Well Marked Low Pressure Over Southeast Bay Of Bengal Crossed Over To East Central BOB – Expected To Strengthen Further

Current Weather Conditions on 5th November 2014 @ 7.00 am.

The Maximum Temperature over Saurashtra Gujarat & Kutch are normal to 1 to 2 Degree above normal at most places of the region. The Minimum Temperature over Saurashtra Gujarat & Kutch are 2 to 4 Degrees above normal at most places with highest departure is at Bhuj with Minimum Temperature at 22.6 C which is 7 C above normal. Rajkot Minimum Temperature was 21.9 C which is 1 C above normal.

Forecast: 5th to 9th November

The Maximum and Minimum Temperature over most places will decrease by 1 to 2 C. However, winter like conditions are not expected during the forecast period. There is a possibility of fog in some parts of Saurashtra one or two days during 6th to 8th November.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મહત્તમ સામાન્ય અથવા નોર્મલ થી ૧ થી ૨ ડીગ્રી વધુ હતું જયારે લઘુત્તમ તાપમાન ૨ થી ૪ ડીગ્રી નોર્મલ થી વધુ ઘણા વિસ્તારો માં હતું. ભુજ ખાતે લઘુત્તમ તાપમાન ૨૨.૬ ડીગ્રી હતું જે નોર્મલ થી ૭ ડીગ્રી ઊંચું હતું. રાજકોટ નું લઘુત્તમ તાપમાન ૨૧.૯ ડીગ્રી હતું જે નોર્મલ થી ૧ ડીગ્રી ઊંચું હતું.

આગાહી ૫ થી ૯ નવેમ્બર:

મહત્તમ અને લઘુતમ તાપમાન માં એક બે ડીગ્રી નો ઘટાડો  જોવા મળશે પરંતુ શિયાળા જેવો માહોલ હાલ માં નહિ થાય. તારીખ ૬ થી ૮ દરમ્યાન સૌરાષ્ટ્ર માં એક બે દિવસ અમૂક જગ્યાએ ઝાકળ ની શક્યતા છે.

From IMD  Inference issued at  1945 hours IST  4th November:

The Low Pressure area over Southeast Bay Of Bengal & Neighborhood with associated upper air cyclonic circulation extending up to 7.6 kms. above mean sea level persists. The System would concentrate into a depression during next 48 hours.

The shear zone roughly along Lat. 10°N at 1.5 km above mean sea level persists.

Observing the GFS MSLP charts the Low Pressure area is now at 1004 millibars.

IMD GFS (T574) MSLP Forecast Chart Valid 5th November 2014 @ 00 UTC

12hgfs_mslp

This system is being monitored by NRL as 91B.INVEST. Current location is Lat. 13.2°N & Long. 88.8°E with 25 knots winds and 1004 mb. located over the East Central Bay Of Bengal.

NRL IR Satellite Image Dated 5th November 2014 @ 0100 UTC

91BINVEST.25kts-1004mb-132N-888E.100pc_ir

NRL Water Vapor Satellite Image Dated 5th November 2014 @ 0100 UTC

91BINVEST.25kts-1004mb-132N-888E.100pc_vapor

Forecast: 5th to 10th November 2014

ECMWF & GSF are having similar outcome in next 48 hours for the System that has developed over the Southeast Bay of Bengal and currently having crossed over to the East Central Bay Of Bengal. The System is expected to track North Northeastwards during this period. This System is expected to concentrate in to a Depression during the next 24 to 48 hours. Subsequently GFS has this System going towards Odisha/W.B. while ECMWF tracks the System towards Andhra Pradesh. Hence the forecast runs have to be monitored for next two days for consistency or otherwise.

આગાહી બંગાળ ની ખાડી તારીખ ૫ થી ૧૦ નવેમ્બર ૨૦૧૪:

દક્ષીણ પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું હતું જે હાલ વેલ માર્ક લો ની માત્રા એ પોન્ચ્યું છે અને હાલ માં ૨૫ નોટ ના પવનો (૧ નોટ =૧.૮૫૨ કિમી. પવન ૧ મિનીટ ની એવરેજ મૂજબ  ) ફૂંકાય છે અને ૧૦૦૪ મિલીબાર પ્રેસર છે. આ સીસ્ટમ આવતા ૪૮ કલાક માં હજુ મજબૂત બની ડીપ્રેસન માં પરિવર્તિત થશે અને ઊત્તર ઊત્તર પૂર્વ તરફ ગતિ કરશે. ત્યાર બાદ બંને ફોરકાસ્ટ મોડલ મૂજબ આ સીસ્ટમ ઊત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. GFS મૂજબ આ સીસ્ટમ ઓડીશા /પશ્ચિમ બંગાળ તરફ ગતિ કરશે જયારે ECMWF મૂજબ આ સીસ્ટમ આંધ્ર પ્રદેશ બાજુ ગતિ કરશે તેવું તારણ છે. માટે બે દિવસ પછી ફરી ચોક્કસતા કરવામાં આવશે.

નોંધ: વાવાઝોડા અને આવી સીસ્ટમ માટે હવામાન ખાતા ની માહિતી ઉપર મદાર રાખવો.

forecast_051114