Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions – 14th August 2025
-
- Synoptic Features:
Meteorological Analysis (Based on 0530 hrs IST, 14th August 2025)
- Low Pressure Area:
Yesterday’s low pressure over West Central & adjoining Northwest Bay of Bengal (off North Andhra Pradesh and South Odisha coasts) persisted at 0530 hours IST today.- The associated upper air cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwards with height.
- It is likely to move west-northwestwards across North Coastal Andhra Pradesh and South Odisha over the next 48 hours.
- Monsoon Trough:
At mean sea level, the trough passes through Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → south-southeastwards to the center of the low-pressure area over West Central & adjoining Northwest Bay of Bengal. - Upper Air Cyclonic Circulations:
- Over Himachal Pradesh & adjoining Jammu: persists between 1.5 – 3.1 km above mean sea level.
- Over Kutch & neighborhood: present over Northeast Arabian Sea & adjoining Kutch at 3.1 km above mean sea level.
- Over Northeast Assam: persists up to 3.1 km above mean sea level.
- Over Northwest Uttar Pradesh & adjoining Haryana: extends over south Haryana & adjoining north Rajasthan up to 0.9 km above mean sea level.
- Troughs / Other Features:
- An east-west trough from central Bay of Bengal to Northeast Arabian Sea (adjoining Kutch), across the upper air cyclonic circulation of the West Central & adjoining Northwest Bay of Bengal low, Telangana, North Maharashtra, and South Gujarat, persists between 1.5 – 5.8 km above mean sea level, tilting southwards with height.
- Low Pressure Area:
- Synoptic Features:
Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Period: 16th to 23 August 2025
-
Overview: Scattered rainfall to continue on 14th/15th August. The weather is becoming conducive for more coverage. More than one round of rainfall is expected during this period.
-
Intensity: Light/medium/heavy/very heavy rainfall is likely. Many days will see fairly widespread to widespread rain, while a some days may have scattered rainfall.
-
Cumulative Rainfall:
-
Fairly widespread areas: 50 – 100 mm
-
Isolated areas: 100 – 200 mm
-
Some select locations could receive extremely high rainfall exceeding 250 mm
-
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા
હાલ ના પરિબળો (0530 hrs IST, 14th August 2025 ના આધારે)
Low Pressure Area:
ગઇકાલનું લો પ્રેશર મધ્ય પશ્ચિમ અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખाड़ी (ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાઓ પાસે) આજે 0530 hrs IST સુધી જળવાયું. સંબંધિત UAC સરેરાશ સમુદ્રસ્તરથી 7.6 km ઉપર સુધી ફેલાયેલું છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
આ આગામી 48 કલાકમાં ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા માં ચાલવાની સંભાવના છે.
Monsoon Trough:
મોન્સૂન ટ્રફ સરેરાશ સમુદ્રસ્તરે, : Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયાના કેન્દ્ર સુધી.
Upper Air Cyclonic Circulations (UAC):
-
Himachal Pradesh & જોડાયેલી Jammu: 1.5 – 3.1 km ઉપર સુધી જળવાયું.
-
Kutch & આસપાસ: 3.1 km ઉપર Northeast Arabian Sea & Kutch પર છે.
-
Northeast Assam: 3.1 km સુધી જળવાયું.
-
Northwest Uttar Pradesh & જોડાયેલી Haryana: 0.9 km ઉપર સુધી દક્ષિણ Haryana & ઉત્તર Rajasthan સુધી ફેલાયેલું.
Troughs / અન્ય લક્ષણો:
મધ્ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર (Kutch નજીક) સુધીનું પૂર્વ-પશ્ચિમ ટ્રફ, મધ્ય પશ્ચિમ & જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળ ખાડીના લો પ્રેશર ના UAC, Telangana, North Maharashtra અને South Gujarat ઉપર થી પસાર થાય છે, 1.5 – 5.8 km લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન
-
સમયગાળો: 16th – 23rd August 2025
-
અવલોકન: 14 અને 15 માં હજુ છુટા છવાયો વરસાદ ચાલુ રહેશે. વાતાવરણ સુધરતું જાય છે વધુ વિસ્તાર માં વરસાદ માટે. આ સમયગાળામાં એક કરતા વધુ વરસાદના રાઉન્ડની શક્યતા.
