Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 14th August 2025

    • Synoptic Features:

      Meteorological Analysis (Based on 0530 hrs IST, 14th August 2025)

      • Low Pressure Area:
        Yesterday’s low pressure over West Central & adjoining Northwest Bay of Bengal (off North Andhra Pradesh and South Odisha coasts) persisted at 0530 hours IST today.

        • The associated upper air cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwards with height.
        • It is likely to move west-northwestwards across North Coastal Andhra Pradesh and South Odisha over the next 48 hours.
      • Monsoon Trough:
        At mean sea level, the trough passes through Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → south-southeastwards to the center of the low-pressure area over West Central & adjoining Northwest Bay of Bengal.
      • Upper Air Cyclonic Circulations:
        • Over Himachal Pradesh & adjoining Jammu: persists between 1.5 – 3.1 km above mean sea level.
        • Over Kutch & neighborhood: present over Northeast Arabian Sea & adjoining Kutch at 3.1 km above mean sea level.
        • Over Northeast Assam: persists up to 3.1 km above mean sea level.
        • Over Northwest Uttar Pradesh & adjoining Haryana: extends over south Haryana & adjoining north Rajasthan up to 0.9 km above mean sea level.
      • Troughs / Other Features:
        • An east-west trough from central Bay of Bengal to Northeast Arabian Sea (adjoining Kutch), across the upper air cyclonic circulation of the West Central & adjoining Northwest Bay of Bengal low, Telangana, North Maharashtra, and South Gujarat, persists between 1.5 – 5.8 km above mean sea level, tilting southwards with height.

       


Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Period: 16th to 23 August 2025

  • Overview: Scattered rainfall to continue on 14th/15th August. The weather is becoming conducive for more coverage. More than one round of rainfall is expected during this period.

  • Intensity: Light/medium/heavy/very heavy rainfall is likely. Many days will see fairly widespread to widespread rain, while a some days may have scattered rainfall.

  • Cumulative Rainfall:

    • Fairly widespread areas: 50 – 100 mm

    • Isolated areas: 100 – 200 mm

    • Some select locations could receive extremely high rainfall exceeding 250 mm


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

 

હાલ ના પરિબળો (0530 hrs IST, 14th August 2025 ના આધારે)

Low Pressure Area:
ગઇકાલનું લો પ્રેશર મધ્ય પશ્ચિમ અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખाड़ी (ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાઓ પાસે) આજે 0530 hrs IST સુધી જળવાયું. સંબંધિત UAC સરેરાશ સમુદ્રસ્તરથી 7.6 km ઉપર સુધી ફેલાયેલું છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
આ આગામી 48 કલાકમાં ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા માં ચાલવાની સંભાવના છે.

Monsoon Trough:
મોન્સૂન ટ્રફ સરેરાશ સમુદ્રસ્તરે, : Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયાના કેન્દ્ર સુધી.

Upper Air Cyclonic Circulations (UAC):

  • Himachal Pradesh & જોડાયેલી Jammu: 1.5 – 3.1 km ઉપર સુધી જળવાયું.

  • Kutch & આસપાસ: 3.1 km ઉપર Northeast Arabian Sea & Kutch પર છે.

  • Northeast Assam: 3.1 km સુધી જળવાયું.

  • Northwest Uttar Pradesh & જોડાયેલી Haryana: 0.9 km ઉપર સુધી દક્ષિણ Haryana & ઉત્તર Rajasthan સુધી ફેલાયેલું.

Troughs / અન્ય લક્ષણો:
મધ્ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર (Kutch નજીક) સુધીનું પૂર્વ-પશ્ચિમ ટ્રફ, મધ્ય પશ્ચિમ & જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળ ખાડીના લો પ્રેશર ના UAC, Telangana, North Maharashtra અને South Gujarat ઉપર થી પસાર થાય છે, 1.5 – 5.8 km લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન

  • સમયગાળો: 16th – 23rd August 2025

    • અવલોકન: 14 અને 15 માં હજુ છુટા છવાયો વરસાદ ચાલુ રહેશે. વાતાવરણ સુધરતું જાય છે વધુ વિસ્તાર માં વરસાદ માટે. આ સમયગાળામાં એક કરતા વધુ વરસાદના રાઉન્ડની શક્યતા.

    • તીવ્રતા: હળવો / મધ્યમ / ભારે / ખૂબ ભારે વરસાદની શક્યતા. ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક  વ્યાપક થી વ્યાપક રહેશે, જ્યારે બાકી ના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા.

