Cyclonic Storm “Shakhti” Over Western Arabian Sea Is More Than 900 Kms Away From Gujarat Coast – Southwest Monsoon Expected To Withdraw From Rest Of Gujarat State
પશ્ચિમ અરેબિયન સમુદ્ર પર ટ્રોપિકલ સ્ટોર્મ “શક્તિ” ગુજરાત ના કિનારાથી 900 કિમીથી વધુ દૂર –
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત રાજ્યના બાકી વિસ્તારોમાંથી વિદાય લેશે
Current Weather Conditions – 6th October 2025
Forecast Period: 6th–13th October 2025
The Tropical Cyclone ‘SHAKHTI’ is more than 900 Kms. from the Saurashtra/Kutch coast. Now it is tracking East Southeast. This System expected to weaken during next 24 hours to Depression strength. Expected to fizzle at sea thereafter.
Monsoon expected to withdraw completely from Gujarat State in next couple of days..
Isolated/scattered showers till 8th October and mainly dry weather for the rest of the Forecast period.
JTWC Track & Location Of Cynic Storm ‘SHAKHTI’ Dated 6th October 0600 UTC
Observed & Forecast Track of Cyclonic Storm ‘SHAKHTI’ 0300 UTC 6th October 2025
પશ્ચિમ અરેબિયન સમુદ્ર પર ટ્રોપિકલ સ્ટોર્મ “શક્તિ” ગુજરાત ના કિનારાથી 900 કિમીથી વધુ દૂર –
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત રાજ્યના બાકી વિસ્તારોમાંથી વિદાય લેશે
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 6 થી 13 ઓક્ટોબર 2025
ટ્રોપિકલ સ્ટોર્મ ‘SHAKHTI’ સૌરાષ્ટ્ર/કચ્છ કિનારાથી 900 કિમીથી વધુ દૂર છે. હાલમાં આ ચક્રવાત ટ્રેક પૂર્વ-દક્ષિણપૂર્વ દિશા તરફ છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં નબળી થઈ ડિપ્રેશન સ્તર સુધી પહોંચવાની સંભાવના છે અને આગામી દિવસો માં તે સિસ્ટમ દરિયામાં વિલિપ્ત થવાની શક્યતા છે.
આગામી થોડા દિવસોમાં ગુજરાત રાજ્યમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય થવાની સંભાવના છે.
8 ઓક્ટોબર સુધી આઇસોલેટેડ/છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા ની શક્યતા, ત્યારબાદ મોટા ભાગે સુકું હવામાન રહેશે.
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Sanj Samachar Daily Dated 6th October 2025


તારીખ 15 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા** – નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હાલમાં નીચેના સ્થળોમાંથી પસાર થાય છે: – 14°N/72°E, કરવાર, કલબુર્ગી, નિઝામાબાદ, કાંકેર, ચાંદબલી, 21.0°N/90.0°E, 22.0°N/95.0°E અને 23.0°N/98.0°E. – આગામી 24 કલાકમાં દેશના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું સંપૂર્ણ વિદાય થવાની શક્યતા છે. 2. **ઉત્તર-પૂર્વ મોન્સૂનની શરૂઆત** – દક્ષિણ દ્વીપકલ્પીય ભારત અને દક્ષિણ તથા નજીકના મધ્ય બંગાળની ખાડીમાં પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય પવનોની શરૂઆત સાથે, દક્ષિણ-પૂર્વ દ્વીપકલ્પીય ક્ષેત્રમાં ઉત્તર-પૂર્વ મોન્સૂનની વરસાદી પ્રવૃત્તિ આગામી 24 કલાકમાં શરૂ થવાની સંભાવના છે. 3. **UAC** – એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના… Read more »
શ્રી અશોકભાઈ નમસ્તે! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અમિતાભ બચ્ચન જેમ વન મેન શો છે એવી જ રીતે અશોકભાઈ પટેલનું નામ હવામાન શાસ્ત્રીઓમાં છે.આગાહી કરવાવાળાઓ તો ઘણા પણ એમાં અશોક પટેલ એક અદકેરું નામ.નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી એ અતિ અઘરું કામ છે.