-
તીવ્રતા: હળવો / મધ્યમ / ભારે / ખૂબ ભારે વરસાદની શક્યતા. ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક વ્યાપક થી વ્યાપક રહેશે, જ્યારે બાકી ના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા.
-
કુલ વરસાદ:
-
ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં: 50 – 100 mm
-
સીમિત વિસ્તારોમાં: 100 – 200 mm
-
અમુક સ્થાનોમાં: અતિ ભારે વરસાદ 250 mm થી વધુ થઈ શકે છે
-
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th August 2025
Forecast In Sanj Samachar Daily Dated 14th August 2025
-

તારીખ 24 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – **લો પ્રેશર**: પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે. – **ચોમાસાની ધરી (Monsoon Trough)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે બિકાનેર,… Read more »
તારીખ 23 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં ઝારખંડમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. 2. **ચોમાસું ધરી**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસું ધરી હવે ગંગાનગર, ગ્વાલિયર, બાંદા, ડેરી, ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર… Read more »
આઈસોલેટેડ એટલે 1 થી 25 ટકામાં.
Tankara no varo aavse ke zapta khali
Jay matajiii sir…. Sir amare aaje Ane kale varsad aavyo pn hajiii santoskarak aavto nathii ….hve aavnara diwso ma varsad ni tivrta ane vistar ma farq pdse ke nahiii ??? Plz reply ….
Sir, Dhoraji ma 50 Minit ma ajno 2.25 Ench Dhodhmar
Try to post a comment about what you understand about this IMD Bulletin part: IMD ના બુલેટિન માંથી ફકરો છે જે પશ્ચિમ ભારત માટે છે જેમાં ગુજરાત રાજ્ય આવી જાય. આમ થી શું તારણ નીકળે છે કે હવામાન ખાતું શું કહેવા માગે છે તે દરેક મિત્રો ટ્રાઈ કરો અને અહીં કમેન્ટ સ્વરૂપે તમારી સમજ પ્રમાણે પોસ્ટ કરો . બધા ને નવું જાણવા મળશે West India: ❖ Extremely heavy rainfall very likely at isolated places over Konkan & Goa; Ghat areas of Madhya Maharashtra during 17th -19th; Gujarat State on 19th & 20th August. ❖ Isolated to scattered heavy to very heavy… Read more »
પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્ય માટે, ૧૯-૨૦ ઓગસ્ટ દરમિયાન એકલ દોકલ જગ્યાએ અતિશય ભારે વરસાદ ની સારી શક્યતા છે. ૧૭ થી ૨૧ તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય માં એકલ દોકલ થી છુટી છવાઈ જગ્યાએ ભારે થી વધુ ભારે વરસાદ ની શક્યતા છે. આવતા ૭ દીવસ સુધી ગુજરાત રાજ્ય માં એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા છે. સાર્વત્રિક કે તેથી થોડા ઓછા વીસ્તારો માં હળવો મધ્યમ વરસાદ આવતા ૭ દીવસ સુધી પડે તેવી સારી શક્યતા છે. ૨૦ ઓગસ્ટ સુધી ઝડપી પવનો ૪૦-૫૦ કીમી સુધી રહેવાની સંભાવના છે. તારણ ::- ૧-૨૫% વીસ્તાર માં અતિશય ભારે વરસાદ ની શક્યતા બે દિવસ ૧-૫૦% વીસ્તાર માં… Read more »
