Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 14th August 2025

    • Synoptic Features:

      Meteorological Analysis (Based on 0530 hrs IST, 14th August 2025)

      • Low Pressure Area:
        Yesterday’s low pressure over West Central & adjoining Northwest Bay of Bengal (off North Andhra Pradesh and South Odisha coasts) persisted at 0530 hours IST today.

        • The associated upper air cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwards with height.
        • It is likely to move west-northwestwards across North Coastal Andhra Pradesh and South Odisha over the next 48 hours.
      • Monsoon Trough:
        At mean sea level, the trough passes through Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → south-southeastwards to the center of the low-pressure area over West Central & adjoining Northwest Bay of Bengal.
      • Upper Air Cyclonic Circulations:
        • Over Himachal Pradesh & adjoining Jammu: persists between 1.5 – 3.1 km above mean sea level.
        • Over Kutch & neighborhood: present over Northeast Arabian Sea & adjoining Kutch at 3.1 km above mean sea level.
        • Over Northeast Assam: persists up to 3.1 km above mean sea level.
        • Over Northwest Uttar Pradesh & adjoining Haryana: extends over south Haryana & adjoining north Rajasthan up to 0.9 km above mean sea level.
      • Troughs / Other Features:
        • An east-west trough from central Bay of Bengal to Northeast Arabian Sea (adjoining Kutch), across the upper air cyclonic circulation of the West Central & adjoining Northwest Bay of Bengal low, Telangana, North Maharashtra, and South Gujarat, persists between 1.5 – 5.8 km above mean sea level, tilting southwards with height.

       


Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Period: 16th to 23 August 2025

  • Overview: Scattered rainfall to continue on 14th/15th August. The weather is becoming conducive for more coverage. More than one round of rainfall is expected during this period.

  • Intensity: Light/medium/heavy/very heavy rainfall is likely. Many days will see fairly widespread to widespread rain, while a some days may have scattered rainfall.

  • Cumulative Rainfall:

    • Fairly widespread areas: 50 – 100 mm

    • Isolated areas: 100 – 200 mm

    • Some select locations could receive extremely high rainfall exceeding 250 mm


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

 

હાલ ના પરિબળો (0530 hrs IST, 14th August 2025 ના આધારે)

Low Pressure Area:
ગઇકાલનું લો પ્રેશર મધ્ય પશ્ચિમ અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખाड़ी (ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાઓ પાસે) આજે 0530 hrs IST સુધી જળવાયું. સંબંધિત UAC સરેરાશ સમુદ્રસ્તરથી 7.6 km ઉપર સુધી ફેલાયેલું છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
આ આગામી 48 કલાકમાં ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા માં ચાલવાની સંભાવના છે.

Monsoon Trough:
મોન્સૂન ટ્રફ સરેરાશ સમુદ્રસ્તરે, : Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયાના કેન્દ્ર સુધી.

Upper Air Cyclonic Circulations (UAC):

  • Himachal Pradesh & જોડાયેલી Jammu: 1.5 – 3.1 km ઉપર સુધી જળવાયું.

  • Kutch & આસપાસ: 3.1 km ઉપર Northeast Arabian Sea & Kutch પર છે.

  • Northeast Assam: 3.1 km સુધી જળવાયું.

  • Northwest Uttar Pradesh & જોડાયેલી Haryana: 0.9 km ઉપર સુધી દક્ષિણ Haryana & ઉત્તર Rajasthan સુધી ફેલાયેલું.

Troughs / અન્ય લક્ષણો:
મધ્ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર (Kutch નજીક) સુધીનું પૂર્વ-પશ્ચિમ ટ્રફ, મધ્ય પશ્ચિમ & જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળ ખાડીના લો પ્રેશર ના UAC, Telangana, North Maharashtra અને South Gujarat ઉપર થી પસાર થાય છે, 1.5 – 5.8 km લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન

  • સમયગાળો: 16th – 23rd August 2025

    • અવલોકન: 14 અને 15 માં હજુ છુટા છવાયો વરસાદ ચાલુ રહેશે. વાતાવરણ સુધરતું જાય છે વધુ વિસ્તાર માં વરસાદ માટે. આ સમયગાળામાં એક કરતા વધુ વરસાદના રાઉન્ડની શક્યતા.

