Very Severe Cyclonic Storm ‘NILOFAR’ Strengthens Further

Current Weather Conditions on 28th October 2014 @ 10.30 pm.

UW-CIMSS Automated Satellite-Based
Advanced Dvorak Technique (ADT)
Version 8.2.1
Tropical Cyclone Intensity Estimation Algorithm
Current Intensity Analysis
                     UW - CIMSS                     
              ADVANCED DVORAK TECHNIQUE       
                  ADT-Version 8.2.1                
         Tropical Cyclone Intensity Algorithm       

             ----- Current Analysis ----- 
     Date :  28 OCT 2014    Time :   163000 UTC
      Lat :   17:34:33 N     Lon :   61:45:08 E

     
                CI# /Pressure/ Vmax
                5.9 / 947.6mb/112.4kt

     
             Final T#  Adj T#  Raw T# 
                5.9     5.9     5.9

 Estimated radius of max. wind based on IR :N/A km

 Center Temp : -40.4C    Cloud Region Temp : -75.4C

 Scene Type : EYE  

 Positioning Method : SPIRAL ANALYSIS 

 Ocean Basin : INDIAN        
 Dvorak CI > MSLP Conversion Used : PACIFIC   

 Tno/CI Rules : Constraint Limits : NO LIMIT 
                   Weakening Flag : OFF   
           Rapid Dissipation Flag : OFF   

 C/K/Z MSLP Estimate Inputs :
  - Average 34 knot radii :  105km
  - Environmental MSLP    : 1008mb

 Satellite Name :    MET7 
 Satellite Viewing Angle : 21.3 degrees 

****************************************************

Location at 1200 UTC on 28th October 2014 is Lat. 16.8 N & Long. 61.8 E with 115 knots winds and 937 mb. Central Pressure. Wave heights of 30 feet.

JTWC Tropical Cyclone Warning No. 13 Dated 28th October 2014 @ 1500 UTC

io0414_13

 

Very Severe Cyclonic Storm ‘NILOFAR’ over West Central Arabian Sea has tracked mainly Northwards during the last 12 hours. The System has strengthen to 115 knots (213 kms./hour on 1 min. ave. speed basis).

NRL IR Satellite Image Dated 28th October 2014 @ 1400 UTC

04ANILOFAR.115kts-937mb-168N-618E.100pc_ir

 

NRL Water Vapor Satellite Image Dated 28th October 2014 @ 1400 UTC

 

04ANILOFAR.115kts-937mb-168N-618E.100pc_vapor

Forecast: 28th October to 1st November 2014

Very Severe Cyclonic Storm ‘NILOFAR’ over West Central Arabian Sea has tracked mainly Northwards during the last 12 hours. The System has strengthened to 115 knots (213 kms./hour on 1 min. ave. speed basis).

Both major forecast models GFS & ECMWF have differing outcome for this System. GFS has the System weakening from 30th after it re-curves Eastwards towards Sindh/Kutch/Saurashtra and make landfall on 1st November.

ECMWF also suggests weakening of the System from 30th onward as it re_curves Northeast/East and dissipate at sea between 1st/2nd November.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

આગાહી તારીખ ૨૮ ઓક્ટોબર થી ૧ નવેમ્બર ૨૦૧૪:

મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર માં ‘નીલોફર’ નામનું અતિ તીવ્ર વાવાઝોડું છેલ્લે તારીખ ૨૮ ઓક્ટોબર ના 1200 UTC (05.30 pm. IST ) 16.8 Lat. N & Long. 61.8 E ઉપર કેન્દ્રિત છે. પવનો .
૧૧૫  નોટ (૨૧૩ કિમી પ્રતિ કલાક ની ઝડપ ના પવનો જે ૧ મિનીટ ની એવરેજ મૂજબ ) અને ૯૩૭ મિલીબાર પ્રેસર છે. આ વાવાઝોડા આસપાસ દરિયા ના મોજા ૩૦ ફૂટ ઊંચા ઊછળે છે.  સીસ્ટમ ઊત્તર બાજુ ચાલી છે અને ત્યાર બાદ હવે ઊત્તર ઊત્તર પૂર્વ તરફ જશે અને પછી ઊત્તર પૂર્વ તરફ  સિંધ/ગુજરાત બાજુ જશે.

GFS મૂજબ આ સીસ્ટમ તારીખ ૩૦ થી ૩૧ દરમિયાન નબળી પડતી જણાશે અને ૩૧ ના  રોજ આ સીસ્ટમ સિંધ/કચ્છ/સૌરાષ્ટ્ર નજીક પોન્ચશે  અને હાલ ના અનુમાન પ્રમાણે ૧ લી  તારીખે લેન્ડ્ફોલ થશે.

ECMWF મૂજબ તારીખ ૩૦ થી ૩૧ દરમ્યાન નબળી પડશે અને ત્યાર બાદ પણ આ સીસ્ટમ ૧ થી ૨ તારીખે દરીયામજ નબળી પડી જશે.

વધુ સહમતી વારા ફોરકાસ્ટ મોડલ ઉપર વિશ્વાસ રાખીએ તો આ સીસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ઉપર આવે તેવું હાલ નું તારણ  છે માટે ભલે સીસ્ટમ નબળી પડી હોઈ તો પણ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાવચેતી રાખવી કારણ કે પવન થી અને વરસાદ થી નૂકસાન થવાની શક્યતા છે.

વાવાઝોડાના પવન બાબત ની સમજ :
ઊત્તર ગોળાર્ધ્ધ માં વાવાઝોડું હોઈ તેને અનૂસંગિક પવનો વાવાઝોડાના સેન્ટર થી એન્ટીકલોક(ઘડિયાળ ના કાંટા થી વિરૂદ્ધ )દિશામાં ફૂંકતા હોઈ છે.

વાવાઝોડાના પવનો ની ઝડપ ની જયારે વાત થતી હોઈ તે તેટલી સ્પીડે ફૂંકતા હોઈ છે.
વાવાઝોડું પોતે તો બહુ ધીમી સ્પીડે આગળ ચાલતું હોઈ છે. સામાન્ય રીતે ૫ થી ૧૫ કિમી પ્રતિ કલાકે આગળ ચાલતું હોઈ છે.
હવામાન ખાતા મૂજબ પવન ની ઝડપ નોટ તેમજ કિ.મી. પ્રતિ કલાક પ્રમાણે હોઈ છે જે ૩ મિનીટ ની શરેરાશ પવન ની ઝડપ મૂજબ હોઈ છે.
ઇન્ટરનેશનલ હવામાન એજન્સીઓ મૂજબ પવન ની ઝડપ નોટ તેમજ માઇલ પ્રતિ કલાક પ્રમાણે હોઈ છે જે ૧ મિનીટ ની શરેરાશ પવન ની ઝડપ મૂજબ હોઈ છે.
૧ નોટ =૧.૮૫૨ કી.મી.
૧ નોટ =૧.૧૫ માઇલ

એટલે ઇન્ટરનેશનલ હવામાન એજન્સીઓ તરફ થી પવન ની ઝડપ ભારતીય હવામાન ખાતા કરતા સામાન્ય રીતે ૧૦ % થી ૧૫ %વધુ હોઈ છે.

આ આગાહી http://www.gujaratweather.com – અશોક પટેલ ની છે.

નોંધ: વાવાઝોડા અને આવી સીસ્ટમ માટે હવામાન ખાતા ની માહિતી ઉપર મદાર રાખવો.

Forecast_281014_2_1

Forecast_281014_2

 

0 0 votes
Article Rating
11 Add your comment here
Inline Feedbacks
View all comments
rahul mungara
rahul mungara
29/10/2014 11:58 am

Nilofar no gheravo ketla k.m. 6a?

Bhupendra Tejani
Bhupendra Tejani
29/10/2014 7:51 am

Sir,
Pl. inform us Rajkot will get medium or heavy rain ?

Kapupara ashvin
Kapupara ashvin
29/10/2014 6:20 am

Sir saurasht ma rain havey padse ke madhym plaese answer

Nirul Gothi
Nirul Gothi
29/10/2014 4:33 am

Thank you sir for giving imp information about weather. I am sharing your information to my cousins who r living in ghantia

Nirmal Bhojani
Nirmal Bhojani
29/10/2014 4:20 am

Imd 700 hpa chart ma 2 days thi system weak thai hoy evu j batave 6….imd chart upadate nathi thaya ?

Rajan Mehta
Rajan Mehta
28/10/2014 11:50 pm

sir its just 400 km away from oman. So it can landfall over oman anytime. From there will it take recurve towards gujarat?

raju pithiya
raju pithiya
28/10/2014 11:30 pm

thenks sir, junagadh na costal vistar ma vavajoda ni asar na karane varsad kevo thase? pavan ni gati ketla k.m. ni hase?

pradip
pradip
28/10/2014 11:26 pm

Sir saurastra ma kalthi asar vavazodani dekhase?