પશ્ચિમ ભારત: ❖ ૧૭ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવા તેમજ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો માં છુટાછવાયા સ્થળોએ ભારે થી અતિભારે વરસાદની (અંત્યત ભારે વરસાદ)સંભાવના; ૧૯ અને ૨૦ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય માં છુટાછવાયા સ્થળોએ ભારે થી અતિભારે વરસાદની (અંત્યત ભારે વરસાદ) સંભાવના; ❖ ૧૭ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય, ૧૭ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન કોંકણ (મુંબઈ સહિત) અને ગોવામાં તેમજ ૧૭ અને ૧૮ ઓગસ્ટના રોજ મરાઠાવાડા મા છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના; ❖ કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના તેમજ મરાઠવાડા માં આગામી 3… Read more »
ગુજરાતીમાં “isolated to scattered” નો અર્થ સામાન્ય રીતે હવામાન સંદર્ભમાં વપરાય છે, જેમ કે વરસાદ અથવા અન્ય હવામાન ઘટનાઓ માટે. તેનો અર્થ નીચે પ્રમાણે સમજાવી શકાય: – **Isolated (અલગ-થલગ):** આનો અર્થ થાય છે કે વરસાદ અથવા હવામાનની ઘટના ફક્ત થોડા મર્યાદિત અને અલગ-અલગ વિસ્તારોમાં થાય છે. એટલે કે, કેટલાક ચોક્કસ સ્થળોએ જ વરસાદ પડે, પરંતુ આખા વિસ્તારમાં નહીં. ઉદાહરણ: એક શહેરમાં ફક્ત એક-બે વિસ્તારમાં હળવો વરસાદ. – **Scattered (વિખરાયેલું):** આનો અર્થ થાય છે કે વરસાદ અથવા હવામાનની ઘટના વધુ વિસ્તારોમાં, પરંતુ અનિયમિત રીતે અને છૂટાછવાયા સ્વરૂપે થાય છે. એટલે કે, ઘણા સ્થળોએ વરસાદ પડે, પરંતુ તે દરેક જગ્યાએ નહીં અને… Read more »
પહેલી લીટી ગુજરાત માટે 19/20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની શક્યતા.
બીજી લીટી ગુજરાત માટે એકલ દોકલ વિસ્તાર કરતા વધુ વિસ્તાર માટે 17 થી 21 ઓગસ્ટ દરમિયાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા.
ત્રીજી લીટી ગુજરાત માટે આવતા સાત દિવસ ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા.
ચોથી લીટી ગુજરાત માટે 20 સુધી પવન ની ઝડપ 40/50 પ્રતિ કલાકની રહી શકે.
છેલી લીટી ગુજરાત માટે હળવા થી મધ્યમ વરસાદની આવતા સાત દિવસ શક્યતા.
ઈ વાત સાચી છે પણ આ બધું ગુજરાતી ભાષા માં હોય તો
ગુજરાતમાં 19 ને 20 તારીખમાં વરસાદ થઈ જશે
Wait & watch
સર IMD એમ કહે કે dt 17 થી 21 ગુજરાત રાજ્ય માં ભારે વરસાદ અને isoleted એટલે અમુક થોડા વિસ્તાર માં અતિ ભારે થી ભારે વરસાદ થશે એમ કહે
બરાબર ને શ્રી
NO
પશ્વિમ ભારતમાં સાર્વત્રિક વરસાદ સાત દિવસમાં થય સકે
Sarvatrik pan ketlo? shu lakhel chhe. Light and moderate
પહેલા ફકરામાં કહેવા માંગે છે કે ભારે થી અતિ ભારે વરસાદ અમુક સિમિત વિસ્તારમા વરસી શકે છે ગુજરાત અને બીજા રાજ્યો મા
અને લાસ્ટ ફકરા મા જે બચી ગયા છે તે મોટા ભાગ ના વિસ્તારો મા મધ્યમ વરસાદ લાસ્ટ 7 દિવસ રહેવાની શક્યતા છે
Light to moderate em lahel chhe 7 divas
1/19….20 ઓગસ્ટે સમગ્ર ગુજરાત રાજ્ય માંથી છૂટાછવાયા વિસ્તાર માં અતિશય ભારે વરસાદ પડવાની ખુબજ શક્યતા છે . 2/તા.17 થી 21 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્ય ના છૂટાછવાયા થી લઈને અલગ અલગ ઘણા વિસ્તાર માં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 3/ આવતા સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય માં અલગ અલગ ઘણા વિસ્તાર માં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. 4/ તા. 20 ઓગસ્ટ સુધી સમગ્ર પ્રદેશ(પશ્ચિમ ભારત) માં મજબૂત સરફેસ પવન ફૂંકાય તેવી ખુબજ શક્યતાઓ છે જેની ગતી 40…50kmh સુધી પહોંચી શકે છે. 5/ સમગ્ર પ્રદેશ(પશ્ચિમ ભારત) માં આવતા 7 દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તાર માં કે ઘણા વિસ્તાર માં હળવા થી મધ્યમ વરસાદ… Read more »
isolated places etle 1 thi25% vistar and chuta chavaya etle Scattrered 26 thi 50% vistar.
