Further Withdrawal Of Southwest Monsoon From Northwest & Central India

Current Weather Conditions on 26th September 2014 @ 8.00 pm.

 

The Southwest Monsoon has further withdrawn from some parts of Punjab & Haryana, remaining parts of West Rajasthan, some parts of East Rajasthan and some more parts of Gujarat.

The withdrawal line of Southwest Monsoon passes through Amritsar, Hissar, Jaipur, Deesa, Naliya, 23.0°N/65.0°E and  23.0°N/60.0°E.

Conditions are favorable for further withdrawal of Southwest Monsoon from some more parts of Northwest India, and some more parts of Central India during the next 2-3 days.

 

The Withdrawal Of Southwest Monsoon 2014 Till 26th September 2014

 

Monsoon_withdrawal_260914

 

Note: Monsoon has withdrawn from areas West of the latest Green line.

 
forecast_260914_withdrawal
 

તારીખ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૪:

 

દક્ષીણ પશ્ચિમ ચોમાસું પંજાબ અને હરયાણા ના અમૂક ભાગો માંથી, પશ્ચિમ રાજસ્થાન ના બાકી ના ભાગ માંથી તેમજ પૂર્વ રાજસ્થાન ના અમૂક ભાગ માંથી અને ઊત્તર ગુજરાત ના થોડા ભાગ માંથી વિદાય લીધી છે.

ચોમાસા ની વિદાય ની રેખા અમરીતસર, હિસાર, જયપૂર, ડીસા, નલિયા, 23.0°N/65.0°E અને 23.0°N/60.0°E. માંથી પસાર થાય છે.

આવતા બે થી ત્રણ દિવસ માં ઊત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારત ના વધુ વિસ્તાર માંથી ચોમાસા ની વિદાય ના અનૂકૂળ પરિબળો મોજૂદ છે.

ઉપર ના નકશા માં દર્શાવેલ લીલી લીટી થી પશ્ચિમે ચોમાસા ની વિદાય થઇ ગઈ છે.

નોંધ: રજા માં બહાર ગામ હોવા થી નવી અપડેટ માટે વેલા મોડું ગણવું તેમજ પોસ્ટ ના જવાબ પણ વેલા મોડા મળશે.