Scattered Showers/Light Moderate Rain Expected Over Gujarat, Saurashtra & Kutch | Forecast: 16th–23rd September 2025
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ ની શક્યતા | આગાહી: 16-23 સપ્ટેમ્બર 2025
Current Weather Conditions – 15th September 2025
Meteorological Analysis (Based on 0530 IST, 15 September 2025)
Southwest Monsoon Withdrawal
-
The line of withdrawal of the southwest monsoon passes through 30.5°N / 73.5°E, Sri Ganganagar, Nagaur, Jodhpur, Barmer, and 25.5°N / 70°E.
-
Conditions are favorable for further withdrawal of the southwest monsoon from additional parts of Rajasthan and some areas of Punjab and Gujarat during the next 2 days.
Synoptic Features
-
The Low Pressure Area over north Telangana & adjoining Vidarbha has become less marked at 0530 IST today.
-
However, the associated cyclonic circulation persists over the same region and extends up to 4.5 km above mean sea level, tilting southwestwards with height.
-
-
A trough runs from this cyclonic circulation over north Telangana & adjoining Vidarbha to the south Maharashtra coast across north interior Karnataka, between 3.1 and 4.5 km above mean sea level.
-
An upper air cyclonic circulation persists over northeast Bangladesh between 3.1 and 5.8 km above mean sea level.
-
Another upper air cyclonic circulation persists over central Assam at 3.1 km above mean sea level.
-
A trough in the westerlies at about 1.5 km above mean sea level, roughly along Longitude 84°E to the north of Latitude 23°N, persists.
-
An upper air cyclonic circulation persists over the southeast Bay of Bengal between 3.1 and 5.8 km above mean sea level.
-
A cyclonic circulation persists over the West Central and Northwest Arabian Sea between 1.5 and 5.8 km above mean sea level, tilting southwards with height.
Forecast Period: 16th–23rd September 2025
Scattered showers and light to moderate rainfall (5 to 35 mm) are likely some days mainly during 18th-23rd for Saurashtra and from 16th onwards for Gujarat Region. Gujarat Region expected to get more quantum and coverage compared to Saurashtra & Kutch.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ ની શક્યતા | આગાહી: 16-23 સપ્ટેમ્બર 2025
હવામાન વિશ્લેષણ (0530 IST, 15 September 2025 સુધી)
દક્ષિણ પશ્ચિમ મોન્સૂન ની વિદાય ચાલુ થઇ.
-
દક્ષિણ પશ્ચિમ મોન્સૂન ની પાછી ખેંચણી ની રેખા 30.5°N / 73.5°E, શ્રી ગંગાનગર, નાગૌર, જોધપુર, બારમેર અને 25.5°N / 70°E પરથી પસાર થાય છે.
-
આગામી 2 દિવસ દરમ્યાન રાજસ્થાન ના વધારાના ભાગો, તેમજ પંજાબ અને ગુજરાત ના કેટલાક વિસ્તારો માંથી મોન્સૂન પાછું ખેંચાવાની પરિસ્થિતિ અનુકૂળ છે.
સિનેપ્ટિક સિસ્ટમ્સ
-
ઉત્તર તેલંગાણા અને આસપાસ ના વિદર્ભા ઉપર આવેલ Low Pressure Area આજે 0530 IST સુધીમાં નબળું પડી ગયું છે.
-
જોકે, તે સંકળાયેલું યુએસી એ જ વિસ્તારમાં 4.5 km ઉપર સુધી ચાલુ છે, અને ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકેલું છે.
-
-
આ ચક્રવાતી ફેરવાણાથી ઉત્તર આંતરિક કર્ણાટક પરથી દક્ષિણ મહારાષ્ટ્ર કિનારા સુધી એક ટ્રફ 3.1 થી 4.5 km વચ્ચે યથાવત છે.
-
એક યુએસી ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ ઉપર 3.1 થી 5.8 km વચ્ચે યથાવત છે.
-
એક અન્ય યુએસી મધ્ય આસામ ઉપર 3.1 km ની ઊંચાઈએ યથાવત છે.
-
પશ્ચિમી પવનમાં ટ્રફ અંદાજે 1.5 km ઉપર, આશરે Longitude 84°E થી Latitude 23°N ના ઉત્તરે સુધી યથાવત છે.