બરોબર છે સર isolated =1 thi 25% વિસ્તાર અને સ્કાટ્રેડ એટલે 26 થી 50% વિસ્તાર
સ્કાત્રેડ નો અર્થ છૂટૂછવાયું થી વધુ ..અલગ અલગ વિખરાયેલા વિસ્તાર અથવા જગ્યા…
પણ તેને અલગ અલગ ઘણા વિસ્તાર /many pleces ના લખી શકીએ …. જે મે લખ્યું છે
સ્કેચર્ડ
Widespread / Most Places (76–100%) → વધારેામાં વધારે વિસ્તારોમાં / મોટાભાગે બધે
Fairly Widespread / Many Places (51–75%) → ઘણી જગ્યાએ / ઘણાબધા વિસ્તારોમાં
Scattered / A Few Places (26–50%) → છૂટાછવાયા / થોડા વિસ્તારોમાં
Isolated Places (1–25%) → એકાદકાદ / વિખૂટા વિસ્તારમાં
ગુજરાત માં 19 અને 20 એકલ દોકલ જગ્યા એ અત્યંત ભારે વરસાદ ની શક્યતા છે.
એટલે આ દિવસો માં ગુજરાત રાજ્યમાં મોટા ભાગ ના સ્થળો એ માપે માપે સાર્વત્રિક વરસાદ ની શક્યતા ગણી શકાય
પશ્ચિમ ભારત: ❖ ૧૭ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવા તેમજ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ એરિયા માં છુટાછવાયા સ્થળોએ ભારે થી અતિભારે વરસાદની શક્યતા. ૧૯ અને ૨૦ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય માં છુટાછવાયા સ્થળોએ ભારે થી અતિભારે વરસાદની શક્યતા. ❖ ૧૭ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય, ૧૭ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન કોંકણ (મુંબઈ સહિત) અને ગોવામાં તેમજ ૧૭ અને ૧૮ ઓગસ્ટના રોજ મરાઠાવાડા મા છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. ❖ કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના તેમજ મરાઠવાડા માં આગામી 3 દીવસ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં… Read more »
17th to 19th na Ramjibhai Isolated lakhel chhe. 1% thi 25%
વાત કરીશ તો બધા દાંત કાઢશે સાહેબ.
હું સાડાપાંચ ચોપડી ભણેલ છુ. એટલે ક્યાંક ભૂલ રહી ગઈ હશે.
પણ હવામાન માં પેહલા થી રસ છે એટલે “ગુજરાત વેધર”કોમેન્ટ માં પૂછી પૂછી ને શીખ્યો.
Imd. બુલેટીન ટ્રાન્સલેટ કરી વાંચુ. તેમજ ટ્રાન્સલેટ માં અમુક શબ્દ આપડી તળપદી ભાષા માં ફેરવવો પડે.
Ahi 5 chopadi thi PhD pan chhe. Havaman ma INterest hoy te mahatva nu chhe.
આનો સીધો સાદો અર્થ એમ થાય છે કે ગુજરાત ના મોટા ભાગના વિસ્તારોમાં આવતા 7 દિવસ વરસાદી વાતાવરણ ચાલુ રહેશે.
આ 7 દિવસ માં અમુક અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.
19, 20 ના ગુજરાત ના અમુક સ્થળોએ અતિભારે વરસાદ પણ પડી શકે છે.
જ્યારે 17 થી 21 માં છુટા છવાયા સ્થળો એ ભારે વરસાદ ની શક્યતા છે.
