Temperature To Decrease From 11th & Will Be Below Normal During 12th -14th December Over Saurashtra, Gujarat & Kutch

Current Weather Conditions on 7th December 2015 @ 7.00 am. IST

The Low Pressure area over Comorin area & neighborhood with Associated Upper Air Cyclonic Circulation extending up to 3.1 km above mean sea level persists.

The trough of Low at mean sea level over Southwest Bay of Bengal off Tamil Nadu coast persists.

There is a Western Disturbance as an Upper Air Cyclonic Circulation over Afghanistan & neighborhood extending up to Mid-Ttropospheric levels.

 

 

Minimum_061215_full

 

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 7th December to 14th December

Maximum and Minimum Temperature is expected to be near normal or above normal till 9th December. Maximum is expected to decline from 10th and and Minimum Temperature from 11th December. Both Minimum and Maximum Temperature will be below normal during 12th to 14th December. The winds will be from North and Northeast during the forecast period. It will be variable on 9th/10th December.

Due to the trough associated with the Western Disturbance and there is possibility of humidity incursion from the Arabian Sea. However, the chances of scattered showers on 9th/10th December over Saurashtra, Gujarat & Kutch has decreased in last 24 to 36 hours forecast runs compared to earlier forecast runs.

 

 

 IMD 700 hPa WRF Forecast Wind (kt), Humidity(%) & Geo. Height (m) Map
Valid  1200 UTC on 9th December 2015

 

 

WRFd01-ZWd700_72_061215

 

 

અપડેટ 7 ડિસેમ્બર 2015 સવારે 7.00 કલાકે:

 

એક લો પ્રેસર છે કોમોરીન અને લાગુ વિસ્તાર માં છે. અનૂસંગિક UAC 700 hPA ના લેવેલ સુધી છે. ટ્રફ નો લો તમિલ નાડુ દરિયા કિનારા નજીક દક્ષીણ પશ્ચિમ બંગાળ ની ખાડી માં છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને આસપાસ ના વિસ્તાર માં મીડ ટ્રોપોસ્ફિયર લેવલ ઉપર છે.

 

 

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત: 7 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર 2015

મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ જેવું 9 તારીખ સુધી રહેશે. મહત્તમ તાપમાન 10 તારીખ થી ઘટશે તેમજ ન્યુનત્તમ તાપમાન 11થી ઘટશે. તારીખ 12થી 14 દરમિયાન મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી નીચા થશે અને રહેશે. પવનો મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વ ના રહેશે. તારીખ 9 અને 10 ના પવનો ફર્યા કરશે.

અરબી સમુદ્ર માંથી ઉપલા લેવલ નો થોડો ભેજ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર 10 તારીખ આસપાસ ફેલાશે. બે દીવસ પહેલા ના ફોરકાસ્ટ રન પ્રમાણે તારીખ 9 અને 10 ના માવઠા ની શક્યતા હતી જે હાલ ઓછી થઇ ગઈ છે. ઉપર આપેલ નકશા માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં ઉપલા લેવલ માં ભેજ તેમજ પવનો દર્શાવે છે.