Arabian Sea System Forecast Track GFS & ECMWF Models Dated 30th October 2025

Latest GFS Track for 30th October 2025 12Z

Latest ECMWF Track for Arabian Sea System 30th October 2025 00Z

 

Arabian Sea Depression: GFS (30 October – 02 November 2025) & ECMWF Forecast Tracks (30–31 October 2025)

Both models indicate that the current Depression over the East-Central Arabian Sea will gradually weaken and lose intensity as it drifts northward.
ECMWF: By 31st October, the central pressure is expected to rise above 1007 hPa, signaling the dissipation phase of the system.
GFS: By 02nd November, the central pressure is expected to rise above 1007 hPa, signaling the dissipation phase of the system.

These maps are generated using GFS and ECMWF forecast data to visualize the expected pressure and track evolution of active systems over the Arabian Sea.
These are experimental products intended for research and visualization — not rainfall forecasts.
Rainfall outlook remains as per the 27th October 2025 forecast.



અરબી સમુદ્રની ડિપ્રેશન : GFS અને ECMWF અનુમાનિત ટ્રેક (30–31 ઑક્ટોબર 2025)

બંને મોડેલ્સ દર્શાવે છે કે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં હાલનું ડિપ્રેશન ધીમે ધીમે નબળું પડી તેની તીવ્રતા ગુમાવશે, જેમ જેમ તે ઉત્તર તરફ ખસે છે.
31 ઑક્ટોબર સુધીમાં, સિસ્ટમનું કેન્દ્રિય દબાણ 1006 hPaથી વધુ થશે, જે તેની નબળાઈ (dissipation phase) સૂચવે છે.

આ નકશાઓ GFS અને ECMWFના અનુમાનિત ડેટા પરથી તૈયાર કરવામાં આવ્યા છે, જેથી અરબી સમુદ્ર ઉપર સક્રિય સિસ્ટમોના દબાણ અને માર્ગના પરિવર્તનને દર્શાવી શકાય. આ પ્રયોગાત્મક (experimental) નકશાઓ છે — વરસાદના અનુમાન માટે નથી.
નોંધ: વરસાદનું અનુમાન 27 ઑક્ટોબર 2025ના ફોરકાસ્ટ મુજબ જ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

4.7 30 votes
Article Rating
Subscribe
Notify of
guest
177 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
04/11/2025 2:10 pm

તારીખ 4 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – બંગાળની ખાડીના મધ્યપૂર્વ ભાગ અને તેની સાથે જોડાયેલા મ્યાનમાર પરનું લો પ્રેશર આજે તા. 4 નવેમ્બર 2025ના રોજ ભારતીય સમય પ્રમાણે સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા મધ્યપૂર્વ બંગાળની ખાડી, મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર મજબૂત બની ને વેલ માર્કંડ લો પ્રેશર તરીકે છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરે છે.  – આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન મ્યાનમાર-બાંગ્લાદેશના દરિયાકાંઠાની સમાંતર ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે. – એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેની આસપાસના વિસ્તારો પર… Read more »

Place/ગામ
Rajkot
Shihora Vignesh
Shihora Vignesh
02/11/2025 10:21 am

હાસ !!! આજે સૂર્યનારાયણ ના દર્શન થયા

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Hira kodiyatar
Hira kodiyatar
02/11/2025 7:33 am

Sar aaje 3 ins jevo

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
nik raichada
nik raichada
02/11/2025 12:15 am

Porbandar City 1.5 Kalak na viram baad Fari Ratre 11 vaga thi Medium thi Saro varsad Continues chalu.Porbandar City ane aju Bajuna Madhavpur , ghed ma pan varsad chalu.

Place/ગામ
Porbandar City
Last edited 1 month ago by nik raichada
Raju bhuva
Raju bhuva
02/11/2025 12:00 am

Ranavav ma jordar varsad chalu chhe.1 kalak thi..

