Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 14th August 2025

    • Synoptic Features:

      Meteorological Analysis (Based on 0530 hrs IST, 14th August 2025)

      • Low Pressure Area:
        Yesterday’s low pressure over West Central & adjoining Northwest Bay of Bengal (off North Andhra Pradesh and South Odisha coasts) persisted at 0530 hours IST today.

        • The associated upper air cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwards with height.
        • It is likely to move west-northwestwards across North Coastal Andhra Pradesh and South Odisha over the next 48 hours.
      • Monsoon Trough:
        At mean sea level, the trough passes through Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → south-southeastwards to the center of the low-pressure area over West Central & adjoining Northwest Bay of Bengal.
      • Upper Air Cyclonic Circulations:
        • Over Himachal Pradesh & adjoining Jammu: persists between 1.5 – 3.1 km above mean sea level.
        • Over Kutch & neighborhood: present over Northeast Arabian Sea & adjoining Kutch at 3.1 km above mean sea level.
        • Over Northeast Assam: persists up to 3.1 km above mean sea level.
        • Over Northwest Uttar Pradesh & adjoining Haryana: extends over south Haryana & adjoining north Rajasthan up to 0.9 km above mean sea level.
      • Troughs / Other Features:
        • An east-west trough from central Bay of Bengal to Northeast Arabian Sea (adjoining Kutch), across the upper air cyclonic circulation of the West Central & adjoining Northwest Bay of Bengal low, Telangana, North Maharashtra, and South Gujarat, persists between 1.5 – 5.8 km above mean sea level, tilting southwards with height.

       


Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Period: 16th to 23 August 2025

  • Overview: Scattered rainfall to continue on 14th/15th August. The weather is becoming conducive for more coverage. More than one round of rainfall is expected during this period.

  • Intensity: Light/medium/heavy/very heavy rainfall is likely. Many days will see fairly widespread to widespread rain, while a some days may have scattered rainfall.

  • Cumulative Rainfall:

    • Fairly widespread areas: 50 – 100 mm

    • Isolated areas: 100 – 200 mm

    • Some select locations could receive extremely high rainfall exceeding 250 mm


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

 

હાલ ના પરિબળો (0530 hrs IST, 14th August 2025 ના આધારે)

Low Pressure Area:
ગઇકાલનું લો પ્રેશર મધ્ય પશ્ચિમ અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખाड़ी (ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાઓ પાસે) આજે 0530 hrs IST સુધી જળવાયું. સંબંધિત UAC સરેરાશ સમુદ્રસ્તરથી 7.6 km ઉપર સુધી ફેલાયેલું છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
આ આગામી 48 કલાકમાં ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા માં ચાલવાની સંભાવના છે.

Monsoon Trough:
મોન્સૂન ટ્રફ સરેરાશ સમુદ્રસ્તરે, : Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયાના કેન્દ્ર સુધી.

Upper Air Cyclonic Circulations (UAC):

  • Himachal Pradesh & જોડાયેલી Jammu: 1.5 – 3.1 km ઉપર સુધી જળવાયું.

  • Kutch & આસપાસ: 3.1 km ઉપર Northeast Arabian Sea & Kutch પર છે.

  • Northeast Assam: 3.1 km સુધી જળવાયું.

  • Northwest Uttar Pradesh & જોડાયેલી Haryana: 0.9 km ઉપર સુધી દક્ષિણ Haryana & ઉત્તર Rajasthan સુધી ફેલાયેલું.

Troughs / અન્ય લક્ષણો:
મધ્ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર (Kutch નજીક) સુધીનું પૂર્વ-પશ્ચિમ ટ્રફ, મધ્ય પશ્ચિમ & જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળ ખાડીના લો પ્રેશર ના UAC, Telangana, North Maharashtra અને South Gujarat ઉપર થી પસાર થાય છે, 1.5 – 5.8 km લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન

  • સમયગાળો: 16th – 23rd August 2025

    • અવલોકન: 14 અને 15 માં હજુ છુટા છવાયો વરસાદ ચાલુ રહેશે. વાતાવરણ સુધરતું જાય છે વધુ વિસ્તાર માં વરસાદ માટે. આ સમયગાળામાં એક કરતા વધુ વરસાદના રાઉન્ડની શક્યતા.

    • તીવ્રતા: હળવો / મધ્યમ / ભારે / ખૂબ ભારે વરસાદની શક્યતા. ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક  વ્યાપક થી વ્યાપક રહેશે, જ્યારે બાકી ના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા.