મા ઉમિયા ઉમા પાર્વતી અશોકભાઈની હેલ્થ ખૂબ સારી રાખે એવી દિલથી પ્રાર્થના. મને વેલ્થ કરતા હેલ્થમાં વધારે રસ……
સર 19 તારીખ પછી 700 માં ભેદ બતાવે છે મોડેલો
તારીખ 16 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન https://s.w.org/images/core/emoji/16.0.1/svg/27a1.svg નૈઋત્ય નું ચોમાસું આજે, 16 ઓક્ટોબર 2025ના રોજ, સમગ્ર દેશમાંથી વિદાય થય ગયું છે. તેની સાથે જ, ઉત્તર-પૂર્વ ચોમાસાની વરસાદી પ્રવૃત્તિ આજે, 16 ઓક્ટોબરથી તમિલનાડુ, પુડુચેરી અને કારૈકલ, કોસ્ટલ આંધ્રપ્રદેશ, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળ-માહેમાં શરૂ થઈ છે. આ પ્રવૃત્તિ નીચેની વિશેષતાઓ સાથે સંકળાયેલી છે: – કોમોરિન વિસ્તાર અને આસપાસના વિસ્તાર પર એક UAC આવેલું છે, જે મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તર સુધી વિસ્તરે છે. – દક્ષિણ દ્વીપકલ્પ ભારત, દક્ષિણ અને નજીકના મધ્ય બંગાળની ખાડીમાં લોઅર લેવલ માં પૂર્વીય/ઉત્તર-પૂર્વીય પવનોનું આગમન થયું છે. – ગત 24 કલાક… Read more »
Update aaje aapel hoy tyan comment post karva vinanti chhe.
Thanks
સર.વીંડીમાં પવનના એરા આવે ઈ નથીબતાવતું એનું સુકારણ પેલા તો આવતા અત્યારે નથી આવતા બોવ ટ્રાય કરી પણ મેળ નાવ્યો પ્લીઝ આન્સર
Windy ma ek button hoy chhe. Particle animation te ‘ON’ karvanu.
Hu Windy App ke Mobile ma joto nathi etle bija Mitro pan kai madad karjo.
Computer ma mey kahyu tem karo etle chalu thai jaay pavan ni disha batavava nu.
https://www.windy.com/?2025-10-20-12,21.861,71.521,6,i:pressure,p:cities
હમણા ઘણા ને આવો પ્રોબ્લેમ થાય છે. પેહલા વિન્ડી એપ. લીંક કે જે હોય તે ડીલીટ કરો પછી ફરી ડાઉનલોડ કરો એટલે લગભગ ચાલુ થઈ જશે. 4
Manu last ma 2 botan chhe te on rakhi dyo. Etle dekhase.
Image moklu chhu
Isoline of pressure on karo.
સર આ વર્ષે ચોમાસુ પુરૂ થયા બાદ ગરમી ઓછી હતી એનું કારણ શું હશે અને લા નીનો ની શરૂઆત થઈ ગઈ એટલે ઠંડી વધારે પડશે એવું મૌસમ અને રડાર વાળા લખે છે
La Nina Nathi thayu and Shiyada ma nathi thavanu. Thandi je padey te.
સરસ માહિતી આપીને તમે, અમને મિડિયા કે યુ ટુબિયા આગાહિકારો નાં ભ્રમ માં પડતા બચાવી લીધા. સમય મળે એટલે નીના વિશે થોડીક લંબાણપૂર્વક માહિતી આપવા વિનંતી કે ખરેખર લા નીના કયારે ઉદ્દભવ થઈ સકે (આવતી જૂન સુધીમાં આવી શકે)
Saheb chomachu sijan puri thai gai aa chomasa darmiyan Ketala mitro ae gujrat wedhar ni mulakat lidhi aapda gujrat wedhar no renk ketlamo che
Rank nicho gayo evu joyu chhe. 34 thi 35 mathi 57 joyu hatu.
Haal chhelle ek mahina thi nathi joyu.
Sar have kaik prkad pado
Ahi 16 divas na KOLA Maps aapel chhe joya rakho
Sir…agahio thoke chhe…tame matr hint aapo…!