    • કુલ વરસાદ:

      • ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં: 50 – 100 mm

      • સીમિત વિસ્તારોમાં: 100 – 200 mm

      • અમુક સ્થાનોમાં: અતિ ભારે વરસાદ 250 mm થી વધુ થઈ શકે છે

    ⚠️ Advisory

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 14th August 2025

    Forecast In Sanj Samachar Daily Dated 14th August 2025

     

 

4.7 75 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
24/08/2025 2:57 pm

તારીખ 24 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – **લો પ્રેશર**: પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.    – **ચોમાસાની ધરી (Monsoon Trough)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે બિકાનેર,… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
23/08/2025 2:06 pm

તારીખ 23 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં ઝારખંડમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. 2. **ચોમાસું ધરી**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસું ધરી હવે ગંગાનગર, ગ્વાલિયર, બાંદા, ડેરી, ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
MENAPRA KALPESHBHAI HANSHRAJBHAI
MENAPRA KALPESHBHAI HANSHRAJBHAI
24/08/2025 8:47 am

Sir amra.varsad.saro.thygayo

Place/ગામ
Motavadala
Bhargav_sir
Bhargav_sir
24/08/2025 8:47 am

સર, એક પ્રશ્ન હતો. મને યાદ છે ત્યાં સુધી 2013 માં રાજકોટ માં એક જ દિવસ માં highest 22 ઇંચ જેવો વરસાદ પડેલ હતો. જે વરસાદ રાત્રે 12 વાગ્યા પછી ચાલુ થયેલ હતો ને ત્યારે સોશિયલ મીડિયા આટલું એક્ટિવ નોતું ને રાજકોટ વાસીઓ એ સવારે સમાચાર જોયા ત્યારે ખબર પડી હતી કે એક જ રાત માં 6 કલાક માં આશરે 18 ઇંચ પડી ગયો હતો. તો ત્યારે એવી તે કઈ સિસ્ટમ હતી જે રાજકોટ પર મહેરબાન હતી ? ને ત્યારે થોડાક સમય પછી મેં ક્યાંક વાંચ્યું હતું એ વરસાદ ની રાજકોટ માટે ની આગાહી કોક ચેન્નાઈ ના હવામાન નિષ્ણાત એ… Read more »

Place/ગામ
રાજકોટ
Bhargav_sir
Bhargav_sir
Reply to  Ashok Patel
24/08/2025 9:09 am

તો ગોતી જોઈએ તમારા page માં ત્યારનો ડેટા.

Place/ગામ
રાજકોટ
Bhargav_sir
Bhargav_sir
Reply to  Ashok Patel
24/08/2025 9:18 am

હા સર વાંચી લીધું. લો pressure હતું જે વેસ્ટ MP પર થી વેસ્ટ સાઇડ ચાલ્યું ને સૌરાષ્ટ્ર kutchh પરથી પસાર થયું હતું. ને રાજકોટ કંઈક સિસ્ટમ ની દક્ષિણે હતું ને સૌથી વધુ લાભ મળ્યો હતો.

Place/ગામ
રાજકોટ
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
24/08/2025 9:56 am

Goyatu pan kiyay madiyu nahi mobil version may khule se

Place/ગામ
motabhadukiya(kalavad)
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
24/08/2025 10:55 am

Ok sr.

Place/ગામ
motabhadukiya(kalavad)
CA. Jiten R. Thakar
CA. Jiten R. Thakar
Reply to  Ashok Patel
24/08/2025 9:13 am

Lagbhag 26/09/2013 ae varsad hato jordar Rajkot ma.

Ane ae time Ashok Sir ni website par pan Rajkot na live varsad na figures update aavta.

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
24/08/2025 8:40 am

Sir aaje updet aavse

Place/ગામ
Rajkot
Bima bhai
Bima bhai
24/08/2025 8:38 am

Ambardimeghpar ta jamjodhpur Sar amare ratre saro varsad padiyo
4.5 ich che

Place/ગામ
Ambardimeghpar
Dinesh detroja
Dinesh detroja
24/08/2025 8:35 am

સર રાજપર (આમરણ) તા મોરબી નવલખી બંદર વિસ્તારમાં
તમારી આગાહી ના છેલ્લા દિવસે રાત્રે ના 2 વાગ્યા થી 8.30 વાગ્યા સુધી મા 3 ઇંચ+ વરસાદ થયો

Place/ગામ
Morbi
Sojitra kaushik
Sojitra kaushik
24/08/2025 8:26 am

Aaje Santos karak varshad aavyo kalavad and rajkot ma jordar

Place/ગામ
Rajkot
Parbat
Parbat
24/08/2025 8:19 am

Aje svare 5 thi 7 vaga lagin rede rede varsad chalu ryo ek pani no gan thay gyoh.

