Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 14th August 2025

    • Synoptic Features:

      Meteorological Analysis (Based on 0530 hrs IST, 14th August 2025)

      • Low Pressure Area:
        Yesterday’s low pressure over West Central & adjoining Northwest Bay of Bengal (off North Andhra Pradesh and South Odisha coasts) persisted at 0530 hours IST today.

        • The associated upper air cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwards with height.
        • It is likely to move west-northwestwards across North Coastal Andhra Pradesh and South Odisha over the next 48 hours.
      • Monsoon Trough:
        At mean sea level, the trough passes through Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → south-southeastwards to the center of the low-pressure area over West Central & adjoining Northwest Bay of Bengal.
      • Upper Air Cyclonic Circulations:
        • Over Himachal Pradesh & adjoining Jammu: persists between 1.5 – 3.1 km above mean sea level.
        • Over Kutch & neighborhood: present over Northeast Arabian Sea & adjoining Kutch at 3.1 km above mean sea level.
        • Over Northeast Assam: persists up to 3.1 km above mean sea level.
        • Over Northwest Uttar Pradesh & adjoining Haryana: extends over south Haryana & adjoining north Rajasthan up to 0.9 km above mean sea level.
      • Troughs / Other Features:
        • An east-west trough from central Bay of Bengal to Northeast Arabian Sea (adjoining Kutch), across the upper air cyclonic circulation of the West Central & adjoining Northwest Bay of Bengal low, Telangana, North Maharashtra, and South Gujarat, persists between 1.5 – 5.8 km above mean sea level, tilting southwards with height.

       


Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Period: 16th to 23 August 2025

  • Overview: Scattered rainfall to continue on 14th/15th August. The weather is becoming conducive for more coverage. More than one round of rainfall is expected during this period.

  • Intensity: Light/medium/heavy/very heavy rainfall is likely. Many days will see fairly widespread to widespread rain, while a some days may have scattered rainfall.

  • Cumulative Rainfall:

    • Fairly widespread areas: 50 – 100 mm

    • Isolated areas: 100 – 200 mm

    • Some select locations could receive extremely high rainfall exceeding 250 mm


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

 

હાલ ના પરિબળો (0530 hrs IST, 14th August 2025 ના આધારે)

Low Pressure Area:
ગઇકાલનું લો પ્રેશર મધ્ય પશ્ચિમ અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખाड़ी (ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાઓ પાસે) આજે 0530 hrs IST સુધી જળવાયું. સંબંધિત UAC સરેરાશ સમુદ્રસ્તરથી 7.6 km ઉપર સુધી ફેલાયેલું છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
આ આગામી 48 કલાકમાં ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા માં ચાલવાની સંભાવના છે.

Monsoon Trough:
મોન્સૂન ટ્રફ સરેરાશ સમુદ્રસ્તરે, : Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયાના કેન્દ્ર સુધી.

Upper Air Cyclonic Circulations (UAC):

  • Himachal Pradesh & જોડાયેલી Jammu: 1.5 – 3.1 km ઉપર સુધી જળવાયું.

  • Kutch & આસપાસ: 3.1 km ઉપર Northeast Arabian Sea & Kutch પર છે.

  • Northeast Assam: 3.1 km સુધી જળવાયું.

  • Northwest Uttar Pradesh & જોડાયેલી Haryana: 0.9 km ઉપર સુધી દક્ષિણ Haryana & ઉત્તર Rajasthan સુધી ફેલાયેલું.

Troughs / અન્ય લક્ષણો:
મધ્ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર (Kutch નજીક) સુધીનું પૂર્વ-પશ્ચિમ ટ્રફ, મધ્ય પશ્ચિમ & જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળ ખાડીના લો પ્રેશર ના UAC, Telangana, North Maharashtra અને South Gujarat ઉપર થી પસાર થાય છે, 1.5 – 5.8 km લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન

  • સમયગાળો: 16th – 23rd August 2025

    • અવલોકન: 14 અને 15 માં હજુ છુટા છવાયો વરસાદ ચાલુ રહેશે. વાતાવરણ સુધરતું જાય છે વધુ વિસ્તાર માં વરસાદ માટે. આ સમયગાળામાં એક કરતા વધુ વરસાદના રાઉન્ડની શક્યતા.

