Mild Rain Activity for Gujarat, Saurashtra & Kutch | Forecast: 17–24 July 2025
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મંદ મોન્સૂન એક્ટિવિટી | આગાહી: 17-24 જુલાઈ 2025
Current Weather Conditions – 17th July 2025
Monsoon and Synoptic Features – 17th July 2025
- The Monsoon Trough is active and runs near its normal position at mean sea level.
- Yesterday’s Well-Marked Low-Pressure Area over northwest Rajasthan moved slowly north-northwestwards and
weakened into a low-pressure area over central parts of Pakistan and adjoining northwest Rajasthan at 1730 hrs IST yesterday.
It became less marked at 0530 hrs IST today, 17th July 2025. - Another Well-Marked Low-Pressure Area over southwest Bihar and adjoining east Uttar Pradesh moved west-northwestwards and concentrated into a Depression. At 0530 hrs IST today, it lay centered over southeast Uttar Pradesh, close to Prayagraj.
- It moved slowly west-northwestwards at a speed of approximately 3 km/h during the past 3 hours and lay centered at 0830 hrs IST today over the same region, located:
- 40 km southwest of Prayagraj
- 100 km northeast of Satna
- 120 km east-southeast of Banda
- 160 km east of Khajuraho
It is likely to move west-northwestwards across south Uttar Pradesh and adjoining north Madhya Pradesh over the next 2 days.
- Western Disturbance: A trough in middle tropospheric levels runs roughly along longitude 70°E, north of latitude 30°N.
- Upper-Air Cyclonic Circulation: Lies over central parts of Pakistan in the lower tropospheric levels.
Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Forecast Period: 17th–24th July 2025
Monsoon activity is expected to be mild. Scattered showers and light to moderate rainfall (5 to 20 mm) are likely on many days. Very isolated pockets could receive up to 35 mm on a day or two. Overall, the rainfall is expected to remain below normal during the forecast period.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મંદ મોન્સૂન એક્ટિવિટી | આગાહી: 17-24 જુલાઈ 2025
મોન્સૂન અને સમકાલીન હવામાન લક્ષણો – 17 જુલાઈ 2025
- મોન્સૂન ટ્રફ: મોન્સૂન ટ્રફ સક્રિય છે અને સમુદ્ર સપાટી નજીક તેના સામાન્ય સ્થાનની આસપાસ ચાલે છે.
- ગઇકાલે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર રહેલું સારી રીતે નિર્ધારિત નીચ દબાણનું ક્ષેત્ર ધીરે ધીરે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસીને
ગઇ સાંજે ૧૭૩૦ કલાક IST પર પાકિસ્તાનના મધ્ય ભાગ અને સંલગ્ન ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર સામાન્ય નીચ દબાણમાં રૂપાંતરિત થઈ ગયું હતું. તે આજે ૧૭મી જુલાઈ ૨૦૨૫ના સવારે ૦૫૩૦ કલાક IST સુધીમાં નબળું પડ્યું - અન્ય WMLP ક્ષેત્ર દક્ષિણપશ્ચિમ બિહાર અને સંલગ્ન પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર હતું, જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસીને ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું હતું. આજે સવારે ૦૫૩૦ કલાક IST સુધીમાં તે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ, પ્રયાગરાજ નજીક કેન્દ્રિત હતું.
- તે છેલ્લા ૩ કલાક દરમિયાન લગભગ ૩ કિમી પ્રતિ કલાકની ઝડપે ધીરે ધીરે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસ્યું અને ૦૮૩૦ કલાક IST સુધીમાં નીચેના સ્થાનોએ કેન્દ્રિત હતું:
- પ્રયાગરાજથી ૪૦ કિમી દક્ષિણપશ્ચિમ
- સતનાથી ૧૦૦ કિમી ઉત્તરપૂર્વ
- બાંડાથી ૧૨૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ
- ખજુરાહોથી ૧૬૦ કિમી પૂર્વ
આગલા ૨ દિવસ દરમ્યાન તે દક્ષિણ ઉત્તર પ્રદેશ અને સંલગ્ન ઉત્તર મધ્ય પ્રદેશ તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસે તેવી શક્યતા છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ : મીડ લેવલે ટ્રફ longitude 70°E, north of latitude 30°N પર છે.
