Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 14th August 2025

    • Synoptic Features:

      Meteorological Analysis (Based on 0530 hrs IST, 14th August 2025)

      • Low Pressure Area:
        Yesterday’s low pressure over West Central & adjoining Northwest Bay of Bengal (off North Andhra Pradesh and South Odisha coasts) persisted at 0530 hours IST today.

        • The associated upper air cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwards with height.
        • It is likely to move west-northwestwards across North Coastal Andhra Pradesh and South Odisha over the next 48 hours.
      • Monsoon Trough:
        At mean sea level, the trough passes through Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → south-southeastwards to the center of the low-pressure area over West Central & adjoining Northwest Bay of Bengal.
      • Upper Air Cyclonic Circulations:
        • Over Himachal Pradesh & adjoining Jammu: persists between 1.5 – 3.1 km above mean sea level.
        • Over Kutch & neighborhood: present over Northeast Arabian Sea & adjoining Kutch at 3.1 km above mean sea level.
        • Over Northeast Assam: persists up to 3.1 km above mean sea level.
        • Over Northwest Uttar Pradesh & adjoining Haryana: extends over south Haryana & adjoining north Rajasthan up to 0.9 km above mean sea level.
      • Troughs / Other Features:
        • An east-west trough from central Bay of Bengal to Northeast Arabian Sea (adjoining Kutch), across the upper air cyclonic circulation of the West Central & adjoining Northwest Bay of Bengal low, Telangana, North Maharashtra, and South Gujarat, persists between 1.5 – 5.8 km above mean sea level, tilting southwards with height.

       


Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Period: 16th to 23 August 2025

  • Overview: Scattered rainfall to continue on 14th/15th August. The weather is becoming conducive for more coverage. More than one round of rainfall is expected during this period.

  • Intensity: Light/medium/heavy/very heavy rainfall is likely. Many days will see fairly widespread to widespread rain, while a some days may have scattered rainfall.

  • Cumulative Rainfall:

    • Fairly widespread areas: 50 – 100 mm

    • Isolated areas: 100 – 200 mm

    • Some select locations could receive extremely high rainfall exceeding 250 mm


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

 

હાલ ના પરિબળો (0530 hrs IST, 14th August 2025 ના આધારે)

Low Pressure Area:
ગઇકાલનું લો પ્રેશર મધ્ય પશ્ચિમ અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખाड़ी (ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાઓ પાસે) આજે 0530 hrs IST સુધી જળવાયું. સંબંધિત UAC સરેરાશ સમુદ્રસ્તરથી 7.6 km ઉપર સુધી ફેલાયેલું છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
આ આગામી 48 કલાકમાં ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા માં ચાલવાની સંભાવના છે.

Monsoon Trough:
મોન્સૂન ટ્રફ સરેરાશ સમુદ્રસ્તરે, : Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયાના કેન્દ્ર સુધી.

Upper Air Cyclonic Circulations (UAC):

  • Himachal Pradesh & જોડાયેલી Jammu: 1.5 – 3.1 km ઉપર સુધી જળવાયું.

  • Kutch & આસપાસ: 3.1 km ઉપર Northeast Arabian Sea & Kutch પર છે.

  • Northeast Assam: 3.1 km સુધી જળવાયું.

  • Northwest Uttar Pradesh & જોડાયેલી Haryana: 0.9 km ઉપર સુધી દક્ષિણ Haryana & ઉત્તર Rajasthan સુધી ફેલાયેલું.

Troughs / અન્ય લક્ષણો:
મધ્ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર (Kutch નજીક) સુધીનું પૂર્વ-પશ્ચિમ ટ્રફ, મધ્ય પશ્ચિમ & જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળ ખાડીના લો પ્રેશર ના UAC, Telangana, North Maharashtra અને South Gujarat ઉપર થી પસાર થાય છે, 1.5 – 5.8 km લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન

  • સમયગાળો: 16th – 23rd August 2025

    • અવલોકન: 14 અને 15 માં હજુ છુટા છવાયો વરસાદ ચાલુ રહેશે. વાતાવરણ સુધરતું જાય છે વધુ વિસ્તાર માં વરસાદ માટે. આ સમયગાળામાં એક કરતા વધુ વરસાદના રાઉન્ડની શક્યતા.

    • તીવ્રતા: હળવો / મધ્યમ / ભારે / ખૂબ ભારે વરસાદની શક્યતા. ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક  વ્યાપક થી વ્યાપક રહેશે, જ્યારે બાકી ના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા.

