Mild Rain Activity for Gujarat, Saurashtra & Kutch | Forecast: 17–24 July 2025
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મંદ મોન્સૂન એક્ટિવિટી | આગાહી: 17-24 જુલાઈ 2025
Current Weather Conditions – 17th July 2025
Monsoon and Synoptic Features – 17th July 2025
- The Monsoon Trough is active and runs near its normal position at mean sea level.
- Yesterday’s Well-Marked Low-Pressure Area over northwest Rajasthan moved slowly north-northwestwards and
weakened into a low-pressure area over central parts of Pakistan and adjoining northwest Rajasthan at 1730 hrs IST yesterday.
It became less marked at 0530 hrs IST today, 17th July 2025. - Another Well-Marked Low-Pressure Area over southwest Bihar and adjoining east Uttar Pradesh moved west-northwestwards and concentrated into a Depression. At 0530 hrs IST today, it lay centered over southeast Uttar Pradesh, close to Prayagraj.
- It moved slowly west-northwestwards at a speed of approximately 3 km/h during the past 3 hours and lay centered at 0830 hrs IST today over the same region, located:
- 40 km southwest of Prayagraj
- 100 km northeast of Satna
- 120 km east-southeast of Banda
- 160 km east of Khajuraho
It is likely to move west-northwestwards across south Uttar Pradesh and adjoining north Madhya Pradesh over the next 2 days.
- Western Disturbance: A trough in middle tropospheric levels runs roughly along longitude 70°E, north of latitude 30°N.
- Upper-Air Cyclonic Circulation: Lies over central parts of Pakistan in the lower tropospheric levels.
Rainfall Forecast for Saurashtra, Kutch & Gujarat
Forecast Period: 17th–24th July 2025
Monsoon activity is expected to be mild. Scattered showers and light to moderate rainfall (5 to 20 mm) are likely on many days. Very isolated pockets could receive up to 35 mm on a day or two. Overall, the rainfall is expected to remain below normal during the forecast period.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મંદ મોન્સૂન એક્ટિવિટી | આગાહી: 17-24 જુલાઈ 2025
મોન્સૂન અને સમકાલીન હવામાન લક્ષણો – 17 જુલાઈ 2025
- મોન્સૂન ટ્રફ: મોન્સૂન ટ્રફ સક્રિય છે અને સમુદ્ર સપાટી નજીક તેના સામાન્ય સ્થાનની આસપાસ ચાલે છે.
- ગઇકાલે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર રહેલું સારી રીતે નિર્ધારિત નીચ દબાણનું ક્ષેત્ર ધીરે ધીરે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસીને
ગઇ સાંજે ૧૭૩૦ કલાક IST પર પાકિસ્તાનના મધ્ય ભાગ અને સંલગ્ન ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર સામાન્ય નીચ દબાણમાં રૂપાંતરિત થઈ ગયું હતું. તે આજે ૧૭મી જુલાઈ ૨૦૨૫ના સવારે ૦૫૩૦ કલાક IST સુધીમાં નબળું પડ્યું - અન્ય WMLP ક્ષેત્ર દક્ષિણપશ્ચિમ બિહાર અને સંલગ્ન પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર હતું, જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસીને ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું હતું. આજે સવારે ૦૫૩૦ કલાક IST સુધીમાં તે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ, પ્રયાગરાજ નજીક કેન્દ્રિત હતું.
- તે છેલ્લા ૩ કલાક દરમિયાન લગભગ ૩ કિમી પ્રતિ કલાકની ઝડપે ધીરે ધીરે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસ્યું અને ૦૮૩૦ કલાક IST સુધીમાં નીચેના સ્થાનોએ કેન્દ્રિત હતું:
- પ્રયાગરાજથી ૪૦ કિમી દક્ષિણપશ્ચિમ
- સતનાથી ૧૦૦ કિમી ઉત્તરપૂર્વ
- બાંડાથી ૧૨૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ
- ખજુરાહોથી ૧૬૦ કિમી પૂર્વ
આગલા ૨ દિવસ દરમ્યાન તે દક્ષિણ ઉત્તર પ્રદેશ અને સંલગ્ન ઉત્તર મધ્ય પ્રદેશ તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસે તેવી શક્યતા છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ : મીડ લેવલે ટ્રફ longitude 70°E, north of latitude 30°N પર છે.