-
એક યુએસી દક્ષિણ પૂર્વ બંગાળના ખાડી ઉપર 3.1 થી 5.8 km વચ્ચે યથાવત છે.
-
પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ અરબ સાગર ઉપર 1.5 થી 5.8 km વચ્ચે એક યુએસી યથાવત છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકેલું છે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 16 થી 23 સપ્ટેમ્બર 2025
છૂટાછવાયા ઝાપટા તેમજ હળવો–મધ્યમ વરસાદ (5 થી 35 mm) થવાની શક્યતા છે:
-
સૌરાષ્ટ્ર માટે મુખ્યત્વે 18th September પછીના દિવસોમાં
-
ગુજરાત રિજિયન માટે 16th September થી આગળ
ગુજરાત રિજિયન માં વરસાદ વિસ્તાર અને માત્રા સૌરાષ્ટ્ર અને કચ્છ ની તુલનામાં વધુ રહેવાની શક્યતા છે.
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Sanj Samachar Daily Dated 15th September 2025

તારીખ 25 સપ્ટેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા**: – નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હાલમાં 37.5°N/73°E, રામપુર, બુશાહર, હરિદ્વાર, મુરાદાબાદ, ઇટાવા, બાંસવાડા, વલ્લભ વિદ્યાનગર, વેરાવળ અને 20.5°N/69°E માંથી પસાર થાય છે. 2. **ચોમાસાની વધુ વિસ્તારોમાં વિદાય ની સંભાવના**: – નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસમાં ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના બાકીના ભાગો તેમજ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય થવાની સંભાવના છે. 3. **UAC**: – એક UAC ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી તથા દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Sr..જય માં અંબે સવ મિત્રો ને મહા પર્વ નવરાત્રી ની શુભ કામના. જો મિત્રો હાથી વયોગ્યો તો પુસડે થી કાંઈ વરે નય. તલ મા નો ઠયરા તો તલ હરા માં નો ઠરીએ.. જી મોડલ જે બતાવે ઈ. પણ જન્યા વરસાદ ની ખાધ છે.તન્યા વરસાદ દી નય વાળે.. અને જન્યા વરસાદ વધારે સે ને જરૂર નથી તનયા ધોહે. આ મારો 15 વર્હ નો અનુભવશે. ડીપ ડિપ્રેશન માથેથી વયું ગયું ને સૌરાષ્ટ માં સકર વાર નો થયું. તો પસી બધા મોડલ ભલે એક થય ને સૌરાષ્ટ્ર માં બારે મેઘ ખાંગા બતાવે…તોય વરસાદ નય થય સકે. મોરા માં માવઠા પણ નો હોય..અને હાથિયો… Read more »
Saurashtra ma Varasad 90 % oopar chhe etle aa vat hakikat thi ghani dooor chhe !
સાહેબ તમે ટકા વારી નું કહો છો. એ મુજબ 90% ઉપર વરસાદ થઈ ગયો છે એ વાત સાચી છે પણ એ ટકાવારી એવરેજ વરસાદ ની છે. જેમકે સારા વરસ માં 30 ઈંચ વરસાદ થયો હોય અને નબળા વરસ માં 20 ઈંચ થયો હોય તો એની એવરેજ 25 ઇંચ આવે. અને જો 24 ઇંચ વરસાદ થાય તો 90% ઉપર ગણાય પણ સારૂ વરસ નો ગણાય કેમકે 30 ઈંચ થી ઘણું દુર કહેવાય. એમ આ વરસે સૌરાષ્ટ્ર ના દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ ભાગમાં જ્યાં દર વર્ષે વધુ વરસાદ થાય છે ત્યાં પ્રમાણ માં ઓછો છે. એટલે લોકોને સંતોષ નથી થયો. જો કે… Read more »
Kalawad average 10 Varas maate 714 mm etle aashare 28.5 inch ganay.
Tamey j nakki karo 93.5% thayo. Ha Kuva ma haju khali chhe….eee badhu barobar…pan varsad 93% thayo chhe tamare.
સર ભુર પોવન 10 ઓક્ટોબર પછી આશા રાખી શકાય!
Enu fix na hoy
According to Forecast models,jya withdrawal thayu chhe tya pan monsoon come back karvanu hoy ae rite batavi rahya chhe.