    • તીવ્રતા: હળવો / મધ્યમ / ભારે / ખૂબ ભારે વરસાદની શક્યતા. ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક  વ્યાપક થી વ્યાપક રહેશે, જ્યારે બાકી ના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા.

    • કુલ વરસાદ:

      • ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં: 50 – 100 mm

      • સીમિત વિસ્તારોમાં: 100 – 200 mm

      • અમુક સ્થાનોમાં: અતિ ભારે વરસાદ 250 mm થી વધુ થઈ શકે છે

    ⚠️ Advisory

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 14th August 2025

    Forecast In Sanj Samachar Daily Dated 14th August 2025

     

 

4.7 75 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
24/08/2025 2:57 pm

તારીખ 24 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – **લો પ્રેશર**: પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.    – **ચોમાસાની ધરી (Monsoon Trough)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે બિકાનેર,… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
23/08/2025 2:06 pm

તારીખ 23 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં ઝારખંડમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. 2. **ચોમાસું ધરી**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસું ધરી હવે ગંગાનગર, ગ્વાલિયર, બાંદા, ડેરી, ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Kishan
Kishan
20/08/2025 8:41 am

1 kalak thi bhare Pavan sathe dhodhmar varsad, haju pan chalu j se.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Dilip
Dilip
20/08/2025 8:41 am

Thank You Ashok Saheb Mane Tamari Upar Ane Bhagwan Upar Bharoso Hato…Sir Aaje Savarthi Keshod Ma Dhodhmar Varsad Varashi Rahyo Chhe Maro Valo…Aaje Khetar Bara Pani Kadhi Nakhya Chhe… De Dhana Dhan Varashe Chhe…Jya Na Hoy Tya Badhe J Aavo Varsad Pade Tevi Bhagwan Ne Dil Thi Prarthana…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Vinodray Ribadiya
Vinodray Ribadiya
20/08/2025 8:37 am

નમસ્તે સાહેબ, દાદર ગીર, મેંદરડા, આજુ બાજુ જોરદાર 5ઇંચ થી હજુ વરસાદ સાલું છે

Place/ગામ
દાદર ગીર, તા વિસાવદર જી જૂનાગઢ
Paresh Chandera
Paresh Chandera
20/08/2025 8:21 am

Sir amare aje rat thi madhaym-bhare varsad chalu se Pavan sathe

Place/ગામ
Menaj ta-mangrol, 362225
Babu lal khunt
Babu lal khunt
20/08/2025 8:14 am

Sir junagadh ma ૫ vagya thi vrsad chalu 6 saro hju chalu j 6

Place/ગામ
Junagadh
Raju bhuva
Raju bhuva
20/08/2025 8:13 am

Porbandar ni baju ma sarfes level par ghumri batave chhe te shu chhe?

Place/ગામ
Ranavav
Pratap odedra
Pratap odedra
Reply to  Ashok Patel
20/08/2025 8:44 am

Ecmwf ma windy ma

Place/ગામ
Jamraval,dwarka
Raju bhuva
Raju bhuva
Reply to  Ashok Patel
20/08/2025 9:17 am

Windy ma 850 hpa ecmwf maKyarek sarfes ma batave kyarek 850 hpa ma

Place/ગામ
Ranavav
Last edited 3 months ago by Raju bhuva
Pratap odedra
Pratap odedra
Reply to  Ashok Patel
20/08/2025 12:20 pm

Real time na to na hoi right .
But last 48 klak thi ecmwf na 700hpa 850 hpa na pvan humidity na chart & live satellite ni sarkhmni krva jaiye to
Ecmwf khubaj satiyani najik rahiyu che
Hal ma monsoon truf porbandar dwarka vache thi pasar thy rahiyo che Jem upar jase tem varsad no labh andar na visar ne madse…️ ☔

Place/ગામ
Jamraval,dwarka
kyada bharat
kyada bharat
20/08/2025 7:59 am

Sr જય ભોલે નાથ . જય શ્રી કૃષ્ણ.

અતિ થી અતિ ભારે …અમારે સવારે 5. થી 7 30 વાગ્યા સુધી

નો 8..5 .ઇંચ વરસાદ. આજે મધુવંતી ડેમ ટૂંક ટાઇમ ઓવરફો

થય જસે.. નુકસાન કારક વરસાદ ખેતરમાં પારા તોડીને જમીન

ધોઈને મુરિયા દેખાડી દીધા ..