- યુએસી : ક્ષોત્રમંડળના નીચલા લેવલ માં પાકિસ્તાનના મધ્ય ભાગ ઉપર સક્રિય છે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 17 થી 24 જુલાઈ 2025
મોન્સૂન એક્ટિવિટી સામાન્ય રીતે મંદ રહેવાની શક્યતા છે. ઘણા દિવસો દરમ્યાન આઇસોલેટેડ કે છૂટાછવાયા ઝાપટાં અને હળવો થી મધ્યમ વરસાદ (૫ થી ૨૦ મિમી) પડવાની સંભાવના છે.
કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં એકાદ બે દિવસ ૩૫ મિમી સુધી વરસાદ થઈ શકે છે.
એકંદરે, સમગ્ર સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા છે.
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 17th July 2025
Forecast In Sanj Samachar Daily Dated 17th July 2025

તારીખ 24 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **લો પ્રેશર**: લો પ્રેશર આજે 24 જુલાઈ 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર બંગાળની ખાડીમાં યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ છે. આ લો પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકાંઠે વધુ તીવ્ર બની ને વેલમાર્કડ લો પ્રેશર માં ફેરવાય તેવી સંભાવના છે. ત્યારબાદના 24 કલાકમાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને નજીકના ઉત્તર ઓડિશાના… Read more »
તારીખ 23 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ) હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, વારાણસી, જામશેદપુર, દિઘા અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ દિશામાં મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. – એક UAC દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. પર છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ અને કાશ્મીર તથા લાગુ હિમાચલ પ્રદેશ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિ.મી. વચ્ચે છે. – એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. પર છે. – એક UAC… Read more »
તારીખ 22 જુલાઈ 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ચોમાસાની ધરી (Monsoon Trough):** સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, લખનૌ, વારાણસી, ડાલટનગંજ, જામશેદપુર, કોન્ટાઈ થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે.2. **UAC:** – આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને નજીકના દક્ષિણ ઓડિશા દરિયાકાંઠા પર નુ UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પૂર્વ ઝુકાવ ધરાવે છે.3. **પૂર્વ-પશ્ચિમ ટ્રફ (East-West Trough):** પૂર્વ-પશ્ચીમ ટ્રફ ઉત્તર આંતરિક કર્ણાટકથી મધ્ય આંધ્ર પ્રદેશના દરીયાકાંઠા સુધી, અંદાજે અક્ષાંશ 15° N સાથે, સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
તારીખ 22 જુલાઈ 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ચોમાસાની ધરી (Monsoon Trough):** સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, લખનૌ, વારાણસી, ડાલટનગંજ, જામશેદપુર, કોન્ટાઈ થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે.2. **UAC:** – આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને નજીકના દક્ષિણ ઓડિશા દરિયાકાંઠા પર નુ UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પૂર્વ ઝુકાવ ધરાવે છે.3. **પૂર્વ-પશ્ચિમ ટ્રફ (East-West Trough):** પૂર્વ-પશ્ચીમ ટ્રફ ઉત્તર આંતરિક કર્ણાટકથી મધ્ય આંધ્ર પ્રદેશના દરીયાકાંઠા સુધી, અંદાજે અક્ષાંશ 15° N સાથે, સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
તારીખ 21 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **UAC**: એક UAC પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે, જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. 2. **ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ)**: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસાની ધરી હવે જમ્મુ, ચંદીગઢ, સરસાવા, ફતેહગઢ, વારાણસી, રાંચી, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. 3. **UAC**: મધ્યપશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીકનું UAC હવે દક્ષિણ ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Hello sir, how much chances of rain in Maharashtra during forcast period?
