Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 14th August 2025

    • Synoptic Features:

      Meteorological Analysis (Based on 0530 hrs IST, 14th August 2025)

      • Low Pressure Area:
        Yesterday’s low pressure over West Central & adjoining Northwest Bay of Bengal (off North Andhra Pradesh and South Odisha coasts) persisted at 0530 hours IST today.

        • The associated upper air cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwards with height.
        • It is likely to move west-northwestwards across North Coastal Andhra Pradesh and South Odisha over the next 48 hours.
      • Monsoon Trough:
        At mean sea level, the trough passes through Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → south-southeastwards to the center of the low-pressure area over West Central & adjoining Northwest Bay of Bengal.
      • Upper Air Cyclonic Circulations:
        • Over Himachal Pradesh & adjoining Jammu: persists between 1.5 – 3.1 km above mean sea level.
        • Over Kutch & neighborhood: present over Northeast Arabian Sea & adjoining Kutch at 3.1 km above mean sea level.
        • Over Northeast Assam: persists up to 3.1 km above mean sea level.
        • Over Northwest Uttar Pradesh & adjoining Haryana: extends over south Haryana & adjoining north Rajasthan up to 0.9 km above mean sea level.
      • Troughs / Other Features:
        • An east-west trough from central Bay of Bengal to Northeast Arabian Sea (adjoining Kutch), across the upper air cyclonic circulation of the West Central & adjoining Northwest Bay of Bengal low, Telangana, North Maharashtra, and South Gujarat, persists between 1.5 – 5.8 km above mean sea level, tilting southwards with height.

       


Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Period: 16th to 23 August 2025

  • Overview: Scattered rainfall to continue on 14th/15th August. The weather is becoming conducive for more coverage. More than one round of rainfall is expected during this period.

  • Intensity: Light/medium/heavy/very heavy rainfall is likely. Many days will see fairly widespread to widespread rain, while a some days may have scattered rainfall.

  • Cumulative Rainfall:

    • Fairly widespread areas: 50 – 100 mm

    • Isolated areas: 100 – 200 mm

    • Some select locations could receive extremely high rainfall exceeding 250 mm


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

 

હાલ ના પરિબળો (0530 hrs IST, 14th August 2025 ના આધારે)

Low Pressure Area:
ગઇકાલનું લો પ્રેશર મધ્ય પશ્ચિમ અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખाड़ी (ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાઓ પાસે) આજે 0530 hrs IST સુધી જળવાયું. સંબંધિત UAC સરેરાશ સમુદ્રસ્તરથી 7.6 km ઉપર સુધી ફેલાયેલું છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
આ આગામી 48 કલાકમાં ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા માં ચાલવાની સંભાવના છે.

Monsoon Trough:
મોન્સૂન ટ્રફ સરેરાશ સમુદ્રસ્તરે, : Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયાના કેન્દ્ર સુધી.

Upper Air Cyclonic Circulations (UAC):

  • Himachal Pradesh & જોડાયેલી Jammu: 1.5 – 3.1 km ઉપર સુધી જળવાયું.

  • Kutch & આસપાસ: 3.1 km ઉપર Northeast Arabian Sea & Kutch પર છે.

  • Northeast Assam: 3.1 km સુધી જળવાયું.

  • Northwest Uttar Pradesh & જોડાયેલી Haryana: 0.9 km ઉપર સુધી દક્ષિણ Haryana & ઉત્તર Rajasthan સુધી ફેલાયેલું.

Troughs / અન્ય લક્ષણો:
મધ્ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર (Kutch નજીક) સુધીનું પૂર્વ-પશ્ચિમ ટ્રફ, મધ્ય પશ્ચિમ & જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળ ખાડીના લો પ્રેશર ના UAC, Telangana, North Maharashtra અને South Gujarat ઉપર થી પસાર થાય છે, 1.5 – 5.8 km લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન

  • સમયગાળો: 16th – 23rd August 2025

    • અવલોકન: 14 અને 15 માં હજુ છુટા છવાયો વરસાદ ચાલુ રહેશે. વાતાવરણ સુધરતું જાય છે વધુ વિસ્તાર માં વરસાદ માટે. આ સમયગાળામાં એક કરતા વધુ વરસાદના રાઉન્ડની શક્યતા.

