Enjoy Makar Sankranti With Kite-Flying Winds on 14–15 January; Cooler Mornings Till 16th, Then Recovery During 17–20 January Over Saurashtra, Gujarat & Kutch
Current Weather Conditions — 13 January 2026
The normal minimum temperature over North Gujarat and Kutch ranges between 10°C and 11°C, while over the rest of Gujarat it typically ranges between 12°C and 13°C.
As forecast on 7 January, a cooler trend was expected to persist until 12 January. Accordingly, minimum temperatures over Rajkot, Amreli, and Bhuj dropped below 10°C during this period.
It was further indicated that on 13 January, minimum temperatures would rise again towards normal or above normal across most locations. As observed today, 13 January, minimum temperatures have indeed increased and are about 2–3.5°C above normal at many places.
However, Rajkot remains an exception, with minimum temperatures still around 1.5°C below normal, indicating localized persistence of cooler conditions.
Minimum Temperatures Recorded on 13 January 2026
-
Ahmedabad: 16.0°C (3.7°C above normal)
-
Vadodara: 15.0°C (1.9°C above normal)
-
Bhuj: 11.0°C (0.4°C below normal)
-
Rajkot: 11.1°C (1.7°C below normal)
-
Deesa: 12.3°C (2.3°C above normal)
-
Amreli: 12.4°C (1.0°C above normal)
Forecast: Saurashtra, Gujarat & Kutch
Valid: 14–20 January 2026
Minimum temperatures are expected to trend downward to below normal at most places until 16 January, with some centers likely to dip below 10°C once again. Thereafter, minimum temperatures are expected to gradually rise back towards normal levels. Possibility of fog 15th-17th over Kutch and Western Saurashtra.
Wind Outlook
Winds are expected to prevail from the Northwest to North and Northeast on 14–15 January.
Favorable kite-flying conditions are expected during this period:
-
14 January: Wind speeds around 7–15 km/h
-
15 January: Wind speeds increasing to 8–20 km/h
North India Outlook
A Western Disturbance is expected to affect North India during 17–20 January, bringing:
-
Light to moderate rain over the plains, mainly across Jammu & Kashmir and adjoining States.
-
Snowfall over hilly regions.
14–15 જાન્યુઆરી મકર સંક્રાંતિની ઉજવણી માટે પતંગ ઉડાવવા અનુકૂળ પવન; 16th જાન્યુઆરી સુધી ઠંડીનો માહોલ, ત્યારબાદ 17–20 January દરમિયાન તાપમાનમાં પુનઃવધારો – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ
વર્તમાન હવામાન સ્થિતિ — 13 January 2026
ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્ય ન્યુનત્તમ તાપમાન 10°C થી 11°C વચ્ચે રહે છે, જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રીતે 12°C થી 13°C વચ્ચે રહે છે.
7 જાન્યુઆરીના અનુમાન મુજબ, ઠંડકનો પ્રવાહ 12 January સુધી ચાલુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. તે મુજબ, આ સમયગાળા દરમિયાન રાજકોટ, અમરેલી અને ભૂજ ખાતે ન્યુનત્તમ તાપમાન 10°C થી નીચે ઉતરી ગયું હતું.
આ ઉપરાંત, 13 જાન્યુઆરીથી મોટા ભાગના વિસ્તારોમાં ન્યુનત્તમ તાપમાન ફરીથી સામાન્ય કે સામાન્યથી વધુ થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. આજે, 13 જાન્યુઆરીના નિરીક્ષણ મુજબ, ન્યુનત્તમ તાપમાનમાં ખરેખર વધારો નોંધાયો છે અને ઘણા વિસ્તારોમાં તે સામાન્ય કરતાં અંદાજે 2–3.5°C વધુ છે.
પરંતુ રાજકોટ એક અપવાદ તરીકે સામે આવે છે, જ્યાં ન્યુનત્તમ તાપમાન હજી પણ સામાન્ય કરતાં આશરે 1.5°C ઓછું છે, જે દર્શાવે છે કે ત્યાં સ્થાનીક સ્તરે ઠંડક હજુ યથાવત છે.
13 January 2026 ના લઘુત્તમ તાપમાન (Minimum Temperatures)
Ahmedabad: 16.0°C (3.7°C નોર્મલ થી વધુ)
Vadodara: 15.0°C (1.9°C નોર્મલ થી વધુ)
Bhuj: 11.0°C (0.4°C નોર્મલ થી ઓછું)
Rajkot: 11.1°C (1.7°C નોર્મલ થી ઓછું)
Deesa: 12.3°C (2.3°C નોર્મલ થી વધુ)
Amreli: 12.4°C (1.0°C નોર્મલ થી વધુ)
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ
સમયગાળો: 14–20 જાન્યુઆરી 2026
ન્યુનત્તમ તાપમાન 16 જાન્યુઆરી સુધી મોટાભાગના વિસ્તારોમાં ઠંડી નો માહોલ જોવા મળશે. ન્યુનત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું થવાની સંભાવના છે. કેટલાક કેન્દ્રોમાં ફરી એકવાર લઘુત્તમ તાપમાન 10°C થી નીચે જવાની શક્યતા છે. ત્યારબાદ, રાહત રૂપી ન્યુનત્તમ તાપમાન ફરીથી સામાન્ય તરફ જોવા મળશે. કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર માં ઝાકર ની શક્યતા 15-17 જાન્યુઆરી.
