Gujarat & Surrounding Region Fog Forecast Map Animation – 30th November to 3rd December 2025
ગુજરાત અને નજીક ના રિજિયન માં ઝાકળ ની શક્યતા માટે ફોરકાસ્ટ અનિમેશન મેપ
-
DPD = તાપમાન – ભેજ બિંદુ તાપમાન
-
DPD < 3°C: ધુમ્મસની સંભાવના (DPD જેટલું ઓછું, જોખમ વધુ).
-
નકશો વહેલી સવારે મળતી ન્યૂનતમ DPD પર આધારિત.
-
વરસાદ/ઉંચી ભેજ/પવનથી DPD ઓછું દેખાય તો પણ ધુમ્મસ ન બને.
-
સ્થાનિક પરિસ્થિતિ મુજબ નકશો સમજવો.
ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન તારીખ 4 ડીસેમ્બર 2025 ૧. ત્રિપુરા અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને લાગુ આસામ તથા મેઘાલય પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિલોમીટર પર છે. ૨. એક UAC દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પર યથાવત્ છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિલોમીટર સુધી સુધી વિસ્તરે છે. ૩. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ થી ૪.૫ કિલોમીટર વચ્ચે છે. ૪. એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો… Read more »
Sir mari first comment kai tarikhe hati ane shu hati? Pls Ans Sir
2.25 lacs comment hati.
1.75 lacs comment ulari nakhi !!!
Haha ulari nakhi
ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન તારીખ: ૦૩ ડિસેમ્બર ૨૦૨૫, સવારે ૦૮:૩૦ કલાક મુજબ – ઉત્તર તમિલનાડુ-પુડુચેરી કિનારા અને આસપાસના વિસ્તારો પર નું વેલ માર્કંડ લો પ્રેશર ૦૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૮:૩૦ કલાકે ઉત્તર તમિલનાડુ પર છે – તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ ૭.૬ કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરે છે. – આ સિસ્ટમ આગામી ૨૪ કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે અને નબળી પડીને લો-પ્રેશર વિસ્તારમાં પરીવર્તીત થવાની શક્યતા છે. – એક ટ્રફ ઉપરોક્ત વેલ માર્કંડ લો પ્રેશર ના આનુષાંગિક UAC થી ઉત્તર આંતરિક તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને ઉત્તર કેરલમાં થય ને… Read more »
Sar aaje savare thodo dhumas jevu hatu
ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ બુલેટિન (૨ ડિસેમ્બર ૨૦૨૫, સવારે ૮:૩૦ વાગ્યે IST મુજબ) **ચક્રવાતી તોફાન દિતવાહનું અવશેષરૂપ ડિપ્રેશન (Depression – Remnant of Cyclonic Storm Ditwah)** દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તથા તેની આસપાસના મધ્યપશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલું આ ડિપ્રેશન પાછલા ૬ કલાક દરમિયાન ધીમી ગતિએ (૩ કિમી/કલાક) દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં ખસ્યું છે અને આજે તા. ૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૮:૩૦ વાગ્યે તે સમાન વિસ્તારમાં કેન્દ્રિત છે. **વર્તમાન સ્થાન (૮:૩૦ વાગ્યે IST):** – અક્ષાંશ: ૧૨.૮°N – રેખાંશ: ૮૦.૫°E – ચેન્નઈથી લગભગ ૪૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ – પુડુચેરીથી લગભગ ૧૨૦ કિમી ઉત્તર-પૂર્વ – કડલુરથી લગભગ… Read more »
તમારા વિસ્તાર માં ઝકળ હોય જણાવવું જેથી ઝાકળ ના મેપ માં ચોક્કસતા લાવી શકાય
Please give fog reports in your area so as to fine tune the Fog Forecast Maps.
Thank you sir
Sir,earth quake ni aagahi possible kem nathi??
Danger zone nu to khabar pade chhe pan time nu kai nakki nth hotu.
Koi technology ke research chhe ke advance ma khabar pade.
Havey Satellite/Land Monitoring ma slight fer far thay toe pan khabar padey chhe. Tem chhata haju 60% sudhi nathi pahonchyu.
સરસ
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) મીડ ડે બુલેટિન તારીખ: ૦૧ ડિસેમ્બર ૨૦૨૫, સવારે ૦૮:૩૦ કલાક IST ### મુખ્ય સિસ્ટમ: ડીપ ડિપ્રેશન (ચક્રવાતી તોફાન ‘દિત્વાહ’નું અવશેષ) – દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી તથા ઉત્તર તમિલનાડુ-પુડુચેરી કિનારાની નજીક આવેલું આ ડીપ ડિપ્રેશન પાછલા ૬ કલાક દરમિયાન ૦૫ કિમી/કલાકની ધીમી ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે. – આજે ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે નીચે મુજબર્ણવેલા સ્થાને કેન્દ્રિત છે: – અક્ષાંશ: ૧૨.૮°N – રેખાંશ: ૮૦.૬°E – સ્થાન: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી તથા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી, ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ કિનારાની નજીક. ### મુખ્ય શહેરોથી નજીકનું અંતર – ચેન્નઈથી લગભગ ૫૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ – પુડુચેરીથી… Read more »
Saru che mst 🙂
ફરીથી આખું પેજ તારીખ સાથે હાઇલાઇટ કરીને મૂકી દીધું છે. કારણ કે GSDMA ના ડેટામાં કંઈ નથી અને સંદેશમાં આપેલું છે, ટાઈપો એરર લાગે છે — જૂનું છાપી દીધું હોય એવું લાગે છે
Aa Samachar ek mahina pahela na hoy shakey !