*અર્થઘટન બરાબર છે ને સાહેબ*
Prman ma saru
Jsk સર…. ફક્ત ગુજરાત માટે નું અલગ તારવીયે તો 19/20 તારીખ માં 25% સુધી ના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ… બીજી લીટીમાં 17 થી 21 તારીખ માં 1 થી 50% સુધી ના વિસ્તાર માં ભારે થી અતિભારે વરસાદ… ત્રીજી લીટી માં આવતા સાત દિવસ ગુજરાત માં ભારે વરસાદ આઇસોલેટેડ એટલે કે 25% સુધી ના વિસ્તાર માં… ચોથી લીટી માં જમીની સ્તર પર 40/50 ની ઝડપે પવન 20 તારીખ સુધી અને છેલ્લે પાંચમી લીટીમાં આવતા સાત દિવસ સુધી મોટાભાગના વિસ્તાર માં હળવા થી મધ્યમ વરસાદ ની સંભાવના.
ગુજરાત માં 19 અને 20 એકલ દોકલ જગ્યા એ 25% જેવા વિસ્તાર માં અત્યંત ભારે વરસાદ ની શક્યતા છે સમગ્ર રાજ્ય માંથી
50% જેવા વિસ્તારો માં ભારે વરસાદ ની શક્યતા 17 થી 21 સુધી માં સમગ્ર રાજ્ય માટે.
7 દિવસ સુધી માધ્યમ થી ભારે વરસાદ ની શક્યતા 25% વિસ્તાર માં સમગ્ર રાજ્ય માંથી
એટલે આ દિવસો માં ગુજરાત રાજ્યમાં મોટા ભાગ ના સ્થળો એ સાર્વત્રિક વરસાદ ની શક્યતા ગણી શકાય એવું મારું અનુમાન imd ની આગાહી ના નિચોડ
17થી 21 ઑગસ્ટ દરમ્યાન પશ્ચિમ ભારત માટે વરસાદનો અંદાજ કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં 17થી 19 ઑગસ્ટ દરમ્યાન ગુજરાત રાજ્યમાં 19 અને 20 ઑગસ્ટ દરમ્યાન એકલ દોકલ જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા.મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં 17 થી 21 ઑગસ્ટ દરમ્યાન કોંકણ (મુંબઈ સહિત) અને ગોવામાં 17 થી 20 ઑગસ્ટ દરમ્યાન તથા મરાઠવાડામાં 17 અને 18 ઑગસ્ટ દરમ્યાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.આગામી 7 દિવસ દરમ્યાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં,તથા આગામી 3 દિવસ દરમ્યાન મરાઠવાડામાં,અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.20 ઑગસ્ટ સુધી આ વિસ્તારના ઘણા ભાગોમાં જમીની પવનો 40–50 કિ.મી./કલાક ઝડપે ફૂંકાય શકે.આગામી 7 દિવસ દરમ્યાન… Read more »
તારીખ 19 અને 20 ઓગસ્ટ માં ગુજરાત રાજ્ય માં અમુક વિસ્તાર મા અત્યંત ભારે વરસાદ ની શક્યતા
તારીખ 17 થી 21 ઓગસ્ટ માં ગુજરાત રાજ્ય માં છૂટા છવાયાં વિસ્તાર માં અતિભારે વરસાદ ની શક્યતા
ગુજરાત રાજ્ય માં આવતા 7 દિવસ ભારે વરસાદ ની શક્યતા
આ વિસ્તાર માં 20 ઓગસ્ટ સુધી 40 થી 50 કિમી/કલાક ઝડપે પવન ફૂંકાવાની સંભાવના
આગામી 7 દિવસ મોટાભાગનાં વિસ્તાર મા હળવો થી મધ્યમ વરસાદ ની શક્યતા છે
ગુજરાત રાજ્ય માં આવતા 7 દિવસ ભારે વરસાદ ની શક્યતા …….Aavu kyan lakhel chhe ?
કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં 7 દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તાર માં ભારે વરસાદની સંભાવના છે.
Ashok sir
Have rajkot no varo asvashe ?
Rajkot varo avse aa round ma?
Aayvo valido pani jog thay gayo
સર આજે પણ અમારે અઢી ઈંસ ની લોટરી લાગી ગઈ.
