected to be active after the Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 30 સપ્ટેમ્બર 2021 સુધી

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદી માહોલ સપ્ટેમ્બર આખર સુધી જળવાશે.વરસાદ ની ઘટ ઓછી થશે તારીખ 30 સપ્ટેમ્બર સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 35 mm. થી 75 mm. તેમજ વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો 125 mm. થી વધુ રહેવાની શક્યતા. આગાહી સમય માં રાજસ્થાન માંથી ચોમાસુ વિદાય ની શરૂવાત થાય તેવા સંજોગો નથી.

આગોતરું એંધાણ : આગાહી સમય પછી પણ બંગાળ ની ખાડી શક્રિય રહેશે.



 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 24th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે