Cyclonic Storm “Shakhti” Over Western Arabian Sea Is More Than 900 Kms Away From Gujarat Coast – Southwest Monsoon Expected To Withdraw From Rest Of Gujarat State

Cyclonic Storm “Shakhti” Over Western Arabian Sea Is More Than 900 Kms Away From Gujarat Coast – Southwest Monsoon Expected To Withdraw From Rest Of Gujarat State

પશ્ચિમ અરેબિયન સમુદ્ર પર ટ્રોપિકલ સ્ટોર્મ “શક્તિ” ગુજરાત ના કિનારાથી 900 કિમીથી વધુ દૂર –

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત રાજ્યના બાકી વિસ્તારોમાંથી વિદાય લેશે


Current Weather Conditions – 6th October 2025

Forecast Period: 6th–13th October 2025

The Tropical Cyclone ‘SHAKHTI’ is more than 900 Kms. from the Saurashtra/Kutch coast. Now it is tracking East Southeast. This System expected to weaken during next 24 hours to Depression strength. Expected to fizzle at sea thereafter.

Monsoon expected to withdraw completely from Gujarat State in next couple of days..
Isolated/scattered showers till 8th October and mainly dry weather for the rest of the Forecast period.

JTWC Track & Location Of Cynic Storm ‘SHAKHTI’ Dated 6th October 0600 UTC

Observed & Forecast Track of Cyclonic Storm ‘SHAKHTI’ 0300 UTC 6th October 2025

પશ્ચિમ અરેબિયન સમુદ્ર પર ટ્રોપિકલ સ્ટોર્મ “શક્તિ” ગુજરાત ના કિનારાથી 900 કિમીથી વધુ દૂર –

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત રાજ્યના બાકી વિસ્તારોમાંથી વિદાય લેશે

આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 6 થી 13 ઓક્ટોબર 2025

ટ્રોપિકલ સ્ટોર્મ ‘SHAKHTI’ સૌરાષ્ટ્ર/કચ્છ કિનારાથી 900 કિમીથી વધુ દૂર છે. હાલમાં આ ચક્રવાત ટ્રેક પૂર્વ-દક્ષિણપૂર્વ દિશા તરફ છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં નબળી થઈ ડિપ્રેશન સ્તર સુધી પહોંચવાની સંભાવના છે અને આગામી દિવસો માં તે સિસ્ટમ દરિયામાં વિલિપ્ત થવાની શક્યતા છે.

આગામી થોડા દિવસોમાં ગુજરાત રાજ્યમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય થવાની સંભાવના છે.
8 ઓક્ટોબર સુધી આઇસોલેટેડ/છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા ની શક્યતા, ત્યારબાદ મોટા ભાગે સુકું હવામાન રહેશે.

⚠️ Advisory

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Sanj Samachar Daily Dated 6th October 2025

 

 

4.8 28 votes
Article Rating
156 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
15/10/2025 1:54 pm

તારીખ 15 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા**   – નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હાલમાં નીચેના સ્થળોમાંથી પસાર થાય છે:   – 14°N/72°E, કરવાર, કલબુર્ગી, નિઝામાબાદ, કાંકેર, ચાંદબલી, 21.0°N/90.0°E, 22.0°N/95.0°E અને 23.0°N/98.0°E.   – આગામી 24 કલાકમાં દેશના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું સંપૂર્ણ વિદાય થવાની શક્યતા છે. 2. **ઉત્તર-પૂર્વ મોન્સૂનની શરૂઆત**   – દક્ષિણ દ્વીપકલ્પીય ભારત અને દક્ષિણ તથા નજીકના મધ્ય બંગાળની ખાડીમાં પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય પવનોની શરૂઆત સાથે, દક્ષિણ-પૂર્વ દ્વીપકલ્પીય ક્ષેત્રમાં ઉત્તર-પૂર્વ મોન્સૂનની વરસાદી પ્રવૃત્તિ આગામી 24 કલાકમાં શરૂ થવાની સંભાવના છે. 3. **UAC**  – એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના… Read more »