ઉમેશ ભાઈ બધા મોડલ એક રસ્તે છે,,અને જો આમજ રહ્યું અને આમજ થયું આવનારા દિવસો માં તો હરી કરે ઇ ખરી,આખા ચોમાસા માં આ રીતે બધા મોડલ એક રસ્તે અગાઉ થી હોય એવું પહેલી વાર જોવ છું,,જોઈએ આગળ શું થાય છે,,
Sir ecmwf GFC icon jota 27 thi 3 ma je gujrat akha ne dhamrodi nakhse barobar ne sar
Ecmwf મોડેલ મક્કમ છે જોઈએ શું થાય.
અત્યારની નવી અપડેટ જુવો મીટિયોલોજીકસ. પછી ફરીથી કોમેન્ટ કરજો ભૂલ્યા વગર.
Ahi Badha map update thaya chhe.
ECMWF 2.00 vagye avashe (Aaje Amaas chhe ne ?)
એ એને પણ નડે???હા.હા.હા………
Mistri ne Raja hoy haha
Ecmwf&gsf આ બન્ને આપ જોવો
Amdavad Ranip ma gai kale 3 inch pdyo 🙂 aa jani ne aanand thyo 🙂 Bije bdhe 1k 2 1k 2 inch thai ne average 1.25/1.50 inch thyo 🙂
Sir dhrangadhara ma navratri ma kevi sakyta ganay
સર કોલા મોડલ ecmwf કેમ અપડેટ નથી થય
Havey thaya chhe.
ECMWF 2.00 vagya aaspaas. tem chhata special case tarikhe haal 20th 12 UTC aaapel chhe.
Plz update rainfall figures
Vadodara sama vistaar ratre bhuka kadhya 90mm rainfall ane ghr hali jaye evi vijdiyo pdi
Vijdio padi??? Sauthi vadhare tamare hato Sama ma ane mara Gotri area ma sauthi ocho area wise juda pranam ma hato varsad.
Yes 2 divas pela tamaro varo raatre hamaro hahaha
Vadodara ma 3.15 am thi 5.00am sudhi heavy thunder sathe intense rain. Vadodara ma 9mm thi lai 91mm sudhi zone wise varsad hato. East zone 50mm+ North zone 91mm, south zone 35mm, West zone 9mm.
Good morning sir
ઢસા વિસ્તાર
તા 19/9/25 નો ગાજવીજ સાથે ઢસા જં 2 ઇંચ જલાલપુર 2/3 ઇંચ ઉમરડા માંડવા દામનગર ભુરખીયા 3/4 ઇંચ
તા 20 ના હળવો મધ્યમ ગામ બારા પાણી નિકળે એવો વરસાદ અત્યારે સવાર મા નેવાધારૂ ઝાપટુ આવી ગયુ
હવે પછી ના દિવસો મા કેવી શક્યતા ગણવી આવનારી સિસ્ટમ નો ટ્રેક ecmwf સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર થી બતાવે છે તો 27 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર મા સારો વરસાદ ના રાઉન્ડ ની શક્યતા બતાવે છે
Atyare jordar vijlio Thai rahi che bhare gajvij Thai rahyu che chare baju thi ane thodo varsad chalu che
Vadodara ma gajvij sathe 3.15am thi varsad chalu che. Gajvij bahu che. Intense rain. Area wise quantity ma difference hoy sake.
Porbandar sahit Coastal Saurashtra mate Aa round ma pn varsad avyo nai amare aa lottery round tarike ma Varsad kok j vaar pde che Khali garmi ane bafaro j hoi che sakhat.
આજે પણ અમારા ગામ હાથીગઢમાં 7: 35 pm થી 9:15 pm વરસાદ જ શે. થોડીવાર ફૂલ ને થોડી વાર ધીમો. પણ એકધારો આવ્યા જ કરે છે. તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Jsk sir ane mitro, forcast mujab aaje saro labh madi gayo.
ગોંડલ મા ગાજ વીજ સાથે ધીમી ધારે વરસાદ ચાલુ છે. છેલ્લી એકાદ કલાક થી.
સર અમારી બાજુ બે દિવસ થી સારો વરસાદ આવે છે.તો હજુ અમારી બાજુ કેટલી તારીખ સુધી વરસાદ ની શક્યતા રહે ??
