Southwest Monsoon Likely to Reach Kerala by 25th May 2025; Pre-Monsoon Activity to Remain Limited Over Saurashtra, Kutch & Gujarat

Southwest Monsoon Likely to Reach Kerala by 25th May 2025; Pre-Monsoon Activity to Remain Limited Over Saurashtra, Kutch & Gujarat

દક્ષિણપશ્ચિમ ચોમાસુ ૨૫ મે ૨૦૨૫ સુધીમાં કેરળ પહોંચવાની શક્યતા; સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી મર્યાદિત રહેવાની સંભાવના

 

24-05-2025 0000 UTC (08.30 am. IST)
Observed and Forecast Track for Depression Over Arabian Sea

૨૪-૦૫-૨૦૨૫ 0000UTC (08.30 am. IST)

અરબી સમુદ્ર પર સર્જાયેલ ડિપ્રેશન માટે લીકેશન અને ટ્રેક ની આગાહી

 


Current Weather Conditions (as of 23rd May 2025)

Maximum Temperature Observations – 22nd May 2025:

  • Rajkot: 42.3°C (1°C above normal)

  • Deesa: 40.6°C (normal)

  • Ahmedabad: 41.0°C (1°C below normal)

  • Bhuj: 41.7°C (3°C above normal)

Overall, maximum temperatures across most parts of Gujarat are near normal except Bhuj which was 3°C above normal.


Current Synoptic & Expected Weather Features

  • Northern Limit of Monsoon (NLM):
    The NLM continues to pass through the following locations:
    N/60°E, N/65°E, N/70°E, N/75°E, 10°N/81°E, 13°N/84.5°E, 16°N/88°E, 19.5°N/91°E, and 23°N/95°E.

  • Monsoon Onset and Advancement:
    Conditions are likely to become favorable for the onset of the southwest monsoon over Kerala during the next 2 days.
    Additionally, conditions are becoming favorable for the further advance of the southwest monsoon over:

    • Some more parts of the South Arabian Sea

    • Remaining parts of the Maldives and Comorin area

    • Some parts of the Lakshadweep area, Kerala, and Karnataka & Tamil Nadu

    • Some more parts of the South & Central Bay of Bengal, North Bay of Bengal, and parts of the Northeastern states
      during the same period.

  • Low-Pressure Systems and Associated Features:

    • A well-marked low-pressure area lies over the East Central Arabian Sea off the south Konkan coast as of 0830 hrs IST today. It is expected to move nearly northwards and intensify into a depression over the next 24 hours.

    • A trough extends from the cyclonic circulation associated with this system to south Chhattisgarh across south Madhya Maharashtra, south Marathwada, and north Telangana between 1.5 and 5.8 km above mean sea level, and it persists.

    • Another Low-pressure area is likely to form over the West Central and adjoining north Bay of Bengal around 27 May. It is expected to intensify further over the subsequent 2 days.

Forecast for Gujarat, Saurashtra & Kutch (Up to 28th May 2025)

Wind Patterns:

  • Mainly Winds from West and Southwest and at times Variable winds.

  • Wind Speed: 15–20 km/h; gusts up to 20–30 km/h.
    Very high gusts during thunder activity.

Sky Conditions:

  • Partly cloudy skies at times increased cloud cover.

 Pre-Monsoon Activity:

  • Isolated to scattered rain expected over Saurashtra, Kutch & Gujarat region during 23rd–28th May.


The Arabian Sea Well Marked Low Pressure close to the Konkan Coast poses reduced risk For Gujarat State.


️દક્ષિણપશ્ચિમ ચોમાસુ ૨૫ મે ૨૦૨૫ સુધીમાં કેરળ પહોંચવાની શક્યતા; સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી મર્યાદિત રહેવાની સંભાવના


વર્તમાન હવામાન સ્થિતિ (૨3 મે ૨૦૨૫ સુધી)

મહત્તમ તાપમાનના પ્રેક્ષણો – ૨2 મે ૨૦૨૫:

  • રાજકોટ: ૪૨.૩°C (સામાન્ય કરતાં ૧°C વધુ)

  • દીસા: ૪૦.૬°C (સામાન્ય)

  • અમદાવાદ: ૪૧.૦°C (સામાન્ય કરતાં ૧°C ઓછું)

  • ભૂજ: ૪૧.૭°C (સામાન્ય કરતાં ૩°C વધુ)

મોટા ભાગના ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય આસપાસ છે, જ્યારે ભૂજમાં ૩°C વધારે તાપમાન નોંધાયું છે.