તારીખ 14 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા**: હાલમાં નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 14°N/72°E, કરવાર, કલબુર્ગી, નિઝામાબાદ, કાંકેર, ચાંદબાલી, 21.0°N/90.0°E, 22.0°N/95.0°E અને 23.0°N/98.0°E માંથી પસાર થાય છે. 2. **ચોમાસાની વિદાય ની સ્થિતિ**: નૈઋત્ય નું ચોમાસું ઓડિશા અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગો તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યોના બાકીના ભાગોમાંથી વિદાય થયુ છે. 3. **નૈઋત્ય ના ચોમાસાની વિદાય ની આગામી બે દિવસની સ્થિતિ**: આગામી બે દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું સંપૂર્ણપણે વિદાય થવાની સંભાવના છે. આ સાથે, દક્ષિણ પેનિન્સ્યુલર ભારત અને દક્ષિણ તથા નજીકના મધ્ય બંગાળની ખાડીમાં પૂર્વીય અને… Read more »
Sar. 22. Aaspas nvajuni hoy to kejo.
Tv vala varshad goti laviya 16 thi 19 pan tamari cola jota aevu lagtu nathi
તારીખ 13 ઓક્ટોબર 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – **નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા**: નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 14°N/72°E, કરવાર, કલબુર્ગી, નિઝામાબાદ, કાંકેર, કેઓનઝરગઢ, સાગર આઇલેન્ડ, ગુવાહાટી અને 28.0°N/92.5°E માંથી પસાર થાય છે.- **આજે નૈઋત્ય નું ચોમાસું વિદાય થયેલા વિસ્તારો**: આજે નૈઋત્ય નું ચોમાસા એ નીચેના વિસ્તારોમાંથી વિદાય લીધી છે: – કર્ણાટકના કેટલાક ભાગો – તેલંગાણાના કેટલાક ભાગો – મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો – સંપૂર્ણ ગોવા – મધ્યપ્રદેશના બાકીના ભાગો – ઉત્તરપ્રદેશના બાકીના ભાગો – છત્તીસગઢના મોટાભાગના વિસ્તારો – બિહારના બાકીના ભાગો – સંપૂર્ણ ઝારખંડ – પશ્ચિમ બંગાળ અને સિક્કિમ – ઓડિશા અને ઉત્તર-પૂર્વ રાજ્યોના કેટલાક ભાગો – **નૈઋત્ય નું ચોમાસું આગામી દિવસોમાં વધુ વિસ્તારોમાં વિદાય માટે અનુકૂળ પરીસ્થીતી **: નૈઋત્ય… Read more »
Comet ma ful mandi aavi gay
Marey Season puri thai and Tamarey badhaney season khuli !
Khub khub dhanay vad sr.aakhi sijan saras mahiti aapi khubaj mehanat kari ne mahiti aapi
સર તમે ઘણી મહેનત કરો સવો અમારા બધા માટે તમારો આભાર માનવી એટલો ઓસો સે
યસ.. ખેતી કામમાં સીઝન ખુલી. તમારી સીઝન મા તમે જે મહેનત કરો છો એ ધન્યવાદ ને પાત્ર છે. ખેડૂતો માટે જે મહેનત કરો છો એ બદલ ખુબ ખુબ ધન્યવાદ.
Sar kola ma 16 divas savrastra ma kay nathi batavtu ane vatavaran fare vase na divso ma kalar avi jay tivu bane sake
7 Divas pachhi ma fer far thaya rakhey.
Gaam ma je kai vaat hoy te badha Map ahi chhe. Aama color hoy etle Gaam Gaajey !
Dinesh Gadara bhai ne: Ha yes…..sokh eni jgyaye but ante to tmari vaat sachi che…..bdhi rutu aavvi joiye to j mja che 🙂 ane kheduto ni khusi sauthi pela….ene nuksan jay evu koi na icche 🙂
ખુબ ખુબ આભાર ભાઈ,
જે શ્રી કૃષ્ણ સર ૧૮ તારીખ થી સૌરાષ્ટ માં માવઠા ની કોય સંભાવના ખરી સોસિયલ મીડિયામાં વાતું થાય છે જો કાય હોય તો થોળી વેલી ઉપડેટ આપજો
Update niraah na jovay. Ahi KOLA -India ECMWF and NOMAD GFS banne 15 thi 16 divas maate Map aapel chhe. te joiy ne yogya karvu.