Vadodara wala koi mitra kehjo ke varsad 6 ke nti
Nathi
સર ૨૩ સુધી મા આપડે આવશે કંઈ પાણ જેવો આપડે વરસાદ બધા કરતાં ઓછો છે ને પાણી ની એ અછત છે.
તમે પણ અમારી સાથે જ છો.
Dholka gajvij jode saro varsad
Aaj aavi gyo ho amare dodhmar …. Payel ke vgr payel bdhuu sarkhu
જયશ્રી કૃષ્ણ સર અને બધા મિત્રો , સર આજે અમારે બપોર પછી ગામની દક્ષિણ પશ્ચીમ ભાગમાં બે વાગ્યાનો થાનીયાણા , જીંજરી ગામમાં/ બે ઈંચ જેવો વરસાદ પડી ગયો હસે, , અમારે ત્રણ વાગ્યા પછી આવ્યો અને હજી ફુલ ચાલુ છે , હવે તો આખા ગામની સીમમાં ચાલુ છે , બે ઇંચ જેવો અમારે પણ થઈ ગયો , ડુંગરના હોકરા કાઢસે એવો ચાલુ છે , મિત્રો બીજે ક્યાં ક્યાં વરસાદ ચાલુ છે જણાવજો .
સુપેડી મા ઘોરાજી બાજુ ની સીમ મા વરસાદ ચાલુ છે ગામમાં નથી
નમસ્તે સર અને મિત્રો
અત્યારે ધોરાજી માં ફુલ farsad ચાલુ છે આંકડા ઇંચ માં આવશે
ધોરાજી શહેર માં ૨૫ મિનિટ થયે ધોધમાર વરસાદ ચાલુ છે
Sir, DHORAJI City ma 10 minutes thi Dhodhmar Chalu chhe
Vyara ma varsad full che
જય મુરલીધર સાહેબ
ફરીથી એક વખત સપ્ટેમ્બર એન્ડ મા ખેડૂતો માટે કહી ખુશી કહી ગમ
જેવી સ્થિતિ બતાવે છે વિન્ડી
જો કદાચ બતાવે છે એનું ૫૦ % પણ સત્ય રહ્યું તો આ સમયે ફાયદા ની ભારોભાર નુકસાન પણ થશે જ
તમે જનરલ લાંબાગાળાની આગાહી નથી આપતા પણ ૨૩ થી૨૪ તારીખ ની તમારી અપડેટ્સ ખેડૂતો માટે રાહબર બનશે
Dhodhmar varsad pdyo ghni var sudhi 🙂 Lgbhag 1:30 kalak thi varsad chalu che pvan ane kdakao sathe 🙂 atyare bhi dhimo dhimo pdi ryo che 🙂 khub j aanand aavyo k aaje sanivare aavyo…..jo chalu divse aavat to office ma betha jiv kchvat 🙂 aabhar kudrat no 🙂
Aa lkhan lkhya pchi fari dhodhmar varsad pdi ryo che….khub j aanand che….jane aaje amdavad no special varo hoy em lagyu 🙂
Aavi gayo ne aje tamaro vaaro..
Hov yes Mehta ji 🙂 mja mja 🙂
તારીખ 20 સપ્ટેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હાલમાં 31°N/74°E, ભટિંડા, ફતેહાબાદ, પિલાની, અજમેર, ડીસા, ભુજ અને 23°N/68°E થઈને પસાર થાય છે. – નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક વધુ ભાગો તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાંથી વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. – એક UAC ઉત્તર આંદામાન સમુદ્ર અને નજીકના મ્યાનમાર કિનારા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. આ UAC ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની અને 22 સપ્ટેમ્બર, 2025ની આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં પહોંચે… Read more »
અમદાવાદ માં ધોધમાર
Khub j aanand aavyo Neel bhai 🙂
Ola Pandey ji ni comment nthi aavi hju 🙂 ane ola Tabish bhai to dhodka chalya gaya che….jo k tya to saro j pde che varsad pn to bhi 🙂 haha
Are bhai me miss kari didhi varsad.
Hu to hal ma Haryana ma chu etle.
But bau Khushi thai varsad ni news joi ne..