    • કુલ વરસાદ:

      • ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં: 50 – 100 mm

      • સીમિત વિસ્તારોમાં: 100 – 200 mm

      • અમુક સ્થાનોમાં: અતિ ભારે વરસાદ 250 mm થી વધુ થઈ શકે છે

    ⚠️ Advisory

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 14th August 2025

    Forecast In Sanj Samachar Daily Dated 14th August 2025

     

 

4.7 75 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
24/08/2025 2:57 pm

તારીખ 24 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – **લો પ્રેશર**: પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.    – **ચોમાસાની ધરી (Monsoon Trough)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે બિકાનેર,… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
23/08/2025 2:06 pm

તારીખ 23 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં ઝારખંડમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. 2. **ચોમાસું ધરી**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસું ધરી હવે ગંગાનગર, ગ્વાલિયર, બાંદા, ડેરી, ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
King.ahir
King.ahir
23/08/2025 3:50 pm

સારો રાઉન્ડ આવી ગયો સાહિબ

Place/ગામ
Beh
યોગેશ પટેલ
યોગેશ પટેલ
23/08/2025 2:57 pm

મોરબી ના નવલખી વિસ્તાર ના ગામડાઓમાં સવાર નો 40 થી 50 mm વરસાદ થયો.

Place/ગામ
મોરબી
Paras kuber
Paras kuber
23/08/2025 2:52 pm

Fairly widespread areas 50-100mm

આજ ના જે રેડા આવે છે તે જોતાં એવુ લાગે કે ૫૦ મિમી સુધી પોચાડી દેશે આ ૭ દિવસ ના રાઉન્ડ મા

અફસોસ કે ખેતર બારે પાણી હજુ નથી નીકડા

આટલા મા સંતોષ છે

Place/ગામ
Jamnagar,vav beraja
Jadeja Mandipsinh
Jadeja Mandipsinh
23/08/2025 1:56 pm

અત્યારે તો ઝાપટાં આવે છે આગામી દિવસોમા ભારે વરસાદ ની આશા ખરી અમારે સાહેબ કે જેનાથી ડેમ નદી ભરાઈ ?

Place/ગામ
Bhavabhi Khijadiya Kalavad
Pankaj
Pankaj
Reply to  Ashok Patel
23/08/2025 2:56 pm

Asha bandhani have

Place/ગામ
Dheol
Sandeep Patel
Sandeep Patel
Reply to  Ashok Patel
23/08/2025 4:13 pm

Sir abu baju sakyata khari bhare varsad ni karan ke haji sudhi varsad bahu ocho che generally dantiwda dam pan Khali che…

Place/ગામ
Amirgadh
Pratik Rajdev
Pratik Rajdev
23/08/2025 1:25 pm

Sir have aagad kevu rehase ?

Place/ગામ
Rajkot
Ashok
Ashok
23/08/2025 1:23 pm

સર આગાહી ના છેલ્લા દિવસે સારો વરસાદ આવી ગયો સવારના રેડા ઝાપટા ચાલુ હતા અને ૧૧:૩૦ કન્ટીન્યુ સારો વરસાદ આવી ગયો

Place/ગામ
Gingani
Dharmesh Sojitra
Dharmesh Sojitra
23/08/2025 12:45 pm

અશોકભાઈ આ ઘોહો કેટલા દિવસ છે હજુ!

Place/ગામ
Kotda sangani rajkot
Last edited 3 months ago by Dharmesh Sojitra
Vinodray Ribadiya
Vinodray Ribadiya
23/08/2025 12:43 pm

અમરેલી મા આજે સવાર 9am થી 12.30pm સુધીમાં 2.5″જેવો સીઝન અષાઢ+ શ્રાવણ નો સારો વરસાદ છે, હજુ ચાલુ છે. ખુબ મજા આવે છે

Place/ગામ
Amreli
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
23/08/2025 12:40 pm

સર અમારે સવારના 9 વાગ્યાથી સારા ઝાપટાં આવે શે અત્યારે પણ ચાલુ છે

Place/ગામ
માલવણ તા,અમરેલી
Vinod vachhani
Vinod vachhani
23/08/2025 12:36 pm

Sar aje vheli savarthi japta chalu chhe Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Nilkanth bhagat
Nilkanth bhagat
23/08/2025 11:46 am

સાહેબ આજે સવારમાં વંથલી જૂનાગઢ વિસ્તારમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તેનું કારણ અરબીમાં યુ એ સી અને ૭૦૦ એચ પી માં ભેજ હોય શકે? અભ્યાસ બરોબર છે?