    • કુલ વરસાદ:

      • ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં: 50 – 100 mm

      • સીમિત વિસ્તારોમાં: 100 – 200 mm

      • અમુક સ્થાનોમાં: અતિ ભારે વરસાદ 250 mm થી વધુ થઈ શકે છે

    ⚠️ Advisory

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 14th August 2025

    Forecast In Sanj Samachar Daily Dated 14th August 2025

     

 

4.7 75 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
24/08/2025 2:57 pm

તારીખ 24 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – **લો પ્રેશર**: પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.    – **ચોમાસાની ધરી (Monsoon Trough)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે બિકાનેર,… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
23/08/2025 2:06 pm

તારીખ 23 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં ઝારખંડમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. 2. **ચોમાસું ધરી**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસું ધરી હવે ગંગાનગર, ગ્વાલિયર, બાંદા, ડેરી, ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Divyesh ahir
Divyesh ahir
20/08/2025 12:23 pm

Aliyabada na ajubaju na vistar ma sav ochho varsad chhe. A round ma varo ave to saru

Place/ગામ
Aliyabada, jamnagar
Mahesh Akhed
Mahesh Akhed
20/08/2025 12:20 pm

Hello sir

Mendarda Ane aas-pas na vistar ma megh tandav jova malyu che andaje 10thi12 inch jetlo

Place/ગામ
Datrana mendarda
Devrat સિંહ ગોહીલ
Devrat સિંહ ગોહીલ
20/08/2025 12:14 pm

આજે સવાર થી ગારીયાધાર થી દામનગર ના તમામ ગામો બીટમાં ફેરવાયા આશરે 5થી 7 ઇંચ વરસાદ હજુ ચાલુશે

Place/ગામ
Dhamel ta lathi
Vishnu
Vishnu
20/08/2025 12:13 pm

Finally rajkot ma 1 inch jevo avyo.. hal rahi gyo che.. sanje pacho mandai jai to maja avi jai

Place/ગામ
Rajkot West
Happy Banugariya
Happy Banugariya
20/08/2025 12:12 pm

sir amara vistarma vrsad ni matra sav ochhi chhe

hji khetar bara pani nikde tya bandh thy jai chhe
dam khali padya chhe …. Vavni pachhi koi saro varsad avyo nthi….
aa system ma sara varsad ni asha rakhi sakay?

Place/ગામ
Garnala To-Gondal
DEEPAK DAVE * ADVOCATE
DEEPAK DAVE * ADVOCATE
20/08/2025 12:12 pm

Sir, tamara knowledge ane perfection ne Salute chhe, aatli sachot aagahi ane observation mate khoob khoob dhanyavad, badhani dhiraj khuti gai hati varsad mate, but tame chhek sudhi adikham hata k saurashtra ma varsad aavshe j. Salute you once again.

Place/ગામ
RAJKOT
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
20/08/2025 12:10 pm

Sir amare savarthi varsadi mahol….halavo varsad…atyare vatavaran akdum saru…pavan vadhyo…lage chhe have vadhu varsad chalu thase…!

Place/ગામ
Upleta
Sanjay Kangad
Sanjay Kangad
20/08/2025 11:56 am

Saheb amare manavadar and near all area ma savarana 8 vagya thi ધોધમાર પડે છે તમામ નાના મોટા dam over flo thay Gaya andaje 8 inch thi વધારે છે અને હજી ચાલુ છે 6g speed ma

Place/ગામ
Ronki ta manavadar
Rameshsinh Mori
Rameshsinh Mori
20/08/2025 11:56 am

Sutrapada ma aaje pn saro varsad se

Place/ગામ
Sutrapada, Gir somnath
Ranjeet Jethva
Ranjeet Jethva
20/08/2025 11:53 am

Padodar..Ta.. Keshod.. dist.. Junagadh savare 10 thi 11 sudhima 55 mm varsad…Total savare 5 thi 11 sudhima…200 mm varsad

Place/ગામ
Padodar..ta.. keshod..dist... Junagadh
Vimal kotu
Vimal kotu
20/08/2025 11:52 am

Vatavaran saru chhe
System sari chhe
Aagahi pan sari chhe

Pan varshad nathi……

Aavi jay to saru

Place/ગામ
Jasdan,dist-rajkot
Sagar Bhalodi
Sagar Bhalodi
Reply to  Vimal kotu
20/08/2025 12:28 pm