સર સામાન્ય રીતે દર વર્ષે શીયાળુ પાક માટે અનુકુળ વાતાવરણ ક્યારે ચાલુ થતુ હોય છે ??
November 5-15
તારીખ 12 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – **નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા**: – નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હાલમાં 28°N/86°E, રક્સૌલ, વારાણસી, જબલપુર, અકોલા, અહીલ્યાનગર, અલીબાગ અને 18.5°N/72°E થઈને પસાર થઈ રહી છે. – **ચોમાસું વધુ વિસ્તારોમાં વિદાય ની સંભાવના**: – નૈઋત્ય નું ચોમાસું આગામી 24 કલાકમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના બાકીના ભાગો, સંપૂર્ણ ઝારખંડ અને છત્તીસગઢ તેમજ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક ભાગોમાંથી ચોમસું વિદાય માટે અનુકૂળ પરીસ્થીતી બને તેવી સંભાવના છે. ત્યારબાદના 2-3 દિવસમાં ઉત્તર-પૂર્વ ભારતમાંથી પણ ચોમાસું વિદાય થય શકે છે. – **UAC**: 1.… Read more »
Jsk sar bhur na pavno kyarthi chalu thata hoy?
Bhur pavano jyare chalu thay tyare divas ma thoda kalak sanje and thoda kalak savarey hoy.
તારીખ 11 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા**: – હાલમાં નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 28°N/86°E, રક્સૌલ, વારાણસી, જબલપુર, અકોલા, અહીલ્યાનગર, અલીબાગ અને 18.5°N/72°E માંથી પસાર થાય છે. – નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના બાકીના ભાગો, સંપૂર્ણ ઝારખંડ અને છત્તીસગઢ તેમજ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક ભાગોમાંથી વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. 2. **લો પ્રેશર**: – મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર ઉપર “શક્તિ” નામના ચક્રવાતી તોફાનનો અવશેષ હાલમાં લો પ્રેશર તરીકે છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્રની સપાટીથી 4.5 કિ.મી. સુધી… Read more »
ફૂલ મોસમ પડી લાગે છે?
Yes !
તારીખ 10 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **નૈઋત્ય ના ચોમાસાની વિદાય સ્થિતિ**: – નૈઋત્ય નું ચોમાસા એ 10 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના મોટાભાગના ભાગો તેમજ બિહારના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે. – નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે આ રેખા 18.5°N/72°E, અલીબાગ, અહિલ્યાનગર, અકોલા, જબલપુર, વારાણસી, રક્સૌલ અને 28°N/86°E થઈને પસાર થાય છે. – નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના બાકીના ભાગો, આખા ઝારખંડ અને છત્તીસગઢ તેમજ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક ભાગોમાંથી… Read more »
235 divse – June 1 a pachu aavi jje 🙂 hahaha
235 di kadhva bv aghra 🙂 hahaha
100 % Sachi vaat bhai 1 varsh chomasa ni raah jovi jaldi June ave ane 4 mahina chomasa na hju ek round hju round avse evu karta tatkalik Pura thai gya khabar pan padi nahi.
Yes bro 🙁 chomasu aave k systemo ni rah jovama minimum 7ek di k 15 di to emnm nikdi jay che ane mand 3nek system na varsad aave tyato September aavi jay 🙁
Saru halo tyare May June ma vaat hve 🙁
Halo ne toy thodik smile aapi dv 🙂
ચેરાપુંજી રહેવાં વયા જાવ. બધીય ઋતુ આવવી જોઈયે નહીતર આ સંસાર ન ચાલે. છેલ્લા વરસાદે તો કપાસ માં અતિશય નુકશાન થયુ. હા જેને ખેતી ન હોય એને વરસાદ બારેય માસ સરખો
Bay bay monsoon 2025 avata varase samay sar Ave avi Prarthana.