- યુએસી : ક્ષોત્રમંડળના નીચલા લેવલ માં પાકિસ્તાનના મધ્ય ભાગ ઉપર સક્રિય છે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 17 થી 24 જુલાઈ 2025
મોન્સૂન એક્ટિવિટી સામાન્ય રીતે મંદ રહેવાની શક્યતા છે. ઘણા દિવસો દરમ્યાન આઇસોલેટેડ કે છૂટાછવાયા ઝાપટાં અને હળવો થી મધ્યમ વરસાદ (૫ થી ૨૦ મિમી) પડવાની સંભાવના છે.
કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં એકાદ બે દિવસ ૩૫ મિમી સુધી વરસાદ થઈ શકે છે.
એકંદરે, સમગ્ર સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા છે.
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 17th July 2025
Forecast In Sanj Samachar Daily Dated 17th July 2025

તારીખ 24 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 24 જુલાઈ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર બંગાળની ખાડીમાં યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકાંઠે વધુ તીવ્ર બની ને વેલમાર્કડ લો પ્રેશર માં ફેરવાય તેવી સંભાવના છે. ત્યારબાદના 24 કલાકમાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને નજીકના ઉત્તર ઓડિશાના… Read more »
તારીખ 23 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ) હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, વારાણસી, જામશેદપુર, દિઘા અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ દિશામાં મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. – એક UAC દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. પર છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને કાશ્મીર તથા લાગુ હિમાચલ પ્રદેશ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિ.મી. વચ્ચે છે. – એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. પર છે. – એક UAC… Read more »
તારીખ 22 જુલાઈ 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ચોમાસાની ધરી (Monsoon Trough):** સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, લખનૌ, વારાણસી, ડાલટનગંજ, જામશેદપુર, કોન્ટાઈ થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે.2. **UAC:** – આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને નજીકના દક્ષિણ ઓડિશા દરિયાકાંઠા પર નુ UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પૂર્વ ઝુકાવ ધરાવે છે.3. **પૂર્વ-પશ્ચિમ ટ્રફ (East-West Trough):** પૂર્વ-પશ્ચીમ ટ્રફ ઉત્તર આંતરિક કર્ણાટકથી મધ્ય આંધ્ર પ્રદેશના દરીયાકાંઠા સુધી, અંદાજે અક્ષાંશ 15° N સાથે, સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
તારીખ 22 જુલાઈ 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ચોમાસાની ધરી (Monsoon Trough):** સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, લખનૌ, વારાણસી, ડાલટનગંજ, જામશેદપુર, કોન્ટાઈ થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે.2. **UAC:** – આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને નજીકના દક્ષિણ ઓડિશા દરિયાકાંઠા પર નુ UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પૂર્વ ઝુકાવ ધરાવે છે.3. **પૂર્વ-પશ્ચિમ ટ્રફ (East-West Trough):** પૂર્વ-પશ્ચીમ ટ્રફ ઉત્તર આંતરિક કર્ણાટકથી મધ્ય આંધ્ર પ્રદેશના દરીયાકાંઠા સુધી, અંદાજે અક્ષાંશ 15° N સાથે, સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
તારીખ 21 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **UAC**: એક UAC પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે, જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. 2. **ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે જમ્મુ, ચંદીગઢ, સરસાવા, ફતેહગઢ, વારાણસી, રાંચી, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. 3. **UAC**: મધ્યપશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીકનું UAC હવે દક્ષિણ ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Ajno 1″thi 2″varasad che
Sir…amare…2 vagya thi…japta…ane 4 vagyathi steady dhodhmar varsad ave chhe…40 mm padi gayo…haju chalu chhe..!
Khubaj srs varsad andajit 2inch jevo hal saru che
1.5 inch jevo varsad, haju chalu che.pani pava jarur hati time par lotri lagi.
રાણપુર અને ચુડા વચ્ચે જોરદાર વરસાદ પડયો,
અત્યારે અમારે યણ સારો વરસાદ શરૂ થયો છે,
ધીમો ગાજવીજ સાથે
Sir cola update nathi thay
Aaje ek Divas holiday chhe
Bhajiya banavo
Porbandar City ma Hadvo varsad chalu thyo haal 3 vaga thi
સર,આ વખતે ગીર સોમનાથ અને તેના ઉના તાલુકા માં વરસાદ જ નથી..ધોરી નક્ષત્ર અને મેઈન મહિનાઓ જાય છે..અનાવૃષ્ટિ તો નહીં થાય ને?