હજુ વરસાદ ખાલી ધીમો થયોસે…

“”મઘા “”હો હજુ વરસવાનું જ સે….
હર હર મહાદેવ હર

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા . ડી. જૂનાગઢ
Nilkanth bhagat
Nilkanth bhagat
20/08/2025 7:56 am

સાહેબ આજે સવારના સાત વાગ્યાથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે સાથે ગાજવીજ અને પવન પણ છે આ સિઝનનો સૌથી વધુ વરસાદ પડે છે એક કલાકમાં ચાર થી પાંચ ઈંચ ની એવરેજ પ્રમાણે વરસણી છે.આ લખું ત્યારે પણ એજ સ્પીડમાં વરસી રહ્યો છે…

Place/ગામ
Vanthali di.junagdh
Kinjal patel
Kinjal patel
20/08/2025 7:54 am

તાલાલા gir પંથકમાં ભારે વરસાદ ચાલુ છે 5:30 am થી

Place/ગામ
Talala
Divyarajsinh Zala
Divyarajsinh Zala
20/08/2025 7:52 am

Dhrangadhra taluka ma rate 3 vage madhyam varsad hto pn savar na vela dhummas atishy aave che anu karan su hoi ske sir ?

Place/ગામ
Dhrangadhra
Anil Odedara
Anil Odedara
20/08/2025 7:40 am

સર જેવી સિસ્ટમ છે એવો વરસાદ ના આવ્યો.અમારે કુતિયાણા તાલુકાના ઘણા ગામોમાં આજ સુધી ઝરમર વરસાદ વરસ્યો છે.કદાચ ટોટલ 1ઈસ પણ માંડ માંડ વરસ્યો હોયતો…. હવે તો શું આશા રાખવી.. કુદરત કરે ઈ સાચું..

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Anil Odedara
Anil Odedara
Reply to  Ashok Patel
20/08/2025 8:10 am

હું પણ સર 1 ઈસ નું જ કહું છું એપણ કટકે કટકે થયો છે.આશા હતી 5થી 7 ઈસ ની.જેવુ imd એ પોરબંદર જિલ્લાને બે દિવસ થી રેડઝોન રેડઝોન છે.એવુ કશું નથી અમારી બાજુ.

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Muru kuchhadiya
Muru kuchhadiya
Reply to  Anil Odedara
20/08/2025 9:10 am

Bhai amare ta se. Kale 5 vagyathi savarna 4 vagya sudhima 14 inch jevo se.

Place/ગામ
Kuchhadi porbandar
kartik patel
kartik patel
20/08/2025 7:40 am

Sir aa raund ma amare sav varsad nathi 20 ke 21 ma dhrol kalavad baju keva chans chhe varo aavi jase magfali ma khas jarur chhe Pani ni jola khay he sir Amane Santos karak javab aapjo jay dwarkadhish

Place/ગામ
Dhrol. Mansar
Navghan makwana
Navghan makwana
20/08/2025 7:34 am

Aa 100% ghoti mahiti apeche Ane kadho

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Navghan makwana
Navghan makwana
Reply to  Ashok Patel
20/08/2025 8:41 am

Kola gsf ni image hati jamnagar sivay bija Jilla oma pan varshad nathi a badhu jov chu

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Navghan makwana
Navghan makwana
Reply to  Ashok Patel
20/08/2025 9:46 am

Chokhu kaydiyone ke jamnagar Rajkot morbi ma varshad naythay

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Paras kuber
Paras kuber
20/08/2025 7:33 am

Rainfall data update krjo.

Place/ગામ
Jamnagar,vav beraja
Ramesh hadiya
Ramesh hadiya
20/08/2025 7:24 am

Sir, costal saurastrama ratrina 11 to savarna 7 sudhima continue varsad kyarek bhare to kyarek halva khubas saro varsad salu che .

Place/ગામ
Goradka-savar kundla
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
20/08/2025 7:24 am

અશોકભાઈ
જય માતાજી
આજે રાત્રે અઢી વાગ્યે પાણ જોગ વરસાદ આવી ગયો

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Vipul patel
Vipul patel
20/08/2025 7:21 am

Sir pan jevo bhagma aavse varasad?
Kal je modalo 250 mm batavata hata te aaj thi 15 mm batava lagya Che.
Have kai lagatu nathi ?

