Isolated/Scattered Showers/Rain Expected Over Gujarat, Saurashtra & Kutch | Forecast: 4th–10 August 2025
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં સીમિત વિસ્તાર/છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા | આગાહી: 4-10 ઓગસ્ટ 2025
Current Weather Conditions – 4th August 2025
Meteorological Analysis 4th August 2025
Forecast Period: 4th–10th August 2025
Although there are two UAC near Gujarat State, they lack good humidity at those levels. Humidity is present at 1.5 km level over Gujarat State. Scattered showers and light to moderate rainfall (5 to 20 mm) are likely on many days. On two of the days, different very isolated pockets could receive up to 35 mm rainfall. Overall, the rainfall is expected to remain below normal during the forecast period in Saurashtra & Kutch. Gujarat Region expected to get more coverage compared to Saurashtra & Kutch. Windy conditions will prevail on many days due to winds over Gujarat State from Arabian Sea.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં સીમિત વિસ્તાર/છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા | આગાહી: 4-10 ઓગસ્ટ 2025
આબોહવા વિશ્લેષણ – 4 ઓગસ્ટ 2025
(સવારે ૫:૩૦ વાગ્યે IST આધારિત)
-
સમુદ્ર સપાટીએનો મોનસૂન ટ્રફ હવે અમૃતસર, દેહરાદૂન, બરેલી, ગોરખપુર, પટણા, પુરનીયાથી પસાર થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.
-
એક યુએસી 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં દક્ષિણ પશ્ચિમ બંગાળ ની ખાડી પર નોર્થ તામિલનાડુ કિનારા નજીક યથાવત છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
-
એક પૂર્વથી પશ્ચિમ દિશામાં ચાલતો ટ્રફ 4.5 કિમીથી 7.6 કિમી ઊંચાઈ વચ્ચે હવે અંદાજે અક્ષાંશ 10°ઉ ઉપર સ્થિત છે, જે દક્ષિણપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો સુધી જાય છે.
-
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તાર ઉપરનું ઉપરનું યુએસી 3.1 કિમિ લગભગ 5.8 કિમી ઊંચાઈએ યથાવત્ છે.
-
ઉત્તર ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપરનું યુએસી 3.1 કિમિ પર સ્થિર છે.
-
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે મધ્ય અને ઉપરી ટ્રોપોસ્ફેરિક સ્તરોમાં ટ્રફ તરીકે જોવા મળે છે, તેની ધરી (axis) અંદાજે 74°E પર અને 32°N ઉત્તરે 5.8 કિમી ઊંચાઈએ સ્થિત છે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 4 થી 10 ઓગસ્ટ 2025
ગુજરાત રાજ્ય નજીક બે યુએસી હોવા છતાં તે લેવલ માં ભેજ ઓછો છે. 1.5 કિમિ લેવલ માં ભેજ છે. ઘણા દિવસો દરમિયાન છૂટાછવાયા ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ (૫ થી ૨૦ મી.મી.) જોવા મળી શકે છે. અલગ અલગ બે દિવસ, કેટલાક ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં ૩૫ મી.મી. જેટલો વરસાદ પડી શકે છે. પૂર્વાનુમાન દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. ગુજરાત રિજિયન માં વરસાદ નો વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છ કરતા વધુ રહેવાની શક્યતા. આગાહી સમય માં અરબી સમુદ્ર ના પવનો નું જોર ગુજરાત રાજ્ય માં ઘણા દિવસ રહેશે.
