Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

Multiple Rounds of Rainfall Likely Over Saurashtra, Kutch & Gujarat: 16th–23rd August 2025

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions – 14th August 2025

    • Synoptic Features:

      Meteorological Analysis (Based on 0530 hrs IST, 14th August 2025)

      • Low Pressure Area:
        Yesterday’s low pressure over West Central & adjoining Northwest Bay of Bengal (off North Andhra Pradesh and South Odisha coasts) persisted at 0530 hours IST today.

        • The associated upper air cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwards with height.
        • It is likely to move west-northwestwards across North Coastal Andhra Pradesh and South Odisha over the next 48 hours.
      • Monsoon Trough:
        At mean sea level, the trough passes through Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → south-southeastwards to the center of the low-pressure area over West Central & adjoining Northwest Bay of Bengal.
      • Upper Air Cyclonic Circulations:
        • Over Himachal Pradesh & adjoining Jammu: persists between 1.5 – 3.1 km above mean sea level.
        • Over Kutch & neighborhood: present over Northeast Arabian Sea & adjoining Kutch at 3.1 km above mean sea level.
        • Over Northeast Assam: persists up to 3.1 km above mean sea level.
        • Over Northwest Uttar Pradesh & adjoining Haryana: extends over south Haryana & adjoining north Rajasthan up to 0.9 km above mean sea level.
      • Troughs / Other Features:
        • An east-west trough from central Bay of Bengal to Northeast Arabian Sea (adjoining Kutch), across the upper air cyclonic circulation of the West Central & adjoining Northwest Bay of Bengal low, Telangana, North Maharashtra, and South Gujarat, persists between 1.5 – 5.8 km above mean sea level, tilting southwards with height.

       


Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Period: 16th to 23 August 2025

  • Overview: Scattered rainfall to continue on 14th/15th August. The weather is becoming conducive for more coverage. More than one round of rainfall is expected during this period.

  • Intensity: Light/medium/heavy/very heavy rainfall is likely. Many days will see fairly widespread to widespread rain, while a some days may have scattered rainfall.

  • Cumulative Rainfall:

    • Fairly widespread areas: 50 – 100 mm

    • Isolated areas: 100 – 200 mm

    • Some select locations could receive extremely high rainfall exceeding 250 mm


સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 16થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન એકથી વધુ વખત વરસાદ ના રાઉન્ડ ની શક્યતા

 

હાલ ના પરિબળો (0530 hrs IST, 14th August 2025 ના આધારે)

Low Pressure Area:
ગઇકાલનું લો પ્રેશર મધ્ય પશ્ચિમ અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખाड़ी (ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાઓ પાસે) આજે 0530 hrs IST સુધી જળવાયું. સંબંધિત UAC સરેરાશ સમુદ્રસ્તરથી 7.6 km ઉપર સુધી ફેલાયેલું છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
આ આગામી 48 કલાકમાં ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા માં ચાલવાની સંભાવના છે.

Monsoon Trough:
મોન્સૂન ટ્રફ સરેરાશ સમુદ્રસ્તરે, : Sri Ganganagar → Churu → Guna → Jabalpur → Raipur → દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ પશ્ચિમ કેન્દ્ર અને જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરીયાના કેન્દ્ર સુધી.

Upper Air Cyclonic Circulations (UAC):

  • Himachal Pradesh & જોડાયેલી Jammu: 1.5 – 3.1 km ઉપર સુધી જળવાયું.

  • Kutch & આસપાસ: 3.1 km ઉપર Northeast Arabian Sea & Kutch પર છે.

  • Northeast Assam: 3.1 km સુધી જળવાયું.

  • Northwest Uttar Pradesh & જોડાયેલી Haryana: 0.9 km ઉપર સુધી દક્ષિણ Haryana & ઉત્તર Rajasthan સુધી ફેલાયેલું.

Troughs / અન્ય લક્ષણો:
મધ્ય બંગાળની ખાડીથી નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર (Kutch નજીક) સુધીનું પૂર્વ-પશ્ચિમ ટ્રફ, મધ્ય પશ્ચિમ & જોડાયેલી ઉત્તરપશ્ચિમ બંગાળ ખાડીના લો પ્રેશર ના UAC, Telangana, North Maharashtra અને South Gujarat ઉપર થી પસાર થાય છે, 1.5 – 5.8 km લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

Saurashtra, Kutch & Gujarat માટે વરસાદનું પૂર્વાનુમાન

  • સમયગાળો: 16th – 23rd August 2025

    • અવલોકન: 14 અને 15 માં હજુ છુટા છવાયો વરસાદ ચાલુ રહેશે. વાતાવરણ સુધરતું જાય છે વધુ વિસ્તાર માં વરસાદ માટે. આ સમયગાળામાં એક કરતા વધુ વરસાદના રાઉન્ડની શક્યતા.

    • તીવ્રતા: હળવો / મધ્યમ / ભારે / ખૂબ ભારે વરસાદની શક્યતા. ઘણા દિવસોમાં વરસાદ ઠીક ઠીક  વ્યાપક થી વ્યાપક રહેશે, જ્યારે બાકી ના દિવસોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા.

    • કુલ વરસાદ:

      • ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં: 50 – 100 mm

      • સીમિત વિસ્તારોમાં: 100 – 200 mm

      • અમુક સ્થાનોમાં: અતિ ભારે વરસાદ 250 mm થી વધુ થઈ શકે છે

    ⚠️ Advisory

    Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

    સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

     

    Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

    How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

    Forecast In Akila Daily Dated 14th August 2025

    Forecast In Sanj Samachar Daily Dated 14th August 2025

     

 

4.7 75 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
24/08/2025 2:57 pm

તારીખ 24 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – **લો પ્રેશર**: પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.    – **ચોમાસાની ધરી (Monsoon Trough)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે બિકાનેર,… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
23/08/2025 2:06 pm

તારીખ 23 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં ઝારખંડમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. 2. **ચોમાસું ધરી**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસું ધરી હવે ગંગાનગર, ગ્વાલિયર, બાંદા, ડેરી, ગંગીય પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
rahul sakariya
rahul sakariya
14/08/2025 6:14 pm

reda japda chalu thaya che pan jog amare to bhai

Place/ગામ
thordi ta.lodhika
krinal solanki
krinal solanki
14/08/2025 6:04 pm

Thank you sir

Place/ગામ
kodinar
Vejanand Karmur
Vejanand Karmur
14/08/2025 6:03 pm

Pavan change thase k aa direction rese?

Place/ગામ
Jam khambhaliya
Masari kandoriya
Masari kandoriya
14/08/2025 6:02 pm

Sarji Sara ma sari apdat badal dhnyvad.

Place/ગામ
Satapar
Bipin patel
Bipin patel
14/08/2025 5:45 pm

Thx sar

Place/ગામ
Jamnagar
Bhagvan Gajera
Bhagvan Gajera
14/08/2025 5:27 pm

Thanks, saheb

Place/ગામ
Keshod
ashok sojitra
ashok sojitra
14/08/2025 4:50 pm

Sir new update badal aabhar tavda mukat gya chhe ane bhajiya ni taiyari hve

Place/ગામ
Hariyasan
Ashvin Vora
Ashvin Vora
14/08/2025 4:45 pm

Sir aavakhate saurastra mate sara samachar chhe. Thank you.

Place/ગામ
Gir Gadhada
kalpesh Sojitra
kalpesh Sojitra
14/08/2025 4:43 pm

Nand gher anandbhayo jay kanaiya lalki Jagatna tata gher anandbhayo jay ho meghrajani. Thanks for new update sir.

Place/ગામ
Rajkot
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
14/08/2025 4:25 pm

અશોકભાઈ

જય માતાજી……આભાર

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Retd Dhiren Patel
Retd Dhiren Patel
14/08/2025 4:12 pm

Giriraj Dharan Ki jai.

Ubhu Shreefad fatiyu aa vakhte.

Aabhar sir.

Place/ગામ
Bhayavadar
Nikunj patel
Nikunj patel
14/08/2025 4:07 pm

Thank you sir

Place/ગામ
Amreli, bagasara
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
14/08/2025 4:05 pm

Thank you sir ji.

