Widespread Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat: 16–20 August 2025

Widespread Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat: 16–20 August 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 20 ઓગસ્ટ 2025 દરમિયાન વ્યાપક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 11th August 2025

Meteorological Analysis (Based on 0530 hours IST)

  • Monsoon Trough:
    At mean sea level, it passes through Amritsar – Patiala – Bareilly – Lucknow – Gorakhpur – Patna – Purnea and then northeastwards to Arunachal Pradesh.

  • Upper Air Cyclonic Circulations:

    1. North Coastal Andhra Pradesh & adjoining Telangana — between 3.1 & 5.8 km above mean sea level, tilting southwards with height.

    2. Northwest Uttar Pradesh — extends up to 3.1 km above mean sea level (shifted from central Uttar Pradesh).

    3. Kutch & neighborhood — at 3.1 km above mean sea level (shifted from northeast Arabian Sea & adjoining Gujarat).

    4. North Interior Karnataka & neighborhood — between 4.5 & 5.8 km above mean sea level.

  • Western Disturbance:
    Cyclonic circulation over north Pakistan & neighborhood — between 3.1 & 5.8 km above mean sea level.

  • Low-Pressure Area Outlook:
    Likely to form over northwest & adjoining West Central Bay of Bengal around 13 August 2025.


Expected Weather Parameters

Forecast Period: 11th – 20th August 2025

1. MSLP (Mean Sea Level Pressure)

  • The Bay of Bengal system is expected to track west-northwest towards Central India, then move into the vicinity of Gujarat State, and subsequently into the Arabian Sea.


2. 925 hPa Level (~0.7 km above MSL)

  • High winds expected on 12th and 13th August.


3. 850 hPa Level (~1.5 km above MSL)

  • The western arm of monsoon trough at this level is likely to be near its normal position around 18th August, and subsequently shift southwards of normal.


4. 700 hPa Level (~3.1 km above MSL) – Key Synoptic Layer

  • An Upper Air Cyclonic Circulation (UAC) and its trough are expected to be located near/over Gujarat State, Sindh, and the northeast Arabian Sea until 15–16 August.

  • A UAC associated with the Bay of Bengal system is expected to track towards Central India and then into Gujarat State & vicinity between 18–20 August.

  • At times, this feature may appear as a broad cyclonic circulation at this level.


5. 500 hPa Level (~5.8 km above MSL)

  • An east–west shear zone is expected over Peninsular India, moving northwards during the forecast period.

  • It could reach 18°N to 20°N during the later part of the forecast period.

  • The Bay of Bengal System expected to track West Northwest towards Madhya Pradesh and subsequently vicinity Gujarat State and onwards to Arabian Sea.

Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat

Period: 11th to 20th August 2025

  • Scattered showers/light/medium rain till 15th August.

  • Subsequently the rainfall amount and coverage will increase first over Gujarat Region and subsequently over Saurashtra & Kutch till 20th August, that is expected to give an overall a Widespread round over the whole Gujarat State.

  • The Rain quantum is dependent on the Bay of Bengal System and other potential weather parameters, update will be given after the System forms.


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 20 ઓગસ્ટ 2025 દરમિયાન વ્યાપક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

 

હાલની હવામાન સ્થિતિ – 11 August 2025

(0530 કલાક IST મુજબ)

મોન્સૂન ટ્રફ:
મીન સી લેવલ પર, તે અમૃતસર – પટિયાલા – બરેલી – લખનૌ – ગોરખપુર – પટણા – પુરનિયા પરથી પસાર થઈને પૂર્વોત્તર તરફ અરુણાચલ પ્રદેશ સુધી જાય છે.

અપર એર સાયક્લોનિક સરક્યુલેશન્સ:

  • ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને લગોલગ તેલંગાણા — 3.1 થી 5.8 km મીન સી લેવલથી ઉપર, ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઢળતું.
  • ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ — 3.1 km મીન સી લેવલ સુધી (મધ્ય ઉત્તર પ્રદેશથી ખસેલું).
  • કચ્છ અને આસપાસનું વિસ્તારો — 3.1 km મીન સી લેવલ પર (ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લગોલગ ગુજરાતથી ખસેલું).
  • ઉત્તર આંતરિક કર્ણાટક અને આસપાસનું વિસ્તારો — 4.5 થી 5.8 km મીન સી લેવલ ઉપર.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:
ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન — 3.1 થી 5.8 km મીન સી લેવલ ઉપર.