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th August 2025
Forecast In Sanj Samachar Daily Dated 4th August 2025

તારીખ 10 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ચોમાસુ ધરી (મોનસૂન ટ્રફ) હવે ફરીદકોટ, લુધિયાણા, નજીબાબાદ, શાહજહાંપુર, બલિયા, જલપાઈગુડી અને ત્યાંથી પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ સુધી લંબાઈ છે. – પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. – એક UAC ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. પર છે. – એક UAC ઉત્તર આંતરિક કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »
તારીખ 8 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ચોમાસુ ધરી **: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસુ ધરી હાલ ફેરોઝપુર, ચંદીગઢ, દેહરાદૂન, ખેરી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. 2. **વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ**: વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પંજાબ અને તેની આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી.પર છે. સાથે મીડ લેવલ મા ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.ની ઊંચાઈએ આશરે 76°E અને 32°N થી ઉત્તર તરફ છે. 3. **UAC**: – એક UAC બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો… Read more »
અશોક ભાઈ, આજે નવો અપડેટ આવે તેવી આશા રાખીએ છીએ, અને તે પણ વરસાદ ના વાવળ લયને આવે તો સાતમ સધરીજાય,
આજે નવી અપડેટ આપશો??
સર જસદણજાપ્ત પણ નથી તો અમારે કયારે આવશે
Kanayalal krupa karshe ~
wah saheb wah
શ્રીકૃષ્ણ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ….
Atalama badha mitro samji jav
સર તમારા અનુભવ પ્રમાણે વરસાદ ની માત્રા બાબતે ક્યુ મોડલ વધુ સચોટ રહે છે.gfs,ecmwf,imd gfs ??
Fix na hoy.
Bija paribado ma shu chhe te babat ma 40% jovu joiye.
મોડેલ બાબત જાત અનુભવ કરો. બધા મોડેલ નો અભ્યાસ કરી આગાહી જેવુ બનાવી છેલ્લે ઘણા (એક કરતા વધુ)અનુભવ પછી ક્યુ વધુ અનુકૂળ છે એ અનુભવ થાય.
આવતી કાલે yes/ no કર્યા વગર અપડેટ આપજો થોડું આગોતરું પણ આપજો બધા મોડલ…બધા આગાહી કરો 15 તારીખ પછી ખૂબ સારો વરસાદ આવશે તેવું બતાવે છે અને કે છે બસ હવે તમે કહો એટલે 3એકા…
Odar karo so?
Sarji namste. Avnara raund ma surastra Ane kacch ma Sara ma saro varsad no raund ave tevi sakyta se. Kaniya na janm bad varsad chalu thase. Tevu lage se gay sal pan avuj thayu hatu.jay dwarkadhish
આજ આગાહીના છેલ્લા દિવસે બપોરથી રાત સુધી હળવા ઝાપટાં ચાલુ થઈ ગયા છે. પાણ જેવો વરસાદ છે
Porbandar City ma aje savare Jordar zaptu pdyu htu road upr pani bharai gya minimum 15 to 20 mm jetlo hse j.
Rainfall data ma 0 mm Porbandar mate Hve aa aakda nu navu Ryu nahi roj nu thyu.
Tamare IMD na ankda jova
આ આગાહી નો છેલ્લો દિવસ છેલ્લા દિવસે બપોર ના સમય થી ઝાપટાં ચાલુ છે કયારેક ધીમા કયારેક ફૂલ
બધું ખેતી કામ બંધ થય ગયુ.
પિયત મા રાહત મળી જાય એવુ વાતાવરણ છે.
સર આનંદો વાળી અપડેટ આપો હવે અમારા માટે
બપોર બાદ રેડા ચાલુ પાણ જોંગ થય ગયો
Date 16 thi aanando j chhe all gujrat mate…..nand gher aanand bhayo jay kanaiyalal ki
saheb amare lotari lagi gai today 2 pm to 4pm 1inch thi vadhu varsad che haju chalu che piyat apvanu bandh
જયશ્રી કૃષ્ણ સર અને બધા મીત્રોને , સર આજે અમારે ફરી પાછો પાણ જોગ વરસાદ પડી ગયો ,
હવે આ વખતે સર ,ની આનંદો વાળી અપડેટ આવશે ,
મિત્રો તોફાની કાનુડો આવી રહ્યો છે , આઈ , એમ .ડી. ,. જી એફ એસ જોતા તો એવુ લાગી રહ્યું છે , થોડાક ફેરફાર થાઈ , પણ આવસે ચોક્કસ અને આખા ગુજરાતમાં , આવતા દિવસોમાં બંગાળની ખાડીમાં જોરદાર સિસ્ટમ બનસે અને ગુજરાત તરફ આવસે
Sir Koyni comment Kem aavti nathi ?