    • તીવ્રતા: હળવો / મધ્યમ / ભારે / ખૂબ ભારે વરસાદની શક્યતા. ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક  વ્યાપક થી વ્યાપક રહેશે, જ્યારે બાકી ના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા.

    • કુલ વરસાદ:

      • ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં: 50 – 100 mm

      • સીમિત વિસ્તારોમાં: 100 – 200 mm

      • અમુક સ્થાનોમાં: અતિ ભારે વરસાદ 250 mm થી વધુ થઈ શકે છે

    ⚠️ Advisory

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 14th August 2025

    Forecast In Sanj Samachar Daily Dated 14th August 2025

     

 

4.7 75 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
24/08/2025 2:57 pm

તારીખ 24 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – **લો પ્રેશર**: પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.    – **ચોમાસાની ધરી (Monsoon Trough)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે બિકાનેર,… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
23/08/2025 2:06 pm

તારીખ 23 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં ઝારખંડમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. 2. **ચોમાસું ધરી**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસું ધરી હવે ગંગાનગર, ગ્વાલિયર, બાંદા, ડેરી, ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Harsh Tarapara
Harsh Tarapara
20/08/2025 7:12 pm

ઘણા મિત્રોને વરસેલા વસાદના આકડા બાબતે થોડી અસમંજસ રહે છે. સામાન્ય રીતે વરસાદ ના આકડાં કોઈ સરકારી ઇમારત, મામલતદાર કચેરી , તાલુકા પંચાયત વગેરે જગ્યા પર મપાય છે , આપડે જે આંકડા મળે છે તે આપડે 2-2 કલાક ના ગાળે ગણીએ છીએ એટલે કે 2,4,6 વાગ્યે. પરંતુ ખરેખર માહિતીના વ્યવસ્થાપન, એકસૂત્રતા જાળવવા માટે તે આકડા ખરેખર 30 મિનિટ થી 45 મિનિટ પહેલા જ માપી લેવામાં આવે છે , એટલે કે 2 વાગ્યા સુધી નો વરસાદ ખરેખર 1:૩૦ અથવા ૧:૧૫ મિનિટ પર માપવા માં આવતો હોય છે જેના લીધે આંકડામાં થોડો તફાવત શક્ય છે. બાકી કુદરત છે થોડા અંતરમાં પણ વરસાદની… Read more »

Place/ગામ
Kalavad
Divyarajsinh Zala
Divyarajsinh Zala
20/08/2025 7:11 pm

Dhrangadhra taluka ma aavta 24 kalak ma varsad ni keve sakyata che sir

Place/ગામ
Dhrangadhra
Sharad Thakar
Sharad Thakar
20/08/2025 7:06 pm

આ. વખતે. સાહેબ. અમારે. સારો. વરસાદ. છે. ચાલુ. થાય. એટલે. 3..4. ઇચ. નો. મેળ. થય. જાય. ચારેક રાઉન્ડ. આવી. ગયા. એવા. 3. દિવસ. મા

Place/ગામ
Patelka. Jamkalyanpur
Krutarth Mehta
Krutarth Mehta
20/08/2025 6:44 pm

Finally Good rains arrived in Vadodara. Saro evo constant varsad padi rahyo che

Place/ગામ
Vadodara
Vinod vachhani
Vinod vachhani
20/08/2025 6:28 pm

સર અમારે આજે પવન બોવ છે વરસાદ જરમર છે સાંજ સુધીમાં જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા
Bhargav_sir
Bhargav_sir
20/08/2025 5:51 pm

રાજકોટ માં હાલ નું વાતાવરણ જોતા એવું લાગે છે જાણે સિસ્ટમ પસાર થઈ ગઈ હોય. એકદમ ચોખ્ખો તડકો ને સાથે સાથે કાળા ડીબાંગ વાદળા પણ..આકાશ પણ એકદમ ચોખ્ખું બ્લુ. હજી કાલ ના દિવસ સુધી ની આગાહી છે જો કોઈ પૂછડિયા વાદળો કૃપા દ્રષ્ટિ કરે રાજકોટ પર તો.

Place/ગામ
રાજકોટ
tejabhai patel
tejabhai patel
20/08/2025 5:47 pm

15 minit saro varasyo, ek Pani jevo Thai gayo.