લો-પ્રેશર એરિયા થવાની ની શક્યતા:
ઉત્તર પશ્ચિમ અને લગોલગ વેસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડીમાં 13 August 2025 આસપાસ બનવાની શક્યતા.


અપેક્ષિત હવામાન પરિમાણો
અનુમાન સમયગાળો: 11 – 20 August 2025

  1. MSLP (મીન સી લેવલ પ્રેશર)
    • બંગાળની ખાડીનું સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ સેન્ટ્રલ ઇન્ડિયાની દિશામાં ખસવાની, ત્યારબાદ ગુજરાત રાજ્ય નજીક પહોંચવાની અને પછી અરબી સમુદ્ર તરફ જવાની શક્યતા.
  2. 925 hPa લેવલ (~0.75 km MSL ઉપર)
    • 12 અને 13 August એ તિવ્ર પવનની શક્યતા.
  3. 850 hPa લેવલ (~1.5 km MSL ઉપર)
    • આ લેવલ ની ધરી ની પશ્ચિમ શાખા 18 August આસપાસ તેની સામાન્ય સ્થિતિ નજીક રહેશે, ત્યારબાદ દક્ષિણ તરફ ખસશે.
  4. 700 hPa લેવલ (~3.1 km MSL ઉપર) – મુખ્ય સિનોપ્ટિક સ્તર
    • યુએસી અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય, સિંધ અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર/નજીક 15–16 August સુધી રહેવાની શક્યતા.
    • બંગાળની ખાડીના સિસ્ટમ સાથે જોડાયેલ યુએસી 18–20 August વચ્ચે સેન્ટ્રલ ઇન્ડિયા તરફ અને પછી ગુજરાત રાજ્ય અને આસપાસ તરફ ખસવાની શક્યતા.
    • ક્યારેક આ ફીચર આ સ્તરે વિસ્તૃત સાયક્લોનિક સરક્યુલેશન રૂપે દેખાશે.
  5. 500 hPa લેવલ (~5.8 km MSL ઉપર)
    • પૂર્વ–પશ્ચિમ શિયર ઝોન પેનિન્સ્યુલર ઇન્ડિયા પર રહેવાની અને અનુમાન સમયગાળા દરમિયાન ઉત્તર તરફ ખસવાની શક્યતા.
    • સમયગાળા ના અંતે તે 18°N થી 20°N સુધી પહોંચી શકે છે.

 6.  બંગાળની ખાડીની સિસ્ટમ
પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં સેન્ટ્રલ ઇન્ડિયા તરફ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય નજીક તથા અરબી સમુદ્ર તરફ ખસવાની શક્યતા.


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે વરસાદનું અનુમાન
સમયગાળો: 11 – 20 August 2025

  • 11 થી 15 August: છુટ્ટા છવાયા વિસ્તાર માં ઝાપટા હળવો માધ્યમ વરસાદ.
  • ત્યારબાદ વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધશે. પહેલા ગુજરાત રિજિયનમાં વધશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 20 August સુધી ફેલાશે, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક સંતોષકારક વરસાદ થવા ની શક્તયા છે

વરસાદનું પ્રમાણ બંગાળની ખાડીના સિસ્ટમ અને અન્ય સંભવિત હવામાન પરિમાણો પર આધારિત છે. સિસ્ટમ બન્યા પછી વરસાદ ની માત્રા ની અપડેટ આપવામાં આવશે.