Place/ગામ
Vanthali di.junagdh
Praful Gami
Praful Gami
23/08/2025 11:46 am

Zapta ma thi 11:15 am thi midium gati a mehulo varse chhe.

Place/ગામ
Gingani.Taluko: Jamjodhpur. Dist: Jamnagar
Zulfikar kapasi
Zulfikar kapasi
23/08/2025 11:44 am

સર આજે સવાર થી ધીમી ધારે વરસાદ છે અને ઘેરાયેલું આવું છે કે બધે હશે.

Place/ગામ
Dhoraji/ rajkot
Navghan makwana
Navghan makwana
23/08/2025 11:33 am

Sir apde to Rahigaya have???

Place/ગામ
Aliyabada JAMNAGAR
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
23/08/2025 2:33 pm

Wah sarash jawab

Place/ગામ
motabhadukiya(kalavad)
Vimal m kotadiya
Vimal m kotadiya
Reply to  Ashok Patel
23/08/2025 2:41 pm

Vah aj nai to kal varsad to aavoj padse have….

Place/ગામ
Jasdan,dist-rajkot
Uttam
Uttam
Reply to  Ashok Patel
23/08/2025 3:12 pm

Tamari positive soche ne vandan sir

Place/ગામ
Nandpur jamngar
Navghan makwana
Navghan makwana
Reply to  Ashok Patel
23/08/2025 4:59 pm

Aje panjog avigayo aabhar

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
23/08/2025 11:28 am

લીલીયા તાલુકાના ગામડાઓમાં સવારથી ધીમી ધારે વરસાદ.

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Milan Parmar
Milan Parmar
23/08/2025 11:27 am

Sir upleta ma savar thi varshad chalu che
Continue

Place/ગામ
Rajkot upleta
Rajesh Takodara
Rajesh Takodara
23/08/2025 11:24 am

Upleta ma savar thi megho het varsave che kyarek dhimo kyarek full aagahi samay ma aajno saro varsad aavi rahiyo che patanvav no medo bagdse tevu lage che

Place/ગામ
Upleta
vinod bhuva
vinod bhuva
23/08/2025 11:10 am

Aje amare 8 thi 11 am andaje 2.5 inch

Place/ગામ
Khambhaliya ta Bhesan dist junagadh
Avadh jaka
Avadh jaka
23/08/2025 10:59 am

Morbi na maliya baju gamo ma saro pade che

Place/ગામ
Morbi jetpar
Rambhai
Rambhai
23/08/2025 10:17 am

Sir ajey 8am thi varshad chalu chhe

Place/ગામ
Raanavav bhod
Rajesh Ponkiya
Rajesh Ponkiya
23/08/2025 10:08 am

જયશ્રી કૃષ્ણ સર , આજે અમારે સવાર નો પાંચ વાગ્યાનો મધ્યમ સારો વરસાદ ચાલુ છે , આજુ બાજુ બધે હોય એવુ એકરસ વાતાવરણ છે અત્યારે પણ ચાલુજ છે ,આજે તળાવ પણ ભરાઈ જસે .

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Rajesh Ponkiya
23/08/2025 11:20 am

Upleta ma pan che

Place/ગામ
Upleta
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Rajesh Ponkiya
23/08/2025 11:25 am

Meda ni Maja bagdse bhai

Place/ગામ
Upleta
Mahesh adroja
Mahesh adroja
23/08/2025 10:02 am

Pipaliya 4 rasta 1.50 ech varsad
8:00am chalu
Ta.dist Morbi

Place/ગામ
Modpar Morbi
Babu lal khunt
Babu lal khunt
23/08/2025 9:56 am

Sir aaje junagadh ma ratna ૩ vagye thi vrsad chalu 6 andaje ૪ ench + hju chalu 6 jay shree krishna

Place/ગામ
Junagadh
Sunil Patel
Sunil Patel
23/08/2025 9:52 am

It is raining continuously since last 2 hrs Junagadh. Which factors are responsible?