તારીખ 19 જુલાઈ 2025. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મિડ ડે બુલેટિન. 1. **ડિપ્રેશન**: – ઉત્તરપૂર્વ અને નજીકના ઉત્તરપશ્ચિમ રાજસ્થાન ઉપરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં 20 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. – આજે, 19 જુલાઈ, 2025ના રોજ સવારે 08:30 વાગ્યે, તે ઉત્તરપશ્ચિમ અને નજીકના ઉત્તરપૂર્વ રાજસ્થાન ઉપર, અક્ષાંશ 27.5° ઉત્તર અને રેખાંશ 74.6° પૂર્વ નજીક કેન્દ્રિત છે. – સ્થાન: – સીકરથી 50 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ – ચુરુથી 90 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ – નાગૌરથી 100 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ – બિકાનેરથી 140 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ – આ ડિપ્રેશન આગામી 12 કલાકમાં ઉત્તરપશ્ચિમ રાજસ્થાનમાંથી પસાર થઈને ધીમે-ધીમે નબળું પડીને વેલમાર્ક લો-પ્રેશર ક્ષેત્રમાં ફેરવાઈ જવાની… Read more »
સર imd સતત બે દિવસથી મધ્ય મહારાષ્ટ્ર ઉપર uac કહે છે ૭૦૦ hpa પણ કોઈ મોડલ બતાવતું નથી વરસાદ માં ત્યાં ઓરેન્જ એલર્ટ આપે છે પણ સેટેલાઈટ વાદળો ત્યાં નથી
Amare andajit 20mm jevo avyo
Dhien bhai su kye varsad amare upleta ma jamavat kari che 2 vagya thi ane aapdu anuman sachu ke khotu tamare che bhayavadar ma varsad
Kai na ghate rajesh bhai aavi gayo …….Moj padi gai
Sar dhami dhare varsat chalu rada ppchi rada
Ecmwf pramane 26-28 July looking positive.
You are right
Forcast mujab labh chalu. Amaro vistar bad karta …….aasha rakhi varo aavi jase.
Upleta ma de dhana dan
Atyare saro varsad chalu
Shapar(rajkot)
12 12:30 a japtu aavyu sara ghnghor vaddo sathe….this time reporting from Wankaner 🙂
Dhimi dhare chalu thyo che varsaad
Atyare Amare Saro varsad Padi rahyo se
Pak ne fayda karak varsad chalu
સર ધાર્યા કરતાં વધુ અસર થઈ લો પ્રેસર ની
️ બનાસકાંઠા જિલ્લાના 24 કલાકમાં થયેલા વરસાદનું અપડેટ (તારીખ: 19/07/2025, સવારે 06:00 વાગે સુધી): 1. પાલનપુર – 34 mm / 1.34 inch 2. દાંતા – 32 mm / 1.26 inch 3. અમીરગઢ – 32 mm / 1.26 inch 4. ધાનેરા – 27 mm / 1.06 inch 5. દિયોદર – 20 mm / 0.79 inch 6. થરાદ – 14 mm / 0.55 inch 7. વડગામ – 18 mm / 0.71 inch 8. ભાભર – 24 mm / 0.94 inch 9. વાવ – 10 mm / 0.39 inch 10. કાંકરેજ – 13 mm / 0.51 inch 11. ડીસા – 24 mm /… Read more »
1.5 each HADIYANA TA- JODIYA
Amare bharuch ma rate varsad pdyo te atyare Kai btavtuj nti 0mm btavej
Amran chovisi ma Saro varsad
Morbi ma dhodmar varsad chalu 10:00am
Gajvij sathe
Morbi ma gajvij sathe dhodhmar varsad chalu chhe
સવાર થી હળવો ધીમીધારે 1 કલાક વરસાદ ચાલુ છે…. અને હજી પણ માહોલ છે… જોઈએ લોટરી લાગે છે કે નહીં…!
Morbi ma dhimidhare varsad chalu 9:11am
Jay mataji sir…savare 6 vagya no constant dhimi madhayam gatiye varsad chalu 6e…
બહુ મોટી કોઈ સમસ્યા નથી સર નું ધ્યાન દોર્યુ છે કે windy જ્યારે તમે એપ્સ માં ખોલો ત્યાં સેટેલાઈટ અને વિંડ નું ઓપ્શન જુવો પછી સરની સાઈટ ઉપર windy ખોલો સેટેલાઇટ નું ઓપ્શન જુવો બને માં ફરક છે એપ્સ માં ખોલો તો સેટેલાઈટ નથી ખૂલતું સાઈટ માં ખૂલે છે
RJ. Border area ma saro varsad ratri darmiyaan….
સર તારીખ 19/20માં કેવીક શક્યતા છે.
અમારે વરાપની ખાસ જરૂર છે.