Place/ગામ
Rajkot
પ્રફુલ્લ ગામી
પ્રફુલ્લ ગામી
14/10/2025 7:34 am

શ્રી અશોકભાઈ નમસ્તે! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અમિતાભ બચ્ચન જેમ વન મેન શો છે એવી જ રીતે અશોકભાઈ પટેલનું નામ હવામાન શાસ્ત્રીઓમાં છે.આગાહી કરવાવાળાઓ તો ઘણા પણ એમાં અશોક પટેલ એક અદકેરું નામ.નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી એ અતિ અઘરું કામ છે.
મા ઉમિયા ઉમા પાર્વતી અશોકભાઈની હેલ્થ ખૂબ સારી રાખે એવી દિલથી પ્રાર્થના. મને વેલ્થ કરતા હેલ્થમાં વધારે રસ……

Place/ગામ
વડાળી તા ઉપલેટા
Krutarth Mehta
Krutarth Mehta
06/10/2025 11:41 pm

Vadodara ma addha kallak thi madhyam varsad chalu

Place/ગામ
Vadodara
દીલીપ સાકરીયા
દીલીપ સાકરીયા
06/10/2025 11:09 pm

આભાર સાહેબ

Place/ગામ
જામ કંડોરણા
Vipulbhai Vaghasiya
Vipulbhai Vaghasiya
06/10/2025 10:11 pm

આભાર સાહેબ

Place/ગામ
આટકોટ તા જસદણ
Last edited 1 month ago by Vipulbhai Vaghasiya
Bharatbhai
Bharatbhai
06/10/2025 9:24 pm

સર આ વર્ષે કાઈક અલગ વાતાવરણ લાગે છે.અત્યારે સુકુ અને ગરમ હવામાન હોય, એના બદલે હજુ પણ દરરોજ.સતત વરસાદી વાતાવરણ છે.આનુ કાઈ કારણ હોય શકે ??

Place/ગામ
Junagadh
Bharatbhai
Bharatbhai
Reply to  Ashok Patel
06/10/2025 9:37 pm

બરાબર સર. તો અંગ્રેજી મહીના ની તારીખ ના હિસાબે દર વર્ષે અત્યારે આવુજ વાતાવરણ હોય ને ??

Place/ગામ
Junagadh
Devaraj Gadara
Devaraj Gadara
Reply to  Bharatbhai
06/10/2025 11:45 pm

છેલ્લા ૨૫ વર્ષ થી સારું જ રહેજે ધરતીકંપ પછીના વર્ષ મા

Place/ગામ
Drangda
Tabish
Tabish
06/10/2025 9:02 pm

Ahmedabad Dholka ma gajvij jode zordar zhapta

Place/ગામ
Ahmedabad Dholka
parva dhami
parva dhami
06/10/2025 8:54 pm

ગયા વર્ષે ઓક્ટોબર – end સુધી વરસાદ હતો તેથી નવેમ્બરની શરૂઆત સુધી ગરમી રહી (Rajkot ma 40′ hatu). આ વખતે ચોમાસાની સમયસર વિદાયને કારણે શિયાળો વહેલો આવવાની અપેક્ષા રાખી શકાય ….

Place/ગામ
Rajkot
Dilip
Dilip
Reply to  parva dhami
06/10/2025 10:15 pm

No

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Praful Gami
Praful Gami
06/10/2025 8:44 pm

Thank you sir for new update, amare bapor thi sanj sudhi ma halva zapta(,road bhina thay teva ) tranek vakhat aavya.