    • તીવ્રતા: હળવો / મધ્યમ / ભારે / ખૂબ ભારે વરસાદની શક્યતા. ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક  વ્યાપક થી વ્યાપક રહેશે, જ્યારે બાકી ના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા.

    • કુલ વરસાદ:

      • ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં: 50 – 100 mm

      • સીમિત વિસ્તારોમાં: 100 – 200 mm

      • અમુક સ્થાનોમાં: અતિ ભારે વરસાદ 250 mm થી વધુ થઈ શકે છે

    ⚠️ Advisory

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 14th August 2025

    Forecast In Sanj Samachar Daily Dated 14th August 2025

     

 

4.7 75 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
24/08/2025 2:57 pm

તારીખ 24 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – **લો પ્રેશર**: પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.    – **ચોમાસાની ધરી (Monsoon Trough)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે બિકાનેર,… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
23/08/2025 2:06 pm

તારીખ 23 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં ઝારખંડમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. 2. **ચોમાસું ધરી**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસું ધરી હવે ગંગાનગર, ગ્વાલિયર, બાંદા, ડેરી, ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Ashvin Vora
Ashvin Vora
19/08/2025 9:48 am

Gir Gadhada vistarma DT, 18/08/2025 na ratrina 8 vagyathi DT. 19/08/2025 na savarna 8 vagya sudhino (12 kalak) 5 inch Varsad,

Place/ગામ
Gir Gadhada
दिगेश राजगोर
दिगेश राजगोर
19/08/2025 9:46 am

Imd Gfs kola તારીખ 19 to 28 નું અનુમાન જોતા કચ્છ પર તો અતિ વૃષ્ટિ જેવું દેખાઈ રહ્યું છે 500 mm થી વધુ જ્યારે ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર મા પણ 12 ઇંચ જેવું વરસાદ પડી શકે છે….. અને સમગ્ર ગુજરાત મા પણ ઓછું વત્તુ વરસાદ પડવાની સંભાવન છે.. આગોતરું કહેવાય..ટૂંકા ગાળા મા જોઈએ હવે કેટલો ફેરફાર થાય છે

Place/ગામ
માંડવી કચ્છ
Last edited 3 months ago by दिगेश राजगोर
Shashwat Pandey
Shashwat Pandey
19/08/2025 9:40 am

I don’t know About Imd Gfs firstly shows heavy to very heavy rain over East Gujarat but suddenly in last 3 update all the rains shows over Saurashtra and Kutch.
Forecast models changes suddenly or inaccurate

Place/ગામ
Ahmedabad
Tabish
Tabish
Reply to  Ashok Patel
19/08/2025 10:43 am

Etle sir matra ochi rehse madhya ma?

Place/ગામ
Ahmedabad Dholka
Paresh Chandera
Paresh Chandera
19/08/2025 9:35 am

Sir amare aje savare 5-30 thi 8-00am sudhi bhare gaj vij sathe varsad padyo.

Place/ગામ
Menaj, ta-mangrol 362225
Alpesh Dangar
Alpesh Dangar
19/08/2025 9:26 am

ગઇકાલ રાત નો માણાવદર તાલુકાના વેળવા સરદારગઢ વિસ્તાર માં ખૂબ સારો ૨ થી ૩ ઇંચ સુધી નો વરસાદ

Place/ગામ
ગામ . વેળવા. તા..માણાવદર
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
19/08/2025 9:20 am

જય માતાજી સર આગાહીના ૪ દિવસ થઈ ગયા પણ હજી સુંધી કાય આવ્યૂ નથી

Place/ગામ
ધોલ જાબીડા
Sivali
Sivali
Reply to  Ashok Patel
19/08/2025 11:00 am

હવે સમજી જાવ સાહેબ શું કહેવા માંગે છે આજથી ફૂલ ફાઇટિંગ ચાલુ થશે.