વર્તમાન સાયનોપ્ટિક અને અપેક્ષિત હવામાન લક્ષણો

મોનસૂનની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM):
NLM નીચેના સ્થાનોએ પસાર થાય છે:
N/60°E, N/65°E, N/70°E, N/75°E, 10°N/81°E, 13°N/84.5°E, 16°N/88°E, 19.5°N/91°E, 23°N/95°E.

ચોમાસુ પ્રગતિ:
આગામી દિવસમાં કેરળ પર દક્ષિણપશ્ચિમ ચોમાસુ પ્રારંભ માટે અનુકૂળ પરિસ્થિતિની શક્યતા છે.
સાથે જ, દક્ષિણપશ્ચિમ ચોમાસુ આગળ વધવાની શક્યતા બની રહી છે, જેમાં શામેલ છે:

  • દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો

  • માલદીવ અને કોમોરિન ક્ષેત્રના બાકી ભાગો

  • લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગો

  • દક્ષિણ અને મધ્ય બંગાળના કેટલાક ભાગો, ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગો

વેલ માર્કંડ લો પ્રેસર અને સંબંધિત લક્ષણો:

  • આજે સવારે ૮:૩૦ વાગ્યાના IST પ્રમાણે, દક્ષિણ કોંકણ તટની નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં એક વેલ માર્કંડ લો પ્રેસર વાળો વિસ્તાર સ્થિત છે. આ સિસ્ટમ  આગામી ૨૪ કલાકમાં ઉત્તર દિશા તરફ આગળ વધીને વધુ મજબૂત થઈ શકે છે અને ડિપ્રેશનમાં બદલાઈ શકે છે.

  • આને આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશનથી એક ટ્રફ  દક્ષિણ છત્તીસગઢ સુધી વિસ્તરી રહ્યો છે, જે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ મારાઠવાડા અને ઉત્તર તેલંગાણાના ભાગો ભાગો પાર થી પસાર થાય છે જે 1.5 થી 5.8 કિમી ઊંચાઈ પર છે.

  • ૨૭ મે આસપાસ પશ્ચિમ મધ્ય અને તે સાથે જોડાયેલ ઉત્તર બંગાળમાં એક નવું લો પ્રેસર વાળો વિસ્તાર બનવાની સંભાવના છે, જે આગામી દિવસમાં વધુ મજબૂત બનશે.


ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગાહી (૨૮ મે ૨૦૨૫ સુધી)

પવનની દિશા અને ઝડપ:

  • મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમ દિશાના પવન, ક્યારેક પવનની દિશામાં ફેરફાર.

  • પવનની ઝડપ ૧૫-૨૦ કિમી/કલાક, ત્યારે-ત્યારે ૨૦-૩૦ કિમી/કલાક સુધી ના ઝટકા ના પવનો.

  • ગાજ વીજ સમયે અચાનક પવન સ્પીડ વધે અને ફરતા પવનો ની શક્યતા.

આકાશની સ્થિતિ:

  • ક્યારેક છુટા છવાયા વાદળ અને ક્યારેક આકાશ ઘેરાય.

પૂર્વ મોનસૂન પ્રવૃત્તિ:

  • ૨૩ થી ૨૮ મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સીમિત વિસ્તાર થી છુટા છવાયા વિસ્તાર માં પ્રિમોન્સૂન એક્ટિવિટી.

ખાસ નોંધ:

  • અરબી સમુદ્રમાં કોંકણ તટની નજીક આવેલા વેલ માર્કંડ લો પ્રેસર સિસ્ટમ ને કારણે પહેલા કરતા ગુજરાત રાજ્ય માટે જોખમ ઘટેલું છે.