Chalyo ave chhe bhai 1 vage pochi jase

Place/ગામ
Moviya
BAIJU JOSHI
BAIJU JOSHI
20/08/2025 11:50 am

Akhre aaturta na ant vacche Rajkot City ma 11.05 am thi megh naraj mandaya , Hadvo , madhyam ane bhare varsad chalu…

Prabhu ne prarthna badha vistar no shortfall puro thai jay ane jaruriyat mujab badha ne ameejal Mali Jay Ane kyay megh tandav , taraji k nukshani na thay…

Jay ho Ashok saheb…

Place/ગામ
Rajkot West
hasu patel
hasu patel
20/08/2025 11:49 am

नंबर 1 only असोक सर No फालतु विडियो No फलतु ड्रामा बिजा रो रोज 3 वार विडियो मुके पन कोय कामना नही

(Comment edited for clarity by Moderator)

Place/ગામ
Tankara
K patel
K patel
Reply to  hasu patel
20/08/2025 12:45 pm

Right

Place/ગામ
Rajkot
bharat amrutlal depani
bharat amrutlal depani
20/08/2025 11:48 am

sir badha ketata nay aave nay aave dhiraj khuti gyati badhani aaj dhoy nakhya 8-10 inch na aakda aavse keshod madiya mendarda somnath na haji 5 kalak thaya avirat jiordar chaluj che bandh thay aevu lagtu nathi mehula varasya bhala

Place/ગામ
Keshod
Krutarth Mehta
Krutarth Mehta
20/08/2025 11:43 am

Chomasu dhaari niche aavta aje vatavaran ma sudharo aavyo che. Lets hope for the best in coming days for Central Gujarat!!

Place/ગામ
Vadodara
Shashwat Pandey
Shashwat Pandey
Reply to  Krutarth Mehta
20/08/2025 12:33 pm

Central Gujarat ane north Gujarat baju ma mane lage che bapor pachi mahol thase.
Badhu bhagwan na hath ma che aa to khali observation na hisabe.

Place/ગામ
Ahmedabad
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Shashwat Pandey
20/08/2025 1:09 pm

Vadodara ma dhimo varsad chalu

Place/ગામ
Vadodara
Nilkanth bhagat
Nilkanth bhagat
20/08/2025 11:37 am

વંથલી,મેંદરડા,માણાવદર,કેશોદ,જૂનાગઢ પંથકમાં આજે મેઘ તાંડવ સવારના સાત થી અગ્યાર વાગ્યા સુધીમાં ફૂટમાં આંકડા આવશે ઘેડ વિસ્તારના લોકો સાવધાની રાખે.ઓઝત,ઉબેણ અને મધુવંતી ગાંડીતૂર

Place/ગામ
Vanthali di.junagdh
Navghan makwana
Navghan makwana
20/08/2025 11:32 am

Aa garmi kedi jase marigaya!!!!!

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Paras kuber
Paras kuber
20/08/2025 11:28 am

સર તમારી આગાહી મા સૌથી વધુ કૉમેન્ટ કંઈ અપડેટ મા થય છે અત્યાર સુધી મા જેમ કે આ આહાહી મા ૭૦૦ ઉપર છે એમ સૌથી વધુ કૉમેન્ટ કંઈ અપડેટ મા છે ૪૦૦૦ જેવી કૉમેન્ટ.

૨૧૦૦ થી ૨૭૦૦ સુધી મે જોયેલું છે ત્રણ ચાર વરસ પેલા.

Place/ગામ
Jamnagar,vav
CA.Jiten R Thakar
CA.Jiten R Thakar
20/08/2025 11:25 am

Finally / Ante / Aakhir Kar

Rajkot ma varsad saru thyo chhe.

Place/ગામ
Rajkot
Dharmesh Sojitra
Dharmesh Sojitra
20/08/2025 11:24 am

અશોકભાઈ કોટડાસાંગાણી મા સારો પાણ જોગ વરસાદ મોલાત ICU માથી જનરલ મા આવીગય હવે પછી આગળ જતા ચોમાસું સક્રિય રહે તો સારૂ?

Place/ગામ
Kotda sangani rajkot
Last edited 3 months ago by Dharmesh Sojitra
Pankaj patel
Pankaj patel
20/08/2025 11:23 am

Mendarda ma 12 inch thi vadhu ritsar dhoi nakhya Madhuvanti dem overflow

Place/ગામ
Mendarda
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
20/08/2025 11:18 am

Jay matajiiii sir…. Amare Haji pn aa system no khas labh nathiii malyo.haji sanoskarak varsad nathi pdyo. Aavnara diwso ma labh mali sakse ke nahii ????