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Ashvin Vora
Ashvin Vora
19/08/2025 9:18 am

Sir, Gir Gadhada vistarma gae ratrino dhodhamar gajvij sathe Varsad padyo.

Place/ગામ
Gir Gadhada
Ajaybhai
Ajaybhai
19/08/2025 9:09 am

સર અમારે જુનાગઢ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા 3 દિવસ નો કુલ સાડા પાંચ ઈંસ વરસાદ થયો.જોઈએ હજુ આગાહી સમય મા કેટલો ભાગ મા આવે.

Place/ગામ
Junagadh
Tabish
Tabish
19/08/2025 9:08 am

Madhya Gujarat ma chanto bhi nathi Dholka ma
Sir agad kevu rehsej
Modelo bhi pani ma besi gya che

Place/ગામ
Ahmedabad Dholka
Vijay mungra
Vijay mungra
19/08/2025 9:05 am

sir amare aliabada aje ratre 1. 2 pm vache 2 inch jevo varsad

Place/ગામ
aliabada dist tal jamnagar
Navghan makwana
Navghan makwana
Reply to  Vijay mungra
19/08/2025 11:20 am

Bhai tamaru mapiyu kyanu che chinnu?
Kali pan jevo mand che

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Navghan makwana
Navghan makwana
Reply to  Vijay mungra
19/08/2025 7:44 pm

Amreto aje nadi hokra 2 kathe gaya!!!!!

Sir Khali vijaybhai mate

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Umesh Ribadiya
Umesh Ribadiya
19/08/2025 8:52 am

UAC khambhat aspas hatu Aetle vadhu mal Dariya ma gayo..centre change thashe Aetle varo aavshe.

Place/ગામ
Visavadar
Ankit Shah
Ankit Shah
Reply to  Umesh Ribadiya
19/08/2025 9:46 am

Umesh Bhai, Saurashtra na cherapunji ma aa vakhte joye evi jamavat nathi. Asha rakhiye k aa round ane bhadarvo bharpur hoy aakha Saurashtra/Gujarat mate.

Place/ગામ
Ahmedabad
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ankit Shah
19/08/2025 10:15 am

Awaiting

Place/ગામ
Visavadar
Sivali
Sivali
19/08/2025 8:47 am

સર ગઈ રાત થી અરબી ના દરિયામાં દિવ થી પોરબંદર ના પટ્ટા માં સતત ગાજવીજ સાથેનું TS દેખાય રહ્યું છે પરંતુ દરિયા થી અંદર જમીન તરફ આવતું જ નથી તેનું શું કારણ સર? બધો વરસાદ દરિયો જ ખાય જાય છે અને અહીં બધા વરસાદ વરસાદ કરે છે.

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Ketan Patel
Ketan Patel
19/08/2025 8:36 am

સર અરબી સમુદ્ર માં ખંભાત ના અખાત નજીક લો પ્રેશર બતાવે છે …તેનો લાભ મળશે

Place/ગામ
બારડોલી
Bhargav_sir
Bhargav_sir
19/08/2025 7:23 am

વાહ રે કુદરત ! રાજકોટ માં ભયંકર બફારો ને છેલ્લા 24 કલાક માં વરસાદ નો છાંટોય નહીં. અને સવાર માં આકાશ એકદમ ચોખ્ખું…રાજકોટ વાસીઓ ને હવે દર વર્ષે આમ જ થાય છે.

Place/ગામ
રાજકોટ
Anand
Anand
19/08/2025 7:06 am

Good morning sir..sir haji sudhi kai aevu rain mate nu environment dekhatu nathi…khash Kari ne… paschim saurashtra ..Morbi side…to sir 48 kalak ma sara rain ni sakyata gani sakay.. please answer sir

Place/ગામ
Morbi
Ketan Patel
Ketan Patel
Reply to  Ashok Patel
19/08/2025 8:37 am

ઉત્તર સૌરાષ્ટ્ર

Place/ગામ
બારડોલી
Ashok Kapuriya
Ashok Kapuriya
19/08/2025 6:57 am

50-100mm ma varo avse???