 

 

 

5 9 votes
Article Rating
68 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
23/05/2025 3:24 pm

તારીખ 23 મે 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસાની રેખા 5°N/60°E, 6°N/65°E, 7°N/70°E, 7°N/75°E, 10°N/81°E, 13°N/84.5°E, 16°N/88°E, 19.5°N/91°E અને 23°N/95°E માંથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની શક્યતા છે.  ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દીવસ માં દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવ્સ અને કોમોરિન વિસ્તારના બાકીના ભાગો; લક્ષદ્વીપ વિસ્તાર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગો; દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તર બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં નૈઋત્ય નું ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની શક્યતા છે.  … Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
24/05/2025 2:13 pm

Monsoon hits Kerala today on 24th May.
Welcome Monsoon 2025 to the mainland of India!!

Place/ગામ
Vadodara
Masani faruk
Masani faruk
24/05/2025 2:10 pm

Patel sir divya Bhaskar news ma aaje kerela ma chomasa ni entry thai gai je ,8 divas vahelu ganay tem janavel chhe to sattavar rite AA sachu chhe.

Place/ગામ
Jambusar
Ranjit Sariya
Ranjit Sariya
24/05/2025 1:54 pm

welcome to monsoon in Kerala
Southwest monsoons has set in over Kerala

Place/ગામ
Pipaliya (Dhora) Ta. Chotila
Manish
Manish
24/05/2025 1:07 pm

Keral ma monsoon ni entry. welcome 2025 monsoon

Place/ગામ
Chapra
Dipak Parmar
Dipak Parmar
24/05/2025 12:55 pm

માળિયા હાટીના વિસ્તારના ગામડાઓમાં કાલે જોરદાર પવન સાથે વરસાદ પડ્યો વૃક્ષો અને વિજ થાંભલાઓ ના સોથ વળી ગયો છે..

Place/ગામ
Maliya hatina
Parva Dhami
Parva Dhami
24/05/2025 12:40 pm

Sir IMD e Arabian sea ni system maate naming convention change karyu chhe ke shu?
Pehla ARB hatu have AS thayu chhe.

Place/ગામ
RAJKOT
Asvinbhai Faldu
Asvinbhai Faldu
24/05/2025 10:01 am

Thank you

Place/ગામ
Bhagat khijdiya
Ashvin Vora
Ashvin Vora
24/05/2025 9:24 am

Unalu pakni mausam leta tamam khedutbhaione rahatna samachar. Thank you sahebji

Place/ગામ
Gir Gadhada
Sonu1bhatt
Sonu1bhatt
24/05/2025 8:57 am

Sir aa varsad no labh amdavad ne kyare malse

Place/ગામ
Amdavad
Sonu1bhatt
Sonu1bhatt
Reply to  Ashok Patel
24/05/2025 10:35 am

Sorry sir hu to garmi bahu 6 amdavad ma etle puchu

Place/ગામ
Amdavad
Umesh patel
Umesh patel
Reply to  Sonu1bhatt
24/05/2025 10:33 am

ભાઈ આને માવઠું કેવાય

Place/ગામ
Morbi Gujarat
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Sonu1bhatt
24/05/2025 10:45 am

Labh ni kya karo chho..aaya badhu undhe kandh nakhi didhu chhe.

Place/ગામ
Visavadar
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Sonu1bhatt
24/05/2025 2:05 pm

Have pati gayu badhu. Cyclone, system ne badhu pati gayu. Gharmi ane bafaro to have resej chomasa sudhi. Kaal thi vatavaran have normal thase ane gharmi ma thodo vadharo thase.

Place/ગામ
Vadodara
Mahesh Patel
Mahesh Patel
23/05/2025 10:18 pm

Thanks for new update sir

Place/ગામ
Jabalpur
manojvadhadiya
manojvadhadiya
23/05/2025 9:49 pm

નવી અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
Mordi laxminagar
Raju Patel
Raju Patel
23/05/2025 9:40 pm

ગીર સોમનાથ ના પ્રાસલી માં ભારે પવન ના કારણે ઘણી નુકશાની થઈ છે તેવા સમાચાર છે કોઈ તે બાજુ ના મિત્રો હોય તો હકીકત જણાવજો

Place/ગામ
Morbi
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
23/05/2025 9:31 pm

Ashokbhai haju sudhi aa cyclonic cerculation ni disha kai baju jashe te nakki kari shakta nathi IMD wala bija modalo judu judu batave che,aap janavo kai baju vanak leshe aa.