Are you from Rajkot ?
Yes sir,
Yes sir i am from rajkot but i am going to maharastra thats why i am asking please do needful
USe wunderground for any center and you will get approx idea
Rajkot na mavdi vistar ma jordar zaptu……
Thanks for update
રાજકોટ રેલનગર સાઇડ છેલ્લી 45 મિનીટ થી એકધારો માધ્યમ વરસાદ ચાલુ છે. આશરે અડધા ઇંચ ઉપર.
Sr.. આગળ ઓગસ્ટ મો કેવું રેસે.. માનસૂન બ્રેક જેવું છે.. કઈ
Hu LGAKN
4/5 દિવસ આગળ ના દિવસ મો અમારા વિસ્તાર કેવું વાતાવરણ રેસે એની આગાહી કેવી રીતે જોવી.. સમજાવશો
Wunderground ma tamaru gaam najik nu center maate jovo
Baaki windy jovo
Ahi Ghana sadhano chhe.
Thank you navi apdet mate jay mataji
Thenks
Thanks for new update sir
Update ma sanj samachar ni 2 Link chhe,akila ni nathi
Media aavey tyare badhu gothvay jaay.
Havey jovo !
Sar pahla forecast in sanj samachar tamari fota vari agahi avi jati havi pres karye to men menu khuli jay se
Ahi Image aavey tyare muku ne ?
20mm આવે તો પન ચાલસે પણ હવે આવે તો સારુસર અમારે ધાંગધ્રા તાલુકા ના ગામડા માં વારો આવી જાય તો સારું થળા ગામ નો વાવણી પણ નથી થય અમારે
Thanks sir for new update apava badal
ફુલ નહીં તો ફૂલની પાંખડી
Sir have barobar email ?
NO
Email address babat Mitro ni madad levay.
Varsho thai gaya tamara email babat ma kai na kari shakya !
@gimail.com na hoy gmail.com varu email address hoy.
Tamarey DOLASHA gaam add karvu hatu tyare pan kahel ke email address sarkhu karo.
ઝાલા સાહેબ. હવે આમાં સાહેબે ટકોર કયરી છે, જો ટપો પડે તો. gimail છે એ સુધારો.
Thanks sir new update mate
Thank sir for your new update
જેને વરસાદ ની જરૂર નથી તે કૉમેન્ટ માં thenyu sir લખે અને અમારા જેવાને સાહેબ ને સુ પૂસવું સમજાતું નથી બાપોરી વાળા તો મોલ જોવાતો નથી ને કૂવામાં પાણી પણ નથી samatkar થાઈ ને 25 mm પડી જાય તોય ઘણું
Adhura ma puru…email address pan khotu chhe !
Bhare kari
ભારે કરી. ..
Amare hal varsad ni khash jarur che badha pak sukay che kuva ma Pani pan nathi
zala saheb tame 10 vigha magfali kora ma vayeli to himmat na haro thai jase varsad
Thanks સર 3 દિવસથી તડકો સે સતા હજી ખેતર સુકાણા નથી હજી પાણી તરપે સે થોડીક વરાપ આવે તો સારુ અને જ્યા નથી ત્યા પડે તો વઘારે સારુ
Thanks for new update.
Bhavtu hatu ne vaide kidhu…
Thank You Sir For New Update… Jay Shree Radhe Krishna Ji…
Thank you for new update sir
પાવડા તૈયાર કરી દેજો ખેડૂતભાઈ પાણી હોય તો નકર તો 28/7/25 પછી વરસાદ ચાલુ થશે એવું લાગે છે
Namaste sar Gondal vistar ma varsad na sans khara agahi samay ma
Samgra Gujarat Rajya ma chance chhe…pan ekal dokal and chhuta chhavaya vistaro
આ વષ ની વરસાદ પેટન. પમાણે નૈય તો થાહે જ. . દારકા બાજુ વધુ છે ને ભાવનગર મહુવા બાજુ ..એનો રસ્તો છે પસી તો કેડો ભાગે તો…
Etle j Dwarka and Bhavnagar na raste vachla bhago ma amuk rahi gaya ?
