On 16th October 2025, The Southwest Monsoon Withdraws From The Entire Country: Northeast Monsoon Sets In Over South India
16 ઓક્ટોબર 2025 ના રોજ, સમગ્ર દેશમાં થી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય થયું : સાથે દક્ષિણ ભારત પર નોર્થઇસ્ટ ચોમાસુ બેઠું
Current Weather Conditions on 16th October 2025
From IMD Bulletin:
Southwest monsoon has withdrawn from the entire country today, the 16th October 2025. Simultaneously, the Northeast Monsoon rainfall activity has commenced over Tamil Nadu, Puducherry & Karaikal, Coastal Andhra Pradesh, Rayalaseema, South Interior Karnataka and Kerala-Mahe today, the 16th October, in association with following features:
(a) An upper air cyclonic circulation lies over Comorin area & neighborhood extending up to mid tropospheric levels.
(b) Easterly / northeasterly winds set-in over southern peninsular India, south & adjoining central Bay of Bengal in the lower tropospheric levels,.
(c) Fairly widespread rainfall occurred over Tamil Nadu, Puducherry & Karaikal and adjoining area of south coastal Andhra Pradesh and Kerala during the past 24 hrs. Rainfall also occurred at a few places over Rayalaseema and adjoining areas of South Interior Karnataka during the same period.
(d) Isolated heavy to very heavy rainfall occurred over Tamilnadu during the same period.
The upper air cyclonic circulation over south Bihar & neighborhood now lies over north Jharkhand and neighborhood at 3.1 km above mean sea level.
The upper air cyclonic circulation over southeast Arabian Sea & adjoining Lakshadweep area persists over the same region extending up to 5.8 km above mean sea level tilting southward with height. Under its influence, a low pressure area is likely to form over southeast Arabian Sea & Lakshadweep area off Kerala-Karnataka coasts around 18th October, 2025. Thereafter, it is likely to move west north-westwards and intensify into a depression during subsequent 48 hours.
Forecast: Saurashtra, Gujarat & Kutch 16th to 22nd October 2025
The weather will remain mostly dry with sunshine and the Temperature will be near normal at around 35C to 36 C over most places.
The Potential Low Pressure or a Depression System expected to form after few days. The distance of that System will be more than 900 to 1000 kms from Gujarat Coast and will be monitored. Current estimate is that there would not be any significant effect of unseasonal rainfall over Gujarat State. Update will be given as and when the System Develops.
16 ઓક્ટોબર 2025 ના રોજ, સમગ્ર દેશમાં થી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય થયું : સાથે દક્ષિણ ભારત પર નોર્થઇસ્ટ ચોમાસુ બેઠું
હાલ ની સ્થિતિ
IMD બુલેટિન અનુસાર:
આજ, 16th October 2025ના રોજ, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાં વિદાય થઇ ગઈ છે. તે જ સમયે, નોર્થઇસ્ટ ચોમાસુ પ્રવૃત્તિ તામિલનાડુ પુડ્ડુચેરી કોસ્ટલ આંધ્ર પ્રદેશ, રાયસીમાં દક્ષિણ અંદરૂની કર્ણાટક કેરળ માંહે માં શરૂ થઈ ગઈ છે, જે નીચેના લક્ષણો સાથે સંકળાયેલી છે:
(a) યુએસી કોમોરીન વિસ્તાર અને આજુબાજુમાં રહેલા વિસ્તારોમાં, મીડ ટ્રોપોસ્ફિયર લેવલમાં.
(b) પૂર્વોત્તર પવનો દક્ષિણ પેનિનસુલાર ઈન્ડિયા, દક્ષિણ અને જોડાયેલ મિડલ બેય ઓફ બંગાળમાં નીચલા લેવલ માં શરૂ થઈ ગયા છે.
(c) છેલ્લા 24 કલાકમાં તામિલનાડુ પુડ્ડુચેરી કરાયલકલ અને દક્ષિણ કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને કેરળ ના જોડાયેલા વિસ્તારોમાં ઘણો વરસાદ થયો છે. એ જ સમયગાળા દરમિયાન રાયલસીમા અને દક્ષિણ અંદરૂની કર્ણાટક ના જોડાયેલા વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ નોંધાયો છે.