Place/ગામ
Surat
Jogal Deva
Jogal Deva
23/05/2025 9:08 pm

Jsk સર…

જો આ સિસ્ટમ સાયકલોન સ્ટેજ સુધી પોચી ને કદાચ ઓમાન બાજુ ગઈ હોત તો sw મોન્સૂન માં વધારે બ્રેક લાગત આગળ વધવામા ( કેમ અરબસાગર નો ભેજ ખેંચી જાત)… પરંતુ સિસ્ટમ અરબસાગર ની અસલ ન કળી શકાય એવી કુકરી ની જેમ દક્ષિણ.. પૂર્વ બાજુ કાંઠે વય ગઈ તો જે ડર હતો અરબસાગર ને ભેજરહિત કરવાનો ઈમા તાં એટલીસ્ટ ફાયદો રેહે ને?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Vijay Lagariya
Vijay Lagariya
23/05/2025 9:03 pm

Saru halo to have tal vadhi laye sir

kale avta avta rahi gyo varsad jamjodhpur lagi to aavi gyo to

Place/ગામ
Bhanvad
Rajesh Dangar
Rajesh Dangar
23/05/2025 8:31 pm

જોરદાર પવન સાથે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો

Place/ગામ
Keshod
Yagnesh Kotadia
Yagnesh Kotadia
23/05/2025 8:23 pm

Sir, news add open thati nathi

Place/ગામ
Dhoraji
Ajaybhai
Ajaybhai
23/05/2025 8:19 pm

આભાર સર.નવી અપડેટ બદલ.

Place/ગામ
Junagadh
Dilip
Dilip
23/05/2025 7:41 pm

Sir mara gam Movana ane Keshod asspass na vistaro ma tofani pavan sathe dhodhmar varsad chhe… Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Maulik Pradipbhai bhatt
Maulik Pradipbhai bhatt
23/05/2025 7:38 pm

Dear sir
Savar kundla thi amreli vache rasta ma dhodhmar varsad Ane pavan sathe thunderstorm.

Place/ગામ
Jetpur Dis Rajkot
Kd patel
Kd patel
23/05/2025 7:35 pm

Amare atyare 7pm ae bhare pavan sathe saru ak zapatu.

Place/ગામ
Makhiyala junagadh
Hitesh Bakori
Hitesh Bakori
23/05/2025 6:41 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ..

Place/ગામ
Jamjodhpur
Jogal Deva
Jogal Deva
23/05/2025 6:22 pm

અપડેટ બદલ આભાર સર…ઘણા રાહત ના સમાચાર

નુકશાની વારા વરસાદ કરતા થોડો મોડો આવશે તો પણ ચાલશે…. ગ્યા વર્ષે 24 જૂન ની વાવણી હતી તો પણ ખોબલે ખોબલે દીધું તું ભગવાને.. હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Paresh Chandera
Paresh Chandera
23/05/2025 6:20 pm

Sir mare imd chart update thata nathi

Place/ગામ
Menj
Asvinbhai Faldu
Asvinbhai Faldu
Reply to  Ashok Patel
24/05/2025 9:57 am

Thank sir

Place/ગામ
Bhagat khijdiya
Devaraj Gadara
Devaraj Gadara
23/05/2025 5:59 pm

Sar Rahat na samachar unadu vavetar ce mosam calu ce

Place/ગામ
Drangda
Dipak patel
Dipak patel
23/05/2025 5:58 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Bhalala vallabh
Bhalala vallabh
23/05/2025 5:26 pm