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Tabish
Tabish
20/08/2025 7:05 am

Waiting game continues in Ahmedabad district

Place/ગામ
Ahmedabad Dholka
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
20/08/2025 7:02 am

સર અમારે અત્યારે ૬:૩૦ થી મોટા કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે જોઈએ હવે આગળ શું થાય છે

Place/ગામ
Chuda .Surendranagar.
Haresh saipariya
Haresh saipariya
20/08/2025 6:58 am

રાતૈયામા કાલે 8:40pmથી 9:00 pm સુધીમાં પોણા ઈચ થયો

Place/ગામ
Rataiya lodhika rajkot
rahul sakariya
rahul sakariya
20/08/2025 6:09 am

sanje 7.30 thi 8.30 sudhi makadaka badaka sathe saro avo varsad khetar bahar pani kaghi didha che bapo bapo

Place/ગામ
thordi ta.lodhika
Karmur bhikhu
Karmur bhikhu
20/08/2025 5:37 am

Sir chomasu dharithi varsad nu praman daxin pachiim vadhare jova made enu su karan..

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
Karmur bhikhu
Karmur bhikhu
Reply to  Ashok Patel
20/08/2025 8:38 am

Sir aritna jova jay to varsad vadhare porbandar thi dwarka patima vadhare che jyare
Dwarkathi jamnagar patima oso che varsad.

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
આશિષ ખૂંટ
આશિષ ખૂંટ
19/08/2025 11:37 pm

મોવિયા, ગોંડલ તાલુકો આજનો તારીખ – 19 – ઓગસ્ટ – 2025 નો સાંજના અંદાજિત 7 થી 9 માં 2.5″ અઢી ઇંચ. ટોટલ આ રાઉન્ડ નો 3.5 + 2.5 = 6″ ઇંચ

Place/ગામ
મોવિયા
Kanaiya Sojitra
Kanaiya Sojitra
19/08/2025 11:11 pm

આવતા 18 કલાક અમરેલી અને ભાવનગર જિલ્લા માટે ખાસ જોવાનું રહ્યું…

Place/ગામ
Surat
Pratap odedra
Pratap odedra
19/08/2025 10:44 pm

Ecmwf 100% perfect yesterday & today
Kale raat thi j te veraval aspas uac athva to vortex jevi ghumri batvta hata Ane kathen kathen dwarka porbandar sudhi lay aviya ye mujab ratre Ane divase varsad jova nadiyo
Ane fari thi vevarl aspas thi today 3/4 pm thi vortex jevi ghumri btavta hta Ane tiya thi porbandar dwarka dariya Patti sudhi Ane
100% te mujab varsad Jova madiyo
Porbandar thi dwarka sudhi ma coastal area ma 4/5 inch jevo khub santoshkarak varsad
Proud of ecmwf

Place/ગામ
Jamraval,dwarka
Dvj
Dvj
19/08/2025 10:18 pm

Amare jamnagar jilla na dhrol ma sav varsad j nthi
Kyare avse
Be divs thi to full tadko hto

Place/ગામ
Dhrol
Dipak
Dipak
19/08/2025 10:18 pm

સર અમારે આ રાઉન્ડ મા સાવ ઓછો વરસાદ સે પાલીતાણા તાલુકામા હાલ ધીમી ધારે સાલુ થયો સે પણ પેલા વરસાદ અમારે સારા હતા એટલે વાંધો નય આવે પણ જ્યા વરસાદ ઓસો ન્યા પડે એવી ભગવાન ને પ્રાર્થના

Place/ગામ
Nanimal ta palitana
Kaushal
Kaushal
19/08/2025 10:05 pm

Vij chmkara ane thodi gaj sathe dhimo dhimo varsad chalu lgbhg addhi kalak thi 🙂
Vij chmkara mota thta jay che lisotao thta jay che 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Kaushal
Kaushal
Reply to  Kaushal
19/08/2025 11:23 pm