Place/ગામ
Junagadh
અમિત ઠક્કર
અમિત ઠક્કર
Reply to  Ashok Patel
23/08/2025 1:11 pm

સાચું સર અમારે 9:30 am થી ચાલુ થયો હતો સારો વરસાદ 11:30am સુધી અત્યારે બંધ થયો છે પણ વાદળો એકદમ નીચા હતા ઘા એ ઘા ભાગતા હતા,પવન હતો સાથે,,વીજળી બિલ્કુલ નહી,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
23/08/2025 9:51 am

ગઇ કાલે પણ ઝાપટાં સ્વરૂપે પોણા ઈંચ જેટલો વરસાદ પડયો હતો આજ સવારથી હળવાથી ભારે ઝાપટાં સતત ચાલુ છે રાણા કંડોરણા જિ પોરબંદર

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર
Dipak
Dipak
23/08/2025 9:42 am

સર હવે આ ઝાપટા માથી રાહત મળ સે કે સાલુ રહ સે આવનારા દિવસો મા

Place/ગામ
Nanimal ta palitana
રમેશચંદ્ર શંકરજી
રમેશચંદ્ર શંકરજી
23/08/2025 9:09 am

આપની આગાહી અનુસાર છેલ્લા દિવસે 22 ઑગસ્ટ રાત્રે ભારે થી અતિભારે વરસાદ પડી ગયો.. વડાલી, khedbharma, તાલુકામાં 7 થી 8 ઇંચ વરસાદ નોંધાયો. હરણાવ નદી બે કાંઠે વહી. સાથે ધરોઈ ડેમ ના પાંચ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે.. અમારા ઈડર તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં 3 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો… ધન્ય છે આપને આપ જે આગાહી કરો છો એમાં છેલ્લી તારીખ સુધી વરસાદ પડે જ છે.. ધીરજના ફળ મીઠા હોય છે આજે જાણ્યું… સાબરકાંઠા જિલ્લામાં આખરે વરસાદ પડ્યો.

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
samir
samir
23/08/2025 9:02 am

Why low pressure systems from bay of Bengal predicted to be route to reach Gujarat but they are end up going north and north west we see more rain in Rajasthan this year than Gujarat

Place/ગામ
AHMEDABAD
અમિત ઠક્કર
અમિત ઠક્કર
23/08/2025 8:58 am

ગઈ કાલ નો આખા દિવસ નો અડધો ઇંચ ધીમે ધીમે,,,આજે સવારે થી પાછા ઝાપટાં ચાલુ છે,,,ધરવી દીધા અહીંયા અમારી આજુ બાજુ ના ગામડાઓ માં પણ,,આગાહી સમય ચાલુ જ છે ટોટલ 240 mm થયો આજ સવાર સુધી નો 16 થી ચાલુ છે,,અમે પણ ભેસાણ ની હારે હારે પેલી પંગત માં જ બેસી ગયા હતા,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Shashwat Pandey
Shashwat Pandey
23/08/2025 8:55 am

Sir aa varshe Rajasthan ma Kota Sawai Madhopur ane baran aa badha district ma vadhare varsad thayo chee.
Monsoon trough na lidhe but maru prashana eee che ke monsoon trough Gujarat ma bhi ayi hati to bhi varsad ma atlo tafavat?

Place/ગામ
Ahmedabad
Jayesh chaudhary
Jayesh chaudhary
23/08/2025 8:46 am

નમસ્કાર સર, સતલાસણા અને આસપાસના વિસ્તારમાં રાત્રે 8:00 વાગ્યાથી એક વાગ્યા સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો, ધરોઈ ડેમ ઓવરફ્લો થયો છે ચાર દરવાજા ખોલવામાં આવેલ છે, ધરોઈ ડેમ ઉપર રાત્રે 140mm જેટલો વરસાદ નોંધાયો છે

Place/ગામ
Satlasana, mehsana
Praful Gami
Praful Gami
23/08/2025 8:45 am

7:00am thi back to back bhare zapta chalu thaya chhe.