Place/ગામ
Ranavav
Alabhai Palabhi Nandaniya
Alabhai Palabhi Nandaniya
01/11/2025 9:08 pm

ગય કાલે બે ઈંચ પડ્યો આજે અત્યારે નવ વાગ્યે શરૂ થયો હવે કેટલો પડે અમારા ગામમાં ટુંકી મુદતની મગફળી હતી એટલે નિકળી વધારે ગય 15ટકા ખેડૂતો ને નુકસાન થયું

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Praful Gami
Praful Gami
01/11/2025 8:24 pm

Gai ratri na halva zapta chalu hata, savare thi viram hato,hal 6:00 pm thi halva, bhare zapta rupe varsad chalu chhe.

Place/ગામ
Gingani, Taluko Jamjodhpur, Dist Jamnagar.
Baraiya bharat
Baraiya bharat
01/11/2025 7:32 pm

મહુવા છેલ્લા 6 દિવસ ના વરસાદ ના આંકડા mm માં

Date 26…195mm
Date 27…184mm
Date 28…13mm
Date 29…19mm
Date 30…81mm
Date 31…49mm

નુકસાની માં કઈ બાકી નત રેવા દીધું . ક્યારેય ના ભુલાય એવું ઐતિહાસિક માવઠું ખાસ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વાળા ને યાદ રેશે…

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
01/11/2025 7:14 pm

અમારે ગઈ રાત્રે આખી રાત વરસાદ ચાલુ હતો અને સવાર ના બપોર સુધી થોડી સ્પીડ વધી અને બપોર બાદ વરસાદ બંધ થયો,
સાંજે સાડાપાંચ પછી વાતાવરણ ખુલ્લુ થયુ.

Place/ગામ
Chuda .Surendranagar.
Devrat સિંહ ગોહીલ
Devrat સિંહ ગોહીલ
01/11/2025 6:59 pm

Wiket to padi gai nirnay umpayar pashe che

Place/ગામ
Dhamel ta lathi
nik raichada
nik raichada
01/11/2025 6:52 pm

Porbandar Ma sanje 6 vaga sudhi ma 60 mm jetlo varsad Last 2 kalak ati bhare varsad

Atyare Collector kacheri ma news na 5 loko ni team e rubru Joi ne emni same j Sachi mahiti atyar ni api.

Place/ગામ
Porbandar City
આલાભાઈ પાલાભાઈ નંદાણીયા
આલાભાઈ પાલાભાઈ નંદાણીયા
01/11/2025 6:51 pm

મારો અંદાજ સાચો પડ્યો દ્વારકાધીશ ના દર્શન કર્યા ખરા

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
JJ patel
JJ patel

તો મારાજ પાશા વરી ને થોળી થોળી દ્વારકાધીશ ની પ્રસાદી પણ આપતા જાસે

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Anil Odedara
Anil Odedara
01/11/2025 6:17 pm

સર અમારે પોરબંદર જિલ્લા ને હજુ કેટલુક જોખમ છે..plz answer sir

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Hira kodiyatar
Hira kodiyatar
01/11/2025 5:27 pm

Sar have wicket pado.

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
અમરશીભાઈ નમેરા
અમરશીભાઈ નમેરા
01/11/2025 5:19 pm

ટંકારા તાલુકાના હરબટીયારી ગામે થી લખુ છુ અમારે તારીખ એકતરી ની મોળી રાતે અનેતારીખ પેલીએ વહેલી સવારે જારદાર વરસાદ થયો છે

Place/ગામ
હરબટીયારી
nik raichada
nik raichada
01/11/2025 5:05 pm

Porbandar City Ma Bapore 3:30 Vaga Thi Bhare Varsad Chalu che.

Place/ગામ
Porbandar City
Pratap odedra
Pratap odedra
01/11/2025 4:09 pm

Imd haju dakshin Gujarat & Maharashtra lagu vistar upar aagad vadhe aevu kahe che

Pan hal satillite picture jota porbandar veraval dwarka na coustal area upar hit thay aevu lage che ..to su thase Sir tmare mat A ?

Place/ગામ
Jamraval,dwarka
Pratap odedra
Pratap odedra
Reply to  Ashok Patel
01/11/2025 7:23 pm

To haju avnari 24/36 klak chuta chuta gha thase ..