Place/ગામ
Gingani, Taluko Jamjodhpur, Dist Jamnagar.
Kaushal
Kaushal
06/10/2025 8:41 pm

Aaje bapore 12rek vaga na japta pchi atyare fari japtu chalu che 🙂 khub thndu vatavaran che 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Jaskubhai vank
Jaskubhai vank
06/10/2025 8:31 pm

Sar amare somachu puru thava avyu pan akha somacha ma ek var manman khetar bahar pani nikda se hji kuva 20. 25 fut khali se

Place/ગામ
Kharchiya vankna bhesan junaghdh
Suresh lavadiya
Suresh lavadiya
Reply to  Jaskubhai vank
07/10/2025 9:09 am

અમારે તો એકેય વાર ખેતર બારા પાણી નથી નીકળ્યા નદીયું ખાલી પડી છે આખા વર્ષ નો માન 15 ઇચ વરસાદ થયો હશે

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
Reply to  Jaskubhai vank
07/10/2025 9:02 pm

અમારે ય નદીમાં પાણી નથી આવ્યું તો પણ કુવા ભરી દીધા છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
યોગેશ પટેલ
યોગેશ પટેલ
06/10/2025 7:51 pm

Good Bye Monsoon 2025

Place/ગામ
Morbi
Nikunj patel
Nikunj patel
06/10/2025 7:45 pm

Thank you sir

Place/ગામ
Amreli, bagasara
Bhavesh Dadhaniya
Bhavesh Dadhaniya
06/10/2025 7:21 pm

Good news

Place/ગામ
Supedi
Devrat સિંહ ગોહીલ
Devrat સિંહ ગોહીલ
06/10/2025 7:20 pm

Aaje joradar japata gariyadar Ane damnagar na tamam aaju baju na gamoma pavan shathe varshad

Place/ગામ
Dhamel ta lathi
Dilip
Dilip
06/10/2025 7:01 pm

Thank you sir tame kheduto mate rahat na samachar aapya chhe…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
06/10/2025 6:57 pm

Jsk sir, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત રાજ્યના બાકી વિસ્તારોમાંથી વિદાય લેશે.
Chomasu Varsh 2025 -26 Amara vistar mate khubaj saru nivadyu che.

Gujrat Wether ane kudrat no Dil thi aabhar.

rendezvous 4 Sir and Varsad premi mitro 2026-27.

Place/ગામ
Bhayavadar (west)
Devaraj Gadara
Devaraj Gadara
06/10/2025 6:43 pm

આભાર સર ન્યુ અપડેટ્સ બદલ

Place/ગામ
Drangda
Devendra Parmar
Devendra Parmar
06/10/2025 6:39 pm

નવી અપડેટ માટે આભાર, ચોમાસુ ૨૦૨૫ નો પણ મગફળી પાકી જાય એટલો વરસાદ આપવા બદલ આભાર. આશા રાખીએ કે ૨૦૨૬ નું ચોમાસુ કૂવા ભરી દે એટલો વરસાદ આપે.

Place/ગામ
Dhrol, Jamnagar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
06/10/2025 6:20 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Mahesh bhil
Mahesh bhil
06/10/2025 6:12 pm

30mm t20 chalu
mota rede Fuul varsad
no sistem onli t20 bakaziki kari nakhi
madani varsad…

Place/ગામ
Gokulpur(targhadi)
Bhagvan Gajera
Bhagvan Gajera
06/10/2025 6:06 pm

Thank you saheb

Place/ગામ
Keshod
Ashvin Vora
Ashvin Vora
06/10/2025 5:52 pm

Kheduto mate Rahatna Samachar vali update aapva badal Abhar Sahebji. Have koi Ashmanjas vagar kheti na aagalna karyana aayojan kari shakay. Thank you, SIR

Place/ગામ
Gir Gadhada
Avesh kadivar
Avesh kadivar
06/10/2025 5:49 pm

Sir 4:40 vagya no full speed ma varsad chalu che haji avirat chalu j che

Place/ગામ
Wankaner
Krutarth Mehta
Krutarth Mehta
06/10/2025 5:49 pm

Good Bye Monsoon 2025!!

Place/ગામ
Vadodara
KHUMANSINH JATUBHA JADEJA
KHUMANSINH JATUBHA JADEJA
06/10/2025 5:43 pm

Update badal aabhar sirji.
Kheduto mate sara samachar chhe.