તારીખ અને વરસાદ ની માત્રા જેવી આગાહી જે વિસ્તારો માટે હતી મુજબ નો વરસાદ હજુ ના પડવાનું કારણ શું હોઈ શકે ? સિસ્ટમ બહુ ધીમી છે કે શું? સૌથી વધુ વરસાદ ની આગાહી મોટા ભાગ ના હવામાન નિષ્ણાતો દક્ષિણ ગુજરાત માટે તેમજ ભાવનગર અમરેલી માટે આપતા હતા. પરંતુ હજુ પણ ક્યાંય એવો વરસાદ પડ્યો નથી. છૂટો છવાયો કોક સ્થળે પડ્યો છે. છેલ્લે સિસ્ટમ છત્તીસગઢ ઉપર સ્થિર હતી ને insat માં વાદળો નો સમૂહ જબ્બર છે પણ એ મુજબ નો વરસાદ ક્યાંય નથી તો એનું કારણ શું હોઈ શકે ? ખાસ કરીને ટીવી ન્યૂઝ વાળા અને ફેસબુક વાળા નિષ્ણાતો ને તો… Read more »
Varsad bhale 1-5 mm pan hoy te varsad ganay.
Pahela Vistar ni defination samjo:
SPATIAL DISTRIBUTION (% of Stations reporting)
Widespread 76-100%
Fairly Widespread 51-75%
Scattered 26-50%
Isolated 1-25%
Gai kaale 217 Taluka ma Varsad hato.
Maatra ketli and vistar ketlo te Tamare ke Badha Mitro ne khas samajvani jarur chhe.
Ahi comment ma hu ek Lesson muku chhu jena jawab Mitro aapey and shikhe evi bhavana chhe.
Barabar chhe sir
Yes sir. That’s why we consider only you as a true weather analyst. Otherwise people sometimes likes who forecast like that in news channels and FB. And we have learnt a lot from you otherwise nobody knows earlier about what is monsoon tourgh, or shear zone or UAC etc…And thousands of us visiting your page daily so many times. Just to read your replys, rain fall data…and we keep have been learning from you sir.
ફેસબુક ની ને એવી ખોટી લે ભાગુ અગાહીયુ જોવા નુ બંધ કરવુ પડશે. એ બધા કમાણી કરવા તેમજ નવા નવા આગાહી વાળા ને મોડેલ નો જૂનો અનુભવ ન હોય એટલે મોડેલ માં કલર જોઇ ને ઉતાવળ કરી જાય.જયારે અશોકભાઈ પાસે બહોળો તેમજ જૂનો અનુભવ છે, તેમજ એ ધીરજ થી અભ્યાસ કરી આગાહી કરે છે એટલે એમની આગાહી પરફેક્ટ હોય છે. તેમજ આગાહી માં વિસ્તાર % વારી મગજ માં ઉતરે તો કોઇ પ્રશ્ન ન રહે. સાર્વત્રિક ની આગાહી આવે એટલે બધા રાહ જોઇ ને બેસે. પણ સાર્વત્રિક માં હવામાન ખાતા ના નક્કી કરેલ સેન્ટર માં 76 થી 100% વિસ્તાર ગણાય. જેમાં… Read more »
Sir atyare 1 kalak thi gajvij sathe saro varsad chalu chhe….kalno 30 thi 35 mm jevo hato…!
Halvad ma dhodhamar varsad chalu
Amare dhoraji side ma Saro varsad chalu che after 30 minit to be continue આ વર્ષ નો સૌથી ફાસ્ટ
Gaj vij chalu chhe 3.30 thi varsad nathi
Chhela 3 divas thi roj mandani varsad aave.
Bapor sudhi full bafaro bapor pa6i varsad
Aaje e same situation chhe.
Amare manavadar side ma Saro varsad chalu che after 30 minit to be continue
Aa round ma aaj gam bhar pani nikde avu redu aaveyu
Jay mataji sir…3-45 pm thi sabeladhar varsad varsi rhyo 6e vijdina kadaka bhadaka stahe je hju continue chalu 6e…man muki ne varsi rhya 6e meghraja….