Haju kai nthi ayvu

Place/ગામ
Kalavad bava khakhriya
Paras kuber
Paras kuber
19/08/2025 2:47 am

12.57 e વરસાદ ચાલું થયેલ હજુ ધીમો ધીમો આવે છે.
ફૂલ ગાજ વીજ છે.

સવારે ખેતર બાજુ જાય ત્યારે ખબર પડે કે આ વરસ મા પેલી વાર ખેતર બારે નીકડા કે શું?

અત્યારે 2.46 સમય થયો.

Place/ગામ
Jamnagar,vav beraja
Prakash
Prakash
Reply to  Paras kuber
19/08/2025 8:06 am

Vani nathi thai haji ?

Place/ગામ
Movan
Karmur bhikhu
Karmur bhikhu
Reply to  Prakash
19/08/2025 9:12 am

Vavani ta thay gay hoy pan varsad aja fere vadhare avvayo em kye che bhai
Atayr sudhi khetar mathi pani na nikda hoi
Apadi bhasama tre me kevay

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
Nilesh
Nilesh
19/08/2025 2:44 am

Sir Jamnagar ma kevo aavse vrsad

Place/ગામ
Jamnagar
Bhavya Bhanushali
Bhavya Bhanushali
19/08/2025 2:31 am

Jamnagar City Ma 1.45 Vagye Bhare Gaj Vij Sathe saro evo varsad Chalu thayo che atyre 2.30 vagye thodik Speed vadhi che Varsad ni

Place/ગામ
Jamnagar
Jaspalsinh zala
Jaspalsinh zala
19/08/2025 2:04 am

ધોધમાર

Place/ગામ
કોડીનાર
mayur patel
mayur patel
19/08/2025 12:38 am

Sir, 500 રૂપિયા ની નોટ ચલણ માંથી હટી જાય તો તેની ખેતી ઉપર કાય અસર થાય ખરી!!

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
19/08/2025 11:53 am

Aa vari navu kaydhu hi

Place/ગામ
motabhadukiya(kalavad)
Dilip
Dilip
19/08/2025 12:37 am

Keshod Ma 12.10 Am Thi Dhodhmar Varsad Chalu Chhe… Jay Shree Radhe Krishna Ji… Sir Surface Pavan Pan Khub J Chhe Etale Imd Ni Agahi Sachi J Chhe… You Are Right Sir. Imd Ni Agahi No Ek Ek Shabd Samjiye To J Khyal Aave Ke Imd Sachu Chhe Ke Kem Sir

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Bhargav_sir
Bhargav_sir
19/08/2025 12:03 am

રાજકોટ થી અમદાવાદ જોઈએ તોય બાયપાસ રોડ કાઢ્યા છે એમ જૂનાગઢ જઈએ તો જેતપુર બાયપાસ રોડ છે. ને વરસાદ ની બાબત માં રાજકોટ પોતે જ બાયપાસ થઈ જાય. ઉત્તર ની સિસ્ટમ સુરેન્દ્રનગર થઈ મોરબી બાજુ જાય ને દક્ષિણ માં અમરેલી ભાવનગર થઈ ધોરાજી ઉપલેટા ને જૂનાગઢ વઇ જાય. રાજકોટ કેન્દ્ર માં આવે એટલે બંને બાજુ થી રહી જાય.

Place/ગામ
રાજકોટ
Kalpesh makvana
Kalpesh makvana
Reply to  Bhargav_sir
19/08/2025 7:05 am

સાચી વાત છે બાયપાસ રોડ ઉપર થી જાય છે

Place/ગામ
Supedi
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
18/08/2025 11:52 pm

Sir 9-30 thi varsad ane gajvij full chalu11.30 sudhi mara dhane dabri milel chhe 5.30 inch no te chhali gayo atyare varsad bandh thay gayo chhe amari utar ma vijadi thay chhe

Place/ગામ
Kalana ta. Dhoraji
Praful Gami
Praful Gami
18/08/2025 11:13 pm

10:30 pm thi 11:00 pm bhaynkar vijdi na chamkara sathe samany varsad chhe.