હા. . ઘણી જગ્યાએ. . વરાપ ઓસી વરસાદ વધુ છે નેય .. મેલ પડી જાહે…
Sir amare aa round ma kevik shakyta rashe varshad ni amare ane aash pashvistarma pani khetar bahar nikaliya nathi please javab aapva vinti
Kaya round ma??? Have je 13 diwas baki che July na Ema ekal dokal zapta rese baki kai khaas varsad nathi.
Thankyou sar
Thanks for new update sir
Thank you sir
Sir aa chart ma date ni bhul che k mare j evu batave che mitro coment karjo
Kuva ma hoy te pramaney aavey !
Sir pagar thi khissa bharay gya pan ku va na bharana shahebo na
Imd updet kare to ave imd e updet karel nathi
Jsk સર… અપડેટ બદલ આભાર
10/15 mm આવી જાય તો પણ અત્યારે હાલી જાય એવું શે… જોયી હું થાય… હરિ ઈચ્છા બલવાન
Overall June karta July ma ochho varsad thase tevu laage chhe.
July mahina ma kai khaas varsad nathi ekal dokal zapta ne baad karta
Sachi vaat bhai IMD e je july mahina nu anuman chart Bahar padya che e khota pdse Ema west saurashtra sahit na area ma ghato blue colour mins Bhare varsad nu anuman darsavyu htu.
સાત દિવસ પછી નુ અનુમાન એટલે હવા મા ગોળીબાર જેવુ છે ભાઈ. એટલે તો અશોકસર સાત દિવસ ની આગાહી આપે છે અને એકદમ સચોટ રહે છે.
સાર્વત્રિક વરસાદ ની શક્યતા ખારી સાહેબ
કોલકી ભાયાવદર બરડીયા અનિડા વાછરા પટો આ વરસે ઓછા વરસાદ વાળો છે ખેતર બાર પાણી નથી નીકળ્યા
Padey toe pan vistaro chhuta chhvaya hoy and matra ochhi hoy
કાકા વરસાદ આવી જશે ઉપાડી નકરો
Thanks for New uppdat sir
Thanks sir for new update
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Thanks for New apdetse sar
Thank you sir
Thanks for new update
Good mahiti sir ji
અપડેટ બદલ આભાર સર
Thanks sar for new apdet
Good sir
Thanks for new update sir
Thanks for new update sir
Theks sr for new apdet
Jay shree krishna thanks for new update sir
Thanks for new update sir
Thanks for the update. Aa akha mahina ma kai khaas varsad dekhato nathi atleast 26th sudhi to kai khaas nathi.
Good information sir ji
તારીખ 17 જુલાઈ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **UAC (પાકિસ્તાન):** એક UAC પાકિસ્તાનના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. સુધી વિસ્તરે છે. 2. **ડિપ્રેશન (દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ):** દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશમાં ડિપ્રેશન છેલ્લા 3 કલાકમાં ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં 3 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. આજે, 17 જુલાઈ, 2025ના રોજ સવારે 08:30 વાગ્યે (IST), તે દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશમાં, અક્ષાંશ 25.2°N અને રેખાંશ 81.5°E નજીક, પ્રયાગરાજથી 40 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ, સતનાથી 100 કિ.મી. ઉત્તર-પૂર્વ, બાંદાથી 120 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ અને ખજૂરાહોથી 160 કિ.મી. પૂર્વમાં કેન્દ્રિત છે. આગામી 2 દિવસમાં આ સીસ્ટમ… Read more »