Great mja mja :)Atyare hve ahiya gherai ryu che uttar uttar purv thi 🙂
Gherai bhi gayu ane gajvij bhi thay che but varsad ek tipu bhi nhi Kaushal bhai.
Ha kaushal bhai 2 divas thi khub mja aave savar thi aakash AEK dam chokhu ane 12 vagya psi dhime dhime utar purv ma thi chadi ne aave 6e Ane pde 6e….
સેટેલાઇટ ઇમેજ મુજબ વાદળ અને ગાજવીજ છે પણ ફક્ત કાઈક કોઈક છાંટા જ આવે છે
Junagadh ma dhodhmar varsad chalu
Good rain started in Junagadh at 15:45 today also.
Jay mataji sir…aaje pan 2-30 pm thi 3pm sudhi dhodhmar varsad padyo gajvij sathe..
Sir 3. Thi chalu
તારીખ 17 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર ફ્રેશ લો પ્રેશર:** – મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં, ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારે, UAC ના પ્રભાવ હેઠળ, આજે 17 ઓગસ્ટ 2025ના સવારે 08:30 કલાકે લો પ્રેશર રચાયું છે. – તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 9.6 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. – આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને ડિપ્રેશન બનવાની શક્યતા છે અને 19 ઓગસ્ટ 2025ના સવારે દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્ર… Read more »
સર આજ સવારથી ભુર પવન હતો અને અત્યારે સારો વરસાદ આવી ગયો ખેતર બારા પાણી કાઢી નાખ્યા
Mari comment nti dekhati
Tatkalik prasiddh na thay.
Hu check karu tyare varo aavey…tyan sudhi moderation ma hoy comment.
Ok thanks sir
સર વિશાખાપટનમ થી કોડિનાર સુધી લંબાયેલ છે તેને સીયરજોન કેવાય કે શું કેવાય
Mid _day Bulletin ma je lakhel hoy te vancho.
48 kalak baad bhare varsad bandh thyo aje savar thi mumbai ma Varsad dhimo pdyo atyare light to medium varsad chalu che ane Vatavarn hju gme tyare again bhare varsad tuti pdse evu che.
Aje amrae bharuch ma dhummas bhu vdare 6
A Low Pressure Area formed over westcentral and adjoining northwest Bay of Bengal off north Andhra Pradesh & south Odisha coasts at 0830 hours IST of today the 17th August 2025. It is likely to move west northwestwards and concentrate into a depression during next 24 hours and cross south Odisha north Andhra Pradesh coasts around forenoon of 19th August 2025 – IMD
Hve varsad chlu Thai to saru tdko tdko che
Dt 19th Aug thi varsad no navo round chalu Thai rahyo che jya koi koi centre ma bhare thi atibhare varsad padi sake mainly East Central Gujarat, central Gujarat, South Gujarat & north Gujarat.
GSDMA na rainfall data update ma saav Dhandhiya chhe.Netha vagarnu kamkaj chhe..!!
TV ma jovo
Website par upload karvama shu taklif padti hashe..Digital Gujarat..!!!!
Janmasthati ni rajaa hati !
Gujaratweather par jarakey modu update na chaley…..amarey pan rajaa joiye !
Sir..tame to Night shift ma(even Sunday or Holiday) pan ghani vaar working mode ma hoav chho.Jevo Ghanvo ave etle tarat pirsi dyo chho.
Pan taklif Sources ma chhe.
Mamlo medane hoy tyare to disaster Control room satat alert hoy chhe.Even though Khajane moti khoyt chhe..!!
Hankhu Khav ne…
Aamba ketala che su leva deva…..
Kavi no kevano bhavarth:-
Hankhu : Varsad
Aamba :NDMA Manegment xyz work
ભૂર પવન ભુકા કાઢે છે હો…. આજે ઘેડ માં 3 આસપાસ વરસાદ નું વાતાવરણ રચવવા જય રહ્યું હોય એવુ લાગે છે
Aaje North East na pavan vaay chee tadko full chee
Parfact vatavran chhe varsad mate
Jsk all friend most of ashok sar,
Amare gai klae sanje jordar varsad padyo.