પવનની સ્થિતિ (Wind Outlook)
14–15 જાન્યુઆરી દરમિયાન પવનની દિશા મુખ્યત્વે નોર્થવેસ્ટ, નોર્થ તેમજ નોર્થઇસ્ટ તરફથી રહેવાની સંભાવના છે.
આ સમયગાળા દરમિયાન પતંગ ઉડાવવા અનુકૂળ હવામાન પરિસ્થિતિ રહેવાની શક્યતા છે:
-
14 જાન્યુઆરી: પવનની ઝડપ આશરે 7–15 km/h
-
15 જાન્યુઆરી: પવનની ઝડપ વધીને આશરે 8–20 km/h
-
ઉત્તર ભારત માટે અનુમાન (North India Outlook)
17–20 જાન્યુઆરી દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતને અસર કરવાની સંભાવના છે, જેના પરિણામે:
મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર અને આસપાસના રાજ્યોમાં
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા (Snowfall) થવાની શક્યતા છે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th January 2026
Forecast In Sanj Samachar Daily Dated 13th January 2026
તારીખ 20 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ નબળું પડી ગયું છે. જો કે, મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 73°E અને 32°N થી ઉત્તર તરફ છે. – ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. – 21મી જાન્યુઆરી, 2026ની રાતથી એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરપશ્ચિમ ભારતને… Read more »
Update aapel hoy tyan comment post karva vinanti chhe.
Thanks
તારીખ 19 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – છેલ્લા 2 દિવસ દરમિયાન ભારતના દક્ષિણપૂર્વ દ્વીપકલ્પીય કોઈ નોંધપાત્ર વરસાદ થયો નથી. નીચલા લેવલો માં ઉત્તર ભારતમાંથી સૂકા પવનો આ પ્રદેશ પર પ્રવર્તી રહ્યા છે. આમ, આજથી, 19 જાન્યુઆરી, 2026 થી ભારત ના દક્ષિણપૂર્વ દ્વીપકલ્પીય માં ઉત્તરપૂર્વ ચોમાસાનો વરસાદ બંધ થઈ ગયો છે. આગામી 2 દિવસ દરમિયાન ભારતના દક્ષિણપૂર્વ દ્વીપકલ્પીય શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. – ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને… Read more »
Sir school ma jata tyare Sayab keta k star hoi e labak zabak thay Ane grah hoi e sthir hoi enu su Karan?
Stars swaprakashit hoy etle labak zabak thay.
Grah surya prakashit hoy etle te sthir prakash hoy.
Oh Thank you Ashok sir, great to know this 🙂 Ane biju a pn janvutu Ashok sir k grah jya hoy tya j rye sky ma always k position change thati hoy? Kmk rate 10sek vage hu terrace pr walking krto hov chu to dar roj 1k grah (tme samjavyu ene pr thi Grah kv chu) k j jabakto nthi pn sthir prakash j hoy che…..a ketlay divso thya ya ne ya j hoy che 🙂 hahaha to haru mne em thay che k aa kyo grah hoi sake? 🙂 ane a North East baju hoy che…..dur North East baju… Read more »
Grah pan Pruthvi ni jem SUrya farte Chakkar lagavey chhe…etle ke farey chhe.
Hum hum brobr……meaning a k eni position sky ma change to thse aaje nai to kale….hum hum…..ok Thank you Ashok sir 🙂
Saras jakad ketla divas rese Pavan ni speed kevik rese
Zakar maate ahi 4 divas na Map aapel chhe
Zaakar maate Gujarat Day 1 ,2, 3, and 4 jovo
તારીખ 18 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તરપૂર્વીય ચોમાસુ આગામી 48 કલાક દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તાર અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના નજીકના વિસ્તારોમાં વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. – એક UAC કોમોરીન વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી અને 1.5 કિમીની વચ્ચે છે. – દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર સ્થિત છે અને મીડ અને… Read more »
Sir vatavaran bek divas thi bovj clean thayu che bhej vadhva ne lidhe hase ?
Clean etle?
vadad nathi em?
Kok kok vadad se pan chokhu bov dur dur sudhi dekhay.visibiliti bov
Visibility sari hoy toe saru kahevay ne ? Pollution ochhu chhe.