 

4.7 16 votes
Article Rating
194 Add your comment here
Inline Feedbacks
View all comments
DEEPAK DAVE * ADVOCATE
DEEPAK DAVE * ADVOCATE
Reply to  Ashok Patel
13/08/2025 5:13 pm

Wa Saheb, Great Work,…

Place/ગામ
RAJKOT
K patel
K patel
Reply to  Ashok Patel
13/08/2025 6:06 pm

Khub saras animation sir

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
13/08/2025 8:09 pm

Sir, Animation varu ramakadu sauthi sidhu sadu ane saru che.

Place/ગામ
Bhayavadar
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Retd Dhiren Patel
14/08/2025 11:31 am

Sachi vaat dhiren bhai sahelu pade jovama great work sir

Place/ગામ
Upleta
Paras kuber
Paras kuber
Reply to  Ashok Patel
13/08/2025 9:05 pm

Great work sir

નવું નવું અપડેટ કરતા રહો છો સલામ છે તમારી મેહનત ને.

Place/ગામ
Jamnagar,vav beraja
Pratik Pansuriya
Pratik Pansuriya
13/08/2025 2:11 pm

તારીખ 13 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**:  – લો પ્રેશર આજે 13 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 કલાકે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં, ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા નજીકના દરિયાકાંઠા પર છે. – તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. – આ લો પ્રેશર આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનીને વેલમાર્કડ લો પ્રેશર માં પરીવર્તીત થવાની સંભાવના છે. – આગામી 48 કલાકમાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના… Read more »

Place/ગામ
Rajkot
Parmar Nilesh
Parmar Nilesh
11/08/2025 9:14 pm

Thank you for new update sar

Place/ગામ
Dhrol
Ramji sanghar
Ramji sanghar
11/08/2025 8:59 pm

કોઈ વરસાદ નથી આપવાનો ભાઈ

Place/ગામ
Mandvi
Dilip
Dilip
11/08/2025 8:54 pm

Thank you very much sir for new update.Saheb tamari agahini asar evi thai ke aaje PGVCL ma load ghati gayo..Again Thank you GURUJI…. Nand Ghare Anand Bhayo Jay Kanaiya Lal Ki…. Thanks A Lot God….

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Rughabhai Karmur
Rughabhai Karmur
11/08/2025 8:25 pm

સારા સમાચાર

Place/ગામ
GAGA Gujarat Devbhumi Dwarka
Narendra Kasundra
Narendra Kasundra
11/08/2025 7:49 pm

આજ થી જ મોટર બંધ કરી દીધી સાહેબ બસ તમારી જ રાહ જોતા હતા અમે બધાય

Place/ગામ
રામગઢ તા. જી.મોરબી
Umesh Ribadiya
Umesh Ribadiya
11/08/2025 7:45 pm

Aapdey to 25th August sudhi ma 300mm+ Lakhavi nakhyo chhe.

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
11/08/2025 8:19 pm

Umesh Bhai Ribadiya, 12″ 1 feet no fer kai fer na kevay, MM bhuli jav sidhu lakho 1 feet upar …..ha ha ha ha

Place/ગામ
Bhayavadar
Babariya Ramesh
Babariya Ramesh
Reply to  Umesh Ribadiya
12/08/2025 11:29 am

કટકે કટકે. ???. વાડીયા .વાકીયા ..વાળી. . જેમ..

Place/ગામ
મોટા માચિયાળા
Dipak patel
Dipak patel
11/08/2025 6:59 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Bhagvanbhai Radadiya
Bhagvanbhai Radadiya
11/08/2025 6:55 pm

Good news sir

Place/ગામ
Lilapur jasdan
Chirag Modhvaniya Mer
Chirag Modhvaniya Mer
11/08/2025 6:34 pm

The history of August Satam Atham in 2024 is being repeated in 2025

Place/ગામ
Thebachada, Rajkot
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Chirag Modhvaniya Mer
11/08/2025 7:33 pm

Yes

Place/ગામ
Upleta
Ketan Patel
Ketan Patel
Reply to  Rajesh Takodara
12/08/2025 8:46 am

