Cool Weather To Prevail Over Saurashtra, Kutch & Gujarat – Update 20th January 2018

Weather Conditions on 20th January 2018

Minimum as well as Maximum Temperature over most parts of Saurashtra, Kutch & Gujarat were above normal till 17th January and subsequently decline to now near normal or slightly above normal. The weather has again become pleasant. The Minimum Temperature has become normal in Ahmedabad at 11.8 C and Rajkot is 13.2 C about 1 C above normal. Some other Cities where temperatures were between 11 to 12 C are Gandhinagar at 11 C, Mahuva at 12 C.

All Dates Shown Are Till 20th January 2018

 

 

 

Forecast: Saurashtra, Gujarat & Kutch 20th to 27th January 2018

The Minimum Temperature will decrease during 23rd to 25th January over most parts of Saurashtra, Gujarat & Kutch and could be lower than normal. Overall the Minimum Temperature will be near normal or slightly below normal during the forecast period. The Maximum Temperature will also decline during the forecast period and will become near normal or slightly below normal for some days of the forecast period.

The winds will blow from Northwest on 22nd and 23rd so foggy conditions expected over Kutch from 22nd and over Saurashtra & Gujarat on 23rd. There will be scattered rain over North India on 23rd January. There is will be a possibility of foggy conditions on 26th/27th January. The cloudy conditions will occur during 25th to 27th January.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : તારીખ 20 થી 27 જાન્યુઆરી 2018

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ન્યુનતમ તાપમાન ક્રમશ ઘટવામાં રહેશે જેથી તારીખ 23 થી 25 માં નોર્મલ થી 1 થી 2 C નીચે પણ જઈ શકે છે. મહત્તમ તાપમાન પણ ક્રમશ નીચું આવશે જેથી આગાહી ના અમૂક દિવસો માં નોર્મલ થી નીચું જોવા મળશે. એકંદરે અમૂક દિવસો ગુલાબી ઠંડી અને અમૂક દિવસો માં ચમકારો (23 થી 25 ) જોવા મળે. 

22 તારીખ ના કચ્છ બાજુ અને 23 તારીખ માં સૌરાષ્ટ્ર અને ગુજરાત બાજુ ઝાકળ ની શક્યતા છે. ફરી 26/27 તારીખે પણ ઝાકળ ની શક્યતા છે. તારીખ 25 થી 27 દરમિયાન છુટા છવાયા વાદળો થાય.

તારીખ 23 ના નોર્થ ઇન્ડિયા માં નોર્થ રાજસ્થાન, દિલ્હી, યુપી અને આસપાસ ના રાજ્યો વરસાદ ની શક્યતા છે.