Grmi vyavasthit che ane japtu pn vyavasthit chali rhyu che 🙂
Vadodara ma pan vehli sawarthi bhare gajvij sathe dhimo varsad hato je 8.30 sudhi chalyo pachi tadko aavyo
સર
મંડાણી વરસાદ માટે કયુ મોડલ વધુ વિશ્વસનીય ગણાય
Satellite image bapore 2 thi 3 vagye jovo… kyank kyank foda dekhay etle samajvu ke development na chances sara.
સાંજના સમયમાં જ્યાં સંધ્યા ખીલી હોય આકાશ એકદમ લાલ થયેલ હોય ત્યાં બે દિવસમાં વરસાદ આવે
સર આ વર્ષે માં સારામાં સારો વરસાદ પડ્યો
ગઈ કાલે… તમારે હતો વરસાદ…આજે પણ વાતાવરણ સારું છે..
Ahi kai na hatu
Jambusar dist.Bharuch amare modi raat thi savar sudhi varsad padyo haji pan vatavaran saru chhe.
સર હજુ ઘણું આગોતરું કહેવાય પણ તમારી રેન્જ માં છે ખેડૂત નો જીવ ના રે એટલે પ્રશ્ન પૂછું છું 27 થી 1 તારીખ માં જે સિસ્ટમ બને છે તેની શક્યતા 50% જેવી ખરી કારણ મગફડી ઉપાડવાની છે તો ખ્યાલ આવે સર પ્લીઝ જવાબ આપજો….
Magfadi upadvani chhe toe tamoe shu kari shako ?
biju ke ahi 10 Dias na Badha model nu hoy chhe. Tema joiy ne andaj karaay.
15 divas rah joi levai magfali kai tarikh nu vavetar che
22/5 nu Vavetar se mare
Dholka ma vehli savare thi saro varsad
નમસ્તે સર ગોંડલ વિસ્તારની આજુબાજુમાં એક બે દિવસમાં વરસાદની કેવી શક્યતા છે પ્લીઝ આન્સર
આગલા દિવસો માં જે વરસાદ બતાવે છે ઘણા મોડલો એ તબાહી વાળો છે,,પણ દિવસો હજી ઘણા બાકી છે,,મોડલો આજે ઘોડું કાલે ગધેડું થઈ જાય છે,,પણ નજર રાખવા જેવું તો ખરું જ,,,
તમારા ગામ હાથીગઢમાં તારીખ 19.9.2025 નો કુલ વરસાદ 4 ઈશ થયો.4 :00 pm થી 11:45 pm સમય માં. આજુબાજુના ગામડાઓમાં પણ સારો વરસાદ પડી ગયો
Amaara Gaam!
સોરી અમારા ગામમાં ટાઈપિંગ મિસ્ટેક
ટાઈપ મીસ્ટીક મા તમારે નામ રેડી છે કે એમાં પણ મીસ્ટીક છે? તેમાં જીતેન્દ્ર ભુખુ ભાઈ કે ભીખુભાઇ?
ભીખુભાઈ
Ok… કોમેન્ટ ટાઈપીંગ થયા બાદ, નીરાંતે વાચી પછી જ પોસ્ટ કોમેંટ કરીયે તો જ્યા ભૂલ હોય એ સુધારી શકાય.
હા…હા…હા
Sar ajje amare 4 inch ++ varsad padi gayo haji pan varsad salu se 11:19 pm
Amreli District
સાહેબ આજે તા.૧૯/૯/૨૫ ના રોજ રાત્રે ૧૦:૨૦ મિનિટ થી ચાલુ થયેલ વરસાદ હજુ આ લખું છું ત્યારે૧૧:૦૫ મિનિટ ચાલુ છે અંદાજે એક ઈંચ જેટલો પડી ગયો અતિ જરૂરી સમયે સાહેબ વરસાદ આવી ગયો બહુ આનંદ થયો…
જસદણ માં સાંજે વીજળી ના ચમકાર ગાજવીજ વચ્ચે માત્ર છાંટા
લીલીયા તાલુકાના હાથીગઢ ગામમાં આજે દિવસ અને રાતનો વરસાદ સાડા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો અને હજુ શરૂ છે. અને આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ છે.
8pm thi 9:45pmkhub saro varsad hal dhimi dhare chalu 2ins jevo hase
સર વીજળી અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો સે પવન બીલકુલ નથી
અમારે કાલે પણ વીજળી થતી હતી અને આજે પણ જોરદાર વીજળી ચાલુ છે