તારીખ 9 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા – નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 20°N/69°E, વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાનપુર અને 30°N/81°E થઈને ચાલુ છે. – આગામી 24 કલાકમાં ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક વધુ ભાગો તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વધુ વિસ્તારોમાં વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. – મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પર વેલ માર્કંડ લો પ્રેશર (વાવાઝોડું “શક્તિ”ના અવશેષ) – આજે, 9 ઓક્ટોબર 2025ના રોજ સવારે 08:30 કલાક ISTના સમયે, મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પરનુ વેલ માર્કંડ લો પ્રેશર (વાવાઝોડું “શક્તિ” [ઉચ્ચાર: શક્તિ]ના અવશેષ) તે જ… Read more »
Sar imd 4 wik aapdet .
Nathi
Another year Good And Great Monsoon Porbandar City Ane Jilla Mate Rahyu June To 8 October sudhi ma Porbandar ma 123 % Ane Porbandar District Ma 114 % Jetlo Saro Varsad pdyo.Porbandar mate Janmashtami August Month Jordar rhyo htoBye Bye Monsoon 2025
Aaje kutch ma Gulabi thandi ni saruat. Lage chhe shiyalu vahelo aavi jase
Good morning sir gay kale sanje amare 15 minit jordar japtu padyu lagbhag adadha inch nu japtu hase
સર આજથી સવારે શિયાળાનો અહેસાસ થાય છે તો હવે વરસાદ ની સંપૂર્ણ વિદાય ગણવાની ને સર
અડધા ઈંચ જેવો ખાબકી ગયો. આજે 5 વાગે.
તાલાલા ગીર પંથકના ગામડાઓમાં ભારે વરસાદ ચાલુ છે
Another system again gear up over bay of Bengal.
Still need to wait..
Koi pan Map ni upyogita vigat sathe hoy toe ganay.
Tamaro MAP delete karel chhe. …koi tarikh ke forecast run kai na hatu.
Jovo ECMWF KOLA-India daily Maps. 23rd October maate.
તારીખ 8 ઓક્ટોબર, 2025 1. **નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા**: નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હાલમાં 20°N/69°E, વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુર અને 30°N/81°E માંથી પસાર થઈ રહી છે. 2. **આગામી દિવસોમાં ચોમાસાની વધુ વિસ્તારોમાં વિદાય**: આગામી 2-3 દિવસોમાં ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક વધુ વિસ્તારો તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. 3. **ચક્રવાતી તોફાન “શક્તિ”નો અવશેષ**: મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર ઉપર સ્થિર રહેલુ વેલ માર્કંડ લો પ્રેશર (ચક્રવાતી તોફાન “શક્તિ”નો અવશેષ) આજે, 8 ઓક્ટોબર, 2025ના સવારે 08:30 વાગ્યે તે જ વિસ્તારમાં યથાવત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. સુધી… Read more »
સાહેબ શું ૨૦ તારીખ પછી સૌરાષ્ટ્ર માં રાજકોટ બાજુ માવઠા કે વરસાદ ની શકયતા ખરી? પ્રકાશ આપવા વિનંતી!!!
Aagotara maate KOLA ECMWF 15 Divas and KOLA – NOMAD 16 divas joya rakho and nakki karo.
Haal update shivay na samay maate maari passey kai vigat nathi.
windy gfs અરબી માં હલચલ બતાવે હજી વેલું કેવાય પણ જોઈએ આગળ શું થાય છે.!!
Sir 20 tarikh pasi varsadni shakyata che
Social media ma Ghana video ma Ave che
અઠવાડિયાની વાર હોય ત્યારે સર ને પુછવું બાકીના ૧૧દીવસ વહેલું છે
અપડેટ બદલ ખુબ ખુબ આભાર
Aajthi vatavaran chokkhu Thai gayu. Have varsad ni shakyata nahivat. Aavti kaal thi pawan ni disha pan change thase East northeast ni Thai jase.
Imd 4 week updet karo
Aavti kaal check karish
Have thi sir ne comment na javab ocha aapva padse barabar ne sir
આ વર્ષે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા અને સૌથી ઓછો વરસાદ વીંછિયા માં થયો.