(d) એ જ સમયગાળા દરમિયાન તામિલનાડુ માં અલગ-અલગ જગ્યાએ ભારે થી ખૂબ ભારે વરસાદ થયો છે.
દક્ષિણ બિહાર અને આજુબાજુના વિસ્તારોમાં યુએસી હવે નોર્થ ઝારખંડ અને આજુબાજુના વિસ્તારોમાં 3.1 કિમિ ના લેવલ પર આવેલું છે.
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને જોડાયેલ લક્ષદ્વિપ વિસ્તારમાં યુએસી હજુ પણ તે જ વિસ્તારમાં જ છે, 5.8 કિમિ ઉંચાઈએ સી લેવલ થી છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકે છે. તેના પ્રભાવ હેઠળ, 18th October 2025ના આસપાસ કેરળ કર્ણાટક ના કિનારા નજીક દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વિપ વિસ્તાર માં લો પ્રેસર બનવાની સંભાવના છે. ત્યાર બાદ, તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ જવા અને આગામી 48 કલાકમાં ડિપ્રેશન માં તીવ્ર થવાની શક્યતા છે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત 16 થી 22 ઓક્ટોબર 2025
હવામાન મોટાભાગે સુકું રહેશે અને તડકો પણ રહેશે, અને તાપમાન મોટાભાગના સ્થળોએ 35°C થી 36°C ની આસપાસ નોર્મલ નજીક રહેશે.
થોડા દિવસો પછી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર એક લો પ્રેસર થવાની અને મજબૂત થવાની શક્યતા છે. તે સિસ્ટમ ગુજરાત કિનારે થી લગભગ 900 થી 1000 કિ.મી. દૂર હશે અને તેનું અવલોકન કરવામાં આવશે. હાલમાં અંદાજ મુજબ, ગુજરાત રાજ્યમાં ખાસ અસર કરે એવું નથી. સિસ્ટમ વિકસિત થાય ત્યારે અપડેટ આપવામાં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

તારીખ 21 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર નું વેલ માર્કંડ લો પ્રેશર** – દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનુ લો પ્રેશર આજે, 21 ઓક્ટોબર 2025ના રોજ સવારે 08:30 વાગ્યે (IST) તે જ વિસ્તારમાં વધુ તીવ્ર બની ને વેલ માર્કંડ લો પ્રેશર માં ફેરવાયું છે. – તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. – આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને આવતીકાલે, 22 ઓક્ટોબર 2025ના બપોર સુધીમાં દક્ષિણ-પશ્ચિમ અને નજીકના મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં, ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે, ડિપ્રેશન માં… Read more »
તારીખ 20 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **વેલ માર્કંડ લો પ્રેશર **: – દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારમાં સ્થિત વેલ માર્કંડ લો પ્રેશર લગભગ પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે અને આજે, 20 ઓક્ટોબર 2025ના રોજ સવારે 08:30 કલાકે (IST) દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સ્થિત છે. – આ સીસ્ટમ આગામી 24 કલાકમાં લગભગ પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે અને તે મજબૂત બનીને ડિપ્રેશન માં રૂપાંતરિત થાય તેવી શક્યતા છે. 2. **UAC**: – એક UAC દક્ષિણ અંદામાન સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીની આસપાસના વિસ્તાર પર UAC હજુ પણ યથાવત છે… Read more »
તારીખ 19 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **વેલ માર્કંડ લો પ્રેશર ** – દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તાર તેમજ કેરળ-કર્ણાટકના દરિયાકાંઠે આવેલું વેલ માર્કંડ લો પ્રેશર હજુ પણ તે જ વિસ્તારમાં રહેલું છે. – આ સીસ્ટમ આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે અને મજબૂત બની ને ડિપ્રેશન માં રૂપાંતરિત થવાની સંભાવના છે. 2. *સંભવિત લો પ્રેશર ** – એક UAC દક્ષિણ આંદામાન સમુદ્ર અને નજીકના દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – આ UAC ના પ્રભાવ હેઠળ, 21… Read more »
Diwali pachhi Rangoli sari na laage…
Kola e pan dhoko rakhyo lage
સાહેબ આજની imd GSf અપડેટમાં પણ વરસાદની શક્યતાઓ વધી ગઈ છે તો તમારું શું કહેવું છે આવનારા માવઠા વિશે અમારે હજુ મગફળી કાઢવાની છે ૨૪ તારીખે શકય બને તો જવાબ આપવા વિનંતી…
Update atyare thashe badhi
Sir su lage have avavani sakyata ketlik ganay sir tamara anadaj mujab.28 thi 30 ma varsad
સર 25 થી 30 માં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ ની શક્યતા છે…? Plz answer sir
સર આવતા દિવસોમા માવઠા ની શક્યતા છે ??