Place/ગામ
Tharad
Last edited 3 months ago by tejabhai patel
Palsana Kamlesh
Palsana Kamlesh
20/08/2025 5:44 pm

સર અમારે બાબરા તાલુકા‌ માં આજુબાજુ ના વિસ્તાર માં વરસાદ ઓછો છે આશા છે આવે પ્લીઝ સર જવાબ આપવા વિનંતી

Place/ગામ
બાબરા જામ બરવાળા
Dinesh detroja
Dinesh detroja
20/08/2025 5:42 pm

સર
નવલખી બંદર ની બાજુ માં આમરણ ચોવીસી ના રાજપર કુંતાશી માં આ રાઉન્ડ માં હજુ સુધી વરસાદ નથી આવ્યો વાવણી થઈ ત્યાર બાદ ખેતર બારા પાણી નથી નિકળ્યા

Place/ગામ
Morbi
haresh
haresh
Reply to  Dinesh detroja
20/08/2025 6:28 pm

dinesh bhai aavi jase nirat rakho bhai ame pan rah j joy chhi ramnagar (Kharachiya

Place/ગામ
Ramnagar
KHUMANSINH JADEJA
KHUMANSINH JADEJA
20/08/2025 5:39 pm

Jam khambhaliya ane aaspas na vistar ma 2…3 inch varsad hase Aaj no… Badhe sarkho nai hoy .
20/8/25
Time:10 to 5
2…3 inches…

Place/ગામ
Khambhaliya
Karmur bhikhu
Karmur bhikhu
Reply to  KHUMANSINH JADEJA
20/08/2025 7:40 pm

Sasu che bhai
Amari baju haji bov nathi

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
AVADH AGHERA
AVADH AGHERA
20/08/2025 5:38 pm

Sir Amare aaraud ma varsad no chansa ketlo ganay .

Place/ગામ
Dhrol (katda)
Rajesh takodara
Rajesh takodara
20/08/2025 5:31 pm

Sir ni 25 august 2024 ni aagahi

Place/ગામ
Upleta
1000345134
Raju Patel
Raju Patel
Reply to  Rajesh takodara
20/08/2025 6:05 pm

જોઈ જોઈ ને પોસ્ટ મૂકો
જૂનું છે ૨૦૨૪ નું

Place/ગામ
Morbi
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Raju Patel
20/08/2025 9:58 pm

Junu batavva mate mukiyu hatu bhai ke 2024 August ma aavu hatu ane saru hatu badhe varsad hato atyare jya pade che tya bhukka bolave che ane amuk Haji raah jove che

Place/ગામ
Upleta
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Rajesh takodara
20/08/2025 6:55 pm

આમ જૂની ચડાવો માં કાપકૂપ કરી ને ખોટી વાયરલ કરે છે.

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ.
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  રામજીભાઈ કચ્છી
20/08/2025 9:18 pm

Ok sorry my mistake tamari vaat sachi che aato hu jannavva magto hato ke 2024 ma August ma sir ni aagahi aavi hati

Place/ગામ
Upleta
Pratik Rajdev
Pratik Rajdev
20/08/2025 5:31 pm

Rajkot ma 2 vagya sudhi ma 59mm aavyo em ne, saru kevay

Place/ગામ
Rajkot
Parva Dhami
Parva Dhami
Reply to  Pratik Rajdev
20/08/2025 6:04 pm

50-100 mm range ma aavi gayu!

Place/ગામ
RAJKOT
Malde
Malde
20/08/2025 5:05 pm

Bhatiya ma atyare dhodh mar chalu chhe

Place/ગામ
Bhogat Kalyanpur
Kanjariya bhikhu
Kanjariya bhikhu
20/08/2025 4:40 pm

22 તારીખ સુધી તાપમાન વધારે નીચું રે છે રાઈટ સર.

Place/ગામ
At chapar ta kalyapur dst davarka
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
20/08/2025 4:37 pm

જય માતાજી સર આગાહી સમયમાં અમારે ધ્રોલ ગામડામા વારો આવી જશે આગાહી સમયમાં.. ?

Place/ગામ
ધ્રોલ જાબીડા
Pankaj
Pankaj
Reply to  Ashok Patel
20/08/2025 5:09 pm

Samjanu nay kaadhi pan nakhe

Place/ગામ
Kunad
Pratik Pansuriya
Pratik Pansuriya
Reply to  Pankaj
20/08/2025 5:51 pm

વારો આવી જાય એમ વારો કાઢી પણ નાખે (આજે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો એમ)

Place/ગામ
Rajkot
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
20/08/2025 5:43 pm

Sir, varo kadhi nakhe em ke pachi vara ni list mathi kadhi nakhe?