Sir, વીંછિયા માં દર વર્ષે ઓછા વરસાદનું કાંઈ ખાસ કારણ હશે?
Climatologically tyan Varsad Ochho chhe 10 varash ni avrage ma.
સાહેબ શ્રી એક પ્રશ્ન એ હતો કે ગઈ કાલે અહીંયા ઝાકળ પડી હતી તો સાહેબ ઝાકળ પડવાની ઘટના ને વાતાવરણ માં ફેરફાર સાથે કઈ લાગે કે નહીં ? મતલબ વાતાવરણ નું અનુમાન સાથે અને એન્ટી સાયકલોન સાથે ઝાકળ નું કઈ કનેક્શન હોય છે ?
Zaakad maate Taapmaan and Dew Point taapmaan vachhe 1 thi3 C na farak ma temaj vadhu bhejni hajari hoy toe thaay.
Zakal mate tapman ane dew point tapman no farak kya level ma jovano?
Surface etle Jamin ke Sea level ma
સવારે રેગ્યુલર તાપમાન તેમજ ડ્યુપોઇન્ટ તાપમાન 1 થી 3 ડિગ્રી ફરક તેમજ 80%ભેજ હોય એટલે ઝાકળ આવવા ના ચાન્સ રહે. તેમજ એન્ટી સાયક્લોન સાથે ઝાકળ ને કઈ કનેકશન ન હોય. જે દરિયાઈ ભેજ યુક્ત પવન ના લીધે સરફેસ લૅવલ મા ભેજ વધતો હોય છે. શિયાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતુ હોય જેની અસર થી ક્યારેક સરફેસ ના પવનો ઉત્તર પશ્ચિમ ના થાય ત્યારે ઝાકળ આવતો હોય છે.
તારીખ 7 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન નૈઋત્ય ના ચોમાસાની વિદાય ની સ્થિતિ: – નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હાલમાં 20°N/69°E, વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુર અને 30°N/81°E માંથી પસાર થાય છે. – નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસમાં ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક વધુ ભાગો તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી વિદાય માટે અનુકૂળ પરીસ્થીતી બની રહી છે. ચક્રવાતી તોફાન “શક્તિ” ની સ્થિતિ: – મધ્યપશ્ચિમ અને નજીકના ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રમાં સ્થિત ડીપ ડિપ્રેશન (ચક્રવાતી તોફાન “શક્તિ” નો અવશેષ) છેલ્લા 6 કલાકમાં 7 કિમી/કલાકની ઝડપે દક્ષિણ-પૂર્વ દિશામાં આગળ વધ્યું છે અને નબળું પડીને ડિપ્રેશનમાં… Read more »
કાલે લીલીયા તાલુકાના ઘણા ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમારા ગામમાં હાથીગઢ પણ કાલે ખેતરોમાં પાણી ભરી દીધા. અમુક ગામોમાં ખેતર બારા પાણી નીકળી ગયા.
પાછુ નામ લખવા મા ગોટાળો થયો.
Bhikhubhai
Bhikhubhai.Ok ne રામજીભાઈ ભૂલ સુધારવા બદલ આભાર
કોમેન્ટ કરો ત્યારે બધુ રેગ્યુલર વાંચો એટલે ક્યાંક ભૂલ હોય તો સુધારી શકાય. પછી પોસ્ટ કોમેન્ટ કરાય
Thanks sir for new update
Kal thi Varsad puri ! Tank you Sir
Thank you for apdate sir aa sistem Ghana samay sudhi activ Rahi and jajo rasto pan kapyo Ane celle sudhi rasto pan badlyo aavu Kem ?aa jota aevu lage k kudrat j sarvopari che.
Aa case ma Band Wajaa and Janiya bahu agad nikadi gaya and OMAN na paadar ma pahonchya…. ‘Var Rajo’ pachho vari gayo chhe te khabar pan na padva didhi !
Haha
Ha ha ha
sar bhur pavan kyarthi chalu thase
Dakshin ma Northeast Chomasu bese and aapdae sharuvat ma mix pavan hoy. Bhur divas na amuk kalak hoy.
thank you sar
Hello sir, Light rain showers are coming from last 10 minutes… in my akota area, bija area nu khabar nai….