Place/ગામ
Jamraval,dwarka
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
01/11/2025 9:21 pm

સર હજુ પણ સતત ઝાપટા,વરસાદ ચાલુજ છે.તો હવે તેમાંથી રાહત કયારે થાસે ??

Place/ગામ
Junagadh
Alabhai Palabhi Nandaniya
Alabhai Palabhi Nandaniya
01/11/2025 4:06 pm

વાદળો નો સમુહ દ્વારકા બાજુ આગળ વધી રહયો છે છેલ્લે દ્વારકાધીશ ના દર્શન કરી ને વિદાય લેશે એવું લાગે છે

Place/ગામ
કોલવા . જામ ખંભાળીયા
nik raichada
nik raichada
01/11/2025 2:13 pm

Sir Porbandar Na mamldar ane Collector jilla Kacheri e Gyelo to me tya joyu ane bav j junu che mapiyu andaje varsh 2001 ma fit krelu che evu kidhu navu mapiyu mate to Goverment nirnay ley evu jnavyu. Sir e loko sarkho javab j nathi apta news vara jai to Office ma j tadu hoi che Mne lage che Upr thi j aa loko ne order hoi che varsad pde ena krta ocho btavano. Khud Collector dwara atyare porbandar ma ndrf ni 25 loko ni team bolavi che. Imd Porbandar airport no Rainfall data ley che e Collector office ni… Read more »

Place/ગામ
Porbandar City
Pratik Pansuriya
Pratik Pansuriya
01/11/2025 2:06 pm

તારીખ 1 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – લો પ્રેશર આજે 1 નવેમ્બર 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરી ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારો પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે, આ લો પ્રેશર આગામી 12 કલાક માં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની અને નબળું પડવાની સંભાવના છે. – વેલ માર્કંડ લો પ્રેશર આજે 1 નવેમ્બર 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે મધ્યપૂર્વ અને લાગુ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે… Read more »

Place/ગામ
Rajkot
Pintu Gojiya
Pintu Gojiya
01/11/2025 1:48 pm

સર અડધી કલાક થી વરસાદ ચાલુ કન્ટિન્યુ હજુ ચાલુ જ છે સિસ્ટમ દ્વારકા પોરબંદર ઉપર થી નિકડ તિ હોય એવું લાગે છે

Place/ગામ
રાજપરા કલ્યાણપુર દેવભુમી દ્વારકા
Nitin Boda
Nitin Boda
01/11/2025 1:11 pm

સર અમારે જામનગર જિલ્લામાં ધ્રોલ તાલુકામાં 60% પાથરા મગફળીના પડેલા છે એની માથે આ વરસાદે માવઠા રૂપી વરસાદથી મગફળીનો માલ ઢોરનો ચારો સાવ પલળી ગયો અને ઘણી નુકસાની છે

Place/ગામ
સોયલ
Nagrajbhai khuman
Nagrajbhai khuman
01/11/2025 12:53 pm

સર, અમરેલી જિલ્લાના દરિયાપટી રાજુલા, જાફરાબાદ તાલુકામાં
20 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો 25 થી 31 ઓક્ટોબર માં..
ખુબ નુકસાન થયું ખેડૂતો ને..
આજે સુર્ય નારાયણે દર્શન દિધા..

Place/ગામ
Krankach ta liliya di amreli
Rmesh boda
Rmesh boda
01/11/2025 12:22 pm

સાંજે દસ વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધીમાં અંદાજે ત્રણથી ચાર ઇંચ વરસાદ ખેતરોમાંથી પાણી બહાર નીકળી ગયા

Place/ગામ
Sarapdad t.paddhari
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
01/11/2025 12:05 pm

Sir aje…savare 6 divas pachhi sury darshan thaya…kale sanj thi raat sudhi..katake katke japata padya…atyare mix vatavaran chhe…bek var chhata avya…lage chhe..modi ratre… system jalsamadhi lai chuki chhe…!

Place/ગામ
Upleta
Pratap odedra
Pratap odedra
01/11/2025 11:57 am

Ratre 1:30am thi savar na 6:30 am sudhi continue nu varsad padiyo I think 3 inch upar bhare nuksani jamraval.