હા જન્માષ્ટમી 2024 સૌરાષ્ટ્ર ને જય કનૈયાલાલ કી…..ફરી પાછું રીપીટ

Place/ગામ
બારડોલી
Dilip sakariya
Dilip sakariya
11/08/2025 6:19 pm

આભાર સાહેબ

Place/ગામ
જામ કંડોરણા
Ashok
Ashok
11/08/2025 6:08 pm

Thanks sir for new update apava badal tamari mohar lagya baad j amare 100%samjvanu

Place/ગામ
Gingani
Manish Makadiya
Manish Makadiya
11/08/2025 6:06 pm

આભાર સાહેબ અપડેડ દેવા બદલ

Place/ગામ
સાજડીયાળી...bhayavdr
દિપક જોશી
દિપક જોશી
11/08/2025 6:03 pm

જય શ્રી ક્રિષ્ના સર જી.. આ રાઉન્ડ અમારા લખપત ક્ચ્છ no વારો આવી જાય એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના… બહુજ ઓછો વરસાદ છે આ વર્ષ મા. ડેમ તળાવ ખાલી છે.

Place/ગામ
દયાપર ક્ચ્છ...
Bhagvan Gajera
Bhagvan Gajera
11/08/2025 6:02 pm

Thank you saheb

Place/ગામ
Keshod
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
11/08/2025 6:01 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Devaraj Gadara
Devaraj Gadara
11/08/2025 5:43 pm

આભાર સર ન્યુ અપડેટ્સ બદલ

Place/ગામ
Drangda
અનિલભાઈ
અનિલભાઈ
11/08/2025 5:12 pm

Thanks sar

Place/ગામ
Majoth
Tholiya kalpesh bhai
Tholiya kalpesh bhai
11/08/2025 5:08 pm

Thanks for new update

Place/ગામ
Surya pratapgath ta kukavav. Amreli
Jogal Deva
Jogal Deva
11/08/2025 5:05 pm

Jsk સર… અપડેટ બદલ ખુબ ખુબ આભાર

જો યોગ્ય લાગે તો દર વર્ષે આપતા તેમ વરસાદ ની માત્રા નો અંદાજ વિસ્તાર વાઈજ આપશો… જેમ કે દક્ષિણ ગુજરાત.. ઉત્તર ગુજરાત.. મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Dinesh Patel
Dinesh Patel
11/08/2025 4:47 pm

આભાર સર

Place/ગામ
Rajkot
Rajdodiya
Rajdodiya
11/08/2025 4:37 pm

Thank you for new update sir

Place/ગામ
Hadmatiya ta tankara
રમેશ ભાઈ શામજીભાઈ હિન્સુ
રમેશ ભાઈ શામજીભાઈ હિન્સુ
11/08/2025 4:36 pm

આભાર સર

Place/ગામ
ખારવા તા.ધોલ જી. જામનગર
Hitesh kumar
Hitesh kumar
11/08/2025 4:33 pm

Thank you for new update sir

Place/ગામ
Moti marad
kalpesh Sojitra
kalpesh Sojitra
11/08/2025 4:23 pm

Thanks for good news sir.

Place/ગામ
Rajkot
Harshadbhai K Kanetiya
Harshadbhai K Kanetiya
11/08/2025 4:22 pm

sir thx for new update

Place/ગામ
Botad
bharat kavathiya
bharat kavathiya
11/08/2025 4:19 pm

Thank you sir

Place/ગામ
Dahinsarda paddhari
bharat kavathiya
bharat kavathiya
11/08/2025 4:17 pm

Thank you sir

Place/ગામ
Dahinsarda paddhari
Kuldipsinh rajput
Kuldipsinh rajput
11/08/2025 4:06 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
11/08/2025 4:05 pm

અશોકભાઈ
જય માતાજી …. આભાર

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Dalsaniya Jagdishbhai
Dalsaniya Jagdishbhai
11/08/2025 3:58 pm

Thanks sar for good.news

Place/ગામ
Depaliya ta paddhari
jitendra Rathod
jitendra Rathod
11/08/2025 3:57 pm