E 1kad kalak ma bdhu puru thyu….atyare kok kok chmkara thay che

Place/ગામ
Amdavad Ranip Area
Tabish
Tabish
Reply to  Kaushal
20/08/2025 6:53 am

Dholka ma vij. Chamkara ane fakt Hadva chanta hata addhi kalak
Aj thi Kadach Zor vadhse

Place/ગામ
Ahmedabad Dholka
Kuldipsinh rajput
Kuldipsinh rajput
19/08/2025 9:57 pm

Jay mataji sir…aek divas na viram bad aaje sanje 4-25 pm thi 5 pm dhodhmar varsad padyo tyarbad sami sajni constan gajvij chalu 6e ane hve Paso dhimi dhare varsad chalu thayo 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Aaja modhvadiya
Aaja modhvadiya
19/08/2025 9:27 pm

Porbandar thi dwarka pati ma atyare last 2 hour thi anaradhar varsad padi rahyo chhe costal ariyama svarna data bhare atibhare ma aave

Place/ગામ
Modhvada
Dilip
Dilip
19/08/2025 9:17 pm

Sir tame jyare update aapi tyare tamne chomasu dhari aatali badhi niche aavashe tevo andaz hato?

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Dilip
Dilip
19/08/2025 8:55 pm

Sir mane aaje evo vichar avel ke chomasu dhari vadhu niche che etale j mota bhagna vadalo dariyama chhe parantu me ahi jaher na karyo parantu shu ajthi chomasu dhari upar jashe sir ? To kal thi faydo mali shake.

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
nik raichada
nik raichada
19/08/2025 8:49 pm

Porbandar city ma aje pavan sathe bhare varsad Janmashtami medo pan cancle kryoPorbandar jilla na gamdao ma pn bhare varsad

Place/ગામ
Panjim,Goa
Last edited 3 months ago by nik raichada
Bhargav_sir
Bhargav_sir
19/08/2025 8:44 pm

રાજકોટ રેલનગર બાજુ 15 મિનિટ થી મધ્યમ વરસાદ ચાલુ. ને હાલ માં ડેસ્કટોપ બ્રાઉઝર માં metablue માં રાજકોટ ની પૂર્વે ઘૂમરી બતાવે છે તે સિસ્ટમ છે ?

Place/ગામ
રાજકોટ
Bhargav_sir
Bhargav_sir
Reply to  Ashok Patel
19/08/2025 9:30 pm

રાજકોટ ભાવનગર ની વચ્ચે. મેં image upload કરવાની try કરી પરંતુ થઈ નહીં.

Place/ગામ
રાજકોટ
Odedara karubhai
Odedara karubhai
19/08/2025 8:40 pm

Sir pavan vadhu chhe to system no chhe k ? Kai khabar nathi padti.

Place/ગામ
kutiyana
Ronak Savaliya
Ronak Savaliya
19/08/2025 8:36 pm

8:30pm thi Dhodhmar varsad chalu

Place/ગામ
Village:Chibhda,Ta:Lodhika,Dist:Rajkot
અમિત ઠક્કર
અમિત ઠક્કર
19/08/2025 8:20 pm

સર&મિત્રો ફરી પાછો આજે સાંજે દે ધનાધન વરસાદ પડ્યો સાથે સાથે પવન અને વીજળી કડાકા જોરદાર આશરે દોઢ ઇંચ આસપાસ પડ્યો હસે,,આંકડા આવે પછી ખબર પડે,,14 તારીખ થી લઈને આજ સુધી માં અંદાજે 7 ઇંચ થી વધુ થઈ ગયો,,નદી નાળા ડેમ બધું ખાલી હતું અત્યારે ડેમ પણ ભરાવા આવ્યો છે,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Rambhai
Rambhai
19/08/2025 8:09 pm

Sir ajey 7.40PM thi vashad chalu

Place/ગામ
Ranavav.bhod
Bhargav_sir
Bhargav_sir
19/08/2025 8:08 pm

ખેડૂત ની વેદના ને પણ સમજી શકીએ કારણકે આ વખતે એટલી આગાહીઓ થઈ હતી એ મુજબ નો વરસાદ ની માત્રા કે વિસ્તાર તો ન આવ્યો. પણ આમ શહેરીજનો એ પણ હવે ચિંતા કરવાનું કારણ છે. કારણકે શહેર માં મોટા ભાગે બોર નું પાણી વપરાશ માં આવે છે ને રાજકોટ અને તેની આજુબાજુ જસદણ, પડધરી, ટંકારા માં પણ છેલ્લા ઘણા સમય થી નોંધપાત્ર વરસાદ થયો નથી. ખાલી આજી કે ન્યારી ન ભરોસે બેસવા જેવું નથી. એ ફક્ત પીવાના પાણી નો પ્રશ્ હલ કરે પણ રાજકોટ ની વસ્તી જોતા મોટા ભાગ ના બોર ને ડીપ વેલ પર આધારિત છે. હવે રાજકોટ વાસીઓ… Read more »