Lage che sir hamna thepla ,gathiya,ladva, bhajiya ni taiyari kari rahiya che badha mitro mate aanando vari thase tevu lage che nand gher Anand bhayo jay kanhaiya lal ki
Windy gfs ane imd GFS pramane 700hp ye arbi samudra Gujarat border aas pass ek uac che temaj bhej pan che to tarikh 10 thi 15 sudhi chuta chavya vishtarma japta to amuk vishtarma halwa varsad padi sk tarikh
અર્ધા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે
ગીર વિસ્તારમાં હળવા હાથે હેત વરસાવે છે મેધરાજા
સાહેબ સાતમ ને ધ્યાન માં રાખી ને વેહલી અપડેટ આપજો કારણ કે છઠ ને દિવસે ચુલ્લા ઠારવની પરંપરા છે એટલે ટાઢું ખાવાનું ખાવાનું હોય છે ગરમ ના હાલે
સર જન્માષ્ટમી કરતા તમારી અપડેટ ની વધારે રાહ છે બધા મિત્રો ને…!!
Amar jeva khedut ne Varsad pade to daroj janmashtami jevo j aanand hoy. Jai Dwarkadish mago 10 aape 20.
Saheb have aando vadi updet aapi dyo
Sar amari baju aaraundma oso vrsad btave to evu thase?
રાજકોટ રેલનગર બાજુ 7 થી 7.45 સુધી આશરે 45 મિનીટ સુધી એકધારો વરસાદ આવી ગયો. આશરે અડધા થી પોણો ઇંચ જેવો.
Kotecha Chowk, Rajkot
Saro varsad 15 minutes thi.
સર બંગાળ ની ખાડી માં સીસ્ટમ ૧૩તારીખે બનશે બને તો સર વહેલી અપડેટ્સ આપજો કારણ કે ધણા ખેડૂતો ની કમેન્ટ વાંચુ છું કે કુવા બોર ખાલી છે પીયત માટે પાણી નથી તો ભગવાન ને પ્રાર્થના કરી કે સાર્વત્રિક વરસાદ ગુજરાત માં થાય
Jay mataji sir imd gfs ma 18/19 ma saru batave che..to su sir sara varsadni 50% sakyata rahe.. ?
Yes
Ahi KOLA ma pan IMD nu GFS mathi Pahela 5 divas and bija 5 divas and total 10 divas na MAP chhe (KOLA)
તારીખ 9 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ચોમાસું ધરી હવે સરેરાશ સમુદ્ર સપાટીએ ભટિંડા, રોહતક, દિલ્હી (રિજ), હરદોઈ, બારાબંકી, દેહરી, બાંકુરા, કોન્ટાઈ અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. – એક UAC પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે. – એક ટ્રફ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી પૂર્વ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોમાં થય ને ઝારખંડ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC ઉત્તર આંતરિક કર્ણાટક… Read more »
Sir Amara balasinor vistar ma sara varsad kyare aavse?
Ahi KOLA nu IMD GFS mathi banavel Map chhe.
Thepla na thiya hoy to.Ghar ma rahelo nasto khajo satam pehla saurashtra & Gujarat region na 50% vistar ne labh madi jase pani jog… ☔ (50%)Mins, Dt.9 thi 14 sudhi ma..
રામસિંહ ઝાલા કાજ કોડીનાર આવ્યો વરસાદ તમારે આજે આલીદર બાજુ બહુ સારો વરસાદ પડ્યો
Na
ભાઈ સવાર માં વાતાવરણ સારું હતું જાપતું પણ આવેલ પણ એટલું ખાસ નહિ કડાસ કાલે સવારે pasho માહોલ બને તો બાકી 15 થી 20 તો પાકું લાગે સે. પણ હાલ મોલાત સામું જોવાતું નથી દીપક ભાઈ….. એને તમને આલીદર માં વરસાદ ના વાવડ ક્યાંથી માળિયા અમે તો અહીંયા નજીક સે તોય ખ્યાલ નથી
આલીદર ના બળવંતસિંહ ફોરેસ્ટર છે માળિયામાં ભાઈ.મારું દેવગામ
Ok
Mitro…kadach Sir ni update 14 tarikhe aanando vali avi sake… Saurashtra ne 16 thi 20 ma labha malavani sakyata ganay…!