Place/ગામ
Khambhaliya
અનિલભાઈ
અનિલભાઈ
06/10/2025 5:43 pm

Thanks sar

Place/ગામ
Majoth
Rmesh boda
Rmesh boda
06/10/2025 5:20 pm

આજે અમારા વિસ્તારમાં ખેતરમાં પાણી ભરી દીધા એક થી દોઢી છે

Place/ગામ
Sarapdad t.paddhari
Shailesh Dangar
Shailesh Dangar
06/10/2025 5:04 pm

Thank you Sir, aakha monsoon daryman varsad babete margdarshan mate . Dil thi abhar

Place/ગામ
Panchtalavda, tal = Shihor, dist = Bhavnagar
Prakash Pipaliya
Prakash Pipaliya
06/10/2025 5:02 pm

આભાર સાહેબ
જાતા જાતા બે દિવસ થી ખેતર બારા પાણી કાઢી દિધા

Place/ગામ
Ghoghavadar ta. Gondal
Maiyad jagdish
Maiyad jagdish
06/10/2025 4:47 pm

Thank you sir

Place/ગામ
Satiya
જીતુ ભાઈ સોજીત્રા
જીતુ ભાઈ સોજીત્રા
06/10/2025 4:43 pm

અપડેટ.બદલ.આભાર.સર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Vallabh Bhalala
Vallabh Bhalala
06/10/2025 4:39 pm

Thanks

Place/ગામ
Jivapar
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
06/10/2025 4:35 pm

અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર
Hitesh kumar
Hitesh kumar
06/10/2025 4:27 pm

Thank you for new update and heart thank you for your hard work in monsoon season

Place/ગામ
Moti marad
આંત્રોલિયા પોલા ભાઈ
આંત્રોલિયા પોલા ભાઈ
06/10/2025 3:54 pm

નમસ્તે સર, આજ ની તમારી અપડેટ થી સૌરાષ્ટ્ર ના લાખો ખેડૂતો મરણ પથારી એ થી બેઠા થયા હોય એટલો આનંદ થયો . ૧૫ દિવસા વહેલી દિવાળી .

Place/ગામ
માણેકવાડા ( માલ બાપા નું ) તા. કેશોદ
KISHANSINH P Chavada
KISHANSINH P Chavada
06/10/2025 3:42 pm

Namte Saheb aaje vaheli savar thi danta ane danta aaju Baju bhare varasadi jhapata thaya…sir WD ni aasar thase amare?

Place/ગામ
VILLAGE DANTA TA DANTA Dist Banaskantha
KISHANSINH P Chavada
KISHANSINH P Chavada
Reply to  Ashok Patel
06/10/2025 3:53 pm

Ji sir

Place/ગામ
VILLAGE DANTA TA DANTA Dist Banaskantha
Raju Patel
Raju Patel
06/10/2025 3:41 pm

Dhanyvad

Place/ગામ
Morbi
B.j.dhadhal
B.j.dhadhal
06/10/2025 3:17 pm

અપડેટ બદલ આભાર સર

Place/ગામ
Nilvada
Dhaval aghera
Dhaval aghera
06/10/2025 3:17 pm

બાય બાય મોન્સુન 2025… આવતા વરસ 2026 વેલી પધરામણી કરજો.

Place/ગામ
Jamjodhpur
ભાવેશ કણજારિયા
ભાવેશ કણજારિયા
06/10/2025 3:06 pm

આવજો મેઘરાજા
આવતાં વરસે 2026 મા જમાવટ કર્જો ને 16 આની વરસ લાવ જો
આ વરસે અમારે 12 આની વરસ છે
અશોક સાહેબ નો પણ ખૂબ ખુબ આભાર નિસ્વાર્થ સેવા માટે

Place/ગામ
નથુવડલા
Hitesh Bakori
Hitesh Bakori
06/10/2025 2:58 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
Jamjodhpur
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
06/10/2025 2:56 pm

Thank you sir…samaysar… apexit update…!