Place/ગામ
Gingani. Taluko: Jamjodhpur. Dist Jamnagar.
Anil Odedara
Anil Odedara
18/08/2025 10:38 pm

વાહ રે કુદરત તારી કરામત તો જો . કુતિયાણા ઈશ્વરીયા ઉપર સેટેલાઈટ માં હેવી વાદળો નો સમૂહ ને ગાજવીજ ભયંકર રાત્રિ 10 વાગ્યા ની ચાલુ છે.વિઝડી પણ એવી થાય છે લાઈટ પણ જરૂર ના પડે..પણ અને જ કુદરતી કરામત કહેવાય છાંટો એક નથી પડતો . વાહ રે કુદરત………..

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Zulfikar kapasi
Zulfikar kapasi
18/08/2025 10:36 pm

Namste sir Ane mitro
9.30 no varsad chalu che kyarek dhimo to kyarek gear badle che
Vijdi pn bahu thay che

Place/ગામ
Dhoraji/ rajkot
Kaushal
Kaushal
18/08/2025 10:15 pm

Jor pavan sathe khub j jordar japtu 5 10 min nu…hve vij chmkara sej sej chalu thya che 🙂

Place/ગામ
Amdavad Ranip Area
Devanand
Devanand
18/08/2025 9:56 pm

Jay shree Krishna..

Windy ma satellite images batave chhe te real time (live)update j hoy chhe .

E sachu.?anya live clouds jova mate tools .?

Place/ગામ
Manavadar
Bhargav_sir
Bhargav_sir
18/08/2025 9:53 pm

આટલા દિવસો માં પહેલી વાર રાજકોટ ની દક્ષિણ પશ્ચિમ બાજુ યોગ્ય દિશા માં વીજળી ના ચમકારા થાય છે. કદાચ રાજકોટ વાસીઓ સુઈ જાય પછી વરસાદ આવે..જૂનાગઢ ગોંડલ જેતપુર ના ભાઈઓ ના શું સમાચાર છે? એ બાજુ હોવો જોઈએ વરસાદ તો અમે રાજકોટ વાસીઓ કંઈક આશા રાખીએ.

Place/ગામ
રાજકોટ
Tholiya kalpesh bhai
Tholiya kalpesh bhai
18/08/2025 9:40 pm

16tarikhe 5ins Ane aaje 2ins khub saro varshad

Place/ગામ
Surya pratapgath ta kukavav. Amreli
Retd Dhiren Patel
Retd Dhiren Patel
18/08/2025 9:38 pm

Ganga Sati dwara nirmit Bhajan ane aagahi mujab labh chalu.

Place/ગામ
Bhayavadar(west)
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
Reply to  Retd Dhiren Patel
19/08/2025 12:51 am

Vah vijdi na chamkare pan have koi moti nathi parovtu dhirenbhai

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Dhaval
Dhaval
18/08/2025 9:29 pm

ધોરાજી માં વરસાદ ચાલુ

Place/ગામ
ધોરાજી
Keshur Ahir
Keshur Ahir
18/08/2025 9:27 pm

Full varsad chalu.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
અમિત ઠક્કર
અમિત ઠક્કર
18/08/2025 9:15 pm

સર &મિત્રો અમારે વડીયા માં 7:40pm થી 8:10pm સુધી ભયંકર વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ હતો,,અત્યારે બંધ છે જેતપુર સાઇડ ચાલુ હસે અત્યારે,,અડધો ઇંચ આસપાસ તો હસે જ,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Nagrajbhai khuman
Nagrajbhai khuman
18/08/2025 9:13 pm

Sir, last 2/3 years thi gaj_vij nu praman vadhare thay se, pela chomasani saruatma ane September Mahina ma vadhare hoy pan have koy bhi system ma gajvij to hoy j tenu koy khas karan hoy sake??