Place/ગામ
Khambhaliya, mahadeviya
Retd Dhiren Patel
Retd Dhiren Patel
24/08/2025 8:16 am

Subh Savar sir ane mitro.

Fairly widespread areas: 50 – 100 mm
Isolated areas: 100 – 200 mm
Some select locations could receive extremely high rainfall exceeding 250 mm.

Aa tamam prakar no labh madi gayo. Dil thi aabhar.

Place/ગામ
Bhayavadar (west)
Bhargav_sir
Bhargav_sir
24/08/2025 8:15 am

રાજકોટ માં હાલ 8.15 વાગ્યે એકરસ વાતવરણ. ને માધ્યમ ગતિ એ વરસાદ ચાલુ છે. કેટલા વાગ્યા થી ચાલુ છે એ ખયાલ નથી કારણકે રવિવાર એટલે રાજકોટ વાસીઓ નીંદર માં હોય.

Place/ગામ
રાજકોટ
Chirag Modhvaniya Mer
Chirag Modhvaniya Mer
24/08/2025 8:08 am

Savar savar intensity vadhi gai, joke gai kaal bapore this constant light moderate chalue j chhe

Place/ગામ
Thebachada, Rajkot
Rmesh boda
Rmesh boda
24/08/2025 8:01 am

સવારના સાત વાગ્યાથી ધીમી ધારે વરસી રહ્યો

Place/ગામ
Sarapdad t.paddhari
Hasmukh Naliyapara
Hasmukh Naliyapara
Reply to  Rmesh boda
24/08/2025 8:19 am

Boda saib dondi ma pur aave to kejo
Rajkot pan saro pade che

Place/ગામ
Sarapdad/ Rajkot
Jadeja Mandipsinh
Jadeja Mandipsinh
24/08/2025 7:59 am

કાલ રાત થી લઇ અત્યાર સુધી અવિરત ફૂલ વરસાદ ચાલુ છે સાહેબ તમે કહ્યુ એમ આશા અમર છે

Place/ગામ
Bhavabhi Khijadiya Kalavad
Vipul Ghetiya
Vipul Ghetiya
Reply to  Ashok Patel
24/08/2025 8:08 am

સર અમારે વરસાદ સવાર થી ચાલુ તો છે પણ હળવો વરસાદ છે લગભગ ખેતર બારા પાણી નીકળ્યા નહિ હોય. અને અમારા ગામ માં એક ડેમ છે જે હજુ સુધી ખાલી જેવી પોઝિશન માં છે.

Place/ગામ
Lalpur-jam
Paras kuber
Paras kuber
Reply to  Ashok Patel
24/08/2025 10:04 am

Proper jamnagar ne aaju baju na gramya vistar no varo aaj kal ma aavi jashe ?

Vaheli savare sara jaapta aavi gaya.

Place/ગામ
Jamnagar,vav beraja
Pankaj
Pankaj
Reply to  Ashok Patel
24/08/2025 11:32 am

Kunad jodiya dhrol baki

Place/ગામ
Kunad
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
24/08/2025 7:47 am

Jay mataji sir amare 30 minit thi dhimi dhare chalu ,

Place/ગામ
Dhrol jabida
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
24/08/2025 6:54 am

Jay matajiii sir…. Amare kal 11 vagya no chalu che.gyy aakhi rat aavyo ane atyare pn avirat chaluj che kyarek dhimo to kyarek vdhare.18 19 20 vdhare tivrtani Aagahi karta amare 23 24 vdhare aavyo.Aavu Kem ???

Place/ગામ
Satodad- jamkandorna
Mahesh adroja
Mahesh adroja
24/08/2025 6:15 am

Pipaliya 4 rasta bajuna gamda ma dhodmar varsad chalu 5:00am haji chalu chhe

Place/ગામ
Modpar Morbi
Pravin Ahir
Pravin Ahir
24/08/2025 5:48 am

Dear Sir kal savare 11 vagyathi chalu thyo dhimi dhare sanje 7 vagye andaje 2 inch padi gyo sanj thi continue che atyare ek kalak thi bhuka kadhe ho aa vars no bhare varsad che amara mate

Place/ગામ
Mevasa bhanvad
Hira kodiyatar
Hira kodiyatar
24/08/2025 5:33 am

Sar aaj

ratno 10 thi12 ins vrsad sar aamodlo aatlo nota btavta asank kem aavu thau hase ?