Place/ગામ
Upleta
Naren Patel
Naren Patel
06/10/2025 2:46 pm

Thanks sir,,
Rahat na news tme aapya 6.. Baki media vala to shakti -Vavazoda ne gujarat upar gme tem karine layaavat.

Place/ગામ
Rajkot
Paras kuber
Paras kuber
Reply to  Naren Patel
06/10/2025 4:04 pm

અમારા માટે રાહત ના નઈ માઠા સમાચાર છે.
અમારી બાજુ ના વિસ્તાર મા વરસાદ ની ઘટ છે.
શિયાળુ મોસમ ૫૦% જ થશે. જેને પાણી વારી જમીન હસે એવા લોકોને બાકી મા મોટા ભાગ ની જમીન ખાલી રેસે. આ વર્ષે રેકોર્ડ થશે ઍક વાર પણ ગામ ના વોકળા મા બે કાંઠે પાણી ના આવ્યું..

Place/ગામ
Jamnagar,vav beraja
Amish Andani
Amish Andani
Reply to  Paras kuber
06/10/2025 5:05 pm

Narmada na Pani thi DAM bhare to?

Place/ગામ
Lajai tankara morbi
Naren Patel
Naren Patel
Reply to  Paras kuber
06/10/2025 6:01 pm

Parasbhai Rahat na news etle k vavazodu nahi aave baki amare pan tamara jevij halat 6. hu pan jamnagar district thij chu. amare pn vavni pachi matra zaptaj aavya 6.

Place/ગામ
Rajkot
Ramesh hadiya
Ramesh hadiya
06/10/2025 2:42 pm

Thanks for update sir.

Place/ગામ
Goradka-savar kundla
Nilesh Narodiya
Nilesh Narodiya
06/10/2025 2:40 pm

Jay shree Krishna
Thank you sir for new update

Place/ગામ
Derdi kumbhaji
Dalsaniya Jagdishbhai
Dalsaniya Jagdishbhai
06/10/2025 2:38 pm

Thanks sar for new apdet

Place/ગામ
Depaliya ta paddhari di rajkot
Dabhi pradip Kumar
Dabhi pradip Kumar
06/10/2025 2:37 pm

Sir jamnagar ma lagu padse ? Aaj ni aagahi

Place/ગામ
Jamjodhpur
Dabhi pradip Kumar
Dabhi pradip Kumar
Reply to  Ashok Patel
06/10/2025 2:48 pm

Varsad nae aave ne ?

Place/ગામ
Jamjodhpur
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
06/10/2025 2:29 pm

Theks sr. for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
Ramesh Chaniyara
Ramesh Chaniyara
06/10/2025 2:24 pm

આભાર સાહેબ

Place/ગામ
Manekvada ( morbi )
Pratik Pansuriya
Pratik Pansuriya
06/10/2025 2:24 pm

તારીખ 6 ઓક્ટોબર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  નૈઋત્ય ના ચોમાસાની વિદાય  – નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હાલમાં 20°N/69°E, વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુર અને 30°N/81°E માંથી પસાર થઈ રહી છે. – નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસમાં ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક વધુ ભાગો તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. #### ચક્રવાતી તોફાન “શક્તિ” – મધ્યપશ્ચિમ અને નજીકના ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન “શક્તિ” છેલ્લા 6 કલાકમાં લગભગ દક્ષિણ દિશામાં 10 કિમી/કલાકની ઝડપે આગળ વધ્યું છે. – આજે, 6 ઓક્ટોબર 2025ના રોજ સવારે 08:30 વાગ્યે (IST), તે મધ્યપશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
ભરત ભાઇ સોમૈયા
ભરત ભાઇ સોમૈયા
06/10/2025 2:22 pm

સર.. નમસ્કાર.. શક્તિ વાવાઝોડું દરિયા માં સમાવી નો સંકેત.. રાહત વારા સમાચાર.. ખુબ આનંદ થયો.. આભાર..

Place/ગામ
આમરણ/ મોરબી