વળી પાછું ઉદ્ધ, ECMWF vs GFS.
પ્રણામ ગુરૂજી
Good morning
Happy dipawali & new year ની શુભકામના
લખાણ સરખું નથી ફાવતું એટલે ફોટો મુકું છું સર
જય માતાજી
સર
આ 27 થી 30 મા થશે વરસાદ નુ.
ભાઈઓ ECMWF ૨૭/૨૮/૨૯ માં ધ્યાન રાખવાનું કયે છે અત્યાર ની અપડેટ મુજબ તો સાવધાન રહેવું.
સર 27/28/29 ma વરસાદ ની શક્યતા કેટલી ગણવી?
Rakholu rakho
Total Rainfall distribution in Saurashtra-Kutch: Monsoon 2025
(1 June to 15 October)
Source: GSDMA data
Happy diwali and Thanks
Happy Diwali …sir…and friends…
સર તમેં મગફળી મોસમ ચાલુ કે વાર છે મારે તમારી હારનું વાવેતર છે મારે અઠવાડિયામાં મોસમ કરવીછે
Kaam chalu chhe
મારી કોમેન્ટ કેમ કસરા પેટી માં જાય છે?????
Off-Season ma comment pass thata vaar lagey !
ઓકે સર
આખી સિઝન માં લગભગ ECMWF 90%પરફેક્ટ બતાવે છે એવું મારું માનવું છે બાકી બીજા મિત્રો નું શું કેવાનું થાય છે?
આ સીઝન નય..હું જેદુનો વીડી જોતા સીખો અને સરે એક વાર ટકોર કરી પસી થીં. Ecmwf.700.hpa લેવલ… ભેજ. આમાં થીં નજર હટી સમજો દુર ઘટના ઘટી. ઘોડા ઘણા. થોડા ઘણા પવન…..દક્ષ..ઉપર
Right✓
Mara mte mixing jevu 🙂
Koi var Ecmwf…koi var Gfs ane koi var Icon 🙂 Pn varsad ni matra Ecmwf ane Icon na soda lemon pramane hoy che pn possibilities Gfs jyare positive thay tyare vdhu hoy che 🙂 haha aa just maru manvu che…..I maybe wrong 🙂
૨૭/૨૮/૨૯ ઓક્ટોમ્બર માં સાવધાની રાખવી હજી છે ઘણું આગોતરું પણ અસરકર્તા રહિ શકે
તારીખ 18 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **વેલ માર્કંડ લો પ્રેશર **: – દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તાર તેમજ કેરળ-કર્ણાટક દરિયાકાંઠા પર નું લો પ્રેશર આજે, 18 ઓક્ટોબર 2025ના રોજ સવારે 08:30 વાગ્યે (IST) તે જ વિસ્તાર પર વધુ તીવ્ર બનીને વેલ માર્કંડ લો પ્રેશર માં પરીવર્તીત થયું છે. – આ સાથે તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. – આ સીસ્ટમ આગામી 36 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને ડિપ્રેશન માં તીવ્ર બનવાની સંભાવના છે. 2. **UAC**: – દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના કોમોરિન વિસ્તાર પરનું… Read more »
Jay shri krishna sr avta divsho ma mavthan ni sakiyata ketli ganvi
Ahi Badhi chopadiyo khuli mukel chhe. 15 thi 16 sudhinu sarad and mafat ma jova madey chhe. Jovo and shikho. Windy ke bije thoda divas maate mafat hoy pachhi ‘Kavadiya’ deva padey.