Place/ગામ
Satodad- jamkandorna
Popat Thapaliya
Popat Thapaliya
20/08/2025 11:13 am

સર અમારે રાત્રિ ના ત્રણ વાગ્યા થી અત્યાર સુધી મા 200 mm વરસાદ થયો.હજુ પણ અવિરત ચાલુ છે.ઘેડ પંથક માં છેલ આવશે

Place/ગામ
સુત્રેજ ઘેડ
nik raichada
nik raichada
20/08/2025 11:06 am

Porbandar City ma atibhare varsad last 10 hrs ma 8 inch + Varsad pdi gyo ane hju chalu j che

Porbandar jilla na anek vistaro ma Bhuka kadhi nakhya pur ni sthiti

Place/ગામ
Panjim,Goa
Rohit
Rohit
20/08/2025 11:02 am

આજે રાજકોટ વારા લોકો ને સંતોષ કારક વરસાદ ખુબ સારો આવશે. તેવું દેખાય છે. બધા ને રામ રામ

Place/ગામ
Rajkot
hardik patel
hardik patel
20/08/2025 11:01 am

Sir ધનસુરા અરવલ્લી માં અમારે આગાહી સમય માં હજુ શક્યતા ખરી ધનસુરા માં આગાહી સમય માં 2 ઇંચ જેવો વરસાદ થઇ ગયો છે પણ ધનસુરા થી 3 km દૂર અમારે હજુ બિલકુલ વરસાદ નથી
તો 23 તારીખ સુધી માં કેવી શક્યતા છે sir pls જવાબ આપજો

Place/ગામ
Dhansura
Vipul patel
Vipul patel
20/08/2025 10:57 am

Sir 9:15 thi10:15 ma 2.5″thi3″ varasad.
Moj aavi gai.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Dharam patel
Dharam patel
20/08/2025 10:50 am

Agahi mujab savare 9 vage gaj vij sathe 1 inch varsad thayo haji vata varan saru che joy haji ketlo bhag ma ave he

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
Vipul pipariya
Vipul pipariya
20/08/2025 10:50 am

Have aavyo ho

Place/ગામ
Dhrol ( jamnagar)
Devendra Parmar
Devendra Parmar
Reply to  Vipul pipariya
20/08/2025 10:57 am

Yes, finally!!!

Place/ગામ
Dhrol, Jamnagar
જાડેજા મેઘરાજસિંહ
જાડેજા મેઘરાજસિંહ
Reply to  Vipul pipariya
20/08/2025 11:03 am

Vipul bhi Haji Rajpar baju Kai nathi

Place/ગામ
Rajpar
Vipul pipariya
Vipul pipariya

Have chalu thayo aavi jase bhai
B positive

Place/ગામ
Dhrol
Mitraj
Mitraj
20/08/2025 10:47 am

Bhavnagar ma mahuva talaja sivay na area ma hju pn nahivat varsad che aa round ma

Place/ગામ
Bhaunagar
Ranjeet Jethva
Ranjeet Jethva
20/08/2025 10:46 am

Padodar…ta.. keshod..dist… Junagadh…9.00 thi 10..00 sudhi ma 90 mm varsad… Total…5.00 thi 10.00 sudhi ma varsad 150 mm

Place/ગામ
Padodar...Ta.. Keshod...Dist... Junagadh
patelchetan
patelchetan
20/08/2025 10:46 am

Sir amare kaik janavo ne kem thase …???

Place/ગામ
Himmatnagar
Parva Dhami
Parva Dhami
20/08/2025 10:37 am

South Saurashtra (Junagadh – Somnath Amreli) ✔️
Western Saurashtra (Dwarka Porbandar) ✔️

Have East and North Saurashtra baki chhe ( Morbi, Rajkot, Jamnagar, Surendranagar, Botad, Bhavnagar)
Be positive

Place/ગામ
RAJKOT
Devaraj Gadara
Devaraj Gadara
20/08/2025 10:34 am

ધીમીધારે વરસાદ સરુવાત થય

Place/ગામ
Drangda
hasu patel
hasu patel
20/08/2025 10:33 am

Tankara aaju baju badhej saro varsad thayo scare 9 thhi 10 ma aasre 70/80 mm

Place/ગામ
Tankara
Ranjeet Jethva
Ranjeet Jethva
20/08/2025 10:03 am

Padodar..Ta.. Keshod..Dist… Junagadh..savare full pavan sathe varsad …8.00 thi 9.00 sudhi ma 30 mm varsad…total 5.30 thi 9.00 sudhi ma…50 mm

Place/ગામ
Padodar.. ta.keshod..dist...junagadh
Divyesh Hapliya
Divyesh Hapliya
20/08/2025 10:02 am

સર ની આગાહી 23 સુધી ની તે પ્રમાણે આજ થી તૈયાર જાવ સૌરાષ્ટ્ર ના બાકી રહી ગયેલા ભાગના વિસ્તાર વારા

Place/ગામ
રાજકોટ
Umesh Ribadiya
Umesh Ribadiya
20/08/2025 9:54 am

Vachala vangha ma amey haji raah joiye chhiye.