Place/ગામ
Krankach ta liliya di amreli
Paras kuber
Paras kuber
18/08/2025 9:07 pm

Jaruri janay to comment prasidh krjo

Tmne thik Lage to phota sathe

Place/ગામ
Jamnagar,vav beraja
Kantibhai Ladani
Kantibhai Ladani
18/08/2025 9:07 pm

મુંબઇ અને મહારાષ્ટ્ર નો વરસાદ જોતા ગુજરાત માં પણ વરસાદ તો સારો જ પડશે…. જોઈએ રાજકોટ ના ભાગ માં કેટલો આવે છે. સૌરાષ્ટ્ર માં ગઈ કાલ થી પ્રમાણ ઓછું થયું હોય તેવું લાગે છે.

Place/ગામ
Rajkot
Nilkanth bhagat
Nilkanth bhagat
18/08/2025 8:55 pm

સાહેબ આજે સાંજના ૭:૩૦ થી વંથલીમાં સારો વરસાદ પડી રહ્યો છે અને કડાકા ભડાકા વધુ છે અને આ લખું છું ત્યારે પણ મધ્યમ વરસાદ ચાલુ છે

Place/ગામ
Vanthali di.junagdh
Dilip
Dilip
18/08/2025 8:48 pm

Sir aje pan junagadh ma atyare gajvij sathe varsad pade chhe. Keshod ma atyare jino jino varsad ave chhe pan aje bapor bad keshod ma satat reda zapata chalu j hata jane neruty nu chomachu aavyu hoy tevo mahol chhe aje keshod ma.

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Tabish
Tabish
18/08/2025 7:56 pm

aje to Bagaria bhukka Kadhe che madhya Gujarat Dholka ma
Pehla varsad na pani hatu ae Bhi sukai Gya 20 divas na viram ma
hve to varsad avoj joiye
je ne pani na asorya hoy haju ae loko ne khetar ma kam karvu joiye

Place/ગામ
Ahmedabad Dholka
mayursinh.vaghela96@gmail.com
mayursinh.vaghela96@gmail.com
Reply to  Tabish
18/08/2025 10:49 pm

Dholka ma kya varad nathi ane bov joto pnn nathi agad Dholera express Highway banavio kyay nada k pani na nikal ni vayvatha nathi jethi khali 2 inch varsad pade to pnn khetaro pani pani thai jay che chek bavda nu pani amara gam sudhi ave che ane agad pani no nikal bandh thai gyo Ambareli , kadipur, kariyana,Dadusar kadiyapura sarandi vagere gam ma pani bharava ni samayao thai gai che vadhu varsad thi pak fel thai jay che

Place/ગામ
Ambareli dholka
MENAPRA KALPESHBHAI HANSHRAJBHAI
MENAPRA KALPESHBHAI HANSHRAJBHAI
18/08/2025 7:46 pm

Sir.aa.raoundma.varo.avsha.

Place/ગામ
Motavadala
Hasmukh Naliyapara
Hasmukh Naliyapara
18/08/2025 7:42 pm

Lage che rajkot vara rah jova nu bandh kare pachi j varo aavse
Ka pachi ratre sui gaya pachi
Divash ni saram aavti hashe

Place/ગામ
Rajkot
Darsh Raval
Darsh Raval
18/08/2025 6:58 pm

Sir,aa season ma pehli var avu lage chhe ke Gujarat region karta Saurashtra/Kutch ma vadhare varsad padse next 3-4 divas ma
Badhey 3″-4″ ane amuk jagya a double figure ma.

Place/ગામ
Kalol District:Gandhinagar
Parva Dhami
Parva Dhami
Reply to  Darsh Raval
18/08/2025 8:04 pm

Badhey nathi
Chhela 2 divas ma total:
Gondal, Jamkandorna, Vadia, Dhoraji, Bhesan, Halvad, Dhari, Maliya, Junagadh ma 4 inch+ varsad thayo chhe.

Place/ગામ
RAJKOT
Darsh Raval
Darsh Raval
Reply to  Parva Dhami
18/08/2025 8:37 pm

Thayo enu nthi kehto bhai
Thase avu kahu chhu.