1-11-2025 na Varasd GSDMA mujab chhe
News paper sandesh ma aa samachar 1/12/2025 na roj aavya hata.
Mane pan thodu navin lagyu pan ignor karelu.
Siyado kyare chalu thase ?
Chhapa ma and TV ma chalu chhe !
સર સામાન્ય રીતે દર વર્ષે સારી ઠંડી ના રાઉન્ડ કયા મહિનામા હોય છે ??
December to January 15th Gujarat maate
Sir AA AAJ Na Sandesh Ma Avela Samachar Che Sacha Che Varsad Na?
Koi pan chhapa ni image hoy tema tarikh vaar and varash hoy toe khyal aavey.
Tamari image delete karel chhe.
Kya guruvar ni vaat chhe?
Theks sr for new apdet
શર શીયાળુ વાવેતર શેનુ કરીયૂ
Jeeru main (Onion/wheat parchuran)
સર જીરુ ને કોરવાણ થી લય . સેલુ પીયત કેટલા દીવસ સુધી આપો..???
Kheti ma hu Collage ma maand aavyo.
Ahi kheti na PhD ghana chhe.
જીરુ માટે મે બે મિત્ર. પસંદ કરા
1. રામજી ભાઈ કચ્છી
૨. જે.જે. ગોજીયા ભાઈ
ઘણા વષ જોવ છુ આ બને મિત્રો ની જીરું દાણે એકદમ કોલેટી. અને ઓસા ખરસે સારુ ઉત્પાદન લેય છે.
બીજા મિત્ર પણ સારુ ઉત્પાદન લેય છે પણ આ બને મિત્રો ખરસો ઓસો વય .અને ઉત્પાદન સારુ કોલેટી સારી વય છે
45 diavash
Jsk સર…. રમેશભાઈ ઈ ચોક્સ કોઈ ના કહી શકે કેમ કે જીરામાં પીયત જમીન ના પ્રકાર અને હવામાન ઉપર છે… ઘણી જમીન એવી ભેજ સંગ્રહ શક્તિ વાળી હોય કે ઈમા ફક્ત 2/3 ( કોરવાણ સહિત) ના પાણી માં પણ 10+ મણ નું ઉત્પાદન થાય છે… ઘણી જમીન માં 3 પીયત માં ઉગે પણ માંડ
Agree
સૌરાષ્ટ્ર મા મોટા ભાગે કાળી જમીન.
જેટલી વધુ કાળી જમીન એટલી ભેજ સંગ્રહ શક્તિ વધુ ..
મને ખુદ અનુભવ થય ગયો જીરુ ને પાકવા માટે ભેજ ની જરુર છે
.બાકી ગણા ખેડુત પાણી પાય પાય ને પકવે છે. કેવુ પાકે એતો રામ જાણે. .
Sir last year ma aa time ae મહત્તમ અને ન્યુનતમ tempreture ma su htu?
Ahi menu ma aagala Mahina and varash maate link chhe.
Minimum Temperature on 25th November 2024 was as under:
Rajkot 14.8°C which is 1°C below normal
Amreli 17.0°C which is 1°C above normal
Deesa 15.4°C which is 1°C above normal
Bhuj 16.7°C which is 1°C above normal
Ahmedabad 17.8°C which is 2°C above normal
Very Useful
Sar vrsad jetluj upyogi jira thana ma bav madad karse.thenk
### ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન (તારીખ: ૩૦ નવેમ્બર ૨૦૨૫, સવારે ૦૮:૩૦ કલાક મુજબ) **ચક્રવાતી તોફાન દિતવાહ (ઉચ્ચાર: દિતવાહ) ની વર્તમાન સ્થિતિ:** દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી તથા ઉત્તર તમિળનાડુ-પુડુચેરી કિનારાની નજીક આવેલું ચક્રવાતી તોફાન “દિતવાહ” પાછલા ૬ કલાક દરમિયાન લગભગ ઉત્તર દિશામાં ૧૨ કિમી/કલાકની ઝડપે આગળ વધ્યું છે અને આજે તા. ૩૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે તે સમાન વિસ્તારમાં કેન્દ્રિત છે. **કેન્દ્રનું સ્થાન:** અક્ષાંશ ૧૧.૪° N. અને રેખાંશ ૮૦.૬° E. – કડલુર (ભારત)થી લગભગ ૧૦૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ – કારૈક્કાલ (ભારત)થી લગભગ ૧૦૦ કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ – પુડુચેરી (ભારત)થી લગભગ ૧૧૦ કિમી દક્ષિણપૂર્વ – વેદારણ્યમ (ભારત)થી લગભગ ૧૪૦ કિમી ઉત્તરપૂર્વ … Read more »
સરસ
Jay shree Krishna
Thank you sir for new update
આભાર સાહેબ