Temperature To Increase Further Over Saurashtra, Gujarat & Kutch During 5th To 8th December 2015

Current Weather Conditions on 3rd December 2015 @ 7.00 am. IST

The trough of Low over Southwest Bay of Bengal & adjoining Srilanka off Tamil Nadu coast with Upper Air Cyclonic Circulation aloft over interior Tamil Nadu & neighborhood extending up to 3.6 km above mean sea level persists.

The Western Disturbance as an Upper Air Cyclonic Circulation over Jammu & Kashmir & neighborhood extending up to 5.8 km above mean sea level with trough aloft roughly along Long. 76.0°E and North of Lat. 25.0°N persists.

A fresh Western Disturbance as an Upper Air System would affect Western Himalayan region from 4th December.

Minimum_021215_full

Forecast: Saurashtra, Gujarat & Kutch: 3rd December to 8th December 2015

Maximum & Minimum Temperature is expected to be near normal or slightly above normal on 3rd & 4th December.  The Maximum & Minimum Temperature is expected to increase further from 5th December and between 6th to 8th December it is expected to be above normal by 2 to 4 C. The over all Temperature will be higher than last week. The winds will be from North and Northeast for most of the forecast period. Mostly dry weather over Saurashtra, Kutch & Gujarat.

 

 

અપડેટ 3 ડીસેમ્બર 2015 સવારે 7.00 કલાકે:

દક્ષીણ પશ્ચિમ બંગાળ ની ખાડી અને લાગુ તામિલનાડુ તેમજ શ્રીલંકા નજીક એક ટ્રફ છે. સાથે તામિલનાડુ ઉપર એક UAC 3.6 કિમી ની ઉંચાયે છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને કાશ્મીર અને લાગુ વિસ્તાર ઉપર 5.8 કિમી ના UAC તરીકે છે. તેના અનૂસંગિક ટ્રફ Long. 76.0°E and North of Lat. 25.0°N સુધી છે.

અપર એર સીસ્ટમ નું નવું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલય વિસ્તાર માં 4/5 ડીસેમ્બર ના અસર કરશે.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 3 ડીસેમ્બર થી 8 ડીસેમ્બર 2015

તરીખ 3 અને 4 ના મહત્તમ અને ન્યુનતમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી થોડું વધારે રહેશે. તારીખ 5 ના મહત્તમ અને ન્યુનતમ તાપમાન થોડું વધુ વધવાનું ચાલુ થશે જે તારીખ 6 થી 8 દરમ્યાન નોર્મલ થી 2 થી 4 C વધુ રહેશે. પાછલા અઠવાડિયા કરતા તાપમાન ઉંચું રહેશે. પવન ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ થી રહેશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વાતાવરણ સુકું રહેશે.

 

 
forecast_031215