Yess 50-60 aqi batave windy
સર જય શ્રીકૃષ્ણ આજે બીજો દિવસ છે ઝાકળનો …
Ajthi tapman vadhyu tadko aje vadhare lagtoto bapore
તારીખ 17 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તરપૂર્વીય ચોમાસુ આગામી 48 કલાક દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારોમાં અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. – લક્ષદ્વીપ અને કેરળના દરિયાકાંઠાને અડીને આવેલા દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનુ UAC હવે કોમોરીન વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી અને 1.5 કિમીની વચ્ચે છે. – ઉત્તરપૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન અને લાગુ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે… Read more »
સર 23 જાન્યુઆરી આસપાશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોરાષ્ટ્ર ને કેવુક અસર કરશે ??
Rajasthan sudhi asar batavey chhe. Dar roj check karvu joiye.
Sir Aaje aa varshe peli var jakad aavyo
સર એક md ઉપર નો ફોટો અપલોડ નથી થાતો એની રેજ વધારવા વીનંતી છે
Server par load vadhey. Space limited hoy. 1 MB this vadhu ni imaej ochhi kari shakay. AI ne kaho etle Image nani kari aapshe.
તારીખ 16 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તરપૂર્વીય ચોમાસુ આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. – કેરળથી દક્ષિણપૂર્વ અરબી સમુદ્રને લાગુ લક્ષદ્વીપ પરનુ UAC હવે લક્ષદ્વીપ અને કેરળ દરિયાકાંઠાને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તરપૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ અને… Read more »
ECMWF na Temperature chart ma 25 date aaju baju ma 3 4 di pela j temp btavta hta a hve thoda vdhya che 🙂 Pela 5 6 sudhi btavtutu hve 10 12 sudhi btave che over all em 🙂 Amdavad baju pela 6 7 btavtata a hve 11 12 btave che…..Rajkot baju 4 5 btavtata a hve 9 10 btave che……Kutch ma jor hse yes 🙂 General shifting pakistan thi rajasthan north india baju gayu che….j Gujarat pr thi thai ne jtutu a…..I mean green blue color 🙂 hahaha
તારીખ 15 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તરપૂર્વીય ચોમાસુ આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના નજીકના વિસ્તારોમાં વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. – ઉત્તરપશ્ચિમ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ સ્ટ્રીમ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 125 નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે. – એક UAC કેરળ કિનારાથી દક્ષિણપૂર્વ અરબી સમુદ્રને અડીને લક્ષદ્વીપ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી… Read more »
Porbandar Ma Aje Aa Winter Session 2026 Nu Lowest Temperature 8.9°C
Oh moj baki 🙂
રાજકોટ અને અમરેલીમાં નલિયા કરતાં વધુ ઠંડી!
Rajkot: 8.4
Amreli: 6
Naliya: 9.6
(IMD AMD)
Kutch baju Zakar hoy shakey…koi report aape toe khyal aavey. Tyan savar na bhej vadhu hashe.
Ha aje jakar hti sir
Moje moj baki 🙂
Aaje paschim and madhya kachchh ma jordar jakar hati. Baki badhe uchhavas laie tyare varal jevu nikde. Evu vatavar hatu. Amare thandi single digit ma hati.
તારીખ 14 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દ્વારા – ઉત્તરપૂર્વીય ચોમાસુ આગામી 3 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરૈકલ, કેરળ અને માહે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના નજીકના વિસ્તારો પર વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. – ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 110 નોટના ક્રમના મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે. – મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 74°E અને 28°N થી 73°E અને 20°N સુધી લંબાઈ છે.… Read more »
Aaje fari thandi na vadharo thayo chhe. 23 pachhi historical low na endhan chhe. Jovu rajyu shu thay chhe.
FB Post Thandi vadhi
Ema mavathu pan khub sakriya che……..Nikahe pani padvani var che khali have.
Happy makar-sakranti sir a 23 valu cold wave dur che pan thaye toh kyik judu anubhav thse.
Yes Rakholu rakhaay.
Ahi 15 Divas maate Minimum Temperature na Maps nu animation aapel chhe. KOLA Menu ma
માવઠા નુ કે ઠંડી નુ રખોલુ સર ?
Sandarbh Temperature maate hato.
Tevi j ritey Precipitation charts pan 15 divas na chhe.
Thank you sir
Thanks sir
તારીખ 13 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે મન્નારના અખાત અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે 65°E 25°N થી ઉત્તર તરફ હતું તે હવે હિમાચલ પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. – દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ અમારે ઝાકળ ના આવે તો સારુ…..
thanks sir for New Update
Thenks, saheb
Theks sr.for new apdet
થેન્ક્સ
અપડેટ બદલ આભાર સર