Place/ગામ
રાજકોટ
Bhimshi Khodbhaya
Bhimshi Khodbhaya
19/08/2025 7:59 pm

સર આ પહેલા ચોમાસું ધરી આટલી નીચે ક્યારેય આવી છે?

Place/ગામ
વેકરી તા.માણાવદર
Praful Gami
Praful Gami
19/08/2025 7:51 pm

2:45 pm thi 4:00 pm gajvij sathe 38 mm, aa round no ,94 mm, haju pan chokas varsad to aavshe j, modelo no koi bharoso nathi, matra ne matra ashok patel sir ni aagahi no full bharoso chhe.

Place/ગામ
Gingani.Taluko : Jamjodhpur. Dist: Jamnagar
Yashvant bhai
Yashvant bhai
19/08/2025 7:34 pm

ગોંડલ મા કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો છે.

Place/ગામ
Gondal
Masari kandoriya
Masari kandoriya
19/08/2025 7:32 pm

સરજી નમસ્તે, આજે અમારે ખૂબ સારો વરસાદ પડી ગયો. ડેમ ઓવરફ્લો થય ગયો. સવારે ૫ એમ થી વરસાદ ચાલુ થયો જે બપોરે ૨ pm સુધી મા ૯ ઇંચ સુધી પહોંચી ગયો. સરજી હવે જિયા વરસાદ નથી તિયના મિત્રો વરસાદ ની રાહ જોય ને બેઠા છે. ઇશ્વર કરે હવે એનો પણ વારો આવી જાય. જય દ્વારકાધીશ

Place/ગામ
સત્તાપર,કલ્યાણપુર,દ્વારકા
Bharat Gamdha
Bharat Gamdha
19/08/2025 7:14 pm

Sir aa varsa ni peli coment kari hati pan varsad ni jem te pan oodi gai.

Place/ગામ
Mota vadala
Kaushik
Kaushik
19/08/2025 7:07 pm

Ashok Sir…

Have Rajkot ma Varshad mate kai special joy aapo aaje varo aavi jashe ?

Place/ગામ
Rajkot
Ashok Dodiya
Ashok Dodiya
19/08/2025 7:05 pm

Bhavnagar Ane botad Jilla AA round ma sav kora

Place/ગામ
Nana umarada
Prakash bhai Shiyar
Prakash bhai Shiyar
Reply to  Ashok Patel
19/08/2025 8:49 pm

Dhrol Hamapar rian Vaya Jamvantli 20 the 24 Varoavse

Place/ગામ
Hamapar
Paras kuber
Paras kuber
Reply to  Prakash bhai Shiyar
19/08/2025 10:34 pm

Aavi jashe

Place/ગામ
Jamnagar
Muru kuchhadiya
Muru kuchhadiya
19/08/2025 6:58 pm

5 vagyathi atibhare varsad chalu se.4inch thai gayo haju chaluj se.

Place/ગામ
Kuchhadi porbandar
Umesh Ribadiya
Umesh Ribadiya
19/08/2025 6:57 pm

Badhu Hajra-Hajur chhe,kai ghatatu nathi..havey ghate to varsad ghate.

Place/ગામ
Visavadar
Vinod vachhani
Vinod vachhani
19/08/2025 6:39 pm

સતત ચાર દિવસથી થી ખેતર બારા પાણી કાઢે છે ચાર દિવસ મા 5 ઈંચ વરસાદ પડ્યો જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
Arjan Parmar
Arjan Parmar
19/08/2025 6:27 pm

Sir dirj khuti rhi se chotila Kay aavto nethi versad aavse ke amaru puru

Place/ગામ
Su.Negar
1 6 7 8 9 10 15