Place/ગામ
Gingani.Taluko: Jamjodhpur. Dist: Jamnagar
Pratik Rajdev
Pratik Rajdev
23/08/2025 8:39 am

Aaje Rajkot ma pan aakho divas sara and mota reda aavya

Place/ગામ
Rajkot
J.k.vamja
J.k.vamja
23/08/2025 8:25 am

સર અત્યારે આ આગાહી માં 1058 કોમેન્ટ થઈ ગઈ છે..આ રીતે સૌથી વધારે કેટલી કોમેન્ટ થઈ છે

Place/ગામ
Matirala lathi amreli
Sharad Thakar
Sharad Thakar
Reply to  Ashok Patel
23/08/2025 9:22 pm

Sir. Mari Fast coment. Dt. Kay che
Pls

Place/ગામ
Patelka
Arunnimbel
Arunnimbel
22/08/2025 10:18 pm

Vadodara ma aaje bapor thi light to moderate rain chalu che around 2inch. Amuk time ebhare pavan sathe intense spell hato.

Place/ગામ
Vadodara
Shihora Vignesh
Shihora Vignesh
22/08/2025 9:39 pm

અમારે પણ સાંજ સુધી રેડા ઝાપટાં આવ્યા .

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
22/08/2025 9:21 pm

સર અમારે પણ આજે રોડ રસ્તા પલાળે એવા ઝાપટાં પડ્યાં અને સાંજે સાત વાગ્યે વીસેક મિનિટ સારો વરસાદ પડયો

Place/ગામ
Chuda .Surendranagar.
Nirmal
Nirmal
22/08/2025 9:21 pm

Aje bapor pachi sara reda zapta temaj madhyam varsad chalu thayo 6.

Place/ગામ
Himatnagar
Patel mayur
Patel mayur
22/08/2025 8:53 pm

Vijapur ma saro varsad padi rahyo che samj thi haju chalu

Place/ગામ
Vijapur, North Gujarat
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
22/08/2025 8:50 pm

Divas darmiyan 20 mm jeva zapta aavi gaya.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Jaydeep Rajgor
Jaydeep Rajgor
Reply to  Er. Shivam@Kachchh
22/08/2025 10:04 pm

Sivam bhai aje j tmne yaad karyo to.gana divas thi msg nathi aavyo etle

Place/ગામ
Mandvi kutch
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
Reply to  Jaydeep Rajgor
22/08/2025 10:14 pm

Aa varshe thodi mathi bethi chhe. Message karva jevu varsad aavyu j nathi. Most of kachchh ma eva j haal chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Jaydeep Rajgor
Jaydeep Rajgor
Reply to  Er. Shivam@Kachchh
24/08/2025 10:07 am

Sachi vaat che

Place/ગામ
Mandvi kutch
Parva Dhami
Parva Dhami
22/08/2025 8:36 pm

Rajkot ne reda zapta ma saro med padi jaay chhe. Aaje 16 mm aavi gayo
Khabar nhi system ma kem nathi padto.

Place/ગામ
RAJKOT
Kuldipsinh rajput
Kuldipsinh rajput
22/08/2025 8:30 pm

Jay mataji sir…aaje sanje 6-18 pm thi 7-50 pm sudhi bhare varsad padyo vijdina kadaka bhadaka stahe tyarbad hadvo madhyam varsad chalu 6e atare….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Jadeja Rajendrasinh
Jadeja Rajendrasinh
22/08/2025 8:27 pm

Sar jamnagar distik ma kuva bor bharay Avo round avse ke nay Tamra anubhav mujab varso thi tame aghi apo cho

Place/ગામ
Khilosh
Pratik Pansuriya
Pratik Pansuriya
Reply to  Jadeja Rajendrasinh
22/08/2025 9:14 pm

હજી ચોમાસું ચાલુ છે
આવતા દીવસો મોડલો સૌરાષ્ટ્ર માટે સારૂ બતાવે છે
આશા રાખો આવતા દીવસો સારો વરસાદ થય જાશે

Place/ગામ
Rajkot
Rajesh Ponkiya
Rajesh Ponkiya
22/08/2025 8:07 pm

જયશ્રી કૃષ્ણ સર , આજે અમારે બપોર પછી સાંજ સુધી ઘણા રેળા આવ્યા , આજનો ટોટલ એક ઇંચ જેવો થઈ ગયો , હજી વાતાવરણ સારુ જ છે , અને

સર તથા બધા મિત્રો ને અમારા ગામમાં દર વર્ષ ની જેમ કાલથી ( તાઃ 23/24/25 ) એમ ત્રણ દીવસ માત્રી માતાજી ના સાનિધ્ય માં ઓસમ પર્વત ની તળેટીમાં લોક મેળાનું આયોજન કરેલ છે તો બધા મિત્રો મેળો કરવા જરૂર આવજો , પાટણવાવ ગામ તરફથી આપનું હાર્દીક સ્વાગત છે, સાથે ઓસમ પર્વત ની મોજ પણ થાસે અત્યારે ઝરણા ચાલુજ છે .