Place/ગામ
Motimard
છુછર હાજા ભાઇ,
છુછર હાજા ભાઇ,
14/08/2025 3:55 pm

સર વિન્ડી ના મોડલો માં આખા દેશમાં અલગ અલગ દેખાતાં લો પ્રેશર માં અને બંગાળ ની ખાડી ના લો પ્રેશર માં શું ફરક હોય છે જે ને કારણે વારંવાર દક્ષિણ માં નજર નાખવી પડે,?

Place/ગામ
મેઘપર ટીટોડી દ્વારકા
B.j. dhadhal
B.j. dhadhal
Reply to  છુછર હાજા ભાઇ,
14/08/2025 4:49 pm

તમે ભાઈ વિંન્ડી માં પ્રેશર લાઈન ઓફ કરજો નહિતર નવા હોય તેને તમારી જેમ વધારે લો બતાવે તે પવનો ની દીશાના લો છે

Place/ગામ
Nilvada
DHANSUKH KANANI
DHANSUKH KANANI
14/08/2025 3:51 pm

ખુબ ખુબ ધન્યવાદ

Place/ગામ
જોડિયા
Nirav Lalani
Nirav Lalani
14/08/2025 3:50 pm

આભાર સર

Place/ગામ
Bhayavadar
B.j. dhadhal
B.j. dhadhal
14/08/2025 3:49 pm

અપડેટ બદલ આભાર સર

Place/ગામ
Nilvada
Rasiklal ganeshbhai
Rasiklal ganeshbhai
14/08/2025 3:36 pm

સર.

સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે?

અને સર સુરેન્દ્રનગર જીલ્લા ને હવામાનજગત માં શેમાં સમાવેશ કરવામાં આવે છે? ( સૌરાષ્ટ્રમાં. મધ્ય ગુજરાત કે પૂવૅ સૌરાષ્ટ્ર કે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર એ જણાવો સર )

Place/ગામ
Virpar. Surendranagar
Rasiklal ganeshbhai
Rasiklal ganeshbhai
Reply to  Ashok Patel
14/08/2025 3:49 pm

આભાર સર

Place/ગામ
Virpar. Surendranagar
Nitin Boda
Nitin Boda
14/08/2025 3:34 pm

વરસાદના સારા સમાચાર આપવા બદલ અશોક સર આપનો આભાર

Place/ગામ
સોયલ તાલુકો ધ્રોલ
Shihora Vignesh
Shihora Vignesh
14/08/2025 3:27 pm

આભાર સર

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Hitesh Bakori
Hitesh Bakori
14/08/2025 3:27 pm

સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર અત્યારે બધા મોડલ વરસાદ માટે સારુ બતાવેછે તમારી અપડેટ મા પહેલીવાર 250 mm ને વટાવેછે એટલામાટે મિત્રો સાવચેતી રાખવી જરૂરી છે …..

Place/ગામ
Jamjodhpur
Hasmukh Naliyapara
Hasmukh Naliyapara
14/08/2025 3:26 pm

Thank you sir ji pacha nadi tadav chalkai jashe

Place/ગામ
Sarapdad/ Rajkot
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
14/08/2025 3:13 pm

Thank you sir

Place/ગામ
Upleta
Dilip sakariya
Dilip sakariya
14/08/2025 3:13 pm

આભાર પટેલ સાહેબ

Place/ગામ
જામ કંડોરણા
Dilip ramani
Dilip ramani
14/08/2025 3:06 pm

Thank u sir

Place/ગામ
Rajkot
Paras kuber
Paras kuber
14/08/2025 3:04 pm

હવે આ રાઉન્ડ મા આ વર્ષ નાં ચોમાસા મા પેલી વાર ખેતર બારા પાણી નીકળી જશે.
અને કૂવા બોર મા પણ પાણી ની સારી આવક થશે.

Place/ગામ
Jamnagar,vav beraja
Nimish bhai
Nimish bhai
14/08/2025 3:02 pm

આભાર. સાહેબ જી

Place/ગામ
Kalavad
Jaskubhai vank
Jaskubhai vank
14/08/2025 2:59 pm

Abhar sar

Place/ગામ
Kharchiya vankna bhesan
Dilip
Dilip
14/08/2025 2:56 pm

Thanks For New Update Sirji…. Jay Shree Radhe Krishna Ji….

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Naval b kapuriya
Naval b kapuriya
14/08/2025 2:56 pm

Jsk.sir.and badha mitro ne advanc ma nad ghere anad bhaiyo jay Kanya lalki.

Place/ગામ
Ta.kalavad . Game.balambhadi
Chandresh Sakhiya
Chandresh Sakhiya
14/08/2025 2:51 pm

Thanks for new update sirji

Place/ગામ
Rajkot
Dipak patel
Dipak patel
14/08/2025 2:48 pm

Thanks for update

Place/ગામ
Rajkot
વાદી નિલેશ વી
વાદી નિલેશ વી
14/08/2025 2:39 pm

તારીખ 14 ઓગસ્ટ 2025. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મિડ ડે બુલેટિન. આજે 14 ઓગસ્ટ 2025 ના રોજ સવારે 8:30 વાગ્યે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર નું લો પ્રેશર વિસ્તાર ઉત્તરપશ્ચિમ અને લાગું મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના નજીકના વિસ્તારો પર ફેલાયેલ છે. તેની સાથે સંકળાયેલ અપર એર સાઈક્લોનીક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વીસ્તરેલ છે અને તે વધતી ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આગામી 24 કલાક દરમિયાન તે દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશ ના દરિયાકાંઠા થી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. ચોમાસું ધરી હવે સરેરાશ સમુદ્ર સપાટી એ બિકાનેર,… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Chaudhary Paresh
Chaudhary Paresh
14/08/2025 2:39 pm

sari ama 250 mm upar am uttar Gujarat pan ave

Place/ગામ
Paldi ta visnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Chaudhary Paresh
14/08/2025 3:53 pm

Jsk સર…. ના આવે ભાઈ

250 mm માં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ.. અને પક્ષિમ સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તાર આવશે એવું લાગેહ… બાકી હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
રમેશ ભાઈ શામજીભાઈ હિન્સુ
રમેશ ભાઈ શામજીભાઈ હિન્સુ
14/08/2025 2:37 pm

ખૂબ ખૂબ આભાર સર

Place/ગામ
ગામ ખારવા
Dipak Parmar
Dipak Parmar
14/08/2025 2:35 pm

ગીર વિસ્તારમાં સારો એવો પાણી પાય તેવો વરસાદ આજે સવારથી ચાલુ છે

Place/ગામ
માળીયા હાટીના
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
14/08/2025 2:33 pm

આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
Chuda .Surendranagar.
Savaliya pintu
Savaliya pintu
14/08/2025 2:31 pm

Thank you sir

Place/ગામ
Kalavad
Sharmendra Vasani
Sharmendra Vasani
14/08/2025 2:30 pm

Thank you sir

Place/ગામ
Mota Dadva
Hitesh kumar
Hitesh kumar
14/08/2025 2:30 pm

Khub khub abhar navi update mate sir

Place/ગામ
Moti marad
Jayesh sadariya Jayesh sadariya
Jayesh sadariya Jayesh sadariya
14/08/2025 2:29 pm

Good

Place/ગામ
Ajab
Viral Ladani
Viral Ladani
14/08/2025 2:21 pm

New Update apva Badal sir tamaro abhar

Place/ગામ
Kevrdra (Keshod)
JIKAN RABADIYA
JIKAN RABADIYA
14/08/2025 2:13 pm

Thanks, jay dwarkadhish

Place/ગામ
Krushnanagar,Kalavad
Ashok
Ashok
14/08/2025 2:09 pm

Thanks sir for new update amara mate khub mahatvpurn update

Place/ગામ
Gingani
Navghan makwana
Navghan makwana
14/08/2025 2:07 pm

Thank you for new update

Place/ગામ
Aliyabada JAMNAGAR
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
14/08/2025 2:06 pm

આભાર ગુરૂજી
આ રાઉન્ડ સૌરાષ્ટ્ર વાળા ને લાંબો સમય યાદ રહશે

Place/ગામ
Dhasa j (Botad)
JJ patel
JJ patel
14/08/2025 2:05 pm

Thank you sar

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
14/08/2025 2:05 pm

Theks sr.for new apadet

Place/ગામ
motabhadukiya(kalavad)
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
14/08/2025 2:03 pm

Theks sr for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
14/08/2025 2:03 pm

Aaj update ni rah jota hata. Jay ho dwarikadhis

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
1 2 3 15