Place/ગામ
Kalol District:Gandhinagar
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Darsh Raval
18/08/2025 10:45 pm

Rajkot ma varsad nathi te bhai am kahe va mage che Rajkot vasiyo aaturta thi raah jove che varsad ni aavi jase bhai

Place/ગામ
Upleta
Alabhai Palabhi Nandaniya
Alabhai Palabhi Nandaniya
18/08/2025 6:47 pm

આજે બપોર પછી તો એટલી ગરમી હતી કે તાપમાન ચાલીસ ડીગ્રી આસપાસ હશે પછી પાંચ વાગ્યા પછી વાદળો ઘેરાયા છ વાગ્યે ઝમાઝમ વરસાદ અડધો કલાક વરસી ગયો ના ગાજવીજ ના પવન એક પાણી નો લાભ આપે એટલો અને અમારે પરમ દિવસે પણ સારો વરસાદ હતો

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Jaydip
Jaydip
18/08/2025 6:21 pm

છેલ્લા 2 કલાક થી આજે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા માં આગાહી પ્રમાણે બહુ સારો વરસાદ વરસી રહ્યો છે.

Place/ગામ
Naliyeri moli
Jaydip jivani
Jaydip jivani
Reply to  Jaydip
18/08/2025 8:21 pm

Ha dobariya sir

Place/ગામ
Ghunada (khanapar)
Raju Patel
Raju Patel
18/08/2025 5:42 pm

આજ વાતાવરણ માં તડકો નીકળ્યો ત્યાં ઘણા મિત્રો ના પ્રશ્નો આવ્યા અમારો વારો આવ્યો નઈ, વરસાદ કેદી આવશે, આજે તો વાતાવરણ સાવ ચોખ્ખું છે….. પણ થોડુંક મોડલ માં જોવો. સેટેલાઇટ ઇમેજ જોવો. વિન્ડી માં થોડોક અંદાજ લગાવો અપર એર સર્ક્યુલેશન ક્યાં છે ક્યાં પવન ની ઘૂમરી છે. ક્યાંથી ભેજ યુકત પવનો ટર્ન મારે છે. ભેજ કેટલો છે . અપર એર સર્ક્યુલેશન કઈ બાજુ ગતિ કરે છે. એ બધું મનોમંથન કરો…. બાકી તડકા માંથી છાયો થતા વાર લાગે નઈ… હજુ આગાહી સમય ચાલુ જ છે માટે બધા નો વારો આવી જશે વિશ્વાસ રાખો.. નાસીપાસ ના થાવ

Place/ગામ
Morbi
Suthar Chetankumar
Suthar Chetankumar
18/08/2025 5:38 pm

Sir amare mahasagar jilla na lunawada taluka na radadiya ma a round ma varo avase

Place/ગામ
Radadiya
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
19/08/2025 5:05 am

Haha mahisagar not mahasagar

Place/ગામ
motabhadukiya(kalavad)
Vimal kotu
Vimal kotu
18/08/2025 4:50 pm

Roj varshad ni rah joy chhi 2 chhata khari ne bandh thy jay chhe
Aaj to sav udi gyu badhu

Place/ગામ
Jasdan,dist-rajkot
Zulfikar kapasi
Zulfikar kapasi
18/08/2025 4:45 pm

Good evening sir
Kale Bahu saro varsad thayo pn aje to Jane Kai che j nai. Bahu j tadko che kale Ane aje vatavaran na hathi ghoda no faraq che.
Km?

Place/ગામ
Dhoraji/ rajkot
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
18/08/2025 8:35 pm

સર આ વખતે thunderstorm જેમકે ભાદરવા મહિનામા બપોર પછી નો વરસાદ હોય એ રીતે આવેછે. તો આ રાઉન્ડ મા એ રીતેજ વરસાદ પડછે કે હેલી સ્વરુપે પડછૈ ??

Place/ગામ
Junagadh
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
Reply to  Zulfikar kapasi
18/08/2025 6:13 pm

Saheb ni agahi ma chhe j….ak thi vadhu round avu…khulu thayu atle puru na samajavu…kalathi pachhu dekhasi…!

Place/ગામ
Upleta
1 4 5 6 7 8 15