ખૂબ ખૂબ આભાર….અશોક સાહેબ ચોમાસુ પાકની સીઝન ફુલ ચાલી રહી છે ત્યારે આ અપડેટ થી ખેડૂતોને દિવાળી/પડવો નિરાંતે થશે નહીંતર મીડિયામાં તો દે ભીખા દે જ ચાલે છે
Thank you sir for new update, mavthu Madhya Bharat sudhi aavse ,gujrat ma ochhi asar thay tevu lage chhe.
Sir windy bbc મા ૨૦ તારીખ માં જુનાગઢ કેશોદ માં હળવો વરસાદ બતાવે છે તો એ કેટલું સાચું ગણવું?
BBC ke windy ?
બંને માં બતાવે છે
તારીખ 17 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. એક UAC દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના લક્ષદ્વીપ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝૂકાવ ધરાવે છે. આ UAC ના પ્રભાવ હેઠળ, 18 ઓક્ટોબર, 2025ની આસપાસ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારમાં કેરળ-કર્ણાટકના દરિયાકાંઠે લો પ્રેશર રચાવાની સંભાવના છે. ત્યારબાદ, તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે અને ત્યારપછીના 48 કલાકમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે. 2. એક ટ્રફ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC થી કોમોરિન વિસ્તાર અને શ્રીલંકા થઈને દક્ષિણ-પશ્ચિમ… Read more »
આ windy માં gfs ને કોક જાણ કરો અમારે ચોમાસુ સિઝન પુરી થય્ ગય છે….!!!
હજી બાકા જીકી બોલાવે છે…!!?
ECMWF and GFS ek bija na Vadadey chadya chhe !
imd 4 week update karjo
Karyu
Thanks sar
Thanks for new update sir
આભાર સર, નવી અપડેટ બદલ / અરબી મો આવતા દિવસોમાં લગભગ વાવાઝોડુ બનસે , હવે એ જોવાનુ રહેસે કે તેનુ પુછડુ આપણાથી દુર રહેવુ જોઈએ
સર આજની તમારી અપડેટ અકીલા મા હજુ કેમ નથી આવી ??
Modu thayu hatu etle
હવે આજે આવછે કે પછી કાલે ??
Chhapa ma nathi apyu
બરાબર.
Sir gfs model bivdave chhe baki ecmwf ma problem nathi
સર અમારે આજે માવઠું ચાલુ થયું છે. ફોરકાસ્ટ મોડલો માવઠાનું કંઈજ બતાવતા ન હતા. તો પણ ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો છે.
Thank you sir
અપડેટ બદલ ખુબ ખુબ આભાર
Thnx sir ji
અપડેટ બદલ આભાર સર
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
આભાર સાહેબ
આભાર ગુરૂજી
Jsk Sir Update aapta rejo pl.
Aa update aaviya pachi khedut no pet far udi gayo che.
Baki other aagahi platfrom ma Ashadhi mahol jamiyo che.
Theks sr.for new apdet
Thank you saheb
Thank you for New update mate
Thank you for new update
Thank you sir
તારીખ 16 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન https://s.w.org/images/core/emoji/16.0.1/svg/27a1.svg નૈઋત્ય નું ચોમાસું આજે, 16 ઓક્ટોબર 2025ના રોજ, સમગ્ર દેશમાંથી વિદાય થય ગયું છે. તેની સાથે જ, ઉત્તર-પૂર્વ ચોમાસાની વરસાદી પ્રવૃત્તિ આજે, 16 ઓક્ટોબરથી તમિલનાડુ, પુડુચેરી અને કારૈકલ, કોસ્ટલ આંધ્રપ્રદેશ, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળ-માહેમાં શરૂ થઈ છે. આ પ્રવૃત્તિ નીચેની વિશેષતાઓ સાથે સંકળાયેલી છે: – કોમોરિન વિસ્તાર અને આસપાસના વિસ્તાર પર એક UAC આવેલું છે, જે મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તર સુધી વિસ્તરે છે. – દક્ષિણ દ્વીપકલ્પ ભારત, દક્ષિણ અને નજીકના મધ્ય બંગાળની ખાડીમાં લોઅર લેવલ માં પૂર્વીય/ઉત્તર-પૂર્વીય પવનોનું આગમન થયું છે. – ગત 24 કલાક… Read more »