Saurashtra, Gujarat & Kutch: Minimum Temperatures Expected to Increase by 2–4°C Through the End of November – 25 Nov 2025 Update
Current Weather Conditions — 25th November 2025
Yesterday, the maximum temperature remained near normal, ranging from –1°C to +1°C across most parts of Saurashtra, Gujarat & Kutch.
Today, the minimum temperature is also close to normal, varying between –2°C to +2°C from the climatological average over the region.
Minimum Temperature on 25th November
- Ahmedabad: 18.3°C (+2°C above normal)
- Vadodara: 19.0°C (+2°C above normal)
- Bhuj: 14.6°C (1.5°C below normal)
- Rajkot: 13.8°C (3°C below normal)
- Deesa: 16.5°C (+2°C above normal)
Forecast for Saurashtra, Gujarat & Kutch – 25th November to 2nd December 2025
- Minimum temperatures are expected to gradually rise by about 2°C to 4°C during rest of November, pushing the region into above-normal temperature conditions.
- Around 1st–2nd December, a fall of 1°C to 2°C is likely.
- The current normal minimum temperatures range is 16°C to 17°C over most parts of Gujarat, and around 15°C for North Gujarat. Forecast range expected 17°C to 20°C and some days 18°C to 21°C.
Wind Outlook:
- Winds will predominantly blow from the north and northeast throughout the forecast period.
- Expected wind speeds: 10–15 km/h.
Bay of Bengal: There are two active systems over the Bay of Bengal and its vicinity.
-
One system is over the Comorin Area (Comorin Sea) near the southern tip of Tamil Nadu–Kerala.
-
The other system is east of the South Andaman Sea, over the Strait of Malacca.
Neither of these systems is expected to have any impact on Gujarat State.
-
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: નવેમ્બર ના અંત દરમિયાન ન્યુનત્તમ તાપમાનમાં 2–4°C નો વધારો થવાની શક્યતા – અપડેટ 25 નવેમ્બર 2025
25 નવેમ્બર 2025 ની સ્થિતિ:
ગઈકાલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ તાપમાન નજીક રહ્યું હતું, જે –1°C થી +1°C ની વચ્ચે હતું.
આજે ન્યુનત્તમ તાપમાન પણ નોર્મલ તાપમાન નજીક છે, જે સરેરાશ કરતા –2°C થી +2°C ની વચ્ચે ફેરફાર દર્શાવે છે.
25th નવેમ્બર ના ન્યુનત્તમ તાપમાન:
-
Ahmedabad: 18.3°C (+2°C નોર્મલ થી વધુ )
-
Vadodara: 19.0°C (+2°C નોર્મલ થી વધુ )
-
Bhuj: 14.6°C (1.5°C નોર્મલ થી નીચું)
-
Rajkot: 13.8°C (3°C નોર્મલ થી નીચું)
-
Deesa: 16.5°C (+2°C નોર્મલ થી વધુ)
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ – 25th નવેમ્બર થી 2nd ડિસેમ્બર 2025
-
ન્યુનત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2°C થી 4°C સુધીનો વધારો 30th November દરમિયાન થવાની શક્યતા છે, જેના કારણે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેશે.
-
1st–2nd December દરમિયાન 1°C થી 2°Cનો ઘટાડો થવાની શક્યતા છે.
-
હાલનું નોર્મલ ન્યુનત્તમ તાપમાન Gujaratના મોટા ભાગમાં 16°C થી 17°C છે, જ્યારે North Gujarat માટે આશરે 15°C છે.
-
Forecast મુજબ ન્યુનત્તમ તાપમાન 17°C થી 20°C અને કેટલાક દિવસોમાં 18°C થી 21°C રહેવાની સંભાવના છે.
પવન ની સ્થિતિ:
-
Forecast સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાશે.
-
અપેક્ષિત પવનની ઝડપ: 10–15 km/h.
બંગાળનો ખાડી: બંગાળના ખાડી અને તેના આસપાસના વિસ્તારમાં હાલમાં બે સક્રિય સિસ્ટમ્સ છે.
-
એક સિસ્ટમ કોમોરિન વિસ્તાર (Comorin Sea) ઉપર છે, જે તમિલનાડુ–કેરળના દક્ષિણ ટિપ પાસે સ્થિત છે.
-
બીજી સિસ્ટમ દક્ષિણ આંધમાન સમુદ્રના પૂર્વમાં, મલાક્કા ની સામુદ્રધુની ઉપર છે.