Aaraundno 25 ins aaspas.

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Ramesh Odedra
Ramesh Odedra
24/08/2025 5:14 am

હવે વરસાદ વગર કોણ રહી ગયા બાકી. તો એનો પણ આજે વારો આવી જાય.

Place/ગામ
Navagam ta.bhanvad.
Kaushal
Kaushal
23/08/2025 11:43 pm

Hdvo varsad chale che lgbhg 2k kalak thi

Place/ગામ
Baroda Gorwa
Tholiya kalpesh bhai
Tholiya kalpesh bhai
23/08/2025 10:49 pm

Aje amare AA varasno 100% varshad Thai gayo

Place/ગામ
Surya pratapgath ta kukavav. Amreli
Ashok
Ashok
23/08/2025 9:57 pm

સર અત્યારે જે વરસાદ આવે છે તે દરિયા કાંઠે જે ટ્રફ છે તેના કારણે આવે છે કે કોઈ અન્ય પરિબળ કામ કરે છે ૭ વાગ્યા નો મધ્યમ ગતિ થી વરસાદ ચાલું છે

Place/ગામ
Gingani
chintan kalavadiya
chintan kalavadiya
23/08/2025 9:31 pm

Sir mari comments kem nathi dekhati

Place/ગામ
jamnagar / Hadiyana
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
23/08/2025 9:25 pm

Sir ..25 tarikhe 3 divas mate udaypur javu chhe…to .. vatavaran kevu rahese..?

Place/ગામ
Upleta
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
Reply to  Ashok Patel
23/08/2025 11:05 pm

Thank you sir

Place/ગામ
Upleta
Jignesh Khant
Jignesh Khant
Reply to  Ashok Patel
23/08/2025 11:36 pm

Sir આ full Varsad વાળો Words આપડા ગુજરાત સૌરાષ્ટ્ર માટે ક્યારેક વાપરો તો મોજ આવે..

Place/ગામ
મોરબી
pankaj
pankaj
Reply to  Ashok Patel
24/08/2025 8:30 am

rajethan ma aa varse bov record break varsad padi rahyo che
climate Cheng
dar varas Pachim Bharat baju varsad Vada vistar vadhta jay che
bhale pachi kucth hoy k dwarka k rajesthan no koy area hoy

Place/ગામ
rajkot
Praful Gami
Praful Gami
23/08/2025 8:24 pm

11:15 am thi midium gati a chalu thyelo varsad haju pan chalu chhe ,vache kyarek j break aave chhe.

Place/ગામ
Gingani. Taluko Jamjodhpur. Dist Jamnagar.
Jogal Deva
Jogal Deva
23/08/2025 8:15 pm

Jsk સર… આ રાઉન્ડ માં (16 થી 23) રેડે રેડે પાણ જોગ થઈ ગ્યો.. અઠવાડિયા નો ધકો લાગ્યો મોલાત ને… અને કદાચ લાલપુર તાલુકા માં સૌરાષ્ટ્ર માં બધા થી ઓછો હશે.

આમ તો આજના જવાબ વાંચીને થોડીક હિમત આવેહ તોય પુસાય જાયહ કે લાલપુર થી જામખંભાળિયા પટા માં આગળ ના દિવસો શક્યતા ખરી વરસાદ આવે એવી?? પ્લીઝ ans

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Chintan Patel
Chintan Patel
23/08/2025 8:13 pm

સર પવનની ઝડપ ક્યારે ધીમે થછે

Place/ગામ
Moviya
Vagh rajesh
Vagh rajesh
23/08/2025 8:09 pm

સર અમારે વેરાવળ મા ભારે વરસાદ ની શક્યતા છે?

