Relay Low Pressure System From Bay Of Bengal Expected To Give Beneficial Rain For Saurashtra, Kutch & Gujarat – 13th To 18th September 2021

11th September 2021

Relay Low Pressure System From Bay Of Bengal Expected To Give Beneficial Rain For Saurashtra, Kutch & Gujarat – 13th To 18th September 2021

બંગાળ ની ખાડી ની રિલે લો પ્રેસર સિસ્ટમ થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદી ફાયદા ની શક્યતા તારીખ 13 થી 18 સપ્ટેમ્બર 2021

Current Weather Conditions:


The Low Pressure Area over Eastcentral & adjoining Northeast Bay of Bengal now lies over Central & adjoining North Bay of Bengal with Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move Northwestwards and concentrate into a Depression over Northwest Bay of Bengal off North Odisha-West Bengal coasts during next 48 hours. Then It is very likely to move West-Northwestwards across North Odisha and North Chhattisgarh
during subsequent 2-3 days.

The Low Pressure Area over East Rajasthan & neighborhood with the Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestwards with height persists.

The monsoon trough at mean sea level now passes through Jaisalmer, center of Low Pressure Area over East Rajasthan & neighborhood, Nowgong, Pendra Road, Sambalpur, Puri and thence Southeastwards to the center of Low Pressure Area over Central & adjoining North Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The trough from Northeast Arabian Sea to Eastcentral Bay of Bengal across Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Odisha extending between between 1.5 km & 7.6 km above mean sea level tilting Southwards with height persists.

The Western Disturbance as a trough in Mid-tropospheric Westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 64°E to the North of Lat. 32°N persists.
For details see some pages of  IMD Mid-Day Bulletin Dated 11th September 2021 

Forecast For Saurashtra, Gujarat & Kutch 13th to 18th September 2021


Saurashtra, Gujarat and Kutch : Possibility of Beneficial rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 13th September 2021.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 13 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર 2021

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફાયદાકારક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં 
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 13 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.

બંગાળ ની ખાડી નું લો પ્રેસર હવે મધ્ય અને લાગુ નોર્થ બંગાળ ની ખાડી પર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આગામી 48 કલાક માં આ સિસ્ટમ ડિપ્રેસન માં ફેરવાશે, નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ કિનારા નજીક. ત્યાર બાદ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે નોર્થ ઓડિશા અને નોર્થ છતીશગઢ પર થી ત્યાર બાદ ના 2-3 દિવસ માં.

પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો પર હજુ લો પ્રેસર છે અને તેનું યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે. વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચોમાસુ ધરી સી લેવલ પાર જેસલમેર, રાજસ્થાન વાળું લો, નાવગાવ, પેન્દ્ર, પુરી, બંગાળ ની ખાડી વાળું લો સુધી લંબાય છે.

નોર્થઇસ્ટ અરબી સમુદ્ર થી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી એક ટ્રફ 1.5 કિમિ થી 7.6 કિમિ ના લેવલ માં છે જે ગુજરાત, રાજસ્થાન, એમ.પી., છતીશગઢ, ઓડિશા પરથી પસાર થાય છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

આજે છાપા ની આગાહી નથી – No Forecast given to News Paper today.

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે