Isolated/Scattered Showers/Rain Expected Over Gujarat, Saurashtra & Kutch | Forecast: 4th–10 August 2025
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં સીમિત વિસ્તાર/છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા | આગાહી: 4-10 ઓગસ્ટ 2025
Current Weather Conditions – 4th August 2025
Meteorological Analysis 4th August 2025
Forecast Period: 4th–10th August 2025
Although there are two UAC near Gujarat State, they lack good humidity at those levels. Humidity is present at 1.5 km level over Gujarat State. Scattered showers and light to moderate rainfall (5 to 20 mm) are likely on many days. On two of the days, different very isolated pockets could receive up to 35 mm rainfall. Overall, the rainfall is expected to remain below normal during the forecast period in Saurashtra & Kutch. Gujarat Region expected to get more coverage compared to Saurashtra & Kutch. Windy conditions will prevail on many days due to winds over Gujarat State from Arabian Sea.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં સીમિત વિસ્તાર/છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા | આગાહી: 4-10 ઓગસ્ટ 2025
આબોહવા વિશ્લેષણ – 4 ઓગસ્ટ 2025
(સવારે ૫:૩૦ વાગ્યે IST આધારિત)
-
સમુદ્ર સપાટીએનો મોનસૂન ટ્રફ હવે અમૃતસર, દેહરાદૂન, બરેલી, ગોરખપુર, પટણા, પુરનીયાથી પસાર થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.
-
એક યુએસી 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં દક્ષિણ પશ્ચિમ બંગાળ ની ખાડી પર નોર્થ તામિલનાડુ કિનારા નજીક યથાવત છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
-
એક પૂર્વથી પશ્ચિમ દિશામાં ચાલતો ટ્રફ 4.5 કિમીથી 7.6 કિમી ઊંચાઈ વચ્ચે હવે અંદાજે અક્ષાંશ 10°ઉ ઉપર સ્થિત છે, જે દક્ષિણપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો સુધી જાય છે.
-
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તાર ઉપરનું ઉપરનું યુએસી 3.1 કિમિ લગભગ 5.8 કિમી ઊંચાઈએ યથાવત્ છે.
-
ઉત્તર ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપરનું યુએસી 3.1 કિમિ પર સ્થિર છે.
-
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે મધ્ય અને ઉપરી ટ્રોપોસ્ફેરિક સ્તરોમાં ટ્રફ તરીકે જોવા મળે છે, તેની ધરી (axis) અંદાજે 74°E પર અને 32°N ઉત્તરે 5.8 કિમી ઊંચાઈએ સ્થિત છે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 4 થી 10 ઓગસ્ટ 2025
ગુજરાત રાજ્ય નજીક બે યુએસી હોવા છતાં તે લેવલ માં ભેજ ઓછો છે. 1.5 કિમિ લેવલ માં ભેજ છે. ઘણા દિવસો દરમિયાન છૂટાછવાયા ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ (૫ થી ૨૦ મી.મી.) જોવા મળી શકે છે. અલગ અલગ બે દિવસ, કેટલાક ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં ૩૫ મી.મી. જેટલો વરસાદ પડી શકે છે. પૂર્વાનુમાન દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. ગુજરાત રિજિયન માં વરસાદ નો વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છ કરતા વધુ રહેવાની શક્યતા. આગાહી સમય માં અરબી સમુદ્ર ના પવનો નું જોર ગુજરાત રાજ્ય માં ઘણા દિવસ રહેશે.
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th August 2025
Forecast In Sanj Samachar Daily Dated 4th August 2025

તારીખ 10 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ચોમાસુ ધરી (મોનસૂન ટ્રફ) હવે ફરીદકોટ, લુધિયાણા, નજીબાબાદ, શાહજહાંપુર, બલિયા, જલપાઈગુડી અને ત્યાંથી પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ સુધી લંબાઈ છે. – પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. – એક UAC ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. પર છે. – એક UAC ઉત્તર આંતરિક કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »
તારીખ 8 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ચોમાસુ ધરી **: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસુ ધરી હાલ ફેરોઝપુર, ચંદીગઢ, દેહરાદૂન, ખેરી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. 2. **વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ**: વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પંજાબ અને તેની આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી.પર છે. સાથે મીડ લેવલ મા ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.ની ઊંચાઈએ આશરે 76°E અને 32°N થી ઉત્તર તરફ છે. 3. **UAC**: – એક UAC બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો… Read more »
સર ચોમાસુ ધરી નો પૂર્વ છેડો બંગાળની ખાડી બહાર નીકળી ગયો તેનું કારણ અરબી ના સ્ટ્રોંગ પવનો કે bob ના પવનોની દિશા બદલી હોય
Chomasu dhari Himalaya baju chhe. Poorva chhedo Assam baju chhe.
સર ચોમાસુ ધરી ક્યા હોય તો સૌરાષ્ટ્ર મા સારા વરસાદ નો લાભ મળે ??
Central Rajasthan thi M.P. and Chatishgarh thai ne Odisha thai ne Central Bay of Bengal
Thank you for new update sir
Ecmwf જોતા એવું લાગે છે નંદ ઘેર આનંદ ભયો પછી સર ની આનંદો વાળી આ વર્ષ ની પહેલી અપડેટ આવશે જોઈએ શું થાય જય દ્વારકાધીશ.
સર આ વરસે વરસાદ ની પેટર્ન મા બદલાવ છે કે નહીં કારણકે જ્યાં વરસાદ વધુ પડતો તો ત્યાં આ વર્ષે ઓછો છે અને જ્યાં ઓછો વરસાદ પડતો ત્યાં વધુ છે
ગમે તે લોકો વરસાદ બાબતના સમાચાર અફવા વાવાઝોડુ વિગેરે વારંવાર રજૂઆત કર્તા હોય છે આનો કોઈ નિયમ છે ?
IMD official agency chhe.
Private aagahi ni manay nathi.
Vavazodu kone kahevu tena niyam chhe. Te declare RSMC New Delhi kari shakey.
Aa varse ek pan vavazodu banyu nathi
સારું કહેવાય ને વાવાઝોડું શું સારું કરે
ઈ બધા ફેક id.વાળા છે. એ ગમ્મે તેનુ નામ આગાહી કાર ને ખબર ન હોય અને આગાહી વાયરલ કરે.
Thanks for new update sir .
ચોમાસું ધરી
રાજકોટ જીલ્લા આખામાં કેવુંક રહેશે વરસાદ નું ?
તારીખ 4 ઓગષ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ) હવે અમૃતસર, દેહરાદૂન, શાહજહાંપુર, વાલ્મીકિ નગર, છપરા, જલપાઈગુડી અને ત્યાંથી પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ સુધી લંબાઈ છે. – એક UAC હિમાચલ પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. પર છે. – વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે હિમાચલ પ્રદેશ અને નજીકના જમ્મુ વિભાગ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. પર છે. – એક ટ્રફ ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વ ઉત્તર પ્રદેશ થઈને ઉત્તરપૂર્વ બિહાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Savar ma reda nu praman vadhu rahese ke?
અપડેટ આપવા બદલ અશોક સર આપનો ખૂબ ખૂબ આભાર
સર આગાહી સમયમા તડકો જોવા મળછે ??
Ha Rajkot ma chhe !
Thanks sir for new update
Dhoraji ma sari Redo padi gayo 1:30 vage
Thanks Sir, For New Updates
અશોકભાઈ અકિલા મા તારીખ મા ભુલ છે 2 તારીખ લખેલ છે
AHi aapel link ma jovo
Akila 4th August 2025
Thanks for update
Jsk Sir Forcast mujab labh madi gayo.
સાહેબ આજે આ થોડી પ્રસાદી મળી તે કયા પરિબળને લીધે મળી?
1.5 km ma bhej chhe. Pavano chhe. tanker doiydey jaay chhe Gujarat par thi. Kyank kyank chhalkaay chhe !
Thanks sir…
Thanks, saheb
આભાર સાહેબ
Thanku for new update
અપડેટ્સ બદલ આભાર સર
સર પેલા તો આપની અપડેટ બપોર પછી જ આવતી હવે તો કોઈ પણ સમય( આખા દિવસ માં ) ગમે ત્યારે આવે એનું કોઈ કારણ ?
Mid-Day Bulletin bahu modu aavey chhe. 2.30 vagye kyarek. Update maate Mid-Day bulletin nu mahatva ganay.
Haal Morning update mujab chalu chhu.
Thanks sir for new update apava badal amare savar ma reda japata chalu chhe pan jog jevu thay gayu
Thanks for new update sir
Derdi ma saru zaptu aavyu
Theks sr.for new apdet
Thank You Sir For New Update…. Jay Shree Radhe Krishna Ji…. Aaje Keshodma Thodok Varsad Aavyo Pan Panlayak Nathi Thyo Thai Jay To Nand Ghare Anand Bhayo Jay Kanaiya Lal Ki….
Porbandar City ma aje pn savar na samay ma Zaptao pdya hta haal tadko vadad mix vatavarn che.
Zaptao pde e to porbandar na rain fall data ma amuk j vaar ave baki 0 mm
Thank you sir…. Amare…aje japta reda thi…adadho inch thai gayo…!
Varsad Vadhare kai didho
ધન્યવાદ શર
અપડેટ બદલ આભાર સર
એક જરાક. ઓછો રહી. ગયો. નકર અઠવાડીયું આઘું. થય જાય. મોલાત. ને. સવારે.
Thank you for new update ☺️.
Thanks for new update sirji
સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર ફૂલ નહિ તો ફુલ પાખડી રેડા રૂપી ચાલુ છે જામ જોધપુર મા …..
રાજકોટ ઇન્દિરા સર્કલ સારો વરસાદ…
KKV Hall passey pan chhe.
Saib aam to Big Bazaar pashe pan che
Saaru !
Jay Sri Krishna.
Thanks for new update sir chandli
Jsk સર… અપડેટ બદલ આભાર
Thank you sir
નવી અપડેટ આપવા બદલ આભાર સર
Thanks sar for new apdet
Sir amare aje savare magfali ma Pani jog varsad thayo 0ll inch jetlo
Thank u sir four new apdet
for
4
Thank you for update sir
Thanks sir
Thenkyu.sar
વરુણ દેવ સૌરાષ્ટ્ર ના ધરતી પુત્રો ના તહેવારો બગાડવાના મૂડ માં છે… હરિ ઈચ્છા બળવાન…
No
તો કેટલી તારીખે આવછે
ભલે બગડે પણ વરસાદ જોઈ છે ભાઈ નહિતર આખું વર્ષ બગડી જાશે
ભાઈ ભલે ને આવે વરસાદ નય આવે તો આમેય તહેવાર બધા બગડી જશે
આભાર
Thanks sir