Sir. Mari komet aavtindhi

Place/ગામ
Jivapar
Bhalala vallabh
Bhalala vallabh
23/05/2025 5:24 pm

Thanku sir

Place/ગામ
Jivapar
કાળું ભાઈ મેતલીયા(ભરતભાઈ પટેલ)
કાળું ભાઈ મેતલીયા(ભરતભાઈ પટેલ)
23/05/2025 5:18 pm

વાવાઝોડુ બોટાદ ના લાઠીદડ બાજુ આવશે સર

Place/ગામ
લાઠીદડ
Ashok kanani
Ashok kanani
23/05/2025 5:11 pm

Thanks for new update

Place/ગામ
Hadiyana jamnagar
Raju Patel
Raju Patel
23/05/2025 4:49 pm

Thank sir

Place/ગામ
Morbi
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
23/05/2025 4:47 pm

નવી અપડેટથી ચિંતા ઓછી થઈ, આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
23/05/2025 4:25 pm

અપડેટ બદલ આભાર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
23/05/2025 4:23 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Jigneshbhai Gamit
Jigneshbhai Gamit
23/05/2025 4:14 pm

ખૂબ સારા સમાચાર અiપવા બાદલ અiભiર સર.ચિંતા મટી.

Place/ગામ
Gadat, Dolavan, Dist.Tapi
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
23/05/2025 4:00 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
23/05/2025 3:54 pm

Theks sr for new apadet

Place/ગામ
Kalavad
Bhavesh Patel
Bhavesh Patel
23/05/2025 3:54 pm

Thank you sir

Place/ગામ
Upleta
Manish
Manish
23/05/2025 3:45 pm

Badhij atyrta no ant. sir ni updet kadach 1 day veli api hoy tevu lage 6. thanks sir

Place/ગામ
Chapra
jitendra Rathod
jitendra Rathod
23/05/2025 3:44 pm

Thanks sir new upadates

Place/ગામ
Jamnagar,
Manish
Manish
23/05/2025 3:40 pm

Badhi j aturta no ant sir ni updet kadhach 1 day veli api hoy aevu lage thanks sir

Place/ગામ
Chapra
Manish
Manish
23/05/2025 3:37 pm

Thanks for new update

Place/ગામ
Keshod
Lalji
Lalji
23/05/2025 3:22 pm

Thank you

Place/ગામ
Amar nagar
Ranjeet Jethva
Ranjeet Jethva
23/05/2025 3:09 pm

Special thanks for new update

Place/ગામ
Padodar... ta.keshod...junagadh
Hira kodiyatar
Hira kodiyatar
23/05/2025 3:05 pm

Thanks

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Mandipsinh Jdeja
Mandipsinh Jdeja
23/05/2025 3:05 pm

સારૂં ચાલો કંઇક તો રાહત થય હજુ તલ ઉભા છે લણવા ના બાકી છે આ સિસ્ટમ ના લીધે જારવી ગયા હતા કાલ ૪/૫ વાગ્યે તો ભુક્કા કાઢી નાખયા વરસાદ કરતાં પવન વધુ હતો ઘણા ના વાડી‌ ના પતરા મકાન પાડી નાખ્યા ઘણું નુકસાન થયું

Place/ગામ
Bhavabhi Khijadiya
Dinesh detroja
Dinesh detroja
23/05/2025 2:59 pm

Thanks you for new update
સર તો હવે અરબી માં વાવાઝોડું નહીં બને એ ફાઇનલ ને..

Place/ગામ
Morbi
manojvadhadiya
manojvadhadiya
Reply to  Dinesh detroja
23/05/2025 9:45 pm

મોજ કરો દિનેશભાઈ હવે વાવાઝોડું નહિ આવે

Place/ગામ
Laxminagr
Dilip
Dilip
23/05/2025 2:59 pm

Thank You Sir For New Update… Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Viral Ladani
Viral Ladani
23/05/2025 2:58 pm

Update apva Badal sir tamaro abhar

Place/ગામ
Kevrdra (Keshod)
Rudanisanjay Mathurbhai
Rudanisanjay Mathurbhai
23/05/2025 2:58 pm

જય સ્વમિનારાયણ. આભાર નવી અપડેટ કરવા માટે

Place/ગામ
વેકરીયા