Current Weather Conditions on 11th December 2015 @ 9.00 pm. IST
As had been forecast the Temperature has started to decline from today the 11th December 2015. Note that even the normal Minimum has gone down as we progress into December.
Weekly Temperature variation for Ahmedabad till 11th December 2015
Weekly Temperature variation for Rajkot till 11th December 2015
Weekly Temperature variation for Kandla till 11th December 2015
Forecast: Saurashtra, Gujarat & Kutch: 12th December to 17th December 2015
Maximum and Minimum Temperature is expected to be near normal or below normal during the forecast period. In short it would be like winter has set in. The winds will be from North and Northeast during the forecast period.
અપડેટ 11 ડિસેમ્બર 2015 રાત્રે 9.00 કલાકે:
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત: 12 ડિસેમ્બર થી 17 ડિસેમ્બર 2015
મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી નીચું રહેશે. નોર્મલ ન્યુનત્તમ તાપમાન પણ જેમ જેમ ડીસેમ્બર મહિનો આગળ ચાલે તેમ તેમ ઘટતું આવશે. ટૂંક માં ઠંડી નો માહોલ જણાશે. પવનો મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વ ના રહેશે.