Place/ગામ
Jamraval,dwarka
Tushar shah
Tushar shah
01/11/2025 11:27 am

અમે થોડા નશીબદાર છે.. અત્યારે ઉઘાડ નીકળીઓ છે

Place/ગામ
PANCH MAHALS
nik raichada
nik raichada
01/11/2025 10:42 am

Sir Porbandar ma je varsad na akda 7 mm apta che Sav Khota j che porbandar ma Raat thi savar sudhi bhare varsad pdyo 2 inch thi upr porbandar ni anek society ma pani bharai gya sir amare Porbandar ma avu j chale che chomasu hoi ke gme te email pn moklyo hto Kai result avyu nahi hve news vara pn thaki gya rajuato kri kri ne.

Porbandar City ane jilla bey akhi raat bhare varsad pdyo khetro ma Pur avi gya 7 mm ma pur na ave.

Place/ગામ
Porbandar City
nik raichada
nik raichada
Reply to  Ashok Patel
01/11/2025 1:04 pm

Aa sir image pn share kru chu news ma svar nu chale che Porbandar saher ane jillo Akho pur ma che 1 ke 2 inch ocho btavta hoi atlo difference bav kevai.Sir Hu atyare Mamldar and Collector Office e avelo chu e j Jova.

Place/ગામ
Porbandar City
Last edited 1 month ago by nik raichada
parva dhami
parva dhami
Reply to  nik raichada
01/11/2025 12:19 pm

IMD pramane 27 mm in Porbandar

Place/ગામ
Rajkot
Tushar
Tushar
01/11/2025 10:41 am

બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે આ કામાંસમી વરસાદના કારણે, બધા ખેડૂત મિત્રો ને આ દુખ સહન કરવાની શક્તિ આપે. જો શક્ય હોય તો કૃપા કરી અમને ડેમ સ્ટોરેજ ડેટા આપજો.

Place/ગામ
Rajkot
mayur patel
mayur patel
01/11/2025 10:37 am

Sir, બની શકે તો આ માવઠાના વરસાદના આંકડા મુકજોને!

Place/ગામ
Rajkot
Rajesh Ponkiya
Rajesh Ponkiya
01/11/2025 10:29 am

જયશ્રી કૃષ્ણ સર અને ખેડૂત મિત્રો , સૌરાષ્ટ્ર માં તો પડ્યા ઉપર પાટુ , છેલે છેલે જાતો જાતો થપાટ મારતો ગયો આજે રાત્રીના જોરદાર એક ઈંચ જેવો પડી ગયો / અત્યારે ખેડૂતોની હાલત ખુબજ કફોડી,દયનીય છે .

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Shihora Vignesh
Shihora Vignesh
01/11/2025 10:19 am

રાત ના 1 વાગ્યા નો ચાલુ થયેલ વરસાદ હાલ પણ 10:19am ચાલુ છે……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Alabhai Palabhi Nandaniya
Alabhai Palabhi Nandaniya
01/11/2025 9:35 am

આજે રાત્રે દસ વાગ્યે થી ધીમી ધારે વરસાદ શરૂ થયો આખી રાત માં બે ઈંચ જેટલો વરસી ગયો ત્રણ દિવસ પહેલા દોઢ ઈંચ કુલ માવઠા નો વરસાદ

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Hitesh Bakori
Hitesh Bakori
01/11/2025 9:30 am

સર જય શ્રીકૃષ્ણ આખી રાત ધીરીધારે વરસાદ ચાલુહતો …..

Place/ગામ
Jamjodhpur
Paras kuber
Paras kuber
01/11/2025 9:17 am

અમારા વિસ્તાર મા રાત્રે ભુક્કા બોલાવી દીધા આખી રાત વરસ્યો ધીમી ગતિ મીડીયમ ને ભારે પુરે પૂરું નુકશાન.

Place/ગામ
Jamnagar,vav beraja
Krutarth Mehta
Krutarth Mehta
01/11/2025 8:07 am

Vadodara ma vehli saware 4 vagyathi madhyam varsad chalu che constant Ema 6 thi 6.30 ma dhodhmar padyo haji pan chaluj che.