Place/ગામ
Visavadar
ધીરુ રબારી
ધીરુ રબારી
Reply to  Umesh Ribadiya
20/08/2025 10:41 am

તમારે માપ નું રેય ભાઇ તો જ સારુ બાકી ઘેડ માં માંજા મુકાય ગઈ છે મેંઘરાજા ની
ફૂટ માં આંકડો આવશે

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  ધીરુ રબારી
20/08/2025 12:02 pm

Befam bane toe j maja aave !!

Place/ગામ
Visavadar
Rajesh Ponkiya
Rajesh Ponkiya
Reply to  Umesh Ribadiya
20/08/2025 10:58 am

. જયશ્રી કૃષ્ણ ઉમેશ ભાઈ હવે આપણો વારો છે , ચોમાસુ ધરી એ દરિયા કાંઠે થોડાક ગોઠણીયા વારિયા હતા હવે ધીરેધીરે બાર આવસે એટલે આગળ બધાનો વારો આવશે , જેટલું આવે એટલું લઈ લેવાનું , અમારે પણ અડધો , એક દોઢ અને એમ એમ માં વરસાદ ચાલુ જ છે , હજી બે દીવસ કોસ્ટલ સૌરાષ્ટ્ માટે ખુબજ સારુ છે આવી જાસે પછી તો કુદરત ના હાથમાં છે.

Place/ગામ
પાટણવાવ તા : ધોરાજી (ઓસમ હીલ )
Rajesh Ponkiya
Rajesh Ponkiya
Reply to  Ashok Patel
20/08/2025 11:29 am

હા સર , જયશ્રી કૃષ્ણ ,ત્યાના સમાચાર સાંભળ્યા, નદીઓમાં પુર આવ્યા છે ,અમારે પણ વધઘટ સાથે કાલ બપોર પછીનો ચાલુ જ છે , હજી પણ વધસે વાતાવરણ સારું જ છે અત્યારે પણ વરસાદ ચાલુ જ છે .

Place/ગામ
પાટણવાવ તા : ધોરાજી
ધીરુ રબારી
ધીરુ રબારી
Reply to  Ashok Patel
20/08/2025 11:43 am

સર ઘેડ ઓવરફલૉ થયો છે રાહત થાય તો સારુ બાકી ગંભીર દ્રશ્ય જોવા મળવાનું છે

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
20/08/2025 9:47 am

આજ રીતસર નું મેઘ તાંડવ છેદ્વારકા પોરબંદર લાંબા થી સોમનાથ સુધી કેશોદ તાલાળા માણાવદર ઘણા સેન્ટર માં આજ ફૂટ માં આંકડા આવશે અહી કોક કેવદ્રા કેશોદ નું કોક કેતુ હતું કે હવે માંડી વાળો વરસાદ નહી થાય ઘણા લોકો નેગેટિવ પોસ્ટ કરે છે પણ વરસાદ થાય તો પાછા કહેતા નથી હું પણ ખેડૂત છું વરસાદ ના હોય તેની પીડા મને ખ્યાલ છે જ પણ અશોકભાઈ ઘણી વાર કહે છે કે તમારી રીતે સિખો અને બધા મોડલ નો નિચોડ કાઢો તો ખ્યાલ આવે આતો બસ 250 +કીધું એટલે એ અમારે જ આવશે એવું બધા મની લે આગાહી ના શબ્દો વાંચો સમજો… Read more »

Place/ગામ
Kalana ta. Dhoraji
Babu lal khunt
Babu lal khunt
Reply to  Ashvin j. Sherathiya
20/08/2025 10:39 am

Sir ni aagahi prmane ૧૫ ench aaje aavi gyo mendrda ma di. Junagadh ૪ klak ma honart jevo

Place/ગામ
Junagadh
Bharatbhai
Bharatbhai
20/08/2025 9:28 am

સર અમારે હજુ કેટલાક દિવસ વરસાદી વાતાવરણ રેસે ??