Place/ગામ
Dhrol, Jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
20/08/2025 6:00 pm

Ok sir.

Place/ગામ
Dhrol, Jamnagar
kalpesh Sojitra
kalpesh Sojitra
Reply to  Devendra Parmar
20/08/2025 6:11 pm

Positive vicharo mitra.

Place/ગામ
Rajkot
Pratap odedra
Pratap odedra
Reply to  Devendra Parmar
20/08/2025 9:15 pm

Mara andaj mujab sir aem kaheva mage che k tmaro varo kadhi nakhse .. ☔

Place/ગામ
Jamraval,dwarka
Shantilal
Shantilal
20/08/2025 4:36 pm

Sir amare 2 mhinathi varsad nthi aave Eva chans 6? Katda (dhrol)

Place/ગામ
Katda
Ankit aghera
Ankit aghera
20/08/2025 4:29 pm

Sir amare sav vrsad thyo nthi aave eva chans 6 ??
Hadmatiya (paddhari)

Place/ગામ
Katda
Dharam patel
Dharam patel
Reply to  Ashok Patel
20/08/2025 5:18 pm

Amare sir avuj che vavni no varsad saro hato pasi no varsad khetar bara pani nahi nikdiya thodok avine ray jay he

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
Vimal kotu
Vimal kotu
Reply to  Ashok Patel
20/08/2025 5:21 pm

Ha ho saheb have ahak thay chhe aavi jay to saru….
Saro varsad thy evi prabhu ne prathna..

Place/ગામ
Jasdan,dist-rajkot
Umesh patel
Umesh patel
Reply to  Ashok Patel
20/08/2025 5:31 pm

Ta Lodhika ranpar

Place/ગામ
Ratanpar
Umesh patel
Umesh patel
Reply to  Ashok Patel
20/08/2025 5:33 pm

Aapni pangath no varo kyare che sar

Place/ગામ
Ratanpar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
20/08/2025 7:15 pm

Haha amare amaj se

Place/ગામ
motabhadukiya(kalavad)
vinod bhuva
vinod bhuva
20/08/2025 4:17 pm

Sir amare bhesan taluka ma have varsad ni sakyta kevik rahese

Place/ગામ
Khambhaliya ta Bhesan dist junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
20/08/2025 4:36 pm

Visavadar ne khali nasto j malyo chhe.

Place/ગામ
Visavadar
Bharat Gamdha
Bharat Gamdha
20/08/2025 3:54 pm

અશોક ભાઈ પાણ જોગું થઈ ગયુ. પણ પવન દક્ષિણ અને પશ્ચિમ દિશા માંથી છે. ખારી પવન વધુ છે. લગભગ વિખાઈ તેવુ લાગે છે.

Place/ગામ
મોટા વડાલા
Jogal Deva
Jogal Deva
20/08/2025 3:49 pm

Jsk સર… અમારે હજી આ રાઉન્ડ માં સંતોષકારકવરસાદ ભાગમાં નથી આવ્યો તો હવે આશા રાખ્યે 23 તારીખ સુધીમાં?? પ્લીઝ ans

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Keshur Ahir
Keshur Ahir
Reply to  Ashok Patel
20/08/2025 8:28 pm

Thenck you for

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Vishal shikhaliya
Vishal shikhaliya
20/08/2025 3:33 pm

Sir, amare sav varsad j nathi , amara gam ke ajuvajuna vistar sav kora 6e to have avvano sakyata kevik?

Place/ગામ
Dhutarpar, jamnagar
Bhupat
Bhupat
20/08/2025 3:04 pm

Sir jasdan ma varsad nu kevu rese

Place/ગામ
Jasdan
Deepkaran Rathod
Deepkaran Rathod
20/08/2025 2:54 pm

Sir 18,19,20 total 380 mm

Place/ગામ
Patelka
Aaja modhvadiya
Aaja modhvadiya
20/08/2025 2:52 pm

Porbandar jilla ma jal pralay jevi sthiti ni nirman thayu ati bhare varsad padi rahyo chhe intencity bhyank chemodhvada

Place/ગામ
Modhvada
Devaraj Gadara
Devaraj Gadara
20/08/2025 2:45 pm

૧૧વાગયે ધીમીધારે આવીને હાલ ફુલ તડકો

Place/ગામ
Drangda
nik raichada
nik raichada
20/08/2025 2:35 pm

Porbandar City ma bhynakar bhuka bolavi nakhya varsade 9 inch + ane hju continue chalu j che.

Porbandar ma Total last 10 kalak ma 14 inch upr varsad

Place/ગામ
Panjim,Goa
Uttam
Uttam
20/08/2025 2:17 pm

Jamngar ma aasha rakhi saki sara varsad ni aa round ma

Place/ગામ
Nandpur jamngar
Paras kuber
Paras kuber
Reply to  Uttam
20/08/2025 3:59 pm

આપડા માટે વાતાવરણ સારું છે ભાગ માં કેટલો આવે એ જોવાનું.

Place/ગામ
Jamnagar
Pratik Pansuriya
Pratik Pansuriya
20/08/2025 2:07 pm

તારીખ 20 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**: છત્તીસગઢના મધ્ય ભાગો અને પૂર્વ મધ્યપ્રદેશની આસપાસના વિસ્તાર પર લો પ્રેશર નબળું પડી ને હવે દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. 2. **ચોમાસાની ધરી**: ચોમાસાની ધરી હવે નલિયા, વલ્લભ વિદ્યાનગર, બેતુલ, મંડલા, સંબલપુર, ચાંદબાલી અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. 3. **વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ**: વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ વિભાગ અને તેની આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને… Read more »

Place/ગામ
Rajkot
Rambhai
Rambhai
Reply to  Pratik Pansuriya
22/08/2025 12:49 pm

Partik bhai 21/22nu buletin

Place/ગામ
Bhod ranavav
Kirti
Kirti
20/08/2025 2:03 pm

Sir Amari zarmar sivay kay nathi to sakyata kevik ganvi have

Place/ગામ
Ambardi jasdan
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
20/08/2025 3:54 pm

kirti ના સ્પેલિંગ મિસ્ટિક છે કે તમે બે દિવસ પેહલા લીધેલ પેપર માં?
15 જૂન ના વાવણી વખત થી અમારા ગામમા વાવણી વખત થી વરસાદ સારો જયારે ગામ થી ઉત્તર માં અમારી વાડી ગામ થી ચાર કિલોમીટર છેટી છે ત્યાં વાવણી વખત થી અત્યાર સુધી ખેતર બારા પાણી નથી નીકળ્યા.

વૈદ ના ખાટલે હોય એમાં સાહેબ તમારે વાડી /ખેતર બાજુ તો વરસાદ નુ સારુ છે ને !

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Last edited 3 months ago by રામજીભાઈ કચ્છી
Bharat
Bharat
Reply to  Ashok Patel
20/08/2025 3:57 pm

Sir Rajkot na jasdan ma haju sudhi kai nathi Asha Rakhi sakay k nai

Place/ગામ
Jasdan
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok Patel
20/08/2025 6:00 pm

અમારે વિંછીયા પંથકમાં કફોડી હાલત હોય દર વર્ષે પરંતુ આ વર્ષે વાવણી સમયે તલાવડા ભરી દીધા પછી ખાસ કાઇ વરસાદ નથી . દર વર્ષે ઓછો વરસાદ હોય .હજુ તળાવ ભર્યા છે એટલે 48 થી 60 કલાક હજુ બાકી રહેલા વિસ્તારો માટે પોઝીટીવ રહી કાઢી નાખવા છે.પછી નઈ આવે તો પિયત શરૂ કરી દઈશું..હજુ બાકી વિસ્તારો માટે આશાસ્પદ વાતાવરણ છે ..

Place/ગામ
Gundala jas Vinchhiya
Arjan Parmar
Arjan Parmar
20/08/2025 1:44 pm

Rajkot ma aaveyo pen chotila ma nathi 2dives ma aavse javab aapjo sir

Place/ગામ
Su.Negar
Vishnu
Vishnu
20/08/2025 1:38 pm

Rmc figures West zone 4inch?? Central & East 1-1 inch.. west zone ma etlo bdho pdi gyo sir?

Place/ગામ
Rajkot
CA.Jiten R Thakar
CA.Jiten R Thakar
Reply to  Vishnu
20/08/2025 1:46 pm

RMC West Zone na 12 to 13 na figures ma kaik bhul chhe.

Place/ગામ
Rajkot
Bhargav_sir
Bhargav_sir
Reply to  Vishnu
20/08/2025 2:18 pm

ખોટા આંકડા છે. 12 થી 1 માં 72 મિમી લખ્યો છે. હું ત્યારે ઇન્દિરા સર્કલ થી રૈયા exchange બાજુ ટ્રાફિક માં જ હતો ને 12.10 પછી એક વાગ્યા સુધી વરસાદ નો એક છાંટો પણ નથી પડ્યો. 11 થી 12 વાગ્યા સુધી અનરાધાર ચાલુ હતો એ બાજુ.

Place/ગામ
રાજકોટ
Parva Dhami
Parva Dhami
Reply to  Bhargav_sir
20/08/2025 4:10 pm

Ghani vaar data update karva ma late thai. RMC ni Website ghani vaar khotkai jati hoi chhe.

Place/ગામ
RAJKOT
Tabish
Tabish
20/08/2025 1:37 pm

Ahmedabad Dholka nu Kaik khejo
Akha August ma 0 mm che
Around ma haji sudhi Kai nathi

Place/ગામ
Ahmedabad Dholka
Tabish
Tabish
Reply to  Ashok Patel
20/08/2025 1:52 pm

Aasha amar che

Place/ગામ
Ahmedabad Dholka
Bhargav_sir
Bhargav_sir
20/08/2025 1:34 pm

રાજકોટ માં 1.30 કલાક ના વિરામ બાદ ફરી પાછો 1.30 વાગ્યે ધીમો વરસાદ ચાલુ. આકાશ એકદમ એકરસ છે..

Place/ગામ
રાજકોટ
nik raichada
nik raichada
20/08/2025 1:32 pm

Porbandar City ma ati bhare varsade dhoi nakhyu Ati bhynkar varsad chalu che continue Tmam vistaro ma pur.

Place/ગામ
Panjim,Goa
Last edited 3 months ago by nik raichada
Dipak
Dipak
20/08/2025 1:23 pm

આજે વારો આવી ગયો સવારથી 11 વાગ્યા સુધીમા ધોધમાર વરસાદ પડ્યો હવે પાસા રેસ ફુટી જાસે

Place/ગામ
Nanimal ta palitana
Mahesh l parmar
Mahesh l parmar
20/08/2025 1:21 pm

Tankara Na Ghana badha gam baki Rahi Gaya to varsad avachhe

Place/ગામ
Rohishala ta, tankara
Shailesh Dangar
Shailesh Dangar
20/08/2025 1:21 pm

Hello Sir and friends, aagahi mujab mast varsad 1 kalak padiyo, khetro bara pani kadhi nakhaya

Place/ગામ
Panchtalavda, tal = Shihor, dist = Bhavnagar
Chirag Modhvaniya Mer
Chirag Modhvaniya Mer
20/08/2025 1:20 pm

Bhuka bolave chhe varsad ,

Place/ગામ
Thebachada, Rajkot
Dilip
Dilip
20/08/2025 1:08 pm

Sir have to varsad bandh thay to saru nahitar ketalana khetaro na bandh pala tutashe aaje keshod ma record tuti jashe khub nukshani chhe sir… Sir 10 inch ni ajubaju pahochava aavyo chhe.Have khamaiya karavo mara vala.. Je loko aturtathi rah jove chhe tya varashe tevi bhagwan ne prarthana…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Devanand
Devanand
20/08/2025 1:07 pm

માણાવદર બાંટવા બાજુ રાત આખી ધીમીધારે વરસ્યો અને સવારે 8 થી 1 સાંબેલાધાર વરસાદ પડ્યો, સવાર નો અંદાજે 6/7 ઇંચ પડ્યો પણ rain fall data માં 1 ઇંચ બતાવે છે.

Place/ગામ
Manavadr
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
20/08/2025 1:06 pm

Kachchh ma 23 sudhi sara varsad ni asha rakhi sakay? Dwarka Porbandar Somnath Patti no varo aavi gayo. UAC amara thi south east south ma chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
दिगेश राजगोर
दिगेश राजगोर
Reply to  Ashok Patel
20/08/2025 1:28 pm

Sir North etle sindh ane west/south Rajasthan…etle bhejvada pavno dhari baaju jaay .???…dhari Etle wind nu j ek daban k???

Place/ગામ
માંડવી કચ્છ
दिगेश राजगोर
दिगेश राजगोर
Reply to  Ashok Patel
20/08/2025 2:54 pm

ખુબ ખુબ ધ્યાનવાદ સાહેબ તમારો…. વિગતવાર માહિતી આપવા બાબતે….10 વર્ષ થી જોડાયેલો છું ગણું શીખવા મળ્યું અને હજી ગણું શીખવા મળેછે

Place/ગામ
માંડવી કચ્છ
વાદી નિલેશ વી
વાદી નિલેશ વી
Reply to  Ashok Patel
20/08/2025 6:59 pm

નમસ્તે સર, ધરી ના ઉત્તર દક્ષિણ દીશાના પવનો બાબતે તમારા થી ઉલટ સુલટ લખાય ગયેલ લાગે છે.

ધરી ની દક્ષિણ તરફ અરબી સમુદ્રના પૂર્વ તરફ જતા પવનો હોય જ્યારે
ઉત્તર માં બંગાળ ની ખાડી ના પશ્ચિમ તરફ આવતા પવનો હોય છે.

મારી કોઈ સમજફેર ન હોય તો

આ કમેન્ટ પ્રસિદ્ધ ન કરશો.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Jadeja Hitendrasinh
Jadeja Hitendrasinh
20/08/2025 1:05 pm

Savar thi dhimi dhare and 11.30.thi 12.45 sudhi ma khub j saro varsad and pavan.andajit 3.4inch jevo padi gayo hse hal dhimi dhare saru che

Place/ગામ
Malnka taluko-kutiyana. Dist-porbandar
Alpesh
Alpesh
20/08/2025 12:54 pm

સર મોરબી પંથકમાં વરસાદ નો વારો આવશે કે નહીં

Place/ગામ
Morbi
Ashvin Vora
Ashvin Vora
20/08/2025 12:48 pm

Gir Gadhada vistarma DT. 19/08/2025 na savare 10 vagyathi DT. 20/08/2025 na savare 10 vagya sudhino dhidhare 4 inch Varsad padyo. Nadi, nala, vonkala vaheta thae gaya. Meghmaher atyare pan avirat chalu chhe. Thank you saheb

Place/ગામ
Gir Gadhada
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
20/08/2025 12:39 pm

Imd 4 week

Place/ગામ
માલવણ તા,અમરેલી
indres_rfanom_MME_recent-2
Khunti Pratap
Khunti Pratap

Aa latest 4week kya koi sakay

Place/ગામ
Porbandar
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
20/08/2025 12:37 pm

આજે લીલીયા તાલુકાના ગામડાઓમાં ખૂબ જ સરસ વરસાદ થઈ ગયો જેની વાત આતુરતાથી જોતા હતા. તેઓ વરસાદ થઈ ગયો .ખેતરો બારા પાણી પણ નીકળી ગયા. અને હજુ શરૂ છે સવારનો 9:00 વાગ્યાથી શરૂ.

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Masari kandoriya
Masari kandoriya
20/08/2025 12:36 pm

સરજી કાલે દિવસ નો ૯ અને રાત્રે ૧૧ ઇંચ વરસાદ પડી ગયો આ આકડા અમારા સિંધની ડેમ નાં છે. તાલુકા મા એટલો નઈ હોય અમારી બાજુ વધુ છે વરસાદ.

Place/ગામ
સત્તાપર,કલ્યાણપુર,દ્વારકા
Narendra Kasundra
Narendra Kasundra
20/08/2025 12:33 pm

આજે સવારે નવ થી દસ મા અળધો પોણો ઇંચ જેવો વરસાદ પડી ગયો છે થોડી રાહત મળી ગય હવે જોઈ હજૂ આગળ કેટલોક વરસાદ આવે આભાર સાહેબ

Place/ગામ
રામગઢ તા.જી.મોરબી
Ashok Kapuriya
Ashok Kapuriya
20/08/2025 12:31 pm

Avi gyo 1 kalak thi saro varsad pde 6

Place/ગામ
Kalavad, bava khakhriya
1 8 9 10 11 12 15