Place/ગામ
Vadodara
Munabhai jariya
Munabhai jariya
01/11/2025 8:05 am

Ratrina 12 vagya thi dhimidhare ane savarna 6 vagya thi madam gati.ne have spid pakadto jay se nuksan karak varsad varsi rahyo se

Place/ગામ
Chanol ta Paddhari
Ashutosh Desai
Ashutosh Desai
01/11/2025 7:54 am

પાટડી, ખારાઘોડા આસપાસ સવારે ૪ વાગ્યેથી મધ્યમ ગતિએ અવિરત વરસાદ. ખેતીમાં તો નુકસાન હતું જ હવે મીઠામાં પણ અગરના કામ નવેસરથી કરવા પડશે.અગરિયા ભાઈઓની તમામ મહેનત પાણીમાં.

Place/ગામ
પાટડી. જી. સુરેન્દ્રનગર
KHUMANSINH. J. JADEJA
KHUMANSINH. J. JADEJA
01/11/2025 7:50 am

Jam khambhaliya
Ratre 10 vagye zaptu hatu
Vaheli savar thi zarmar chalu chhe
Just for information

Place/ગામ
Khambhaliya
Mahesh bhil
Mahesh bhil
01/11/2025 7:43 am

3 inch ajubaju padigayo
haju continue chalu
varsade to karva jevi kari!!!

Place/ગામ
Gokulpur(targhadi)
Karmur bhikhu
Karmur bhikhu
01/11/2025 7:11 am

1 ins ratre varsad padi gayo

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
Mahendrasinh Solanki
Mahendrasinh Solanki
01/11/2025 6:28 am

જય માતાજી
અશોકભાઈ……અમારે વહેલી સવારે 4 વાગ્યા થી ટપ ટપ વરસાદ શરૂ થયો છે જે હજી પણ ચાલુ છે

Place/ગામ
Moti Malvan, Dhangadhra , Surendranagar
Pratik Rajdev
Pratik Rajdev
01/11/2025 6:21 am

Sirji Rajkot ma to bhukka kadhe chhe kyar no

Place/ગામ
Rajkot
Ashok
Ashok
01/11/2025 5:46 am

Sir atyare hu haridwar thi Surendranagar pahochyo chhu ahi dhimi dhare varsad chalu chhe Ane ha sir apade a sistam ni asar haridwar sudhi dekhani kas chdi aviyo hato Ane thoda vadad pan hata

Place/ગામ
Gingani
Pratik Paghadar
Pratik Paghadar
01/11/2025 5:36 am

Korat Chowk,Gondal Highway Rajkot Chelli 30 Minute thiSaro Varsad Pade Che

Place/ગામ
Rajkot
Alpesh
Alpesh
01/11/2025 5:12 am

Last 9 kalak thi dhimi dhare varsad chalu

Place/ગામ
At.anandper nikava
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
01/11/2025 5:03 am

Bhare varsad chalu chhe,

Place/ગામ
Chandli
Hira kodiyatar
Hira kodiyatar
01/11/2025 4:38 am

Sar aaje rate bhuka kadhiya .jordar vrsad 3 ins jevo.

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Jadeja Mandipsinh
Jadeja Mandipsinh
01/11/2025 3:19 am

Aakhi Rat no dhimo dhimo chalu varsad rate 3 vagya thi dhodhmar chalu

Place/ગામ
Bhavabhi Khijadiya
Umesh Ribadiya
Umesh Ribadiya
01/11/2025 1:22 am

અત્યારે હું સાવરકુંડલા બાજુ છું.ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ છે. Dt.1 November time: 1:20am

Place/ગામ
Visavadar
JJ patel
JJ patel
01/11/2025 12:55 am

પશ્ચિમ/મધ્ય સૌરાષ્ટ્ર ના અમુક અમુક વીસ્તારો માં સમી સાંજ થી હળવા ભારે ઝાપટા સતત ચાલુ છે અને હજુ રાત્રી ના 1 વાગ્યે પણ ચાલુ મગફળી/કપાસ માં ઘણુ નુકસાન

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar