Infrared Color Enhanced Satellite Image – CIMSS – University of Wisconsin
સેટેલાઇટ દર ૬ કલાકે અપડેટ થશે
દાખલા તારીખે 0.00 UTC હોઈ તો ૦ + ૫.૩૦ = ૫.૩૦ કલાક ભારત નો ટાઇમ થાય જે સવાર ના ૫.૩૦ વાગ્યા નો ટાઇમ ગણાય.
દાખલા તારીખે ૬.00 UTC હોઈ તો ૬ + ૫.૩૦ = ૧૧.૩૦ કલાક ભારત નો ટાઇમ થાય જે સવાર ના ૧૧.૩૦ વાગ્યા નો ટાઇમ ગણાય.
દાખલા તારીખે ૧૨.00 UTC હોઈ તો ૧૨ + ૫.૩૦ = ૧૭.૩૦ કલાક ભારત નો ટાઇમ થાય જે સાંજ ના ૫.૩૦ વાગ્યા નો ટાઇમ ગણાય.
દાખલા તારીખે ૧૮.00 UTC હોઈ તો ૧૮ + ૫.૩૦ = ૨૩.૩૦ કલાક ભારત નો ટાઇમ થાય જે રાત્રી ના ૧૧.૩૦ વાગ્યા નો ટાઇમ ગણાય.