Yes
Imd gfs e mood ma aavtu Jay chhe aaj ni update ma date 18 19 ma .
માળીયા માં સવાર થી રેડા ઝાપટા ચાલુ છે…
Sir amare 8.30am thi Saro Evo varsad padyo haju chalu se.
સર આ ફેરે તમારી અપડેટ વેલી આવે ઈ લાઈટ જોયે છે
વાઈટ જોયે છીએ
મેરામણ ભાઇ ને લાઇટ જોયે છે,,
લાઈટ છે પાણી નથી એટલે વરસાદ જોયે છે
હા હા …સાચું છે ભાઈ
હા સર ટાઈપીંગ મીસટીક
મોડપર કે મોડ્યુલ!!!?
બધે માં ભુલ છે
મોડપર રિલાઈસ કંપની પાસે
KOLA – India IMD GFS Precipitation Maps & KOLA – Gujarat & Surrounding Region IMD GFS Precipitation Maps mukel chhe.
Great work Sir
સર અત્યાર સુધી mjo માં ક્યું મોડલ સસોટ રહ્યું?
Hu MJO joto nathi. Enu kai taal mel nathi.
થેપલા ખવાય એવું જરૂર થશે 7દિવસ પછી
Sir varsad.kiyra.avsha
13 તારીખ બંગાળ ની ખાડી મા લૉ પ્રેશર થાઈ છે?સાચુ
Yes
અશોકભાઈ થેપલા સાતમ પેલા ખવાય એવું કાય હોય તો જાણ કર જો!!!
Aaj thi vatavaran ma ghano sudharo thayo che
સર અમે તો બધા ધૃતરાષ્ટ્ર છીએ આ વરસાદના દૂર દૂરથી જોઈને સંજયની જેમ કંઈક સારા સમાચાર આપો.
સર આ ચોટાડેલ કોમેન્ટ થી નવી કોમેન્ટ વાંચવાની મજા નથી આવતી.આ ચોટાડેલ કોમેન્ટ કાઢી નાખો ને.
Etle j sir ne thoda time pela kidhutu k comment Pinning krvani system j kadhi nakho kmk pchi sir bhuli jay che unpin krvanu ane ghni comments pin vadi thai jay che
Bhuli jav ke nahi te hu bhuli gayo chhu !
🙂 haha pn yaar Ashok Sir nai mja aavti yaar sache scrolling krvani khali khotu 🙂 hahaha
Sir dt.10 thi japta padvani sakyata che ne javab apva vinanti
Yes
સર મોડલો સોળ તારીખ પછી અતીભારે વરસાદ બતાવે છે. તો હજુ ફેરફાર થઈ શકે કે પછી નક્કી ગણાય???
dar roj fer far thashe.
Kola ma bov colour na aave ti 17 sudhi ma?…
Cola ne bhuli jav bhai
Imd gfs
Ecmwf model sasot j hoi ama colour rye atale sakyata purepuri
Latest satellite image ma samgra Maharashtra vadlo thi gherayel chhe. To koi system chhe k su ? To 2-3 divas ma varsad na round ni aasha rakhi sakay ?
IMD GFS 3 divas pachhi nu jovo
સર મને વરસાદ માટે ભેજ,સીસ્ટમ જોતા બહુ નથી ફાવતુ. તો imd gfs,kola,metiologix જોઈને વરસાદ નુ સચોટ અનુમાન કરી શકાય ???
Bhej jovani jarur nathi.
Final varsad ketlo batavey chhe te jovo.
બરાબર સમજાય ગયુ . તો imd gfs,windy,metiologix મા એ તારીખો મા વરસાદ ની માત્રા જોવાથી વરસાદ નુ સચોટ અનુમાન આવેને ?? Please anser.
yes
ચોમાસું ધરી