Thank you sir new upadates

Place/ગામ
Jamnagar
Vinod lokhil
Vinod lokhil
11/08/2025 3:54 pm

સર નવી અપડેટ બદલ આભાર. જય કનૈયા લાલકી અમારે તો ગય કાલે સારો એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો

Place/ગામ
Mota thavriya jamnagar
Bhavesh Dadhaniya
Bhavesh Dadhaniya
11/08/2025 3:52 pm

Good

Place/ગામ
Supedi
Keshur Ahir
Keshur Ahir
11/08/2025 3:49 pm

Abhar shaeb.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Ajay chapla
Ajay chapla
11/08/2025 3:46 pm

Anando . Abhar saheb badha khedut mitro khubaj aturta purvak rah joi rahya hata have has thai hase badha ne.

Place/ગામ
Rajkot
Nitin Boda
Nitin Boda
11/08/2025 3:43 pm

સારા વરસાદની માહિતી આપવા બદલ અશોક સર આપનો ખૂબ આભાર

Place/ગામ
સોયલ તાલુકો ધ્રોલ
Nilesh Narodiya
Nilesh Narodiya
11/08/2025 3:35 pm

Jay shree krishna
Thank you for new update sir

Place/ગામ
Derdi kumbhaji
Rajesh Takodara
Rajesh Takodara
11/08/2025 3:33 pm

વરસાદનું પ્રમાણ બંગાળની ખાડીના સિસ્ટમ અને અન્ય સંભવિત હવામાન પરિમાણો પર આધારિત છે. સિસ્ટમ બન્યા પછી વરસાદ ની માત્રા ની અપડેટ આપવામાં આવશે.

Thank you sir new update hu aagahi na 1k1 sabdo dhiyan thi vanchu chu atle mane sabdo ma kyay bhul hoy to dhiyan ma aavi jaay che tame aa sabdo ma havaman parimano lakhiyu che Mari kai vachvama bhul hoy to maaf karso

Place/ગામ
Upleta
B.j. dhadhal
B.j. dhadhal
11/08/2025 3:24 pm

સર નો ઓરીઝનલ વિડિયો યુટયુબ ઉપર ૧૩ વર્ષ પહેલાં https://youtu.be/dHCxDfQa4C4?si=FRRl4t2kvytaHZYJ

Place/ગામ
Nilvda
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
11/08/2025 3:24 pm

ખુબ ખુબ આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
Chuda .Surendranagar.
Mitesh Patel
Mitesh Patel
11/08/2025 3:23 pm

Thank

Place/ગામ
Rajkot kothariya
Hitesh Bakori
Hitesh Bakori
11/08/2025 3:22 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……

Place/ગામ
Jamjodhpur
Girirajsinh jadeja
Girirajsinh jadeja
11/08/2025 3:22 pm

Thank you for new update sir

Place/ગામ
Hadatoda dhrol jamnagar
Dipak Parmar
Dipak Parmar
11/08/2025 3:21 pm

Good work saheb….aabhar

Place/ગામ
Maliya hatina
Niral makhanasa
Niral makhanasa
11/08/2025 3:19 pm

Thank you sir
Aaje ghana kheduto ni pani ni motoru bandh thay jase
Aabhar.

Place/ગામ
Fareni
krinal solanki
krinal solanki
11/08/2025 3:19 pm

Thank you sir

Place/ગામ
kodinar
Ranjeet Jethva
Ranjeet Jethva
11/08/2025 3:15 pm

Jay Shree Krishna….Best information

Place/ગામ
Padodar... ta.keshod..Dist...junagadh
Naren Patel
Naren Patel
11/08/2025 3:13 pm

Thanks Sir,
બધા લોકો ના આગ્રહ ને માંન આપીને સાહેબે બે દિવસ વહેલી અપડેટ આપી છે. સાહેબ પવન ના જોર વિષે થોડું જણાવવા વિનંતી.

Place/ગામ
Rajkot
Last edited 3 months ago by Naren Patel
PARESH RAMANI
PARESH RAMANI
11/08/2025 3:12 pm

Thank you sir

Place/ગામ
Lilapur
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
11/08/2025 3:12 pm

નવી અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર