Cold Spell To End With Temperature Moving Towards Above Normal Over Saurashtra, Kutch & Gujarat – Update 27th January 2018

Weather Conditions on 27th January 2018

Cold spell was experienced over most parts of Saurashtra, Kutch & Gujarat  since the Minimum Temperature had declined to below normal in most places. The Minimum Temperature was below normal in Ahmedabad at 10.7 C about 2 C below normal and Rajkot is 11.8 C about 1 C below normal.

All Dates Shown Are Till 27th January 2018

 

 

 

Forecast: Saurashtra, Gujarat & Kutch 27th to 3rd February 2018

The Minimum Temperature will start to incrementally increase to near normal and the cold spell would end over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature will also increase along with the normal Maximum Temperature and so overall the Maximum Temperature would become above normal till end of the month.  Temperature will marginally decrease on 2 & 3rd February 2018. Occasional cloudy weather on two or three days during forecast period.

Light fog Kutch area on 31st January & 1st February
Medium fog Devbhumi/Porbandar/Jamnagar/Junagadh/Rajkot District on 1st & 2nd February

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : તારીખ 27 તારીખ બાજુ જાન્યુઆરી 2018 થી 3 ફેબ્રુઆરી 2018

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ન્યુનતમ તાપમાન નોર્મલ થી નીચું ગયું છે એટલે કે ઠંડી નો ચમકારો ત્રણ ચાર દિવસ થયા અનુભવાય છે. હવે ઠંડી ઓછી થશે અને તાપમાન વધશે. તારીખ 31 સુધી તાપમાન ક્રમશ વધી ને નોર્મલ થી ઉચું થશે. ફેબ્રુઆરી 2-3 આસપાસ ફરી તાપમાન આંશિક ઘટશે. આગાહી સમય માં ક્યારેક ક્યારેક (બેક દિવસ ) છુટા છવાયા વાદળ થશે.

જયારે પશ્ચિમી પવનો થાય ત્યારે ઝાકાર ની શક્યતા વધે. 31 ના અને 1 ફેબ્રુઆરી કચ્છ બાજુ ઝાકર ની શકયતા છે. તારીખ 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરી ના દેવભૂમિ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ ડીસ્ટ્રીકટ બાજુ ક્યાંક ક્યાંક ઝાકર ની શક્યતા છે.