આ બંને સિસ્ટમ્સમાંથી કોઈપણ સિસ્ટમનો ગુજરાત રાજ્ય પર કોઈ પ્રભાવ થવાની શક્યતા નથી.
-
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th November 2025
Forecast In Sanj Samachar Daily Dated 25th November 2025
સાહેબ, સૌરાષ્ટ્ર માં ખરેખર વાતાવરણ ચેન્જ થયુ છે અમૂક વર્ષ થી. અમે નાના હતા ત્યારે (1980) આસપાસનો અનુભવ કહું તો અમે પછેડી ઓઢી ને ગરબા જૉવા જતાં ચોકમાં. એની જગ્યાએ અત્યારે ય નોંધપાત્ર ઠંડી પડતી નથી. બીજુ સમ ખાવા ક્યારેક સારો વરસાદ પડતો એની જગ્યાએ 2003થી બેક વર્ષો ને બાદ કરતા પડ્યા રહેવાં માં વાંધો નથી આવતો વરસાદ બાબતે. ટુંકમાં ધરતી ફરતી ને માયા સહયારી એવું છે. સાહેબજી
ભારતીય હવામાન વિભાગ (IMD) નું મીડ ડે બુલેટિન તારીખ: ૨૬ નવેમ્બર, ૨૦૨૫ (સવારે ૦૮:૩૦ કલાક IST પ્રમાણે) #### ૧. ચક્રવાતી તોફાન “સેન્યાર” (ઉચ્ચાર: સેન-યાર) – મલાક્કા સ્ટ્રેઇટ અને તેની આસપાસના ઉત્તર-પૂર્વ ઇન્ડોનેશિયા પર આવેલું આ ચક્રવાતી તોફાન છેલ્લા ૬ કલાકમાં પશ્ચિમ-દક્ષિમ પશ્ચિમ દિશામાં ૧૩ કિમી/કલાકની ઝડપે આગળ વધ્યું છે અને આજે સવારે ૦૭:૩૦ થી ૦૮:૩૦ કલાક IST વચ્ચે ઇન્ડોનેશિયાના કાંઠે ૪.૯° ઉ. અક્ષાંશ નજીક ત્રાટક્યું છે. – પવનની ઝડપ: ૭૦-૮૦ કિમી/કલાક, ઝટકા ના પવનો ૯૦ કિમી/કલાક સુધી. – હાલનું કેન્દ્ર (૨૬ નવેમ્બર ૦૮:૩૦ કલાક IST): ઉત્તર-પૂર્વ ઇન્ડોનેશિયાના કિનારે અક્ષાંશ: ૪.૯° ઉ. | રેખાંશ: ૯૭.૮° પૂ. – મુખ્ય સ્થળોથી અંતર: –… Read more »
Sar ane mitro siyadu vavetar no rait taim sulekhai mahiri hoi to aapjo .
15 December suthi siyalu vavetar kari sakai.
Thank you sir
Thanks for update sir
Thanks for new update
Jsk સર…. સરસ માહિતી… શિયાળુ પીયત ના ઉગાવા માં થોડુંક ઊંચું તાપમાન ફાયદો કરશે
સર તાપમાન જોવા માટે ક્યુ મોડલ સારુ ??
Model taiyar thai chhe. Thoda divas ma aavashe.
Thanks
Oh great mja mja 🙂
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Theks sr.for new apdet
Thank you sir…sir volcano cloud je Gujarat par avavana news chhe…te vishe mahiti apso…!
IMD mujab aaje asar puri thay chhe.
Thanks for new update sir
તારીખ 25 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – આજે 25 નવેમ્બર, 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 વાગ્યે મલેશિયા અને લાગુ મલક્કા સ્ટ્રેટ પરનું વેલ માર્કંડ લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને તીવ્ર બની ને ડીપ્રેશન તરીકે મલક્કા સ્ટ્રેટ પર, 5.4°N અક્ષાંશ અને રેખાંશ 99.7°E ની નજીક, જ્યોર્જ ટાઉન (મલેશિયા) થી લગભગ 70 કિમી પશ્ચિમમાં, કુટા મકમુર (ઇન્ડોનેશિયા) થી 290 કિમી પૂર્વમાં, નાનકોરી (નિકોબાર ટાપુઓ) થી 740 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને કાર નિકોબાર (નિકોબાર ટાપુઓ) થી 870 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થીત છે આ સીસ્ટમ આગામી 48 કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની… Read more »
Thanks sir new apd