Place/ગામ
Adri. veraval gir somnath
Lakho Parmar
Lakho Parmar
23/08/2025 8:07 pm

Chotila na gamda ma thodik rahat they pan telav needi ma kay nethi aavnar samey ma sekyta se sir

Place/ગામ
Chotila
Chaudhary Paresh
Chaudhary Paresh
23/08/2025 8:02 pm

sar aje visnagar ma bhare varsad avyo ne haji bhare japta chalu se to have vadhu bhare varsad agami divas ma

Place/ગામ
Paldi ta visnagar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
23/08/2025 7:53 pm

Jay mataji sir….aa season no atar sudhi no sauthi bhare spell chali rhyo 6e varsad no sajna 4 vagya thi constan bhare varsad padi rhyo 6e gajvij sathe je hju constan chalu 6e 5 inch upar pdi gyo hse vache thodi var mate dhimo thay 6e Paso full speed pakdi le 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
JJ patel
JJ patel
23/08/2025 7:49 pm

16 thi 23 august sudhi maa 85 mm + varsad total varsad 385mm + 85 =470mm

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Babariya Ramesh
Babariya Ramesh
23/08/2025 7:44 pm

તા.જી. અમરેલી

ગામ. મોટા માચિયાળા

આ રાવુડ મા. 8.5ઈચ.. કોક દીવસ ૪.કોક દિવસ ઝાપટાં. આજ ધીમી ધારે ૪કલાક.

Place/ગામ
મોટા માચિયાળા
Ashvin Vora
Ashvin Vora
23/08/2025 7:33 pm

Namashkar Sir, Gir Gadhada vistarma DT. 18/08/2025 thi DT.23/08/2025 sudhino dhimi dhare,reda, zapta sathe aa round no kul 11 inch Varsad thayo.

Place/ગામ
Gir Gadhada
Vitthal Raiyani
Vitthal Raiyani
23/08/2025 7:27 pm

Jetalsar ma aaj no 2ich

Place/ગામ
Jetalsar (jetpur)
Sojitra kaushik
Sojitra kaushik
23/08/2025 7:22 pm

Sir next sistam 25 August Bob ma taiyar thay 6 Tema kalavad to chotila vistarma kuva bharay evo labh made ke pachi bhare varshad vada sentar ma varse thodo prakas padjo etle thodi Asha bandhay ans please

Place/ગામ
Rajkot
chintan kalavadiya
chintan kalavadiya
23/08/2025 7:14 pm

Sir avta divso ma amro varo avse hadiyana no ?
Kem ke ame sav Rahi gaya aa round ma pan jog pan na aviyo ek redo ave akha diavs ma

Place/ગામ
jamnagar / Hadiyana
Vinod vachhani
Vinod vachhani
23/08/2025 6:58 pm

સર અમારે આજે આખો દિવસ મા 2 ઇંચ વરસાદ પડ્યો જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/08/2025 6:57 pm

Morabi, Tankara, Dhrol Jodia vara mitro 27 & 28 Aug 25 kudrat aa vistar ma kadach saro varsad aape evu lage che. Mara sikhav nidan mujab. Joye aagad ………..

Place/ગામ
Bhayavadar (west)
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Retd Dhiren Patel
23/08/2025 7:14 pm

ધીરેનભાઈ સુરેન્દ્રનગર નું કેજો થોડું…….પ્રકાશ પાડો.

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Last edited 3 months ago by Shihora Vignesh
Devaraj Gadara
Devaraj Gadara
Reply to  Retd Dhiren Patel
23/08/2025 7:33 pm

ધીરેન ભાઈ કુવા બોર ખાલી છે તમારી આગાહી સાચી પડે તો સારું

Place/ગામ
Drangda
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Devaraj Gadara
24/08/2025 7:13 am

Jsk, Devraj bhai hu aagahi kar nathi pl. tamari jem ek khedut.

Place/ગામ
Bhayavadar
Dharam patel
Dharam patel
Reply to  Retd Dhiren Patel
23/08/2025 9:59 pm

Atare modelo to batave he pasi jamin par pade te sachu Dhiren patel

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
Ashok
Ashok
Reply to  Retd Dhiren Patel
23/08/2025 9:59 pm

ધ્રોલ બાજુ બધા વિસ્તાર નો વારો આવી જસે ૨૮ એન્ડ ૨૯ માં મારા અનુમાન મુજબ સારો વરસાદ ભાગ માં આવશે

Place/ગામ
Gingani
Pankaj
Pankaj
Reply to  Ashok
23/08/2025 11:52 pm

Avi himmat apo a bav sari vat kevay

Place/ગામ
Jodiya
Dinesh detroja
Dinesh detroja
Reply to  Retd Dhiren Patel
23/08/2025 10:53 pm

Dhiren bhai
તમારુ nidan સાચું પડે એવી આશા
રાજપર આમરણ ચોવીસી માં ખાસ જરૂર છે વરસાદ ની

Place/ગામ
Morbi
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Retd Dhiren Patel
24/08/2025 3:11 am

Amaruy kayak karjo

Place/ગામ
motabhadukiya(kalavad)
Devendra Parmar
Devendra Parmar
Reply to  Retd Dhiren Patel
24/08/2025 7:11 am

આભાર ધીરેન ભાઈ…

Place/ગામ
Dhrol, Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/08/2025 6:42 pm

Jsk Sir ane Mitro, aaje pan forcast mujab labh chalu che. Mayga mehula varse che

Kudrat pase prathna je vistar ma varsad ochho che tya pan 31Aug pela saro varsad aavi jay.