Sir aaje bhur pavan funkay chhe bapor bad khana kharabi thase 100%.
Vijapur ma midium varsad pan Vijapur na gamdao ma bhare varsad thayo che
Sir અરવલ્લી માં સીમિત વિસ્તાર માં સારો વરસાદ થયો છે ધનસુરા અને બાયડ ની વચ્ચે ના ગામ માં ખુબ ઓછો વરસાદ થયો છે તો સારા વરસાદ ની આશા રાખી શકાય આ રાઉન્ડ માં?
Sarvatrik round ma aasha rakhaay.
1thi vdhu raund…
Sar 18 tarikhe lo bne to aeno labh madi sake?
Update ma vigat chhe.
1 thi vthu raund
Bhai sir ye kidhu ke 1 thi vadhu round ni sakyata che atle final
સર જુનાગઢ જિલ્લામાં ગઈ કાલે અમારા કેશોદ તાલુકા સિવાય બધેજ સારો ભારે વરસાદ પડ્યો છે તો હવે અમે આ રાઉન્ડમાં ભારે વરસાદની આશા રાખી શકીએ?
Savatrik round ma Varsad ni aasha rakhi shakaay.
ઓ કે આભાર સર
ગયા રાઉન્ડ માં તાકીને બેઠા તા સિસ્ટમ પૂર્વ બાજુ ચાલી ગઈ 19 જૂન વાવણી નો સારો એવો વરસાદ આયો પણ તે પછી જમીન માં રેગાડો હેલો નથી હવે ધીરજ ખૂટી ગઈ છે જો આ આગાહી માં ના આયો તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય એવું છે મગફડી અને કપાસ કોમાં માં હાયલા ગયા છે જો આ રાઉન્ડ માં વરસાદ નય આવે તો 25 તારીખ પછી અમે પણ કોમા માં વય જાસુ આ કોઈ મારો પ્રશ્ન નથી વેદના છે આ વર્ષ ની મારી પેહલી અને છેલી કૉમેન્ટ. જય માતાજી
Aavi jase bhai be positive
Positive ane negative na chheda thai gya che aa varse, etle atyare shot circuit jevu che!!
સર
16/8/25
ઢસા વિસ્તાર
અંદાજે 2.00 + ઇંચ વરસાદ ખેતર બારા પાણી નિકળી ગયા
મોવિયા, ગોંડલ તાલુકો 16-ઓગસ્ટ-2025 નો બપોરના 3:30 થી રાતના 10:30 સુધીનો અંદાજિત 3.5″ ઇંચ વરસાદ
રાજકોટ બાકી રહી ગયું. જામકંડોરણા 4 inch ને ગોંડલ માં પણ 3.5 ઇંચ પડી ગયો સાંજે. રાજકોટ ના નસીબ માં આવું જ લાગે છે ગયા વરસ ની જેમ
Haju pelo divas chhe.
Ek week baki chhe, positive raho…
આજે અમારી આજુ બાજુ પીપળીયા..ઢોળવા..ગળથ બરવાળા થી ભેસાણ આખા પટા માં ધોઈ નાયખા,,,
Jay shree krishna
Sir Derdi kumbhaji ane aaspaas vistar ma aaje sanjna7thi9 be kalak saro varshad aavigayo aasre 3.5 inch
Rajkot rai gyu aaju baju badhe 1 thi 3 inch na round che pn city ma kai avyu nai aaje
Dholka ma bhaiyo tya kevo varsad che aje
Che k?
Sir aaje bhesan ma bhukka kadhya ane amare keshod ma tah tah thayu 19mm varsad thayo chhe.
સર. આજની પરિસ્થિતિ જોતાં આવતીકાલે બપોરે 2:00 વાગે રાજકોટ થી અમદાવાદ ડિલને લઇ જાવાના હોય તો જવામાં કાંઇ તકલીફ પડી શકે? આપના જવાબ પર અમે ટ્રાવેલ કરવાનું વિચારીએ છીએ. આભાર.
Havaman khata ni suchna dhyan ma levi
Aje 6 to 9pm andaje 4 inch jevo varsad