Mild Rain Activity for Gujarat, Saurashtra & Kutch | Forecast: 17–24 July 2025

Mild Rain Activity for Gujarat, Saurashtra & Kutch | Forecast: 17–24 July 2025

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મંદ મોન્સૂન એક્ટિવિટી | આગાહી: 17-24 જુલાઈ 2025

 


Current Weather Conditions – 17th July 2025

Monsoon and Synoptic Features – 17th July 2025

  • The Monsoon Trough is active and runs near its normal position at mean sea level.
  • Yesterday’s Well-Marked Low-Pressure Area over northwest Rajasthan moved slowly north-northwestwards and
    weakened into a low-pressure area over central parts of Pakistan and adjoining northwest Rajasthan at 1730 hrs IST yesterday.
    It became less marked at 0530 hrs IST today, 17th July 2025.
  • Another Well-Marked Low-Pressure Area over southwest Bihar and adjoining east Uttar Pradesh moved west-northwestwards and concentrated into a Depression. At 0530 hrs IST today, it lay centered over southeast Uttar Pradesh, close to Prayagraj.
  • It moved slowly west-northwestwards at a speed of approximately 3 km/h during the past 3 hours and lay centered at 0830 hrs IST today over the same region, located:
    • 40 km southwest of Prayagraj
    • 100 km northeast of Satna
    • 120 km east-southeast of Banda
    • 160 km east of Khajuraho

    It is likely to move west-northwestwards across south Uttar Pradesh and adjoining north Madhya Pradesh over the next 2 days.

  • Western Disturbance: A trough in middle tropospheric levels runs roughly along longitude 70°E, north of latitude 30°N.
  • Upper-Air Cyclonic Circulation: Lies over central parts of Pakistan in the lower tropospheric levels.

Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat

Forecast Period: 17th–24th July 2025

Monsoon activity is expected to be mild. Scattered showers and light to moderate rainfall (5 to 20 mm) are likely on many days. Very isolated pockets could receive up to 35 mm on a day or two. Overall, the rainfall is expected to remain below normal during the forecast period.

 

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મંદ મોન્સૂન એક્ટિવિટી | આગાહી: 17-24 જુલાઈ 2025

મોન્સૂન અને સમકાલીન હવામાન લક્ષણો – 17 જુલાઈ 2025

  • મોન્સૂન ટ્રફ: મોન્સૂન ટ્રફ સક્રિય છે અને સમુદ્ર સપાટી નજીક તેના સામાન્ય સ્થાનની આસપાસ ચાલે છે.
  • ગઇકાલે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર રહેલું સારી રીતે નિર્ધારિત નીચ દબાણનું ક્ષેત્ર ધીરે ધીરે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસીને
    ગઇ સાંજે ૧૭૩૦ કલાક IST પર પાકિસ્તાનના મધ્ય ભાગ અને સંલગ્ન ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર સામાન્ય નીચ દબાણમાં રૂપાંતરિત થઈ ગયું હતું. તે આજે ૧૭મી જુલાઈ ૨૦૨૫ના સવારે ૦૫૩૦ કલાક IST સુધીમાં નબળું પડ્યું
  • અન્ય WMLP ક્ષેત્ર દક્ષિણપશ્ચિમ બિહાર અને સંલગ્ન પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર હતું, જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસીને ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું હતું. આજે સવારે ૦૫૩૦ કલાક IST સુધીમાં તે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ, પ્રયાગરાજ નજીક કેન્દ્રિત હતું.
  • તે છેલ્લા ૩ કલાક દરમિયાન લગભગ ૩ કિમી પ્રતિ કલાકની ઝડપે ધીરે ધીરે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસ્યું અને ૦૮૩૦ કલાક IST સુધીમાં નીચેના સ્થાનોએ કેન્દ્રિત હતું:
    • પ્રયાગરાજથી ૪૦ કિમી દક્ષિણપશ્ચિમ
    • સતનાથી ૧૦૦ કિમી ઉત્તરપૂર્વ
    • બાંડાથી ૧૨૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ
    • ખજુરાહોથી ૧૬૦ કિમી પૂર્વ

    આગલા ૨ દિવસ દરમ્યાન તે દક્ષિણ ઉત્તર પ્રદેશ અને સંલગ્ન ઉત્તર મધ્ય પ્રદેશ તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસે તેવી શક્યતા છે.

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ : મીડ લેવલે ટ્રફ longitude 70°E, north of latitude 30°N પર છે.
  • યુએસી : ક્ષોત્રમંડળના નીચલા લેવલ માં પાકિસ્તાનના મધ્ય ભાગ ઉપર સક્રિય છે.

આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 17 થી 24 જુલાઈ 2025

મોન્સૂન એક્ટિવિટી સામાન્ય રીતે મંદ રહેવાની શક્યતા છે. ઘણા દિવસો દરમ્યાન આઇસોલેટેડ કે છૂટાછવાયા ઝાપટાં અને હળવો થી મધ્યમ વરસાદ (૫ થી ૨૦ મિમી) પડવાની સંભાવના છે.
કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં એકાદ બે દિવસ ૩૫ મિમી સુધી વરસાદ થઈ શકે છે.
એકંદરે, સમગ્ર સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા છે.

⚠️ Advisory

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 17th July 2025

Forecast In Sanj Samachar Daily Dated 17th July 2025

 

 

4.4 30 votes
Article Rating
433 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
24/07/2025 2:17 pm

તારીખ 24 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**:  લો પ્રેશર આજે 24 જુલાઈ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર બંગાળની ખાડીમાં યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકાંઠે વધુ તીવ્ર બની ને વેલમાર્કડ લો પ્રેશર માં ફેરવાય તેવી સંભાવના છે. ત્યારબાદના 24 કલાકમાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને નજીકના ઉત્તર ઓડિશાના… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
23/07/2025 2:05 pm

તારીખ 23 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ) હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, વારાણસી, જામશેદપુર, દિઘા અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ દિશામાં મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. – એક UAC દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. પર છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને કાશ્મીર તથા લાગુ હિમાચલ પ્રદેશ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિ.મી. વચ્ચે છે. – એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. પર છે. – એક UAC… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
22/07/2025 2:21 pm

તારીખ 22 જુલાઈ 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ચોમાસાની ધરી (Monsoon Trough):**    સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, લખનૌ, વારાણસી, ડાલટનગંજ, જામશેદપુર, કોન્ટાઈ થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે.2. **UAC:**    – આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને નજીકના દક્ષિણ ઓડિશા દરિયાકાંઠા પર નુ UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પૂર્વ ઝુકાવ ધરાવે છે.3. **પૂર્વ-પશ્ચિમ ટ્રફ (East-West Trough):**    પૂર્વ-પશ્ચીમ ટ્રફ ઉત્તર આંતરિક કર્ણાટકથી મધ્ય આંધ્ર પ્રદેશના દરીયાકાંઠા સુધી, અંદાજે અક્ષાંશ 15° N સાથે, સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
22/07/2025 2:17 pm

તારીખ 22 જુલાઈ 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ચોમાસાની ધરી (Monsoon Trough):**    સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, લખનૌ, વારાણસી, ડાલટનગંજ, જામશેદપુર, કોન્ટાઈ થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે.2. **UAC:**    – આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને નજીકના દક્ષિણ ઓડિશા દરિયાકાંઠા પર નુ UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પૂર્વ ઝુકાવ ધરાવે છે.3. **પૂર્વ-પશ્ચિમ ટ્રફ (East-West Trough):**    પૂર્વ-પશ્ચીમ ટ્રફ ઉત્તર આંતરિક કર્ણાટકથી મધ્ય આંધ્ર પ્રદેશના દરીયાકાંઠા સુધી, અંદાજે અક્ષાંશ 15° N સાથે, સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Last edited 4 months ago by Pratik Pansuriya
Pratik Pansuriya
Pratik Pansuriya
21/07/2025 1:57 pm

તારીખ 21 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **UAC**:     એક UAC પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે, જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. 2. **ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ)**:     સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે જમ્મુ, ચંદીગઢ, સરસાવા, ફતેહગઢ, વારાણસી, રાંચી, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. 3. **UAC**:     મધ્યપશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીકનું UAC હવે દક્ષિણ ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
25/07/2025 1:19 pm

Navo ghanvo bani rahyo chhe….99 taka ajej garam bhajiya thase…!

Place/ગામ
Upleta
J.k.vamja
J.k.vamja
25/07/2025 12:04 pm

નવી અપડેટ આપશો ?

Place/ગામ
Matirala lathi amreli
Vipul Bhut
Vipul Bhut
25/07/2025 11:30 am

Sir..
Have tamari update ni rah che

Place/ગામ
Ramod
Dilip
Dilip
25/07/2025 10:10 am

Ecmwf mujab daxin, utar ane prashwim saurashtra ne samany varsad jyare purv saurashtra ma saro varsad jyare gujarat region ma ghano saro varsad padi shake tem chhe jyare gfs mujab badhe j madhyam thi saro varsad ane icon mujab badhej khub saro varsad thashe evu maru anuman chhe.. Pan ecmwf sachu padashe etale mota bhagana saurashtra ne samany varsad ma gadu gabdavavanu chhe…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Yagnesh Kotadia
Yagnesh Kotadia
25/07/2025 6:44 am

Sir, New Update kyare muksho?

Place/ગામ
DHORAJI
Jadav Bhupat Naran
Jadav Bhupat Naran
24/07/2025 11:07 pm

Sr Jay shri krishn have tamari aagahi kiyare prsidh ??

Place/ગામ
Lathodara
1 4 5 6