Bhai atyare varaap j chali rahyo che. Aa mahina ma kai khaas nathi ekal dokal zapta sivaay.
Danta 93 mm
Palanpur 53 mm savare 6 thi 8 ma.
Lottery lagi che north Gujarat ma..
ચાલુ રાઉન્ડ પછી નવો રાઉન્ડ ecmwf model મુજબ ચાલશે તો ઓલ ગુજરાત રાજ્ય મા ખુબ સારો વરસાદ થશે અંદાજે ૨ ઇંચ થી ૮/૧૦ ઇંચ અમુક વિસ્તારોમાં વધારે પણ થય શકે છે જોઇએ આગળ શું થાય છે
સાહેબ અમિતભાઈ કહે છે એમાં આપનું શું કહેવું છે?એનો અડધો થાય તો પણ ઘણો
Sari vaat kari badhane game tevi positive vichariyu
Main round to kal thi chalu thy ke?
19-20 July
Bonus: 21-22
Main round kaal thi???? Aa akho mahino samanya ekal dokal zapta sivaay kasuj nathi
અમારે એક જોરદાર જાપટુ આવ્યું ગામ બહાર પાણી નીકળી ગયું
સર એપ્સ માં windy ખોલું ત્યારે સેટેલાઈટ વાદળો નથી ખુલતા વેબ માં ખૂલે છે એપ્સ અને વેબ માં સેટેલાઈટ નું ઓપ્શન અલગ છે
Koi mitro kahe.
Hu vaparto nathi
Windy update kri do . Play Store mathi
Bajuma option ja ja chhe te ma je jovu hoy te jovo…
Menu ma jaja option chhe tema je jovu hoy te jovo
નવી માહિતી માટે આભાર
અમારે તો છેલ્લા અઠવાડીયાથી તડકો અને કોક વાર ધાંબડીયુ
અને અમિ છાંટના બસ
Jsk સર… અમારે આજે લોટરી લાગી ગઈ… છેલ્લી એક કલાક થી ધીમી ધારે ચાલુ શે વરસાદ… 20/25 mm પાક્કો
19.20.21 date ma windy na model positive batave che . To chuta chavaya varsad ni sakyata khari.ecmwf 700hp a bhej Saro batave che
Thank you for new update sir
સર એક સવાલ હતો આગાહી આપી દીધા પછી તમે દરરોજ મોડલો નો અભ્યાસ કરો આગાહી સમયગાળા દરમિયાન કે પછી આગાહી પુરી થયા બાદ નવી આગાહી આપો ત્યારે જ પાછા મોડલો જોવો.
General update dar roj karto hov tyare chart toe jota hoiye.
Ok sir
તારીખ 18 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ડિપ્રેશનની સ્થિતિ અને ગતિ**: – ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને નજીકના દક્ષિણપશ્ચિમ ઉત્તરપ્રદેશ ઉપરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં 17 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. – આજે સવારે 08:30 વાગ્યે તે ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણપશ્ચિમ ઉત્તરપ્રદેશના વિસ્તારમાં, અક્ષાંશ 26.5° ઉત્તર અને રેખાંશ 78.6° પૂર્વ નજીક, ભીંડથી 20 કિમી દક્ષિણપૂર્વ, ગ્વાલિયરથી 50 કિમી ઉત્તરપૂર્વ, ધોલપુરથી 80 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને આગ્રાથી 100 કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે. – આ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાંથી પસાર થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને ધીમે ધીમે… Read more »
Kola risay ne bedhu se 17 par
Aavi gayu !
Jay mataji sir…thanks foar new update…gya round ma pan amare khub saro varsad thayo…2 divas na viram bad aaje savar thi zarmar zarmar varsad aave 6e….
Sir ni forecast aavi Ane gai kaale Rajkot ma varsi gayo. 16 mm as per IMD.
Ahmedabad Dholka savare 5 vage saro zhaptu
બધા વરાપ વરાપ કરતાં હતાં ને તે આવી ગઈ વરાપ. વરસાદ નો મુખ્ય મહીનો જ ઓછા વરસાદ માં જાશે.
Bapu, Etalej ame to kanthi bandhi che ke “Mehula Varshya J Bhala”.
100 dee ni Aeli 1 Divash ni Varap bey barabar hoy.
10 divas ke 100 din
Kahavat mujab to 100 divash che kadach!!
Aavi jase kudarat pase koinu na chale
Haji July puro nathi thyo bhai.
નાનું ઝાપટું આવ્યું આજે રાત્રે…..update બદલ આભાર સર
નવી જાણ બદલ આભાર સર