Place/ગામ
Bhayavadar (west)
Ketan Patel
Ketan Patel
Reply to  Retd Dhiren Patel
23/08/2025 7:45 pm

હા જ્યાં ખરેખર ખેડૂત ભાઈઓને જરુર છે ત્યાં જમાવટ થાય તો આનંદ..

Place/ગામ
બારડોલી
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Retd Dhiren Patel
23/08/2025 8:48 pm

Aaje amare pan savarna 7 vage thi sanj na 8 vagya sudhi continue kayarek dhimo full varsad aavi gayo bhai

Place/ગામ
Upleta
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
23/08/2025 6:34 pm

Jay matajiii sir…. Aaje amare sari varsad pdi gyo.tivrta vdhare nhoti pn dhimi dhare lgbhg 5klak jevo aavyo.hve aavnra divso ma tmara abhyas mujab Haji Aaj prmane continue varsad chalu rehse ke break aavse ????

Place/ગામ
Satodad - jam-kandorna
Jitendra ahir
Jitendra ahir
23/08/2025 6:28 pm

આવનાર દિવસોમાં અમારે કેવું વાતાવરણ રહશે વરસાદ આવશે સર અમારે

Place/ગામ
Dhori bhuj kutch
Jitendra ahir
Jitendra ahir
Reply to  Ashok Patel
23/08/2025 7:07 pm

આભાર સર

Place/ગામ
Dhori bhuj kutch
Chirag Modhvaniya Mer
Chirag Modhvaniya Mer
23/08/2025 5:33 pm

Continuously light moderate rain chalu chhe last 3 hours thi, santoskarak varsad to amare ke divas no thai gyo but aolu ek var hopat nadi kadhi vare ne to moj pati jai and aaje ae bhi thai jase aevu laage chhe

Place/ગામ
Thebachada, Rajkot
Mustafa Vohra
Mustafa Vohra
23/08/2025 5:13 pm

Sir amare bharuch nu nam nti rainfall data ma

Place/ગામ
Bharuch
Devaraj Gadara
Devaraj Gadara
23/08/2025 4:34 pm

તા,૨૧/૨૨/૨૩ ત્રણ દિવસ થી પાણ જોંગ વરસાદ થાયછે

Place/ગામ
Drangda
Tabish
Tabish
23/08/2025 4:33 pm

Dholka ma bapore Saru zhaptu

Place/ગામ
Ahmedabad Dholka
Tabish
Tabish
Reply to  Tabish
23/08/2025 8:36 pm

Rainfall Akda ma as usual 0 mm
Dholka ma 10 mm pde to 1 mm batave che
Underreporting of rainfall

Place/ગામ
Ahmedabad Dholka
Shashwat Pandey
Shashwat Pandey
23/08/2025 4:31 pm

Finally 60 mm of rainfall lashed in 2 hours duration in my area.
Still not widespread.
Ws Varsad na chance che avnara divaso ma?

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Shashwat Pandey
23/08/2025 5:32 pm

Wah mja mja aanand 🙂

Place/ગામ
Baroda
rahul sakariya
rahul sakariya
23/08/2025 4:30 pm

amare 1vagya ni dhimidhare varsad chalu che haju 4.30 thya che haju chalu j che
full baka jiki ho bhai

Place/ગામ
thordi ta.lodhika
Mahesh bhai menpara
Mahesh bhai menpara
23/08/2025 4:15 pm

Sir Amara gam thi dakshin disha ma2thi4ma dhimi dhare

Place/ગામ
Mota vadala
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
23/08/2025 4:08 pm

જય માતાજી સર આ રાઉન્ડમાં મોલાતને જીવનદાન મલે એટલોજ આવ્યો આવતા વિકમાં કઈ સારા વરસાદની શક્યતા ખરી.. ?

Place/ગામ
Dhrol jabida
Paresh
Paresh
23/08/2025 4:01 pm

Sir rainfall data update kari apjo

Place/ગામ
Rajkot