Place/ગામ
પાટણવાવ - (ઓસમ હીલ ) તાઃ ધોરાજી
રમેશચંદ્ર શંકરજી
રમેશચંદ્ર શંકરજી
22/08/2025 7:53 pm

દરેક જગ્યાએ વરસાદ પડવાનો છે એના માટે દરેકને સમાજ પડે એવો એનિમેશન વિડિઓ બનાવી મૂકો તો પ્રેક્ટિકલી દરેકને સમજ પડે.. બાકી મોટાભાગના લોકો imd priscription જુવે છે. વિન્ડી મા અંદાજ લગાવે છે. wunderground માં જુવે છે ક્યારેક nulscoll મા જોઈ અંદાજ કરે છે વધુ મા ventuskay જુવે અથવા સેટેલાઈટ જોઈ લે છે.. બધાને સરળતાથી ખબર પડે એવો વિડિઓ બનાવી મૂકો તો જોતા આવડી જાય.

અમારે ઈડર તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં હજુ 16 થી 22 ઑગસ્ટ સુધીમાં 15 mm વરસાદ પડ્યો છે.. અગાઉ 32 ઇંચ જુલાઈ સુધીમાં થયો હતો.

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
રમેશચંદ્ર શંકરજી
રમેશચંદ્ર શંકરજી
Reply to  Ashok Patel
22/08/2025 8:19 pm

હા એમાં બહુ સરસ રીતે જોવાય છે ઈમેજ થોડી ઝૂમ હોય તો સારું દેખાય થોડી સાઇઝ વધારે મૂકો તો સારું… એનાથી સારો અંદાજ આવે છે.. ખૂબ સરસ.. દરેક મોડલ જોઈએ છીએ પણ તમારા જેટલો અંદાજ પૂરતો આવતો નથી

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
Mukesh Gambhava
Mukesh Gambhava
22/08/2025 7:24 pm

સાહેબ આજે આખો દિવસ રેડા જપટા આવિયા સંતોષ કારક વરસાદ થય ગયો દુધઈ (આમરણ)

Place/ગામ
Dudhai ta.jodiya
Devaraj Gadara
Devaraj Gadara
22/08/2025 7:10 pm

સર ધ્રોલ નો બે દિવસ નો કેટલો વરસાદ હશે

Place/ગામ
Drangda
Paresh
Paresh
22/08/2025 7:08 pm

Sir rainfall data update karo

Place/ગામ
Rajkot
BAIJU JOSHI
BAIJU JOSHI
22/08/2025 6:38 pm

Sir , If possible pls. update today’s rainfall data…

Place/ગામ
Rajkot West
Shashwat Pandey
Shashwat Pandey
22/08/2025 6:11 pm

Again very disappointing .
Now Hopes ended.
No rains this year

Place/ગામ
Ahmedabad
Shashwat Pandey
Shashwat Pandey
Reply to  Ashok Patel
22/08/2025 6:30 pm

Sir but it’s not widespread rainfall some area getting 100 mm and many area getting 10 mm of rain and we saw the Average Rainfall lashed in city but many area not get good rainfall.

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Ashok Patel
22/08/2025 8:03 pm

Ha yes Ashok Sir etli vdi sari vaat che 🙂 aa j amuk time varsad aavyo a varsad che baki bija centres ni jem amdavad ma sara sara round aavta hoy to vdhu hoy aa aakdo so mne to proud che amdavad mate 🙂

Place/ગામ
Amdavad
Kaushal
Kaushal
Reply to  Shashwat Pandey
22/08/2025 7:59 pm

Me too very sad Pandey ji because aakha chomasa ma 5 7 inch varsad 1k sathe pde evu bv occhu bntu hoy che ane aa feri aapda areas baju ghnu occhu che 🙂 mn bhri ne pldva mate moto 2 3 kalak chale evo varsad joiye j nthi aavyo ghno time thyo 🙁 but aa bdha vcche 1k aasha che k aapda Gota, Ranip ane Chandkheda areas j bhare varsad ma baki che etle gme tyare aapde 5 7 inch aavi j pdse 🙂 kmk koi jgyaye ghno time thye proper varsad na aavyo hoy eno alag thi mst varo… Read more »

Place/ગામ
Amdavad