Place/ગામ
Junagadh
Babu lal khunt
Babu lal khunt
20/08/2025 9:24 am

Sir amara menrda taluka &gramy vistar ma aabh fatiyu hoy aevu lage 6 andaje

Place/ગામ
Junagadh
Devaraj Gadara
Devaraj Gadara
20/08/2025 9:21 am

મોરબી ટંકારા વારા કમેન્ટ કરજો તે બાજું ગાજવીજ બવ થાય છે

Place/ગામ
Drangda
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
Reply to  Devaraj Gadara
20/08/2025 9:54 am

નહી કરે વરસાદ હોય તો જવાબ નહી આવે નહી હોય તો હમણાં ઘણા જવાબ આવશે હા હા.હા હા

Place/ગામ
Kalana ta. Dhoraji
Gautam Panara
Gautam Panara
Reply to  Devaraj Gadara
20/08/2025 9:56 am

એક નાનું એવું ઝાપટું આવ્યું છે બીજું કાંઈ લાંબુ છે નહિ તો હતો

Place/ગામ
મોરબી
Jadeja Nikulsinh
Jadeja Nikulsinh
Reply to  Devaraj Gadara
20/08/2025 10:12 am

Dhrol pocho ave j che

Place/ગામ
Gadhada
Dharam patel
Dharam patel
Reply to  Devaraj Gadara
20/08/2025 10:51 am

Aviyo morbi tankara gramay vistar ma varsad che

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
Muru kuchhadiya
Muru kuchhadiya
20/08/2025 9:19 am

Sir porbandar ma varsadna aakdama bov lochha mare je haqgat hoy aenathi 50 takaj aape se.

Place/ગામ
Kuchhadi porbandar
Bharat Gamdha
Bharat Gamdha
20/08/2025 9:09 am

અશોક ભાઈ કાલાવડ ના નિકાવા અને મોટા વડાલા આજુબાજુ ના ઘણાં ગામોમાં વરસાદ નથી. મગફળી મા ખાસ જરૂર છે. જવાબ આપજો.
ચાન્સ ખરા સારા વરસાદ ના.

Place/ગામ
મોટા વડાલા
Babu Ramavat
Babu Ramavat
20/08/2025 9:04 am

sir
amare satam ni bapor pachi varsad aviyo tyarthi atayare date 20 ni savar sudhi ma 150 mm varsad che .paristhithi amare pan kharab hati Tamara sabdoma kahiye to be positive mitro

Place/ગામ
Nana ashota . Jam khambhaliya
Anil chothani
Anil chothani
20/08/2025 9:02 am

કેશોદ માં સવાર ના 7 વાગ્યા થી ધોધમાર વરસાદ પડે છે ભારે મેઘ ખાંગા હજુ પણ ફૂલ સ્પીડ માં ચાલુ છે ફુલ બાકા ઝીંકી કેશોદ જી. જુનાગઢ

Place/ગામ
કેશોદ જી.જુનાગઢ
Dipak Parmar
Dipak Parmar
20/08/2025 8:59 am

માળીયા હાટીના તાલુકાના ગીર ગામડાઓ માં ઇંચ માં વરસાદ બંધ ને ફૂટ માં માપવાનું ચાલુ છે રાતના 3am થી અનરાધાર વરસી રહ્યો છે

Place/ગામ
માળીયા હાટીના
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Dipak Parmar
20/08/2025 10:05 am

Bhai Bhai

Place/ગામ
Bhayavadar
Ranjeet Jethva
Ranjeet Jethva
20/08/2025 8:58 am

Padodar..ta.. Keshod…dist.. Junagadh..savare 5.30 thi 8.00 sudhi ma pavan sathe 25 mm varsad…8.00 thi varsad full chalu thayel….

Place/ગામ
Padodar..ta.. keshod
Ajaybhai
Ajaybhai
20/08/2025 8:46 am

સર જુનાગઢ બાજુ અતીભારે વરસાદ ચાલુ છે.

Place/ગામ
Junagadh
Nilesh
Nilesh
20/08/2025 8:43 am

નમસ્તે સર પોરબંદર ના બરડા પંથક ના બગવદરના આજુ બાજુ ના ગામડાઓમાં કાલ બપોરના 11 થી રાત્રેના 11 વાગ્યા સુધીમાં 5″ થિ 6″ વરસાદ આવ્યો હજુ પણ વરસાદી વાતાવરણ છે

Place/ગામ
Khambhodar. porbandar
1 7 8 9 10 11 15